8,009
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 38: | Line 38: | ||
છે લઘુવય નાનો ભરથાર, તે પ્રીછે નહિ કાંઈ વિવેકવિચાર; | છે લઘુવય નાનો ભરથાર, તે પ્રીછે નહિ કાંઈ વિવેકવિચાર; | ||
કુંવરબાઈને આવ્યું | કુંવરબાઈને આવ્યું સીમંત, સાદર વાત ન પૂછે કંથ.{{space}} ૧૧ | ||
રૂપ દેખીને વહુઅર તણું સાસરિયાં સહુ હરખે ઘણું, | રૂપ દેખીને વહુઅર તણું સાસરિયાં સહુ હરખે ઘણું, | ||
Line 71: | Line 71: | ||
તવ સાસુને મન કરુણા થઈ, જઈ સ્વામીને વાત જ કહી. | તવ સાસુને મન કરુણા થઈ, જઈ સ્વામીને વાત જ કહી. | ||
‘રહ્યા સીમંતના થોડા દંન, | ‘રહ્યા સીમંતના થોડા દંન, કુંવરવહુ દુખ પામે મંન.{{space}} ૨૨ | ||
લખી મોકલો વેવાઈને પત્રઃ જેમતેમ કરીને આવજો અત્ર.’ | લખી મોકલો વેવાઈને પત્રઃ જેમતેમ કરીને આવજો અત્ર.’ | ||
Line 115: | Line 115: | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = કડવું ૨ | |previous = કડવું ૨ | ||
|next = કડવું ૪ | |next = કડવું ૪ | ||
}} | }} | ||
<br> |