અ નુ ક્ર મ
- સનાતન અને સાર્વત્રિક માંગલ્યનું ભાવનાગાન — ધીરુ પરીખ
- ‘વિશ્વશાંતિ’ વિશે — ઉશનસ્
- માનવસંવેદનાનો તીણો-વેધક સૂર… — હરીશ વટાવવાળા
- ‘જઠરાગ્નિ’: એક સૌંદર્યવાદી કવિની ચરમ ચેતવણી — ડૉ. નીરવ પટેલ
- અંતરની આરતનું ગીત — હર્ષદ ત્રિવેદી
- વિશ્વ-ચેતના સાથે સાયુજ્ય સાધતી કાવ્ય-આકૃતિ — રાધેશ્યામ શર્મા
- સમરકંદ-બુખારા: વિનોદ અને વેદનાનું સંતુલન — રાજેન્દ્રસિંહ જ. ગોહિલ
- પીડા વિના પ્રાપ્તિ નથી — મણિલાલ હ. પટેલ
- લોકસંસ્કારની સહજતાનું મેળવણ: ‘દળણાના દાણા’ — મનોહર ત્રિવેદી
- ‘પીંછું’ નામનું આ નમણું કાવ્ય — રમણીક અગ્રાવત
- આશાવાદની અભિનવ અભિવ્યક્તિ — નીતિન વડગામા
- સર્જકપ્રતિભાનો ઉત્કૃષ્ટ આવિષ્કાર સાધતી રચના — ભાનુપ્રસાદ પંડ્યા
- ડૂમા અને ડૂસકાંભરી સ્થિતિની વચ્ચે વિસ્તરતી કવિતા — પ્રબોધ ર. જોશી