કુંવરબાઈનું મામેરું/કડવું ૩: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 38: Line 38:

છે લઘુવય નાનો ભરથાર, તે પ્રીછે નહિ કાંઈ વિવેકવિચાર;
છે લઘુવય નાનો ભરથાર, તે પ્રીછે નહિ કાંઈ વિવેકવિચાર;
કુંવરબાઈને  આવ્યું સ્ ાીમંત,  સાદર  વાત  ન પૂછે  કંથ.{{space}} ૧૧
કુંવરબાઈને  આવ્યું સીમંત,  સાદર  વાત  ન પૂછે  કંથ.{{space}} ૧૧

રૂપ  દેખીને  વહુઅર  તણું  સાસરિયાં  સહુ  હરખે  ઘણું,
રૂપ  દેખીને  વહુઅર  તણું  સાસરિયાં  સહુ  હરખે  ઘણું,
Line 71: Line 71:

તવ સાસુને મન કરુણા થઈ, જઈ સ્વામીને વાત જ કહી.
તવ સાસુને મન કરુણા થઈ, જઈ સ્વામીને વાત જ કહી.
‘રહ્યા  સીમંતના  થોડા દંન,  કુંવરવહ ુ દુખ પામે મંન.{{space}} ૨૨
‘રહ્યા  સીમંતના  થોડા દંન,  કુંવરવહુ દુખ પામે મંન.{{space}} ૨૨

લખી મોકલો વેવાઈને પત્રઃ જેમતેમ કરીને આવજો અત્ર.’
લખી મોકલો વેવાઈને પત્રઃ જેમતેમ કરીને આવજો અત્ર.’
Line 115: Line 115:
</poem>
</poem>

<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = કડવું ૨
|previous = કડવું ૨
|next = કડવું ૪
|next = કડવું ૪
}}
}}
<br>