26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 2,130: | Line 2,130: | ||
<poem> | <poem> | ||
ખેતરને શેઢેથી ઊડી ગઈ સારસી | :::::::ખેતરને શેઢેથી ઊડી ગઈ સારસી | ||
કાચીંડો ક્યારનો વિમાસે છે : આમ કોની ઢોચકી પડી છે બિનવારસી | કાચીંડો ક્યારનો વિમાસે છે : આમ કોની ઢોચકી પડી છે બિનવારસી | ||
ચોથું ચોમાસું સળિંગ સાવ કોરું ને | :::::ચોથું ચોમાસું સળિંગ સાવ કોરું ને | ||
ઉપરથી ભેંસ બેય બાખડી | :::::::::::ઉપરથી ભેંસ બેય બાખડી | ||
છોડી ને ભાણેજાં થાળે પડે જો કાંક | :::::છોડી ને ભાણેજાં થાળે પડે જો કાંક | ||
ગલકું ખાધાની લીધી આખડી | :::::::::::ગલકું ખાધાની લીધી આખડી | ||
સગપણમાં મીઠાની ગાંગડી પડી તે આમ પડી રહી પીરસેલી લાપસી | સગપણમાં મીઠાની ગાંગડી પડી તે આમ પડી રહી પીરસેલી લાપસી | ||
બેઠો જૈ છેલ્લે તે પાટલે જમાઈ અને ચૌદશિયા સાવ ગયા આળસી | બેઠો જૈ છેલ્લે તે પાટલે જમાઈ અને ચૌદશિયા સાવ ગયા આળસી | ||
આખા જન્મારાની ભૂખ જેમાં સાચવી | :::::આખા જન્મારાની ભૂખ જેમાં સાચવી | ||
તે રેશનનું કાડ ગયું ફાટી | :::::::::::તે રેશનનું કાડ ગયું ફાટી | ||
ચોપડામાં બુધિયાનું કમી કરી નામ | :::::ચોપડામાં બુધિયાનું કમી કરી નામ | ||
બીડી ચેતાવે ખૂંધિયો તલાટી | :::::::::::બીડી ચેતાવે ખૂંધિયો તલાટી | ||
ઠેઠ ઠાસરામાં ઠોકાયું ફટફટિયુંઃ ફૂટી અહીં ઓરડે જુવાનજોધ આરસી | ઠેઠ ઠાસરામાં ઠોકાયું ફટફટિયુંઃ ફૂટી અહીં ઓરડે જુવાનજોધ આરસી | ||
ખૂણો પાળે છે ઘેર મર્સિયાના બોલ, એની વગડે પૂરે છે મોર ટાપસી | ખૂણો પાળે છે ઘેર મર્સિયાના બોલ, એની વગડે પૂરે છે મોર ટાપસી | ||
::::::::::પતંગિયું ને પાન | |||
::::::::એકબીજામાં અંતર્ધાન | |||
પતંગિયું ને પાન | |||
એકબીજામાં અંતર્ધાન | |||
</poem> | </poem> |
edits