કંસારા બજાર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1,252: Line 1,252:
મગરનાં, બચ્ચાંને.
મગરનાં, બચ્ચાંને.
</poem>
</poem>
==પાણી છે જ==
'''poem missing'''


==લીલો દુકાળ==
==લીલો દુકાળ==
<poem>
<poem>
ખેતરોમાં પગ સમાણાં પાણી છે.
ખેતરોમાં પગ સમાણાં પાણી છે.
ખેડૂતોએ. ખેતરોમાં વેરેલાં બીજ
ખેડૂતોએ ખેતરોમાં વેરેલાં બીજ
જાણે આંખોમાંથી ઊગી નીકળ્યાં હોય તેમ
જાણે આંખોમાંથી ઊગી નીકળ્યાં હોય તેમ
જ્યાં જુઓ ત્યાં લીલા છોડ છે.
જ્યાં જુઓ ત્યાં લીલા છોડ છે.
પાણીને પચાવી ન શકવા છતાં,
પાણીને પચાવી ન શકવા છતાં,
બેબાકળા, ઊભા છે હજી છોડ,
બેબાકળા, ઊભા છે હજી છોડ,
ખેતરમાં તરી રહ્યાં છે, સાપ ને ઇંયળ
ખેતરમાં તરી રહ્યાં છે, સાપ ને ઇયળ
- જીવતાં કે મૂઆં, શું ખબર.
- જીવતાં કે મૂઆં, શું ખબર.
ખેડૂતોની ઓસરીમાં ખડકાયેલા ધાનના ઢગ
ખેડૂતોની ઓસરીમાં ખડકાયેલા ધાનના ઢગ
Line 1,269: Line 1,272:
ત્રાજવામાં તોલાઈ રહેલા
ત્રાજવામાં તોલાઈ રહેલા
ડૂસકા ભરતા લણણીના ગીતને.
ડૂસકા ભરતા લણણીના ગીતને.
વજનદાર, ખાલી મણની. ચુપકીદી
વજનદાર, ખાલી મણની ચુપકીદી
સર્વત્ર છવાયેલી છે,
સર્વત્ર છવાયેલી છે,
કહે છે કે લીલોદુકાળ છે આ.
કહે છે કે લીલોદુકાળ છે આ.
Line 1,278: Line 1,281:
આશ્રમના ચિંતન-મનનથી ઝૂકી, ઝૂકી જતાં.
આશ્રમના ચિંતન-મનનથી ઝૂકી, ઝૂકી જતાં.
વૃક્ષોના પવનમાં મારી આંખો મીંચાય છે
વૃક્ષોના પવનમાં મારી આંખો મીંચાય છે
અને બંધ આંખો પાછળ. દેખાય છે,
અને બંધ આંખો પાછળ દેખાય છે,
વિશાળ ધ્યાનખંડો.
વિશાળ ધ્યાનખંડો.
ધ્યાનખંડની જાજમની નીચે
ધ્યાનખંડની જાજમની નીચે
પગની ધૂળની સાથે દબાઈ ગવેલો કોલાહલ
પગની ધૂળની સાથે દબાઈ ગયેલો કોલાહલ
હું જોઈ શકું છું.
હું જોઈ શકું છું.


Line 1,292: Line 1,295:
પ્રેમ કરતાં શીખી રહી છું.
પ્રેમ કરતાં શીખી રહી છું.
અસંખ્ય અવાજો મારા કર્ણપટલ પર અથડાય છે
અસંખ્ય અવાજો મારા કર્ણપટલ પર અથડાય છે
અને. હું દરેક અવાજને ધ્યાનથી સાંભળું છું.
અને હું દરેક અવાજને ધ્યાનથી સાંભળું છું.
કોઈ અવાજને કોઈ અર્થ નથી
કોઈ અવાજને કોઈ અર્થ નથી
છતાં હું દરેક અવાજના આરોહ-અવરોહ
છતાં હું દરેક અવાજના આરોહ-અવરોહ
Line 1,302: Line 1,305:
<poem>
<poem>
આજે ફરી એક વાર, રસ્તે ચાલતાં
આજે ફરી એક વાર, રસ્તે ચાલતાં
પેલો કાગળનો. ડૂચો પગમાં અટવાયો.
પેલો કાગળનો ડૂચો પગમાં અટવાયો.
એ કાગળ પર અનંત. યુગોની
એ કાગળ પર અનંત યુગોની
એક પ્રાર્થના લખાયેલી છે.
એક પ્રાર્થના લખાયેલી છે.
હસ્તાક્ષર મારા જ છે.
હસ્તાક્ષર મારા જ છે.
. જ કેટલીક ઇચ્છાઓ છે.
એ જ કેટલીક ઇચ્છાઓ છે.
વરદાન માગવા માટે, હું રોજ
વરદાન માગવા માટે, હું રોજ
ખરતા તારાઓને હાથમાં ઝીલી લેવા દોડું છું.
ખરતા તારાઓને હાથમાં ઝીલી લેવા દોડું છું.
Line 1,314: Line 1,317:
પથ્થરોના ઢગલા નીચે દબાયેલી ઈચ્છાઓ
પથ્થરોના ઢગલા નીચે દબાયેલી ઈચ્છાઓ
સહેજ સળવળે છે અને
સહેજ સળવળે છે અને
ઘેર કથ્થાઈ રંગના પાષાણો વચ્ચેથી
ઘેરા કથ્થાઈ રંગના પાષાણો વચ્ચેથી
કોઈ છોડની લીલી કૂંપળો ફૂટી નીકળે છે.
કોઈ છોડની લીલી કૂંપળો ફૂટી નીકળે છે.
. છોડનાં બીજ તે. પથ્થર,
આ છોડનાં બીજ તે પથ્થર,
ઘડીકમાં તારા તો ઘડીકમાં તમરાં.
ઘડીકમાં તારા તો ઘડીકમાં તમરાં.
તમરાંઓના અવાજ તળે, તતફફ કરતી ઈચ્છાઓ
તમરાંઓના અવાજ તળે, તતફફ કરતી ઈચ્છાઓ
Line 1,348: Line 1,351:
છતાં છે, આ દરવાજો,
છતાં છે, આ દરવાજો,
એની આ પાર કે પેલે પાર, જવું છે ઘણાને,
એની આ પાર કે પેલે પાર, જવું છે ઘણાને,
પણ. આમથી ઉબરો ઓળંગીને
પણ આમથી ઉબરો ઓળંગીને
અંદર પ્રવેશ કરવો કે પછી
અંદર પ્રવેશ કરવો કે પછી
તેમથી ઉંબરો, ઓળંગીને
તેમથી ઉંબરો, ઓળંગીને
Line 1,370: Line 1,373:
અકારણ આજે મને વિચાર આવે છે
અકારણ આજે મને વિચાર આવે છે
મહિનાઓ પહેલાં ગામની સડક ક્રોસ કરતાં
મહિનાઓ પહેલાં ગામની સડક ક્રોસ કરતાં
મરી. ગયેલાં ઘેટાંઓનો
મરી ગયેલાં ઘેટાંઓનો
અને પોતાની મોંઘી. મિરાત ઘેટાંઓ માટે
અને પોતાની મોંઘી મિરાત ઘેટાંઓ માટે
આંસુ સારતી રબારણ આઈમાનો.
આંસુ સારતી રબારણ આઈમાનો.
ગામની સીમ એ ઘેટાંઓની યાદમાં હજી ઉદાસ, છે.
ગામની સીમ એ ઘેટાંઓની યાદમાં હજી ઉદાસ, છે.
. ગમગીની આજે મને પણ ઘેરી વળી છે.
એ ગમગીની આજે મને પણ ઘેરી વળી છે.
આનંદના કોઈ અકુદરતી આવેગમાં
આનંદના કોઈ અકુદરતી આવેગમાં
ખેંચાઈ જવા હું ઇચ્છું છું.
ખેંચાઈ જવા હું ઇચ્છું છું.
પણ રહી રહીને મને યાદ આવે છે
પણ રહી રહીને મને યાદ આવે છે
ઘેટાંઓની રુવાંટીનો સ્પર્શ.
ઘેટાંઓની રુવાંટીનો સ્પર્શ.
. દિવસે ડામર-રોડ ૫૨
એ દિવસે ડામર-રોડ ૫૨
ઘેટાંના લોહીના ડાઘ મેં જોયા હતા.
ઘેટાંના લોહીના ડાઘ મેં જોયા હતા.
વરસાદમાં એ ડાઘ ધોવાઈ ગયા,
વરસાદમાં એ ડાઘ ધોવાઈ ગયા,
તે પછી અનેક ત્રક્તુઓ પસાર થઈ ગઈ છે.
તે પછી અનેક ઋતુઓ પસાર થઈ ગઈ છે.
હું હજી આ શહેરમાં
હું હજી આ શહેરમાં
શોધું છું, એક માંસલ સ્પર્શ.
શોધું છું, એક માંસલ સ્પર્શ.
Line 1,398: Line 1,401:
તારા અવાજની ધ્રુજારી
તારા અવાજની ધ્રુજારી
મારા પગને આગળ વધતા રોકી રહી છે.
મારા પગને આગળ વધતા રોકી રહી છે.
તારા સ્વરો. મને કંપનોની દુનિયામાં લઈ જાય છે.
તારા સ્વરો મને કંપનોની દુનિયામાં લઈ જાય છે.
જ્યાં એક વૃદ્ધ રહે છે.
જ્યાં એક વૃદ્ધ રહે છે.
એક વૃદ્ધ, જેના હાથનાં આંગળાં
એક વૃદ્ધ, જેના હાથનાં આંગળાં
Line 1,404: Line 1,407:
એક વૃદ્ધ, જે રિસિવરને બરાબર
એક વૃદ્ધ, જે રિસિવરને બરાબર
પકડી નથી શકતો.
પકડી નથી શકતો.
તારો અવાજ, એ. વૃદ્ધના કાનના
તારો અવાજ, એ વૃદ્ધના કાનના
જર્જરિત પડદાઓ પર ઝેલાયા વિના જ
જર્જરિત પડદાઓ પર ઝિલાયા વિના જ
ટેલિફોનના દોરડાઓમાં અટવાતો.
ટેલિફોનના દોરડાઓમાં અટવાતો.
અસંખ્ય લોકોના પગ તળે કચડાઈ રહ્યો છે.
અસંખ્ય લોકોના પગ તળે કચડાઈ રહ્યો છે.
Line 1,418: Line 1,421:
મારાં સપનાંઓને કોણ પૂરાં પાડે છે
મારાં સપનાંઓને કોણ પૂરાં પાડે છે
ખાતર અને પાણી?
ખાતર અને પાણી?
એ ફૂલોના છવ્વવેશી રંગો
એ ફૂલોના છદ્મવેશી રંગો
ભૂલ્યા ભુલાતા નથી.
ભૂલ્યા ભુલાતા નથી.
લાલ રંગમાં થોડો સફેદ રંગ હું ભેળવું છું.
લાલ રંગમાં થોડો સફેદ રંગ હું ભેળવું છું.
Line 1,444: Line 1,447:
==સમુદ્રની ખારાશ==
==સમુદ્રની ખારાશ==
<poem>
<poem>
સમુદ્રને સર્કજામાં લઈ લેવા માગતા
સમુદ્રને સકંજામાં લઈ લેવા માંગતા
ઓક્ટોપસની નજરે તું મને જુએ છે
ઓક્ટોપસની નજરે તું મને જુએ છે
અને હું તારી આંખોમાં
અને હું તારી આંખોમાં
Line 1,450: Line 1,453:
તું કહે છે કે મારા શરીરમાં માછલીના કાંટા નથી.
તું કહે છે કે મારા શરીરમાં માછલીના કાંટા નથી.
હું કહું છું કે તારી આંખોમાં સમુદ્રની ખારાશ નથી.
હું કહું છું કે તારી આંખોમાં સમુદ્રની ખારાશ નથી.
અને ફરી. એક વાર,
અને ફરી એક વાર,
અગાધ સમુદ્રમાં આપણે. ખોવાઈ જઈએ. છીએ.
અગાધ સમુદ્રમાં આપણે ખોવાઈ જઈએ છીએ.
જો, હું પાછી આવી છું.
જો, હું પાછી આવી છું.
રંગબેરંગી, કાંટાળી માછલી બનીને તરી રહી છું.
રંગબેરંગી, કાંટાળી માછલી બનીને તરી રહી છું.
Line 1,458: Line 1,461:
શોધે છે, માત્ર સાચાં મોતીને.
શોધે છે, માત્ર સાચાં મોતીને.
અને ફરી એક વાર,
અને ફરી એક વાર,
અગાધ સમુદ્રમાં આપણે ખોવાઈ જઈએ. છીએ.
અગાધ સમુદ્રમાં આપણે ખોવાઈ જઈએ છીએ.
હવે તેં છીપની જેમ
હવે તેં છીપની જેમ
આંખો મીંચી દીધી છે,
આંખો મીંચી દીધી છે,
Line 1,466: Line 1,469:
અંધની જેમ આપણે એકમેકમાં ઊછરીએ છીએ,
અંધની જેમ આપણે એકમેકમાં ઊછરીએ છીએ,
અને ફરી એક વાર
અને ફરી એક વાર
અગાધ સમુદ્રમાં આપણે. ખોવાઈ જઈએ છીએ.
અગાધ સમુદ્રમાં આપણે ખોવાઈ જઈએ છીએ.
</poem>
</poem>


Line 1,472: Line 1,475:
<poem>
<poem>
આ હિમાળો હવે લાંબું જીવવા નહીં દે.
આ હિમાળો હવે લાંબું જીવવા નહીં દે.
પવનના ઠંડા સુસવાટા સાથે. ઊડતી
પવનના ઠંડા સુસવાટા સાથે ઊડતી
ઠરી ગયેલાં તાપણાંઓની રાખ
ઠરી ગયેલાં તાપણાંઓની રાખ
મારી ઝામર આંખોમાં વીંઝાઈ રહી છે.
મારી ઝામર આંખોમાં વીંઝાઈ રહી છે.
Line 1,485: Line 1,488:
ભરવાડને હવે આ નિર્જન વગડામાં
ભરવાડને હવે આ નિર્જન વગડામાં
ક્યાં શોધવા જઉં?
ક્યાં શોધવા જઉં?
એટલે બૂચ, બૂચ કરીને બૂચકારું છું.
એટલે બૂચ, બૂચ કરીને બૂચકારું છું
આ પાસેના ઘેટાને.
આ પાસેના ઘેટાને.
એ ઘેટુંયે મને જાણી ગયું છે
એ ઘેટુંયે મને જાણી ગયું છે
પાસે જ નથી આવતું કે હું એના શરીર પરના
પાસે જ નથી આવતું કે હું એના શરીર પરના
કાળા, જ્થ્થાદાર વાળ ઉતારીને.
કાળા, જ્થ્થાદાર વાળ ઉતારીને
એક ગરમ ધાબળો વણી શકું.
એક ગરમ ધાબળો વણી શકું.
હાથમાં અસ્ત્રો લઈને હું દોડી રહી છું.
હાથમાં અસ્ત્રો લઈને હું દોડી રહી છું
ઘેટાની પાછળ પાછળ.
ઘેટાની પાછળ પાછળ.
લાગે છે,
લાગે છે,
Line 1,513: Line 1,516:
જળઘોડો બનીને કેમ જીવાય.
જળઘોડો બનીને કેમ જીવાય.
તેની ફાટી આંખોએ હું
તેની ફાટી આંખોએ હું
ઉલેચી રહી. છું દરિયાને.
ઉલેચી રહી છું દરિયાને.
દરિયાનાં તળ આટલાં નજીક હશે.
દરિયાનાં તળ આટલાં નજીક હશે.
તેવું નહોતું ધાર્યું.
તેવું નહોતું ધાર્યું.
Line 1,522: Line 1,525:
પાછળ ફરીને જોવું
પાછળ ફરીને જોવું
ક્યારેક ગમે છે.
ક્યારેક ગમે છે.
તું નથી તેની ખાતરી થઈ જાય. છે.
તું નથી તેની ખાતરી થઈ જાય છે.
મને યાદ છે એ દિવસ,
મને યાદ છે એ દિવસ,
મંદ હવામાં પક્ષીઓ ધીમાં ઊડતાં હતાં.
મંદ હવામાં પક્ષીઓ ધીમાં ઊડતાં હતાં.
તું કંઈક બોલ્યો હતો, ને
તું કંઈક બોલ્યો હતો, ને
. પછી તડકો પથરાયો હતો.
એ પછી તડકો પથરાયો હતો.
રસ્તાઓને સોનેરી ઉઘાડ આવ્યો હતો.
રસ્તાઓને સોનેરી ઉઘાડ આવ્યો હતો.
અને આજે?
અને આજે?
Line 1,534: Line 1,537:
પવનથી પાંદડાઓ હલે છે
પવનથી પાંદડાઓ હલે છે
અને સૂર્યકિરણોનો નાચ
અને સૂર્યકિરણોનો નાચ
તેમ તેમ આક્રમક બનતો. જાય છે
તેમ તેમ આક્રમક બનતો જાય છે
લાગે છે કે
લાગે છે કે
તું છે,
તું છે,
Line 1,549: Line 1,552:
શોધી કાઢું છું તેમની આંખોને.
શોધી કાઢું છું તેમની આંખોને.
હાં, એ જ,
હાં, એ જ,
સતત. મારો પીછો કરતી હતી એ જ આ આંખો.
સતત મારો પીછો કરતી હતી એ જ આ આંખો.
હવે શું કરું?
હવે શું કરું?
દાટી દઉં એને જમીનમાં?
દાટી દઉં એને જમીનમાં?
Line 1,562: Line 1,565:
ટ્રેન હજી ઝડપથી દોડે તો સારું.
ટ્રેન હજી ઝડપથી દોડે તો સારું.
નહીં તો આ બારી બહાર દેખાતાં
નહીં તો આ બારી બહાર દેખાતાં
ખુલ્લાં મેદાનો પ્રવેશી જશે. મારી અંદર.
ખુલ્લાં મેદાનો પ્રવેશી જશે મારી અંદર.
વગડાના આ ખુલતા જાંબલી રંગનાં ફૂલો
વગડાના આ ખુલતા જાંબલી રંગનાં ફૂલો
ચકિત કરી નાંખશે મને.
ચકિત કરી નાંખશે મને.
Line 1,584: Line 1,587:
<poem>
<poem>
હું ટ્રેનમાં બેસું છું ત્યારે
હું ટ્રેનમાં બેસું છું ત્યારે
મારા વિચારો. જાણે
મારા વિચારો જાણે
ટ્રેનના વિકલાંગોના ડબ્બામાં
ટ્રેનના વિકલાંગોના ડબ્બામાં
બેસી જાય છે.
બેસી જાય છે.
ટ્રેન; એક અવશ. શરીર જેમ
ટ્રેન એક અવશ શરીર જેમ
ફંગોળાય છે
ફંગોળાય છે
એકથી બીજા ગંતવ્યસ્થાન તરફ.
એકથી બીજા ગંતવ્યસ્થાન તરફ.
અજાણ્યાં હવા, પાણી, આકાશ
અજાણ્યાં હવા, પાણી, આકાશ
મને સ્પર્શી લેવા મથે છે, પણ
મને સ્પર્શી લેવા મથે છે, પણ
મંદ બુદ્ધે કંઈ ગ્રહી શક્તી નથી.
મંદ બુદ્ધિ કંઈ ગ્રહી શકતી નથી.
હોઠના એક ખૂણેથી ટપકતી લાળ સાથે
હોઠના એક ખૂણેથી ટપકતી લાળ સાથે
સરી જાય છે અજાણી સમજણ.
સરી જાય છે અજાણી સમજણ.
હું સ્થિર, સુગ્રથિત બેઠી છું.
હું સ્થિર, સુગ્રથિત બેઠી છું.
ઇન્ડીકેટર ખાલી છે, પ્લેટફોર્મ સૂનાં છે.
ઇન્ડીકેટર ખાલી છે, પ્લેટફોર્મ સૂનાં છે.
ટ્રેન ચોમેર ફરી. વળીને.
ટ્રેન ચોમેર ફરી વળીને.
સમેટાઈ જાય છે મારી અંદર,
સમેટાઈ જાય છે મારી અંદર,
જાણે મદારીના પોટલામાં સાપ વીંટાઈ જાય,
જાણે મદારીના પોટલામાં સાપ વીંટાઈ જાય,
સાપનાં હાડકાં તૂટવાના અવાજ મને સંભળાય. છે
સાપનાં હાડકાં તૂટવાના અવાજ મને સંભળાય છે
મારું વિકલાંગ શરીર સહેજ સળવળે છે
મારું વિકલાંગ શરીર સહેજ સળવળે છે
અને ધમણની જેમ હાંફતી,
અને ધમણની જેમ હાંફતી,
Line 1,615: Line 1,618:
આ ગરોળી જો ફ્લાઈંગ લીઝર્ડ બનીને ઊડી જશે
આ ગરોળી જો ફ્લાઈંગ લીઝર્ડ બનીને ઊડી જશે
તો આ છત તો તૂટી જ પડવાની.
તો આ છત તો તૂટી જ પડવાની.
હવામાં બાચકાં ભરીને ગરોળી કદાચ. જીવી જશે
હવામાં બાચકાં ભરીને ગરોળી કદાચ જીવી જશે
પણ આ ગગનચુંબી ઇમારતનું શું થશે?
પણ આ ગગનચુંબી ઇમારતનું શું થશે?
આવી બટકણી છતવાળા ઘરમાં
આવી બટકણી છતવાળા ઘરમાં
Line 1,629: Line 1,632:
ઝૂલી રહ્યો છે, કરોળિયો, લાળના હીંચકા પર.
ઝૂલી રહ્યો છે, કરોળિયો, લાળના હીંચકા પર.
કોના માટે બાંધવું નવું જાળું?
કોના માટે બાંધવું નવું જાળું?
ગબડી. પડ્યો છે, કરોળિયો.
ગબડી પડ્યો છે, કરોળિયો.
શરીરમાંથી વહી ગયું છે બધું ઝેર
શરીરમાંથી વહી ગયું છે બધું ઝેર
ઝેરના ચાખનારા હતા કોઈ કે હવે આવશે?
ઝેરના ચાખનારા હતા કોઈ કે હવે આવશે?
Line 1,645: Line 1,648:
પાછળ મૂકી ગયા છે, એક ચૂલો સળગતો.
પાછળ મૂકી ગયા છે, એક ચૂલો સળગતો.
ખબર નહીં, ક્યારે, કોણ ભૂખ્યું આવી ચડે?
ખબર નહીં, ક્યારે, કોણ ભૂખ્યું આવી ચડે?
ચૂલો જો પાણી છાંટીને ઠારી દેવાય તો.
ચૂલો જો પાણી છાંટીને ઠારી દેવાય તો
અગ્નિ નારાજ થઈ જાય.
અગ્નિ નારાજ થઈ જાય.
ચૂલાના અડધા ઝરી ગયેલા કોલસાની સામે.
ચૂલાના અડધા ઝરી ગયેલા કોલસાની સામે
દયામણી નજરે જોઈ રહ્યા છે
દયામણી નજરે જોઈ રહ્યા છે
પાછળ એકલાં રહી ગયેલાં સીમનાં ઝાડ.
પાછળ એકલાં રહી ગયેલાં સીમનાં ઝાડ.
આવશે કોઈ ભૂખ્યું જણ?
આવશે કોઈ ભૂખ્યું જણ?
વૃક્ષો વચ્ચેથી સરસરાતી
વૃક્ષો વચ્ચેથી સરસરાતી
હવાની એક લહેરખી આવી. ચડી.
હવાની એક લહેરખી આવી ચડી.
ઠરી જવા આવેલી ચૂલાની આગ,
ઠરી જવા આવેલી ચૂલાની આગ,
ફરી પ્રજ્વલિત થઈ.
ફરી પ્રજ્વલિત થઈ.
સીમનાં ઝાડ, અગ્નિને આહુતિ આપવા,
સીમનાં ઝાડ, અગ્નિને આહુતિ આપવા
તૈયાર થઈ ગયાં.
તૈયાર થઈ ગયાં.
માલધારીઓ નજર પહોંચે ત્યાં સુધી
માલધારીઓ નજર પહોંચે ત્યાં સુધી
Line 1,679: Line 1,682:
એ દેગમાં રાંધેલું, હું કેટલાયને જમાડતી
એ દેગમાં રાંધેલું, હું કેટલાયને જમાડતી
તોયે કદી ખૂટતું નહીં.
તોયે કદી ખૂટતું નહીં.
અત્યારે હવે વેરાન પડેલી એ હતવેલીનો
અત્યારે હવે વેરાન પડેલી એ હવેલીનો
કાટમાળ ખસેડું છું તો
કાટમાળ ખસેડું છું તો
મળી આવે છે,
મળી આવે છે,
Line 1,702: Line 1,705:
વિશાળ મેદાનો પર વહી આવતાં પાણી
વિશાળ મેદાનો પર વહી આવતાં પાણી
દોડી દોડીને પથરાઈ જાય આખા મેદાન પર
દોડી દોડીને પથરાઈ જાય આખા મેદાન પર
છતાં છૂટી 'જાય ક્યાંક ક્યાંક
છતાં છૂટી જાય ક્યાંક ક્યાંક
થોડીક થોડીક જમીન.
થોડીક થોડીક જમીન.
દૂરથી જુઓ તો લાગે જાણે દોડતું હરણ.
દૂરથી જુઓ તો લાગે જાણે દોડતું હરણ.
Line 1,735: Line 1,738:
હીલ સ્ટેશન પર સવારી માટે તૈયાર ઊભા રહેલા
હીલ સ્ટેશન પર સવારી માટે તૈયાર ઊભા રહેલા
જાતવાન ઘોડા મને ગમે છે
જાતવાન ઘોડા મને ગમે છે
ઘણ તેમની પીઠ પર લદાયેલું વજન
પણ તેમની પીઠ પર લદાયેલું વજન
જાણે મારી પીઠ પર હોય
જાણે મારી પીઠ પર હોય
એમ મને થડવી નાંખે છે.
એમ મને થકવી નાખે છે.
પ્હાડ પરની નાની નાની કેડીઓ
પ્હાડ પરની નાની નાની કેડીઓ
મારા પગને સંકોચી નાખે છે.
મારા પગને સંકોચી નાખે છે.
Line 1,754: Line 1,757:
હું પ્રગટ થઉં છું ત્યારે
હું પ્રગટ થઉં છું ત્યારે
આખો દિવસ મને કચડતા રહેતા ઊંટ
આખો દિવસ મને કચડતા રહેતા ઊંટ
થાકીને સૂઈ ગવા હોય છે.
થાકીને સૂઈ ગયા હોય છે.
જંગલમાં રસ્તો ભૂલી જઈને
જંગલમાં રસ્તો ભૂલી જઈને
હું સેંકડો પુનઃજન્મ મેળવું છું
હું સેંકડો પુનઃજન્મ મેળવું છું
Line 1,767: Line 1,770:
ઉડાઉડ કરતી વ્યગ્ર મધમાખીઓને જોઈને
ઉડાઉડ કરતી વ્યગ્ર મધમાખીઓને જોઈને
હું રડી પડું છું.
હું રડી પડું છું.
મધની મીઠી. સુગંધ
મધની મીઠી સુગંધ
ઘોડાની લાદની ભીની સુગંધ
ઘોડાની લાદની ભીની સુગંધ
અંતે તો એક જ.
અંતે તો એક જ.
Line 1,792: Line 1,795:
પ્રવાહી વગરનાં ખાલી વાસણો
પ્રવાહી વગરનાં ખાલી વાસણો
અન્યમનસ્ક, અર્થસભર
અન્યમનસ્ક, અર્થસભર
અભેચઈ પર પડયાં રહે છે.
અભેરાઈ પર પડયાં રહે છે.
વાસણોમાંથી વહી ગવેલા પદાર્થો
વાસણોમાંથી વહી ગયેલા પદાર્થો
દશ્ય-શ્રાવ્ય, સઘન
'''દ્રશ્ય'''-શ્રાવ્ય, સઘન
ખેંચે છે નજરને,
ખેંચે છે નજરને,
તાણી જાય છે, દૂર-સુદૂર.
તાણી જાય છે, દૂર-સુદૂર.
Line 1,802: Line 1,805:
રહી જાય છે, પાછળ.
રહી જાય છે, પાછળ.
આંખમાં સમાઈ ન શકતી દષ્ટિ
આંખમાં સમાઈ ન શકતી દષ્ટિ
તપેલીમાંથી ઊભરાવેલા દૂધ સાથે
તપેલીમાંથી ઊભરાયેલા દૂધ સાથે
ઢોળાઈ જાય છે.
ઢોળાઈ જાય છે.
દૂધ ઢોળાવાના અપશુકન
દૂધ ઢોળાવાના અપશુકન
Line 1,814: Line 1,817:
મને ગમે છે.
મને ગમે છે.
‘ચિ. મનીષાના જન્મ પ્રસંગે’
‘ચિ. મનીષાના જન્મ પ્રસંગે’
આ શબ્દો મમ્મીએ.
આ શબ્દો મમ્મીએ
અહીંથી ખરીદેલા વાસણો પર કોતરાવ્યા હતા.
અહીંથી ખરીદેલા વાસણો પર કોતરાવ્યા હતા.
વર્ષો વીત્યાં.
વર્ષો વીત્યાં.
મારા હાથ-પગની ચામડી બદલાતી રહી
મારા હાથ-પગની ચામડી બદલાતી રહી
અને એ વાસણો પણ, ઘરના સભ્યો જેવાં જ,
અને એ વાસણો પણ, ઘરના સભ્યો જેવાં જ,
વપરાઈને, ઘસાઈને.
વપરાઈને, ઘસાઈને
વધુ ને વધુ પોતાનાં બનતાં ગયાં.
વધુ ને વધુ પોતાનાં બનતાં ગયાં.
એ વાસણોની ત્તિરાડને રેણ કરાવવા
એ વાસણોની તિરાડને રેણ કરાવવા
હું અહીં કંસારા બજારમાં આવું છું ત્યારે
હું અહીં કંસારા બજારમાં આવું છું ત્યારે
સાથે સાથે સંધાઈ જાય છે
સાથે સાથે સંધાઈ જાય છે
મારાં છૂર્યો છવાયાં વર્ષો પણ.
મારાં છૂટાંછવાયાં વર્ષો પણ.
ગોબા પડેલા, ટીપાઈ રહેલાં વાસણોના અવાજ
ગોબા પડેલા, ટીપાઈ રહેલાં વાસણોના અવાજ
કાનમાં ભરી લઈ, હું અહીંથી પાછી જઉં છું ત્યારે
કાનમાં ભરી લઈ, હું અહીંથી પાછી જઉં છું ત્યારે
ખૂબ સંતોષથી જઉં છું.
ખૂબ સંતોષથી જઉં છું.
આ વાસણો જ્યાંથી લીધાં હતાં
આ વાસણો જ્યાંથી લીધાં હતાં
. દુકાન કઈ, એ દુકાનદાર કોણ
એ દુકાન કઈ, એ દુકાનદાર કોણ
કાંઈ ખબર નથી, છતાં
કાંઈ ખબર નથી, છતાં
આ બજારના ચિરકાલીન અવાજ વચ્ચેથી
આ બજારના ચિરકાલીન અવાજ વચ્ચેથી
Line 1,840: Line 1,843:
મને તેમના ઘરે લઈ જાય છે.
મને તેમના ઘરે લઈ જાય છે.


છું જીવું છું વાસણોનું આયુષ્ય
હું જીવું છું વાસણોનું આયુષ્ય
અથવા તો, બેસી રહું છું.
અથવા તો, બેસી રહું છું
માંડવીની કંસારા બજારમાં
માંડવીની કંસારા બજારમાં
જુદી જુદી વાસણોની દુકાનોનાં પગથિયાં પર
જુદી જુદી વાસણોની દુકાનોનાં પગથિયાં પર.
ધરાઈ જઉં છું.
ધરાઈ જઉં છું
બત્રીસ પકવાન ભરેલી થાળીથી,
બત્રીસ પકવાન ભરેલી થાળીથી,
મૂંઝાઈ જઉં છું
મૂંઝાઈ જઉં છું
એક ખાલી વાટકીથી.
એક ખાલી વાટકીથી.
વાસણો ઠાલાં ને વાસણો ભરેલાં,
વાસણો ઠાલાં ને વાસણો ભરેલાં,
તાકે છે મારી. સામે.
તાકે છે મારી સામે.
તત્ત્વવિદૂની જેમ ત્યાં જ, અચાનક,
તત્ત્વવિદની જેમ ત્યાં જ, અચાનક,
કોઈ વાસણ ઘરમાં માંડણી પરથી પડે છે
કોઈ વાસણ ઘરમાં માંડણી પરથી પડે છે
ને તેનો અવાજ આખા ઘરમાં રણકી ઊઠે છે.
ને તેનો અવાજ આખા ઘરમાં રણકી ઊઠે છે.
Line 1,860: Line 1,863:
ક્યાંથી શરૂ થાય ને ક્યાં પૂરી થાય
ક્યાંથી શરૂ થાય ને ક્યાં પૂરી થાય
એ સમજાય તે પહેલાં
એ સમજાય તે પહેલાં
વ્હૅતના વેઢા
વ્હેંતના વેઢા
વખતની વખારમાં
વખતની વખારમાં
કંઈક ગણતા થઈ જાવ,
કંઈક ગણતા થઈ જાય.
કંસારા બજારનો અવાજ
કંસારા બજારનો અવાજ
ક્યારેય સમૂળગો શાંત નથી થતો.
ક્યારેય સમૂળગો શાંત નથી થતો.