કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/કવિ અને કવિતાઃ ઉશનસ્: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 56: Line 56:
:::::::::''' ભીની માટી ગંધે ઉશનસ્ તણો પ્હાડ ઝમતો.'''

આ ઋજુ હૈયામાં સમકાલીન સમય, ગાંધીભાવના, દીનદલિતો પ્રત્યેનો પ્રેમ, સમભાવ, ન ઝિલાય તો જ નવાઈ. ‘દહાડિયાની ઉક્તિ’માં દહાડિયાની ગરીબાઈનું સચોટ આલેખન છે. ચાડિયાને પહેરાવેલું ખમીશ, દહાડિયો — સુક્કા હાડકાંના માળા જેવો — તેને પહેરવા મળે તેમ ઇચ્છે છે. ચાડિયાને તો ટાઢેય વાતી નથી. જ્યારે દહાડિયો તો ટાઢે ઠરે છે. દહાડિયો જાણે છે કે ચાડિયો કરી શકે એ સઘળાં કામ તે વધુ સારી રીતે કરી શકે. કાવ્યના અંતે જે પરાકાષ્ઠા છે તે જુઓ —

‘મને જ ચાડિયાની જગ્યાએ રોપી દોને, ભાઈશાબ!
 
આ ચાડિયાની જેમ હુંય કંઈ ઊગી જવાનો નથી;
::::::::'''‘મને જ ચાડિયાની જગ્યાએ રોપી દોને, ભાઈશાબ!'''
હું તો દહાડિયો છું, અસલ આ ચાડિયાના જેવો જ, બાઈશાબ!’
::::::::'''આ ચાડિયાની જેમ હુંય કંઈ ઊગી જવાનો નથી;'''
આ સમષ્ટિના કવિએ કણ કણને ચાહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વસતા આ કવિએ પ્રકૃતિસૌંદર્યને ભરપૂર માણ્યું છે. ડાંગનાં જંગલોનું સૌંદર્ય ઘટઘટાવતાં આ કવિએ આદિમતાના સંસ્કારો તેમના ચિત્તમાં ઝીલ્યા છે. ‘સર્જકની આંતરકથા’માં કવિ કહે છે —
::::::::'''હું તો દહાડિયો છું, અસલ આ ચાડિયાના જેવો જ, બાઈશાબ!’'''
‘પ્રકૃતિનાં તત્ત્વો-સત્ત્વોને મારા પ્રકૃતિના વેગો-આવેગો કશીક સર્જકતાની પ્રક્રિયામાં એકબીજામાં ભળી સંસ્કાર-સંસૃષ્ટિની અવનવી સર્ગાત્મક કલમો રચ્યે જાય છે એ મને ગમે છે.’
 
ઉશનસ્ની સર્જકતા ભરપૂર પાંગરી છે. તેમની કવિતામાં ઘાસ, વન, વગડો, તડકો, આકાશ, સીમ, નદી, પહાડો વગેરે અત્યંત સંવેદનાત્મક રીતે પ્રગટે છે. ‘શિશિર તડકો ને મારું મન’ એ કાવ્યમાં તો શિશિરની પરોઢના પ્રથમ કિરણને જોતાં કવિનું મન ઝાલ્યું રહેતું નથી. એ તો ગઢોને ઠેકીને પર્વત-શિખરો પર પહોંચી જાય છે. પ્રવાસી મનપંખીની સોનેરી પાંખે આકાશમાં ઘૂમવા લાગે છે. તો કવિ એમના મનને તડકામાં સૂકવવાય નાખે છે. ‘ગ્રીષ્મ-ગાય’માં તડકે તપતી ઝૂંપડી, ને ઝૂંપડીએ લીંપેલી છાંયમાં ઊંઘતી, તડકો વાગોળતી ગાયનું સરસ દૃશ્યાત્મક આલેખન કર્યું છે. તો ‘અષાઢે’માં —
        આ સમષ્ટિના કવિએ કણ કણને ચાહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વસતા આ કવિએ પ્રકૃતિસૌંદર્યને ભરપૂર માણ્યું છે. ડાંગનાં જંગલોનું સૌંદર્ય ઘટઘટાવતાં આ કવિએ આદિમતાના સંસ્કારો તેમના ચિત્તમાં ઝીલ્યા છે. ‘સર્જકની આંતરકથા’માં કવિ કહે છે —
‘અષાઢે તણખલું ના તોડીએ જી,
 
એ જી, એ તો ફૂટતું રે ઘાસ,
        ‘પ્રકૃતિનાં તત્ત્વો-સત્ત્વોને મારા પ્રકૃતિના વેગો-આવેગો કશીક સર્જકતાની પ્રક્રિયામાં એકબીજામાં ભળી સંસ્કાર-સંસૃષ્ટિની અવનવી સર્ગાત્મક કલમો રચ્યે જાય છે એ મને ગમે છે.’
એમાં ધરતીના શ્વાસ,
 
એની પત્તીની પીમળમાં પોઢીએ જી.’
          ઉશનસ્ની સર્જકતા ભરપૂર પાંગરી છે. તેમની કવિતામાં ઘાસ, વન, વગડો, તડકો, આકાશ, સીમ, નદી, પહાડો વગેરે અત્યંત સંવેદનાત્મક રીતે પ્રગટે છે. ‘શિશિર તડકો ને મારું મન’ એ કાવ્યમાં તો શિશિરની પરોઢના પ્રથમ કિરણને જોતાં કવિનું મન ઝાલ્યું રહેતું નથી. એ તો ગઢોને ઠેકીને પર્વત-શિખરો પર પહોંચી જાય છે. પ્રવાસી મનપંખીની સોનેરી પાંખે આકાશમાં ઘૂમવા લાગે છે. તો કવિ એમના મનને તડકામાં સૂકવવાય નાખે છે. ‘ગ્રીષ્મ-ગાય’માં તડકે તપતી ઝૂંપડી, ને ઝૂંપડીએ લીંપેલી છાંયમાં ઊંઘતી, તડકો વાગોળતી ગાયનું સરસ દૃશ્યાત્મક આલેખન કર્યું છે. તો ‘અષાઢે’માં —
 
::::::::''' ‘અષાઢે તણખલું ના તોડીએ જી,'''
::::::::::''' એ જી, એ તો ફૂટતું રે ઘાસ,'''
::::::::''' એમાં ધરતીના શ્વાસ,'''
::::::::::''' એની પત્તીની પીમળમાં પોઢીએ જી.’'''
 
પ્રકૃતિમાં ઓતપ્રોત કવિ તો ‘પત્તીની પીમળમાં’ પોઢેલા છે. આ પ્રકૃતિપ્રેમી કવિને ખુદ પ્રકૃતિ જ સાદ કરે છે — ના, એમને ઘસડી જાય છે —

‘મને આ રસ્તાઓ જરીયે ઠરવા દે ન ઘરમાં
‘મને આ રસ્તાઓ જરીયે ઠરવા દે ન ઘરમાં
26,604

edits