33,232
edits
No edit summary |
No edit summary |
||
| Line 9: | Line 9: | ||
‘વિભાવાનુભાવવ્યભિચારિસંયોગાદ્રસનિષ્પત્તિઃ|’ અર્થાત્ વિભાવ, અનુભાવ અને વ્યભિચારીઓના સંયોગે રસનિષ્પત્તિ થાય છે. | ‘વિભાવાનુભાવવ્યભિચારિસંયોગાદ્રસનિષ્પત્તિઃ|’ અર્થાત્ વિભાવ, અનુભાવ અને વ્યભિચારીઓના સંયોગે રસનિષ્પત્તિ થાય છે. | ||
નાટકનો પ્રયોગ એ રંગભૂમિ પરની અનેક પાસાંઓવાળી સંકુલ ઘટના છે, અને એ ઘટનાને આ રસસૂત્ર આવરી લે છે. એમાં એક છેડે નાટકનો રચનાર છે, બીજે છેડે એ નાટકમાં રસ લેનારો સામાજિક છે. એ બેની વચ્ચે નાટ્યસૃષ્ટિમાં સ્થાન પામેલાં ઇતિહાસ-પ્રસિદ્ધ કે કલ્પિત પાત્રોની ક્યાંક ભૂમિકા છે, તો વળી રંગભૂમિ પર એ પાત્રોને રજૂ કરનારાં નટનટીઓની ભૂમિકાઓ પણ વચ્ચે જ ક્યાંક છે. (આ સિવાય નાટ્યકૃતિનું અર્થઘટન કરનાર દિગ્દર્શક પણ એમાં પ્રવેશે એમ બનવાનું.) આ સંકુલ ઘટનાચક્રમાં–રસનું અધિષ્ઠાન કઈ વ્યક્તિ છે, રસનો અનુભવ કરનારી વ્યક્તિના ચિત્તમાં શું બને છે, તેની રસાનુભૂતિ લૌકિક અનુભૂતિ જેવી જ છે કે તેથી જુદી, એવા એવા પ્રશ્નો નાટકના સંદર્ભે ઊભા થવાના. ભરતના સૂત્રમાં ‘સંયોગ’ અને ‘નિષ્પત્તિ’ બંને સંજ્ઞાઓ વ્યાપક સ્વરૂપની હતી, એટલે અનુગામી આચાર્યો માટે એ સૂત્ર અર્થઘટનનો વિષય બની રહ્યું. પ્રાચીન પરંપરામાં, આ રીતે, રસની વ્યાખ્યા કરનારા આચાર્યોમાં ભટ્ટ લોલ્લટ (જીવનકાળ ઈ.સ. ૮૦૦–૮૪૦ આશરે, ડૉ. કાણે), શ્રીશંકુક (ઈ.સ. ૮૪૦ની આસપાસ, ડૉ. કાણે), ભટ્ટ નાયક (ઈ.સ. ૯૩૫–૯૮૫ વચ્ચે, ડૉ. કાણે) અને અભિનવગુપ્ત (ઈ.સ. ૯૮૦–૧૦૨૦ના ગાળામાં ‘અભિનવભારતી’ની રચના, ડૉ. કાણે)નાં નામો પ્રસિદ્ધ છે. પ્રસ્તુત સૂત્ર વિશે આચાર્યોની વ્યાખ્યાવિચારણા, અને પુરોગામીઓના મતની અનુગામીઓ દ્વારા સમીક્ષા, એ રીતે રસસિદ્ધાંતનો ક્રમશઃ વિકાસ થવા પામ્યો છે. છેવટે અભિનવ ગુપ્તની રસચર્ચામાં એનું સૌથી વિકસિત અને પરિણત રૂપ પ્રાપ્ત થયું. અભિનવ પછી ભોજદેવ (સમય ઈ.સ. ૧૦૦૫–૧૦૫૪ વચ્ચે), મમ્મટ (ઈ.સ. ૧૦૫૦–૧૧૦૦ વચ્ચે), હેમચંદ્ર (ઈ. સ. ૧૦૮૮–૧૧૭૨ વચ્ચે), વિશ્વનાથ (ઈ. સ. ૧૩૦૦–૧૩૮૦) અને જગન્નાથ (ઈ. સ. ૧૬૨૦–૧૬૬૫ વચ્ચે) જેવા અનેક આચાર્યોએ રસવિષયક વ્યાખ્યાવિચારણાઓ કરી છે, પણ એમાં સૈદ્ધાન્તિક ભૂમિકા પર મોટું નવપ્રસ્થાન જેવું જણાતું નથી. તેમણે ઘણુંખરું અભિનવની ભૂમિકા જાળવીને એમાં કેટલીક ગૌણ વિગતો પૂરતો ફેરફાર કર્યો છે, કે એમાં ક્યાંક નવું અર્થઘટન કરવાના પ્રયત્નો કર્યા છે. | નાટકનો પ્રયોગ એ રંગભૂમિ પરની અનેક પાસાંઓવાળી સંકુલ ઘટના છે, અને એ ઘટનાને આ રસસૂત્ર આવરી લે છે. એમાં એક છેડે નાટકનો રચનાર છે, બીજે છેડે એ નાટકમાં રસ લેનારો સામાજિક છે. એ બેની વચ્ચે નાટ્યસૃષ્ટિમાં સ્થાન પામેલાં ઇતિહાસ-પ્રસિદ્ધ કે કલ્પિત પાત્રોની ક્યાંક ભૂમિકા છે, તો વળી રંગભૂમિ પર એ પાત્રોને રજૂ કરનારાં નટનટીઓની ભૂમિકાઓ પણ વચ્ચે જ ક્યાંક છે. (આ સિવાય નાટ્યકૃતિનું અર્થઘટન કરનાર દિગ્દર્શક પણ એમાં પ્રવેશે એમ બનવાનું.) આ સંકુલ ઘટનાચક્રમાં–રસનું અધિષ્ઠાન કઈ વ્યક્તિ છે, રસનો અનુભવ કરનારી વ્યક્તિના ચિત્તમાં શું બને છે, તેની રસાનુભૂતિ લૌકિક અનુભૂતિ જેવી જ છે કે તેથી જુદી, એવા એવા પ્રશ્નો નાટકના સંદર્ભે ઊભા થવાના. ભરતના સૂત્રમાં ‘સંયોગ’ અને ‘નિષ્પત્તિ’ બંને સંજ્ઞાઓ વ્યાપક સ્વરૂપની હતી, એટલે અનુગામી આચાર્યો માટે એ સૂત્ર અર્થઘટનનો વિષય બની રહ્યું. પ્રાચીન પરંપરામાં, આ રીતે, રસની વ્યાખ્યા કરનારા આચાર્યોમાં ભટ્ટ લોલ્લટ (જીવનકાળ ઈ.સ. ૮૦૦–૮૪૦ આશરે, ડૉ. કાણે), શ્રીશંકુક (ઈ.સ. ૮૪૦ની આસપાસ, ડૉ. કાણે), ભટ્ટ નાયક (ઈ.સ. ૯૩૫–૯૮૫ વચ્ચે, ડૉ. કાણે) અને અભિનવગુપ્ત (ઈ.સ. ૯૮૦–૧૦૨૦ના ગાળામાં ‘અભિનવભારતી’ની રચના, ડૉ. કાણે)નાં નામો પ્રસિદ્ધ છે. પ્રસ્તુત સૂત્ર વિશે આચાર્યોની વ્યાખ્યાવિચારણા, અને પુરોગામીઓના મતની અનુગામીઓ દ્વારા સમીક્ષા, એ રીતે રસસિદ્ધાંતનો ક્રમશઃ વિકાસ થવા પામ્યો છે. છેવટે અભિનવ ગુપ્તની રસચર્ચામાં એનું સૌથી વિકસિત અને પરિણત રૂપ પ્રાપ્ત થયું. અભિનવ પછી ભોજદેવ (સમય ઈ.સ. ૧૦૦૫–૧૦૫૪ વચ્ચે), મમ્મટ (ઈ.સ. ૧૦૫૦–૧૧૦૦ વચ્ચે), હેમચંદ્ર (ઈ. સ. ૧૦૮૮–૧૧૭૨ વચ્ચે), વિશ્વનાથ (ઈ. સ. ૧૩૦૦–૧૩૮૦) અને જગન્નાથ (ઈ. સ. ૧૬૨૦–૧૬૬૫ વચ્ચે) જેવા અનેક આચાર્યોએ રસવિષયક વ્યાખ્યાવિચારણાઓ કરી છે, પણ એમાં સૈદ્ધાન્તિક ભૂમિકા પર મોટું નવપ્રસ્થાન જેવું જણાતું નથી. તેમણે ઘણુંખરું અભિનવની ભૂમિકા જાળવીને એમાં કેટલીક ગૌણ વિગતો પૂરતો ફેરફાર કર્યો છે, કે એમાં ક્યાંક નવું અર્થઘટન કરવાના પ્રયત્નો કર્યા છે. | ||
પ્રાચીનોની રસવિચારણા ખરું જોતાં તો ભારતીય સૌંદર્યમીમાંસાનું એક મહાન પ્રકરણ બની રહે છે. ‘રસ’ની સંજ્ઞાથી કાવ્યાદિ કળાઓના યોગે પ્રાપ્ત થતી સૌંદર્યાનુભૂતિનો વિશિષ્ટ ખ્યાલ સૂચવાય છે. સહૃદય જ્યારે તખતા પર રજૂ થતો નાટ્યપ્રયોગ જુએ છે, કે સાહિત્યકૃતિનું વાચન કરે છે, ત્યારે તેનું અંતર ચમત્કૃતિજન્ય આનંદથી સભર બની જતું હોય છે. લોકજીવનમાં અન્ય ભૌતિક કારણોથી પ્રાપ્ત થતા સુખ કરતાં સાહિત્યજન્ય આ આનંદ સ્વરૂપતઃ ભિન્ન હોય છે. કૃતિમાં રજૂ થતો ભાવ જ અહીં અલૌકિક આનંદનું મુખ્ય કારણ બને છે એમ એ આચાર્યોની પ્રતીતિ રહી છે. અભિનવની રસવિચારણામાં સાહિત્યના આસ્વાદ અને અવબોધની પ્રક્રિયા વિશે અનેક માર્મિક સત્યો પ્રગટ થયાં છે. રસવિચારણાનું ગૌરવ કરતાં પ્રસિદ્ધ પાશ્ચાત્ય વિદ્વાન રાન્યેરો નૉલી કહે છે : “Anandavardhana, Bhatta Nayaka, Bhatta Tota and Abhinava are still the most characteristic exponents of this subject, and their thought, although at times uncertain and ingenious, reaches, with the latter, conclusions which are still valid to-day and even relatively novel to Western thought. | પ્રાચીનોની રસવિચારણા ખરું જોતાં તો ભારતીય સૌંદર્યમીમાંસાનું એક મહાન પ્રકરણ બની રહે છે. ‘રસ’ની સંજ્ઞાથી કાવ્યાદિ કળાઓના યોગે પ્રાપ્ત થતી સૌંદર્યાનુભૂતિનો વિશિષ્ટ ખ્યાલ સૂચવાય છે. સહૃદય જ્યારે તખતા પર રજૂ થતો નાટ્યપ્રયોગ જુએ છે, કે સાહિત્યકૃતિનું વાચન કરે છે, ત્યારે તેનું અંતર ચમત્કૃતિજન્ય આનંદથી સભર બની જતું હોય છે. લોકજીવનમાં અન્ય ભૌતિક કારણોથી પ્રાપ્ત થતા સુખ કરતાં સાહિત્યજન્ય આ આનંદ સ્વરૂપતઃ ભિન્ન હોય છે. કૃતિમાં રજૂ થતો ભાવ જ અહીં અલૌકિક આનંદનું મુખ્ય કારણ બને છે એમ એ આચાર્યોની પ્રતીતિ રહી છે. અભિનવની રસવિચારણામાં સાહિત્યના આસ્વાદ અને અવબોધની પ્રક્રિયા વિશે અનેક માર્મિક સત્યો પ્રગટ થયાં છે. રસવિચારણાનું ગૌરવ કરતાં પ્રસિદ્ધ પાશ્ચાત્ય વિદ્વાન રાન્યેરો નૉલી કહે છે : “Anandavardhana, Bhatta Nayaka, Bhatta Tota and Abhinava are still the most characteristic exponents of this subject, and their thought, although at times uncertain and ingenious, reaches, with the latter, conclusions which are still valid to-day and even relatively novel to Western thought.”<ref>રાન્યેરો નોલીના પ્રસિદ્ધ ગ્રંથ ‘Aesthetic Experience according to Abhinavagupta’ની પ્રસ્તાવનામાંથી ઉલ્લેખ.</ref> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<hr> | <hr> | ||