8,009
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 19: | Line 19: | ||
<hr> | <hr> | ||
{{Heading|આ ગુજરાતી એકાંકી સંપદા… | <br> | ||
{{Heading| આ ગુજરાતી એકાંકી સંપદા… | ધ્વનિલ પારેખ }} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગુજરાતીમાં નાટક અને એકાંકી હંમેશા ઉપેક્ષિત સ્વરૂપો રહ્યાં છે. જે એકાંકીઓ પ્રગટ થાય છે એ ભજવાતાં નથી અને જે ભજવાય છે એ પ્રગટ થતાં નથી. આ અંતર સતત વધતું રહેતું હોય એવું આજે પણ લાગે છે. ખાસ કરીને એકાંકીની તો વધુ ઉપેક્ષા થઈ રહી છે. આ પૂર્વે એકાંકી સંદર્ભે ચંદ્રકાન્ત મહેતા, અનંતરાય રાવળ, જયંત પરેખ, મધુ રાય, વિનોદ અધ્વર્યુ, રઘુવીર ચૌધરી, સતીશ વ્યાસ, વગેરેએ જુદાં જુદાં દૃષ્ટિકોણથી એકાંકી-સંપાદનો કર્યાં છે, ત્યારે ‘ગુજરાતી એકાંકી સંપદા’ શા માટે, એવો પ્રશ્ન સહેજે થાય! | ગુજરાતીમાં નાટક અને એકાંકી હંમેશા ઉપેક્ષિત સ્વરૂપો રહ્યાં છે. જે એકાંકીઓ પ્રગટ થાય છે એ ભજવાતાં નથી અને જે ભજવાય છે એ પ્રગટ થતાં નથી. આ અંતર સતત વધતું રહેતું હોય એવું આજે પણ લાગે છે. ખાસ કરીને એકાંકીની તો વધુ ઉપેક્ષા થઈ રહી છે. આ પૂર્વે એકાંકી સંદર્ભે ચંદ્રકાન્ત મહેતા, અનંતરાય રાવળ, જયંત પરેખ, મધુ રાય, વિનોદ અધ્વર્યુ, રઘુવીર ચૌધરી, સતીશ વ્યાસ, વગેરેએ જુદાં જુદાં દૃષ્ટિકોણથી એકાંકી-સંપાદનો કર્યાં છે, ત્યારે ‘ગુજરાતી એકાંકી સંપદા’ શા માટે, એવો પ્રશ્ન સહેજે થાય! |