કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/કવિ અને કવિતાઃ ઉશનસ્: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 31: Line 31:
:::::::::'''મૃદમલિન મોંમાં બ્રહ્માંડો અનંત વિલોકતી.’'''

પ્રત્યેક શિશુનાં પરાક્રમોને વિસ્મયથી જોતી પ્રત્યેક માતા યશોદા જ હોયને!

જ્યારે ‘હું મુજ પિતા!’ કાવ્યમાં પિતાના મૃત્યુ પછી કવિ તેમના વતનના ઘરમાં પ્રવેશે છે ત્યારે પિતાની સ્મૃતિ કેવી તીવ્રતાથી અનુભવે છે! ઘરમાં વળગણી પર સૂકવેલું પંચિયું કવિ પહેરે છે. દેવપૂજા કરવા જતાં અરીસામાં જુએ છે, તો કવિને પોતાનું નહીં પણ પિતાનું પ્રતિબિંબ દેખાય છે. કપાળમાં સુખડની એ જ ત્રિવલ્લી, ભસ્માંકો, — સાક્ષાત્ પિતા! રાત્રે કવિ પિતાની ખાટે, એ જ ગોદડામાં સૂતા ત્યારે કવિની સંવેદના — તીવ્રતમ સંવેદના શું જુએ છે —
 
‘નનામીયે મારી નીરખું પછી — ભડભડ ચિતા,

રહું જોઈ મારું શબ બળતું હું, હું, મુજ પિતા!’
 
ઉત્કટ સંવેદનાથી થતો કાયાપ્રવેશ — બધું એકાકાર. આવાં તો અનેક ગૃહજીવન, પરિવાર, વતનનાં કાવ્યોમાં સંવેદનસભર પ્રેમનું સહજ નિરૂપણ થયું છે. જેમ કે, ‘ગૃહપ્રવેશ’, ‘વળાવી બા આવી’, ‘વિશ્વજનની સ્વરૂપ’, ‘વતન એટલે’ વગેરે કાવ્યોમાં બારીક અવલોકનો થકી સૂક્ષ્મ સંવેદનો પ્રગટે છે. નારીહૃદયના ભાવોને પણ ઉશનસે અત્યંત ઋજુતાથી કાવ્યરૂપ આપ્યું છે. ‘સોહાગરાત અને પછી’માં નિરૂપાયેલું સાયુજ્યપ્રેમ ભાવાત્મક રૂપે પ્રગટે છે.
:::::::::'''‘નનામીયે મારી નીરખું પછી — ભડભડ ચિતા,'''
આ ‘ભવપથ’ પરથી પસાર થતાં આ કવિનું હૈયું સતત નિત-નવીન ચહેરાઓનું સૌંદર્યપાન-રસપાન કરતું રહ્યું છે. અનેક ચહેરાઓને તેમણે ચાહ્યાં છે; ના, પીધાં છે. પ્યાલીઓ ભરી ભરીને કવિએ કસુંબલ આસવ માણ્યો છે. કવિ એ ચહેરાઓના ભવોભવના ઋણી છે. એ ‘મધુર નમણા ચહેરા’ઓના દીપથી કવિનો પથ ઊજળો છે. એથી આગળ ‘હવે આવો’માં કવિની કબૂલાત તો જુઓઃ
:::::::::'''રહું જોઈ મારું શબ બળતું હું, હું, મુજ પિતા!’'''
‘અરે જે જે ચ્હેરા ભવપથ જતાં સંમુખ મળ્યા,
 
અમે ચાહી બેઠાં તરત, મીણની જેમ પીગળ્યાં.’
        ઉત્કટ સંવેદનાથી થતો કાયાપ્રવેશ — બધું એકાકાર. આવાં તો અનેક ગૃહજીવન, પરિવાર, વતનનાં કાવ્યોમાં સંવેદનસભર પ્રેમનું સહજ નિરૂપણ થયું છે. જેમ કે, ‘ગૃહપ્રવેશ’, ‘વળાવી બા આવી’, ‘વિશ્વજનની સ્વરૂપ’, ‘વતન એટલે’ વગેરે કાવ્યોમાં બારીક અવલોકનો થકી સૂક્ષ્મ સંવેદનો પ્રગટે છે. નારીહૃદયના ભાવોને પણ ઉશનસે અત્યંત ઋજુતાથી કાવ્યરૂપ આપ્યું છે. ‘સોહાગરાત અને પછી’માં નિરૂપાયેલું સાયુજ્યપ્રેમ ભાવાત્મક રૂપે પ્રગટે છે.
કવિહૃદય છે; ન ચાહે તો જ નવાઈ. જ્યારે જ્યારે કવિ આવા ચહેરાઓને ચાહી બેઠા છે ત્યારે ત્યારે મૃદુ કવિના ‘ગીતમયૂર’ ગહેકી ઊઠ્યા છે, છંદો છલકી ઊઠ્યા છે. પરંતુ આવા પ્રવાસી ચહેરાઓ પુલકિત થાય ત્યાં જ ચાલ્યા ગયા છે. ત્યારે આ ચહેરાઓના વિરહથી કવિના છંદો ઝૂરી ઊઠે છે, તેમનાં ‘ગમગીન ગીતો’ના લય રડે છે, ભીતરનું ‘શબ્દાકાશ’ પણ ખખડે છે. તો કેટલાક ઉપાલંભ આપતા જૂના ચહેરાઓ પણ કવિને યાદ છે, એટલે જ કવિ કહે છે —
 
‘જૂના ચ્હેરા જાગે
        આ ‘ભવપથ’ પરથી પસાર થતાં આ કવિનું હૈયું સતત નિત-નવીન ચહેરાઓનું સૌંદર્યપાન-રસપાન કરતું રહ્યું છે. અનેક ચહેરાઓને તેમણે ચાહ્યાં છે; ના, પીધાં છે. પ્યાલીઓ ભરી ભરીને કવિએ કસુંબલ આસવ માણ્યો છે. કવિ એ ચહેરાઓના ભવોભવના ઋણી છે. એ ‘મધુર નમણા ચહેરા’ઓના દીપથી કવિનો પથ ઊજળો છે. એથી આગળ ‘હવે આવો’માં કવિની કબૂલાત તો જુઓઃ
અને જાણે મારા
 
ખુલાસાઓ માંગે....’
:::::::::'''‘અરે જે જે ચ્હેરા ભવપથ જતાં સંમુખ મળ્યા,
આ સંવેદનશીલ ભાવવિભોર પ્રેમી કવિનો પહાડ સતત ઝમતો રહ્યો છે. જુઓઃ ‘પ્હાડ ઝમતો’—
:::::::::'''અમે ચાહી બેઠાં તરત, મીણની જેમ પીગળ્યાં.’
‘ઉનાળુ કો કાચા ઘટ સમ હજી રન્ધ્ર શતથી
 
ભીની માટી ગંધે ઉશનસ્ તણો પ્હાડ ઝમતો.
        કવિહૃદય છે; ન ચાહે તો જ નવાઈ. જ્યારે જ્યારે કવિ આવા ચહેરાઓને ચાહી બેઠા છે ત્યારે ત્યારે મૃદુ કવિના ‘ગીતમયૂર’ ગહેકી ઊઠ્યા છે, છંદો છલકી ઊઠ્યા છે. પરંતુ આવા પ્રવાસી ચહેરાઓ પુલકિત થાય ત્યાં જ ચાલ્યા ગયા છે. ત્યારે આ ચહેરાઓના વિરહથી કવિના છંદો ઝૂરી ઊઠે છે, તેમનાં ‘ગમગીન ગીતો’ના લય રડે છે, ભીતરનું ‘શબ્દાકાશ’ પણ ખખડે છે. તો કેટલાક ઉપાલંભ આપતા જૂના ચહેરાઓ પણ કવિને યાદ છે, એટલે જ કવિ કહે છે —
 
:::::::::''' ‘જૂના ચ્હેરા જાગે'''
:::::::::''' અને જાણે મારા'''
:::::::::''' ખુલાસાઓ માંગે....’'''
 
        આ સંવેદનશીલ ભાવવિભોર પ્રેમી કવિનો પહાડ સતત ઝમતો રહ્યો છે. જુઓઃ ‘પ્હાડ ઝમતો’—
 
:::::::::''' ‘ઉનાળુ કો કાચા ઘટ સમ હજી રન્ધ્ર શતથી'''
:::::::::''' ભીની માટી ગંધે ઉશનસ્ તણો પ્હાડ ઝમતો.'''
 
આ ઋજુ હૈયામાં સમકાલીન સમય, ગાંધીભાવના, દીનદલિતો પ્રત્યેનો પ્રેમ, સમભાવ, ન ઝિલાય તો જ નવાઈ. ‘દહાડિયાની ઉક્તિ’માં દહાડિયાની ગરીબાઈનું સચોટ આલેખન છે. ચાડિયાને પહેરાવેલું ખમીશ, દહાડિયો — સુક્કા હાડકાંના માળા જેવો — તેને પહેરવા મળે તેમ ઇચ્છે છે. ચાડિયાને તો ટાઢેય વાતી નથી. જ્યારે દહાડિયો તો ટાઢે ઠરે છે. દહાડિયો જાણે છે કે ચાડિયો કરી શકે એ સઘળાં કામ તે વધુ સારી રીતે કરી શકે. કાવ્યના અંતે જે પરાકાષ્ઠા છે તે જુઓ —

‘મને જ ચાડિયાની જગ્યાએ રોપી દોને, ભાઈશાબ!

26,604

edits

Navigation menu