18,450
edits
No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 13: | Line 13: | ||
ચોક માંહે તુલસીનું વંન, અહર્નિશ થાયે હરિકીર્તન.{{space}} ૨ | ચોક માંહે તુલસીનું વંન, અહર્નિશ થાયે હરિકીર્તન.{{space}} ૨ | ||
નહિ ખેતી, નહિ ઉદ્યમ-વેપાર, હરિભક્તિ માંહે તદાકાર; | નહિ ખેતી, નહિ ઉદ્યમ-વેપાર, હરિભક્તિ માંહે તદાકાર<ref>તદાકાર = તન્મય </ref>; | ||
જે આવે તે વૈષ્ણવ જમે, ગુણ ગાયે ને દહાડા નિર્ગમે.{{space}} ૩ | જે આવે તે વૈષ્ણવ જમે, ગુણ ગાયે ને દહાડા નિર્ગમે.{{space}} ૩ | ||
Line 26: | Line 26: | ||
સ્રી-સુત મરતાં રોયાં લોક, મહેતાને મનમાં નહિ શોક : | સ્રી-સુત મરતાં રોયાં લોક, મહેતાને મનમાં નહિ શોક : | ||
‘ભલું થયું ભાંગી જંજાળ, હવે ભજીશું શ્રીગોપાળ.’{{space}} ૭ | ‘ભલું થયું ભાંગી જંજાળ<ref>જંજાલ = સંસારની કડાકૂટ</ref>, હવે ભજીશું શ્રીગોપાળ.’{{space}} ૭ | ||
કુંવરબાઈ પછે મોટી થઈ, આણું આવ્યું ને સાસરે ગઈ; | કુંવરબાઈ પછે મોટી થઈ, આણું આવ્યું ને સાસરે ગઈ; | ||
Line 37: | Line 37: | ||
કરે ચેષ્ટા સાસુ ગર્વે ભરી, કુંવરબાઈ નવ બોેલે ફરી.{{space}} ૧૦ | કરે ચેષ્ટા સાસુ ગર્વે ભરી, કુંવરબાઈ નવ બોેલે ફરી.{{space}} ૧૦ | ||
છે લઘુવય નાનો ભરથાર, તે પ્રીછે નહિ કાંઈ વિવેકવિચાર; | છે લઘુવય નાનો ભરથાર<ref> છે લઘુવય નાનો ભરથાર – પતિ નાની વયનો છે એટલે પરિવારમાં એનો પોતાનો કોઈ અવાજ નથી, કુંવરબાઈને એનો સધિયારો નથી. | ||
કુંવરબાઈને આવ્યું સીમંત, સાદર વાત ન પૂછે કંથ.{{space}} ૧૧ | </ref>, તે પ્રીછે નહિ કાંઈ વિવેકવિચાર; | ||
કુંવરબાઈને આવ્યું સીમંત<ref>સીમંત = સ્રીની પ્રથમ સગર્ભાવસ્થા પ્રસંગે કરવાનો સંસ્કાર, રીત </ref>, સાદર વાત ન પૂછે કંથ.{{space}} ૧૧ | |||
રૂપ દેખીને વહુઅર તણું સાસરિયાં સહુ હરખે ઘણું, | રૂપ દેખીને વહુઅર તણું સાસરિયાં સહુ હરખે ઘણું, | ||
Line 44: | Line 45: | ||
કુંવરવહુને હરખ ખરો, મોસાળું કાંઈ ઘેરથી કરો; | કુંવરવહુને હરખ ખરો, મોસાળું કાંઈ ઘેરથી કરો; | ||
દુર્બળની દીકરી રાંકડી, આચાર કરી બાંધો રાખડી.’ {{space}} ૧૩ | દુર્બળની<ref>દુર્બલની = આર્થિક રીતે નબળા કુટુંબની </ref> દીકરી રાંકડી, આચાર કરી બાંધો રાખડી.’ {{space}} ૧૩ | ||
ન કહાવ્યું પિયર, કોને નવ કહ્યું, પંચમાસી તો એળે ગયું; | ન કહાવ્યું પિયર, કોને નવ કહ્યું, પંચમાસી તો એળે ગયું; | ||
સીમંતના રહ્યા થોડા દંન, કુંવરબાઈને ચિંતા મંન.{{space}} ૧૪ | સીમંતના રહ્યા થોડા દંન, કુંવરબાઈને ચિંતા મંન.{{space}} ૧૪ | ||
ઓશિયાળી દીસે દ્યામણી, વહુઅર આવી સાસુ ભણી; | ઓશિયાળી દીસે દ્યામણી<ref>દ્યામણી – દયામણી, લાચાર</ref>, વહુઅર આવી સાસુ ભણી; | ||
બોલી અબળા નામી શીશ : ‘બાઈજી! રખે કરો મન રીસ.{{space}} ૧૫ | બોલી અબળા નામી શીશ : ‘બાઈજી! રખે કરો મન રીસ.{{space}} ૧૫ | ||
આપણો ગોર પંડ્યો ખોખલો, તેને જૂનાગઢ સુધી મોકલો; | આપણો ગોર પંડ્યો ખોખલો, તેને જૂનાગઢ સુધી મોકલો; | ||
મોકલો લખાવી કંકોતરી;’ ત્યાં સાસુ બોલી ગર્વે ભરી :{{space}} | મોકલો લખાવી કંકોતરી;’ ત્યાં સાસુ બોલી ગર્વે ભરી :{{space}} ૧૬ | ||
‘વહુઅર! તુંને શું ઘેલું લાગ્યું? મા મૂઈ ત્યારે મહિયર ભાંગ્યું; | ‘વહુઅર! તુંને શું ઘેલું લાગ્યું? મા મૂઈ ત્યારે મહિયર ભાંગ્યું; | ||
Line 62: | Line 63: | ||
મહેતાને વહાલું હરિનું નામ, જોવાને મળે આખું ગામ; | મહેતાને વહાલું હરિનું નામ, જોવાને મળે આખું ગામ; | ||
તમને પિતાને મળવાનું હેત, અમો ન્યાતમાં થઈએ ફજેત.{{space}} ૧૯ | તમને પિતાને મળવાનું હેત, અમો ન્યાતમાં થઈએ ફજેત<ref>ફ્જેત = બેઆબરૂ </ref>.{{space}} ૧૯ | ||
સસરો તમારો લાજે, બાઈ! વણ-આવ્યે સરશે વેવાઈ.’ | સસરો તમારો લાજે, બાઈ! વણ-આવ્યે સરશે વેવાઈ.’ | ||
કુંવરબાઈ તવ આંસુ ભરી સાસુ પ્રત્યે બોલી ફરી :{{space}} ૨૦ | કુંવરબાઈ તવ આંસુ ભરી સાસુ પ્રત્યે બોલી ફરી :{{space}} ૨૦ | ||
‘બાઈજી! બોલતાં શું ફગો? દુર્બળ તો યે પોતાનો સગો; | ‘બાઈજી! બોલતાં શું ફગો?<ref>ફગો = છકી જાવ છો </ref> દુર્બળ તો યે પોતાનો સગો; | ||
આંહાં આવી ઠાલો જાશે ફરી, એણે મસે મળીએ પિતા-દીકરી.’{{space}} ૨૧ | આંહાં આવી ઠાલો જાશે ફરી, એણે મસે મળીએ પિતા-દીકરી.’{{space}} ૨૧ | ||
edits