ગુજરાતી એકાંકીસંપદા/પ્રારંભિક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 19: Line 19:
<hr>
<hr>

{{Heading|આ ગુજરાતી એકાંકી સંપદા…<br>ધ્વનિલ પારેખ}}
<br>
 
{{Heading| આ ગુજરાતી એકાંકી સંપદા… | ધ્વનિલ પારેખ }}
{{Poem2Open}}
{{Poem2Open}}
ગુજરાતીમાં નાટક અને એકાંકી હંમેશા ઉપેક્ષિત સ્વરૂપો રહ્યાં છે. જે એકાંકીઓ પ્રગટ થાય છે એ ભજવાતાં નથી અને જે ભજવાય છે એ પ્રગટ થતાં નથી. આ અંતર સતત વધતું રહેતું હોય એવું આજે પણ લાગે છે. ખાસ કરીને એકાંકીની તો વધુ ઉપેક્ષા થઈ રહી છે. આ પૂર્વે એકાંકી સંદર્ભે ચંદ્રકાન્ત મહેતા, અનંતરાય રાવળ, જયંત પરેખ, મધુ રાય, વિનોદ અધ્વર્યુ, રઘુવીર ચૌધરી, સતીશ વ્યાસ, વગેરેએ જુદાં જુદાં દૃષ્ટિકોણથી એકાંકી-સંપાદનો કર્યાં છે, ત્યારે ‘ગુજરાતી એકાંકી સંપદા’ શા માટે, એવો પ્રશ્ન સહેજે થાય!