ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૧

Revision as of 16:21, 15 July 2026 by Meghdhanu (talk | contribs)




ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૧

સંપાદક:
ઉમાશંકર જોશી
અનંતરાય રાવળ
યશવંત શુક્લ



અનુક્રમ

વિભાગ : ૧

પ્રકરણ ૧ ગુજરાતનું ઘડતર : હરિપ્રસાદ શાસ્ત્રી
ભૂસ્તરરચના; ભૌગોલિક લક્ષણો; નામ અને વિસ્તાર; પ્રાગૈતિહાસિક સંસ્કૃતિ; આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિ; શાર્યાતો, ભૃગુઓ અને યાદવો; આરંભિક ઐતિહાસિક કાળ; ક્ષત્રપકાળ; ગુપ્તકાળ; મૈત્રકકાળ; અનુમૈત્રકકાળ; સોલંકીકાળ
પ્રકરણ ૨ ગુજરાતી ભાષાનો કુળક્રમ : હરિવલ્લભ ભાયાણી
ભૂમિકા; ગુજરાતી ભાષા; પ્રાચીન બોલીભેદો; ગિરનારની અશોકકાલીન ભાષા; સાહિત્યિક પ્રાકૃતો અને લોકબોલીઓ; અપભ્રંશ; ગુજરાતીની વિકાસ-પરંપરા; ‘ગુજરાત’ નામકરણ; ગૂર્જરભાષાની લાક્ષણિકતા; ગૂર્જરભાષાનું વિભાજન; પ્રાચીન ગુજરાતી; બોલીભેદોનો વિકાસ
પ્રકરણ ૩ ગુજરાતી ભાષાનાં વિધાયક પરિબળો : પ્રબોધ પંડિત
(૧) ભારતીય આર્યભાષાઓમાં ગુજરાતીનું સ્થાન
(૨) ગુજરાતી ભાષાના ઇતિહાસનાં મુખ્ય સીમાચિહ્નો]]
(૩) સામાજિક પરિબળોનો ભાષાપરિવર્તન ઉપર પ્રભાવ
પ્રકરણ ૪ સાહિત્યિક પૂર્વપરંપરા : હરિવલ્લભ ભાયાણી
(૧) પ્રાદેશિક સાહિત્યનો ઉદય
(૨) સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યની પરંપરા
(૩) પ્રશિષ્ટ સાહિત્યોનો વારસો
ઉપસંહાર : હરિવલ્લભભાયાણી

વિભાગ : ૨

પ્રકરણ ૫ સાહિત્ય – પ્રાચીનકાળ : કેશવરામ કા. શાસ્ત્રી
પ્રાસ્તાવિક; સાંસ્કૃતિક પરિસ્થિતિ; યુગભાવના; સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ સાહિત્યપ્રવૃત્તિ; વસ્તુપાળ-તેજપાળનો સમય (ઈ. ૧૨૧૯–૧૨૪૭); વાઘેલા વંશનો અંત ભાગ; ગુજરાતમાં મુસ્લિમ સત્તા (ઈ. ૧૩૦૪થી શરૂ)
પ્રકરણ ૬ રાસ અને ફાગુ સાહિત્ય : કેશવરામ કા. શાસ્ત્રી
૧. રાસસાહિત્ય
પ્રાસ્તાવિક; ‘રાસ’ સંજ્ઞા; રાસ સાહિત્યપ્રકારનું મૂળ; રાસ અને દંડરાસ વગેરે નૃત્તપ્રકારો; રાસના છંદ; ‘રાસ’નૃત્તપ્રકાર અને સાહિત્યપ્રકારોનો સંબંધ; રાસ સાહિત્યપ્રકાર; રાસ-કૃતિઓનું વર્ગીકરણ; રાસલેખકો અને એમની રાસરચનાઓ.
૨. ફાગુસાહિત્ય
પ્રાસ્તાવિક; ‘ફાગુ’ શબ્દનું મૂળ; ફાગુ-સાહિત્યનો વિષય વિસ્તાર; ફાગુનું બંધારણ; ફાગુ સાહિત્ય અને એનો વિસ્તાર; ફાગુ-કાવ્યોના કર્તાઓ અને એમની સાહિત્યોપાસના; ઉપસંહાર
૩. અન્ય સાહિત્યપ્રકારો
૧. બારમાસી; ૨. છપ્પય; ૩. વિવાહલુ; ૪. છંદ
પ્રકરણ ૭ લૌકિક કથા આદિ : ભોગીલાલ સાંડેસરા
૧. લૌકિક કથાઓ; ૨. રૂપકગ્રંથિ; ૩. માતૃકા અને કક્ક
પ્રકરણ ૮ ગદ્ય : ભોગીલાલ સાંડેસરા
ભૂમિકા; ૧. બાલાવબોધ; ૨. વર્ણક અને બોલી; ૩. ઔક્તિક
સંદર્ભગ્રંથસૂચિ
શબ્દસૂચિ