Homo Deus: Difference between revisions

16 bytes removed ,  15:19, 26 August 2023
()
()
Line 44: Line 44:
=== ૨. મનુષ્યોએ પ્રાણીઓ કરતાં સર્વોપરિ હોવાનો દાવો કર્યો અને સામૂહિક સહકાર દ્વારા સાબિત કર્યું છે. ===
=== ૨. મનુષ્યોએ પ્રાણીઓ કરતાં સર્વોપરિ હોવાનો દાવો કર્યો અને સામૂહિક સહકાર દ્વારા સાબિત કર્યું છે. ===
{{Poem2Open}}
{{Poem2Open}}
મનુષ્યો નિઃશંકપણે વિશ્વના સૌથી સફળ જીવો છે, પરંતુ શું આપણે આ અવસ્થા જાળવી રાખી શકીશું?
આપણે  નિઃશંકપણે વિશ્વના સૌથી સફળ જીવો છીએ, પરંતુ શું આપણે આ અવસ્થા જાળવી રાખી શકીશું ખરા?
આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ તે જો જાણવું હોય, તો આપણે જાણવું જોઈએ કે આપણે ક્યાંથી આવ્યા છીએ, અને કેવી રીતે આટલા શક્તિશાળી બની ગયાં.  શિકારીઓએ જ્યારથી સંગ્રહખોર  બનવાનું બંધ કર્યું, ત્યારથી આપણે અન્ય પ્રાણીઓ પર સર્વોપરિ બની બેઠાં હતાં. આશરે 12,000 વર્ષ પહેલાં, આપણે કૃષિ તરફ વળ્યાં, તે જ સમયે આપણે પશુધનને પાળવાનું શરૂ કર્યું.
આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ તે જો જાણવું હોય, તો આપણે જાણવું જોઈએ કે આપણે ક્યાંથી આવ્યા છીએ, અને કેવી રીતે આટલા શક્તિશાળી બની ગયા.  શિકારીઓએ જ્યારથી સંગ્રહખોર  બનવાનું બંધ કર્યું, ત્યારથી આપણે અન્ય પ્રાણીઓ પર સર્વોપરિ બની બેઠા હતા. આશરે 12,000 વર્ષ પહેલાં, આપણે કૃષિ તરફ વળ્યા, તે જ સમયે આપણે પશુધનને પાળવાનું શરૂ કર્યું.
અત્યારે, મોટાં કહી શકાય તેવાં 70 ટકાથી વધુ પ્રાણીઓ પાળેલાં છે. તેનું નકારાત્મક પાસું એ છે કે પાળેલાં હોવાના કારણે એ પ્રાણીઓ અત્યાચારનો ભોગ બને છે. ઉદાહરણ તરીકે, ભૂંડણોને બચ્ચાં પેદા કરવા માટે એવા વાડાઓમાં પૂરી રાખવામાં આવે છે જેમાં હાલવાની પણ જગ્યા નથી હોતી અને જયારે તેની મર્યાદા આવી જાય ત્યારે તેમની કતલ કરવામાં આવે છે. આશ્ચર્યજનક રીતે, મોટા ભાગના લોકોને આનો કોઈ વાંધો નથી હોતો, તેમને તો સસ્તું અને મબલખ માંસ મળે છે એટલે ખુશ થાય છે.

આપણામાં એવું તે શું ખાસ છે કે આપણે આ રીતે પ્રાણીઓ પર અત્યાચાર કરીએ છીએ? આ પ્રશ્નને આ રીતે જોવાય: તાત્ત્વિક રીતે આપણે અન્ય પ્રાણીઓથી અલગ છીએ.  
આપણામાં એવું તે શું ખાસ છે કે આપણે આ રીતે પ્રાણીઓ પર અત્યાચાર કરીએ છીએ? આ પ્રશ્નને આ રીતે જોવાય: તાત્ત્વિક રીતે આપણે અન્ય પ્રાણીઓથી અલગ છીએ.  
આપણે ભિન્ન છીએ તેવું માનવાનું આપણને એટલા માટે મન થાય છે કારણ કે આપણામાં ‘માનવીય આત્મા’ છે. એકેશ્વરવાદીઓનો દાવો છે કે આવો આત્મા ધરાવવામાં આપણે અનન્ય છીએ. જો કે, આવી ચીજ હોવાના ન તો કોઈ પુરાવા છે કે ન તો આપણે તેનાં અસ્તિત્વ દ્વારા આપણી  અને પ્રાણીઓની વચ્ચે તફાવત કરી શકીએ છીએ.
આપણે ભિન્ન છીએ તેવું માનવાનું આપણને એટલા માટે મન થાય છે કારણ કે આપણામાં ‘માનવીય આત્મા’ છે. એકેશ્વરવાદીઓનો દાવો છે કે આવો આત્મા ધરાવવામાં આપણે અનન્ય છીએ. જો કે, આવી ચીજ હોવાના ન તો કોઈ પુરાવા છે કે ન તો આપણે તેના અસ્તિત્વ દ્વારા આપણી  અને પ્રાણીઓની વચ્ચે તફાવત કરી શકીએ છીએ.
કદાચ પ્રાણીઓમાં ચેતના ‘ઓછી’ હશે? વેલ, આપણને હજુ એ ખબર નથી કે માનવ ચેતના પ્રાણી ચેતનાથી અલગ છે. એમ તો, આધુનિક વિજ્ઞાન તો હજુ એ પણ સમજાવી શકતું નથી કે અસલમાં ચેતના શું છે!
કદાચ પ્રાણીઓમાં ચેતના ઓછી હશે? વેલ, આપણને હજુ એ ખબર નથી કે માનવ ચેતના પ્રાણી ચેતનાથી અલગ છે. એમ તો, આધુનિક વિજ્ઞાન તો હજુ એ પણ સમજાવી શકતું નથી કે અસલમાં ચેતના શું છે!
કદાચ આપણે આપણી વૈશ્વિક સરસાઈને જુદી રીતે સમજવી પડશે. તેના માટે આપણે વિશાળ સ્તર પર સહકાર સાધવાની આપણી ક્ષમતા પર વિચાર કરીએ. ઉદાહરણ તરીકે, અમેરિકાની ચુંટણીમાં 4 કરોડ લોકો એક નિર્ધારિત દિવસે વોટ આપવા માટે બહાર નીકળે છે. તે સૌ એ દિવસ સાથે, વોટિંગના એક સમાન નિયમોનું પાલન કરવા અને તેનાં જે પરિણામો આવે તેની સાથે સંમત થાય છે. '''વિશાળ સંખ્યામાં, અને તે પણ એકબીજાથી અજાણ્યા લોકો, સર્વસંમતીથી બનાવેલા નિયમોનું પાલન કરીને આવી રીતે એકબીજા સાથે સહકાર સાધે તે માત્ર મનુષ્યોમાં જ શક્ય છે. સ્પોર્ટ્સ કે લશ્કરનાં પણ આવાં જ ઉદાહરણો છે.'''  
કદાચ આપણે આપણી વૈશ્વિક સરસાઈને જુદી રીતે સમજવી પડશે. તેના માટે આપણે વિશાળ સ્તર પર સહકાર સાધવાની આપણી ક્ષમતા પર વિચાર કરીએ. ઉદાહરણ તરીકે, અમેરિકાની ચૂંટણીમાં 4 કરોડ લોકો એક નિર્ધારિત દિવસે વોટ આપવા માટે બહાર નીકળે છે. તે સૌ એ દિવસ સાથે, વોટિંગના એક સમાન નિયમોનું પાલન કરવા અને તેનાં જે પરિણામો આવે તેની સાથે સંમત થાય છે. '''વિશાળ સંખ્યામાં, અને તે પણ એકબીજાથી અજાણ્યા લોકો, સર્વસંમતિથી બનાવેલા નિયમોનું પાલન કરીને આવી રીતે એકબીજા સાથે સહકાર સાધે તે માત્ર મનુષ્યોમાં જ શક્ય છે. સ્પોર્ટ્સ કે લશ્કરનાં પણ આવાં જ ઉદાહરણો છે.'''  
{{Poem2Close}}
{{Poem2Close}}