પ્રતિપદા/નિજી સ્વર નોખી કવિતાની શોધ – અજયસિંહ ચૌહાણ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|નિજી સ્વર નોખી કવિતાની શોધ| અજયસિંહ ચૌહાણ}}
{{Heading|નિજી સ્વર નોખી કવિતાની શોધ| અજયસિંહ ચૌહાણ}}
{{Poem2Open}}
નવી પેઢીના, આવી રહેલા જૂજ અભ્યાસીઓમાંના એક સભાન, જવાબદાર અધ્યાપક. સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરના મહેનતુ અને કલાઓમાં રસ-રુચિ કેળવવા મથતા વિદ્યાર્થી તરીકે જાણીતા. કુશળ આયોજક-સંયોજક. મણિલાલ હ. પટેલના માર્ગદર્શનમાં ‘આધુનિકોત્તર ગુજરાતી કવિતા’ વિષય પર સંશોધન કરીને ગ્રંથ પ્રકાશિત કર્યો છે. નર્મદા પરિક્રમા તથા પ્રવાસમાં રસ. લલિત નિબંધો પર હાથ અજમાવી રહ્યા છે. અમૃતલાલ વેગડના નર્મદા પરિક્રમાના ગ્રંથો વિશે લઘુ અભ્યાસગ્રંથ પ્રગટ કર્યો છે. પ્રવાસ લેખોના એક સંપાદન ઉપરાંત ‘ગામ જવાની હઠ છોડી દે’ નામે (મ. હ. પટેલનાં) ચૂટેલાં કાવ્યોનું સંપાદન પણ પ્રગટ થયું છે. મેઘરજ સરકારી કૉલેજમાં અધ્યાપક તરીકે પ્રવૃત્ત છે. એન. એસ. પટેલ આટ્‌ર્સ કૉલેજના ઉપક્રમે અજયસિંહના નેતૃત્ત્વમાં અભ્યાસ શિબિરો, વ્યાખ્યાનો તથા અધિવેશનો યોજાયાં, સફળ રહ્યાં.{{Poem2Close}}


<center><small>(રાજેશ પંડ્યા, સંજુ વાળા, ઉદયન ઠક્કર, તથા મનીષા જોષીની કવિતા વિશે)</small>
નવી પેઢીના, આવી રહેલા જૂજ અભ્યાસીઓમાંના એક સભાન, જવાબદાર અધ્યાપક. સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરના મહેનતુ અને કલાઓમાં રસ-રુચિ કેળવવા મથતા વિદ્યાર્થી તરીકે જાણીતા. કુશળ આયોજક-સંયોજક. મણિલાલ હ. પટેલના માર્ગદર્શનમાં ‘આધુનિકોત્તર ગુજરાતી કવિતા’ વિષય પર સંશોધન કરીને ગ્રંથ પ્રકાશિત કર્યો છે. નર્મદા પરિક્રમા તથા પ્રવાસમાં રસ. લલિત નિબંધો પર હાથ અજમાવી રહ્યા છે. અમૃતલાલ વેગડના નર્મદા પરિક્રમાના ગ્રંથો વિશે લઘુ અભ્યાસગ્રંથ પ્રગટ કર્યો છે. પ્રવાસ લેખોના એક સંપાદન ઉપરાંત ‘ગામ જવાની હઠ છોડી દે’ નામે (મ. હ. પટેલનાં) ચૂટેલાં કાવ્યોનું સંપાદન પણ પ્રગટ થયું છે. મેઘરજ સરકારી કૉલેજમાં અધ્યાપક તરીકે પ્રવૃત્ત છે. એન. એસ. પટેલ આટ્‌ર્સ કૉલેજના ઉપક્રમે અજયસિંહના નેતૃત્ત્વમાં અભ્યાસ શિબિરો, વ્યાખ્યાનો તથા અધિવેશનો યોજાયાં, સફળ રહ્યાં.


{{Poem2Open}}પ્રતિપદા યોજિત અનુ-આધુનિક કવિતાના ઉત્સવમાં મારી આગલી બેઠકમાં રજૂ થયેલી કવિઓની એક આખી પેઢી છે. એ કવિઓ પછી લખતા થયેલા  પણ સંવેદન અને રચનારીતિએ અનુ-આધુનિક કવિઓમાં રાજેશ પંડ્યા, સંજુ વાળા, મનીષા જોષી અને ઉદયન ઠક્કર મહત્ત્વનાં છે. આજે આ મંચ પરથી હવે તો જીવનની ઉત્તર અવસ્થાએ પહોંચેલા કવિઓની સાથે નવા અવાજ સાથે પોતાનું સ્થાન નિશ્ચિત કરી રહેલા આ કવિઓ પણ છે.
<small>(રાજેશ પંડ્યા, સંજુ વાળા, ઉદયન ઠક્કર, તથા મનીષા જોષીની કવિતા વિશે)</small>
મારે જે ચાર કવિઓ વિશે વાત કરવાની છે એ ચારેયની કવિતાની મુદ્રા જુદી છે. રાજેશ પંડ્યાની કવિતા શરૂઆતના અતિ સંકુલ અછાંદસથી, કલ્પન શ્રેણીયુક્ત ઇન્દ્રિયગોચર સંવેદન અને પુરાકથા સંયોજિત દીર્ઘકાવ્ય સુધી વિસ્તરે છે. સંજુ વાળા પરંપરા-પ્રાપ્ત ભક્તિ-જ્ઞાન-ભજન સંસ્કારોનું ગૂંથન ગૂંથતા ગીત-ગઝલમાં અનેક પ્રયોગો સાથે ભાષા અને સ્વરૂપને સરાણે ચડાવે છે. મનીષા જોષી રતિ-ઝંખનાના સાહચર્યો પ્રિયપુરુષદ્વેષની આક્રમકતાથી શરૂ કરી ત્રીજા સંગ્રહ સુધી એક સમભાવપૂર્ણ તાટસ્થ્યથી નારીચેતના વ્યક્ત કરે છે. તો ઉદયન ઠક્કર વ્યંગ-વિડંબન દ્વારા માનવીય વેદનાઓ પ્રત્યક્ષ કરે છે. હવે જરા વિગતે આ ચારેય કવિઓની કવિતા પાસે જઈએ.
 
પ્રતિપદા યોજિત અનુ-આધુનિક કવિતાના ઉત્સવમાં મારી આગલી બેઠકમાં રજૂ થયેલી કવિઓની એક આખી પેઢી છે. એ કવિઓ પછી લખતા થયેલા  પણ સંવેદન અને રચનારીતિએ અનુ-આધુનિક કવિઓમાં રાજેશ પંડ્યા, સંજુ વાળા, મનીષા જોષી અને ઉદયન ઠક્કર મહત્ત્વનાં છે. આજે આ મંચ પરથી હવે તો જીવનની ઉત્તર અવસ્થાએ પહોંચેલા કવિઓની સાથે નવા અવાજ સાથે પોતાનું સ્થાન નિશ્ચિત કરી રહેલા આ કવિઓ પણ છે.
 
{{Poem2Open}}મારે જે ચાર કવિઓ વિશે વાત કરવાની છે એ ચારેયની કવિતાની મુદ્રા જુદી છે. રાજેશ પંડ્યાની કવિતા શરૂઆતના અતિ સંકુલ અછાંદસથી, કલ્પન શ્રેણીયુક્ત ઇન્દ્રિયગોચર સંવેદન અને પુરાકથા સંયોજિત દીર્ઘકાવ્ય સુધી વિસ્તરે છે. સંજુ વાળા પરંપરા-પ્રાપ્ત ભક્તિ-જ્ઞાન-ભજન સંસ્કારોનું ગૂંથન ગૂંથતા ગીત-ગઝલમાં અનેક પ્રયોગો સાથે ભાષા અને સ્વરૂપને સરાણે ચડાવે છે. મનીષા જોષી રતિ-ઝંખનાના સાહચર્યો પ્રિયપુરુષદ્વેષની આક્રમકતાથી શરૂ કરી ત્રીજા સંગ્રહ સુધી એક સમભાવપૂર્ણ તાટસ્થ્યથી નારીચેતના વ્યક્ત કરે છે. તો ઉદયન ઠક્કર વ્યંગ-વિડંબન દ્વારા માનવીય વેદનાઓ પ્રત્યક્ષ કરે છે. હવે જરા વિગતે આ ચારેય કવિઓની કવિતા પાસે જઈએ.{{Poem2Close}}


'''રાજેશ પંડ્યા'''
'''રાજેશ પંડ્યા'''
ગીત-ગઝલના ઘોંઘાટો વચ્ચે રાજેશ પંડ્યા ‘પૃથ્વીને આ છેડે’ (પ્ર. ૨૦૦૧)માં અછાંદસની કેડી પર ડગ માંડે છે. રાજેશ પંડ્યા અધ્યાપક છે, કાવ્યમર્મજ્ઞ છે. કાવ્યઆસ્વાદની અનેક કૂંચીઓ એમની પાસે છે. સમકાલીન અને પુરોગામી કવિઓની કવિતા વિશે તલસ્પર્શી-તટસ્થ નિરીક્ષણો સમયાંતરે એમની પાસેથી મળતા રહ્યાં છે. એટલે કવિ તરીકેની એક સંપ્રજ્ઞતાપૂર્વક એ કાવ્યસર્જન કરે છે. ‘પૃથ્વીને આ છેડે’ની શરૂઆતની કવિતામાં કલ્પનપ્રધાનતાએ આત્મ ઉત્ખનન છે. ‘અરીસો’ જેવા કાવ્યોમાં એ આ રીતે રજૂ થયું છે.
{{Poem2Open}}ગીત-ગઝલના ઘોંઘાટો વચ્ચે રાજેશ પંડ્યા ‘પૃથ્વીને આ છેડે’ (પ્ર. ૨૦૦૧)માં અછાંદસની કેડી પર ડગ માંડે છે. રાજેશ પંડ્યા અધ્યાપક છે, કાવ્યમર્મજ્ઞ છે. કાવ્યઆસ્વાદની અનેક કૂંચીઓ એમની પાસે છે. સમકાલીન અને પુરોગામી કવિઓની કવિતા વિશે તલસ્પર્શી-તટસ્થ નિરીક્ષણો સમયાંતરે એમની પાસેથી મળતા રહ્યાં છે. એટલે કવિ તરીકેની એક સંપ્રજ્ઞતાપૂર્વક એ કાવ્યસર્જન કરે છે. ‘પૃથ્વીને આ છેડે’ની શરૂઆતની કવિતામાં કલ્પનપ્રધાનતાએ આત્મ ઉત્ખનન છે. ‘અરીસો’ જેવા કાવ્યોમાં એ આ રીતે રજૂ થયું છે.{{Poem2Close}}
:::‘એક સુખ હોય છે પોતાના ચહેરાને જોવાનું
 
::::::કંઈ સમજીએ તે પહેલા જ
<poem>‘એક સુખ હોય છે પોતાના ચહેરાને જોવાનું
:::::::::સામે જોઈ સહેજ મલકી જતી આંખો
કંઈ સમજીએ તે પહેલા જ
::::::::::::છેક નાભિ સુધી સંતોષનો શેરડો પાડી જતી હોય છે.’
સામે જોઈ સહેજ મલકી જતી આંખો
અરીસામાં જોતા મોટાભાગના મનુષ્યમાં પ્રથમ તબક્કે એક સૂક્ષ્મ આત્મરતિનો ભાવ જાગે છે, જે આમ તો શરૂઆતના ઉપરછલ્લો તરંગ છે, પણ ‘મલકી જતી આંખો’ અને ‘છેક નાભિ સુધી સંતોષનો શેરડો’માં એ ભાવની સૂક્ષ્મતા પ્રમાણી શકાશે. પણ વાત અહીં અટકતી નથી પછી શરૂ થાય છે આત્મઉત્ખનન.
છેક નાભિ સુધી સંતોષનો શેરડો પાડી જતી હોય છે.’</poem>‘
:::કાંઠે કાંઠે હારબંધ સરુવૃક્ષોનો તડકો
{{Poem2Open}}અરીસામાં જોતા મોટાભાગના મનુષ્યમાં પ્રથમ તબક્કે એક સૂક્ષ્મ આત્મરતિનો ભાવ જાગે છે, જે આમ તો શરૂઆતના ઉપરછલ્લો તરંગ છે, પણ ‘મલકી જતી આંખો’ અને ‘છેક નાભિ સુધી સંતોષનો શેરડો’માં એ ભાવની સૂક્ષ્મતા પ્રમાણી શકાશે. પણ વાત અહીં અટકતી નથી પછી શરૂ થાય છે આત્મઉત્ખનન.{{Poem2Close}}
::::::રખડી રખડી નદીમાં ભીંજાઈ લોહીઝાણ થઈ જાય છે
<poem>કાંઠે કાંઠે હારબંધ સરુવૃક્ષોનો તડકો
:::::::::પછી કંટાળો વધુ ભારઝલ્લો બની જાય છે ત્યારે
રખડી રખડી નદીમાં ભીંજાઈ લોહીઝાણ થઈ જાય છે
::::::::::::ઉપરવાસ થયેલા વરસાદે પૂરમાં તણાઈ આવેલા
પછી કંટાળો વધુ ભારઝલ્લો બની જાય છે ત્યારે
:::::::::::::::સાગના લંબઘન ટુકડાઓ જેવો ફુગાયેલો
ઉપરવાસ થયેલા વરસાદે પૂરમાં તણાઈ આવેલા
::::::::::::::::::શીલ શેવાળને કારણે હાથમાંથી સરકી જતો
સાગના લંબઘન ટુકડાઓ જેવો ફુગાયેલો
:::::::::::::::::::::તીવ્ર વાસથી મગજના કોષોને ધમરોળતો
શીલ શેવાળને કારણે હાથમાંથી સરકી જતો
::::::::::::::::::::::::અરીસો
તીવ્ર વાસથી મગજના કોષોને ધમરોળતો
:::::::::::::::::::::::::::એક કદરૂપું સત્ય હોય છે
અરીસો
::::::::::::::::::::::::::::::ચહેરાના
એક કદરૂપું સત્ય હોય છે
:::::::::::::::::::::::::::::::::સુંદર દંભથી શણગારાયેલ.
ચહેરાના
સુંદર દંભથી શણગારાયેલ.</poem>
‘પૃથ્વીને આ છેડે’ની ‘પૃથ્વીને છેડે બેઠો છું’, ‘પવન પડી ગયો છે’ અને ‘રાત્રિ’ ગુચ્છના કાવ્યોને બાદ કરતા બીજા અનેક કાવ્યોમાં આધુનિક રીતિની પ્રબળ અસર છે. અતિ સંકુલતા આ રચનાઓમાં વિશેષ છે.
‘પૃથ્વીને આ છેડે’ની ‘પૃથ્વીને છેડે બેઠો છું’, ‘પવન પડી ગયો છે’ અને ‘રાત્રિ’ ગુચ્છના કાવ્યોને બાદ કરતા બીજા અનેક કાવ્યોમાં આધુનિક રીતિની પ્રબળ અસર છે. અતિ સંકુલતા આ રચનાઓમાં વિશેષ છે.
બે વિરોધાભાસી પરિસ્થિતિ કે સંદર્ભો મૂકી સંવેદન પહોંચાડવું એ રાજેશ પંડ્યાની કાવ્યરીતિની એક મહત્ત્વની લાક્ષણિકતા છે. જુઓઃ
બે વિરોધાભાસી પરિસ્થિતિ કે સંદર્ભો મૂકી સંવેદન પહોંચાડવું એ રાજેશ પંડ્યાની કાવ્યરીતિની એક મહત્ત્વની લાક્ષણિકતા છે. જુઓઃ
26,604

edits

Navigation menu