18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1,132: | Line 1,132: | ||
</poem> | </poem> | ||
ક્ષણને આધાર | <center>'''ક્ષણને આધાર'''</center> | ||
<poem> | |||
કૉફીકપ કેરી આ વરાળ | કૉફીકપ કેરી આ વરાળ | ||
લયની લલિત ગતિ જેમ કરી ઊર્ધ્વ મહીં આરોહણ | :::લયની લલિત ગતિ જેમ કરી ઊર્ધ્વ મહીં આરોહણ | ||
અંતરીક્ષ મહીં સદ્ય પામે તિરોધાન | ::::અંતરીક્ષ મહીં સદ્ય પામે તિરોધાન | ||
બારી બ્હાર શાખપ્રશાખાએ પ્રૌઢ ઉદ્યાનબકુલ | બારી બ્હાર શાખપ્રશાખાએ પ્રૌઢ ઉદ્યાનબકુલ | ||
પર્ણે પર્ણે પદઠેક લઇ | :::પર્ણે પર્ણે પદઠેક લઇ | ||
પુષ્પગંધન મહીં કરી નિમજ્જન | :::પુષ્પગંધન મહીં કરી નિમજ્જન | ||
પ્રમત્ત સમીર | ::::પ્રમત્ત સમીર | ||
લથડબથડ જાય વહી નિરંકુશ | :::::લથડબથડ જાય વહી નિરંકુશ | ||
(ધીરી અડફેટે અડી લેઈ મુજ અંગ) | :::::(ધીરી અડફેટે અડી લેઈ મુજ અંગ) | ||
અણદીઠ રહી ક્યાંક બોલે બુલબુલ | અણદીઠ રહી ક્યાંક બોલે બુલબુલ | ||
(વિચંચલ પાંખ પર રમે ઋજુ ગાન) | :::(વિચંચલ પાંખ પર રમે ઋજુ ગાન) | ||
સમયનું લઘુ ઘૂંટ મહીં સ્વાદ્ય પાન. | ::::સમયનું લઘુ ઘૂંટ મહીં સ્વાદ્ય પાન. | ||
નીલિમ ગગન માહિં નિમીલિત નેણ | નીલિમ ગગન માહિં નિમીલિત નેણ | ||
ખળખળ વહે રમે ગિરિમંદાકિની | ખળખળ વહે રમે ગિરિમંદાકિની | ||
અંજલિનું કીધ આચમન | ::::અંજલિનું કીધ આચમન | ||
હૈમવતીને શીતલ સ્પર્શ અનુપમ કોઈ સ્પંદનું સ્ફુરણ. | ::::હૈમવતીને શીતલ સ્પર્શ અનુપમ કોઈ સ્પંદનું સ્ફુરણ. | ||
દ્રષ્ટિ મહીં કેદારશિખર | દ્રષ્ટિ મહીં કેદારશિખર | ||
(શૈલશ્યામ તનુ પર શ્વેત જટાજૂટ) | ::::(શૈલશ્યામ તનુ પર શ્વેત જટાજૂટ) | ||
સંમુદિત મન... | સંમુદિત મન... | ||
સરુવન વીંધી જાય દૂર દૂર અધરાય | સરુવન વીંધી જાય દૂર દૂર અધરાય | ||
કેડી એક તુષારઉજ્જવલ | :::::કેડી એક તુષારઉજ્જવલ | ||
એકાન્ત એકલ એને સંગ-સંનયન | એકાન્ત એકલ એને સંગ-સંનયન | ||
ગતિ કરે છે ચરણ. | ::::ગતિ કરે છે ચરણ. | ||
પદે પદે પૃથ્વી થકી પર | પદે પદે પૃથ્વી થકી પર | ||
જનપદ કુંજ સહુ બને બિંદુલીન | :::જનપદ કુંજ સહુ બને બિંદુલીન | ||
અભ્રપુંજનું યે અવ નિમ્ન આવરણ | :::::અભ્રપુંજનું યે અવ નિમ્ન આવરણ | ||
ત્યહીં | ત્યહીં | ||
ધવલ તુહિન રંગ ધરે છે કષાય, | ધવલ તુહિન રંગ ધરે છે કષાય, | ||
ક્યહીં નીલ ઝાંય : | ::::ક્યહીં નીલ ઝાંય : | ||
તેજોમય શાન્ત-આત્મલીન-વર્ણ કેરું | તેજોમય શાન્ત-આત્મલીન-વર્ણ કેરું | ||
અપ્રતિમ પાર્વતી લાવણ્ય ! | ::::અપ્રતિમ પાર્વતી લાવણ્ય ! | ||
હૃદિરમ્ય.... | :::::હૃદિરમ્ય.... | ||
ત્યહીં | ત્યહીં | ||
નિમેષ વિહીન નેત્ર થકી સરી જાય હિરણ્મય અપિધાન | નિમેષ વિહીન નેત્ર થકી સરી જાય હિરણ્મય અપિધાન |
edits