આત્મપરિચય/આત્મપરિચય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 24: Line 24:
એક વાત કહેવી રહી ગઈ : સવારે માથામાંનો ધોળો વાળ જોઈને ચિરંજીવીએ સાવ સહજ રીતે પૂછ્યું : ‘આ તમારો વાળ ધોળો કેમ થઈ ગયો?’ જીવનમરણનો પ્રશ્ન હતો. મેં જવાબ વાળ્યો : ‘તું મારી પાસે સૂએ છે ને તને રોજ રૂપાંપરી રાતે આકાશમાં રમવા ઉપાડી જાય છે. એની રૂપેરી પાંખની રજ જરાક ખરી ગઈ તે મારા વાળને લાગી.’ શિશુએ ખુશ થઈને કહ્યું : ‘તો તો હું પરીને કહીશ કે મારા મોટા ભાઈનું આખું માથું રૂપેરી કરી નાંખો.’

<center>*
<center>*
શૈશવ અને કૈશોર્યનું સંગી પેલું, ગુજરાતની પૂર્વ સરહદના તાપી કાંઠાનું અરણ્ય યાદ આવે છે ને મન ઝૂરે છે, તરુણ વાંસની હરિતપીત કાન્તિ યાદ આવે છે, તાપીના જળનો કલનાદ યાદ આવે છે. વૈશાખ અને જેઠમાં ફૂંકાતા વાયરાના તાલ સાથે તાલ મેળવી ઝૂકતી લહેકતી અરણ્યની વનરાજિ દૃષ્ટિગોચર થાય છે. ત્યાં જાણે જીવનના એક અંશનું કાળરૂપી રાવણ હરણ કરી ગયો છે. એને ફરીથી પ્રાપ્ત કરવાને માટેનો સેતુબન્ધ બાંધવાનો પુરુષાર્થ હજીય કરવો બાકી છે. અરણીની શાખાઓ ઘસાવાથી ડુંગરે ડુંગરે દીપમાળા પ્રકટશે, વાઘની બુલંદ ત્રાડ સંભળાશે ને ધૂળની ડમરી વચ્ચે ચકરડી ઘૂમતી ડાકણ દેખાશે — અદ્ભુત અને ભયાનકનો એ સીમાપ્રાન્ત, એનાં દુર્ગમ ઘાટ અને ડુંગરબારીઓ (યાદ આવે છે : એકનું નામ વાઘબારી, એટલી સાંકડી નેળ કે એમાંથી વાઘ જ કૂદીને જઈ શકે), એકે એક વાંસ ‘નહીં જવા દઉં’ કહીને આડો હાથ ધરીને ઊભો હોય! એ પ્રદેશમાંથી થયેલી હદપારીનો વ્રણ આ ગ્રીષ્મ ઉખેળી મૂકે છે! મન ઝૂરે છે, ઘણું ઘણું યાદ આવે છે : પેલી વિમલા, આંખો પટપટાવતી આંબાની ડાળે ઝૂલતી હોય; વાતવાતમાં ‘ધાર કે જાણે હું દમયન્તી હોઉં ને જંગલમાં ભૂલી પડી હોઉં’, ‘ધાર કે જાણે હું…’ આ હોઉં, તે હોઉં એમ કહીને બોલવાની ટેવ. બસ ઊડું ઊડું કરતી ચરકલડી! ઘણે વર્ષે એને ેજોઈ ત્યારે પેલી ‘ધાર કે જાણે’ની તરલ કાન્તિ એની આંખોમાં શોધવાની હામ નહોતી રહી. અમારી વચ્ચે અનેક દિવસોનું જંગલ ઊભું હતું.
શૈશવ અને કૈશોર્યનું સંગી પેલું, ગુજરાતની પૂર્વ સરહદના તાપી કાંઠાનું અરણ્ય યાદ આવે છે ને મન ઝૂરે છે, તરુણ વાંસની હરિતપીત કાન્તિ યાદ આવે છે, તાપીના જળનો કલનાદ યાદ આવે છે. વૈશાખ અને જેઠમાં ફૂંકાતા વાયરાના તાલ સાથે તાલ મેળવી ઝૂકતી લહેકતી અરણ્યની વનરાજિ દૃષ્ટિગોચર થાય છે. ત્યાં જાણે જીવનના એક અંશનું કાળરૂપી રાવણ હરણ કરી ગયો છે. એને ફરીથી પ્રાપ્ત કરવાને માટેનો સેતુબન્ધ બાંધવાનો પુરુષાર્થ હજીય કરવો બાકી છે. અરણીની શાખાઓ ઘસાવાથી ડુંગરે ડુંગરે દીપમાળા પ્રકટશે, વાઘની બુલંદ ત્રાડ સંભળાશે ને ધૂળની ડમરી વચ્ચે ચકરડી ઘૂમતી ડાકણ દેખાશે — અદ્ભુત અને ભયાનકનો એ સીમાપ્રાન્ત, એનાં દુર્ગમ ઘાટ અને ડુંગરબારીઓ (યાદ આવે છે : એકનું નામ વાઘબારી, એટલી સાંકડી નેળ કે એમાંથી વાઘ જ કૂદીને જઈ શકે), એકે એક વાંસ ‘નહીં જવા દઉં’ કહીને આડો હાથ ધરીને ઊભો હોય! એ પ્રદેશમાંથી થયેલી હદપારીનો વ્રણ આ ગ્રીષ્મ ઉખેળી મૂકે છે! મન ઝૂરે છે, ઘણું ઘણું યાદ આવે છે : પેલી વિમલા, આંખો પટપટાવતી આંબાની ડાળે ઝૂલતી હોય; વાતવાતમાં ‘ધાર કે જાણે હું દમયન્તી હોઉં ને જંગલમાં ભૂલી પડી હોઉં’, ‘ધાર કે જાણે હું…’ આ હોઉં, તે હોઉં એમ કહીને બોલવાની ટેવ. બસ ઊડું ઊડું કરતી ચરકલડી! ઘણે વર્ષે એને જોઈ ત્યારે પેલી ‘ધાર કે જાણે’ની તરલ કાન્તિ એની આંખોમાં શોધવાની હામ નહોતી રહી. અમારી વચ્ચે અનેક દિવસોનું જંગલ ઊભું હતું.
<center>*
<center>*
મારી ત્રણ વર્ષની કન્યાને જોઉં છું ત્યારે ‘અદૃષ્ટ’ નામે ઓળખાતી પેલી ગેબી વસ્તુની મને ઝાંખી થાય છે. એ મારાથી નહીં દેખાય એવું એના જીવનમાં છુપાવીને આવી છે. મારા સૂર્યાસ્તના સમે એના સૌરભ મહેકતા મધ્યાહ્નને હું જોઈ શકીશ કે કેમ, ન જાને! એનામાં જ મારું અદૃષ્ટ છે. પેલા એક અમેરિકન કવિની કવિતા મને યાદ આવી. પિતા પોતાનાં બાળકોને લઈને ફરવા નીકળ્યો હતો. પિતાના પડછાયા પર પગ મૂકીને નાચતાં બાળકો હરખાય ને પિતાને કહે : જુઓ, અમે તમારા માથા પર નાચીએ છીએ, કેવાં નાચીએ છીએ! પિતાને સમજાયું : હા, એ જ મારું અદૃષ્ટ છે!

Line 31: Line 31:
મોટા ઘરના લોકો એમને ઘરે આપણને બોલાવીને મનમાં ને મનમાં આપણું માપ કાઢતા હોય છે. આ ઘરમાં એમને હ્રસ્વ બનવું પડે છે. અહીં સમાસ અને સન્ધિપૂર્વક જીવવું પડે છે. કેટલાક વિવેકી સજ્જનો કહે છે : ‘હું તો નીકળ્યો’તો તમારે ત્યાં જ, પણ…’ પછીના વણઉચ્ચારાયેલા ભાગમાં મારા ઘરનો મહિમા પ્રસરી રહ્યો હોય છે. ઉભયાન્વયી અવ્યયનો ખરચાળ અતિરેક અહીં પરવડતો નથી. પૂર્ણવિરામ સિવાય બીજા વિરામની સગવડ પણ નથી. ઘરમાં પ્રવેશતાં અમે સૌ થોડું થોડું આકાશ અંદર લેતાં આવીએ છીએ, એથી અમારું નભ્યે જાય છે. કોઈ મોટા ઘરના માણસને ત્યાં જાઉં છું ત્યારે ઘરમાં બેસવા કરતાં ઝરૂખામાં કે બારી આગળ ઊભા રહેવાનું જ મને ગમે છે. અવકાશ સહેજસરખો વધારે હોય તો મારી નજર આગળ વ્યક્તિઓની રેખાઓ વેરણછેરણ થઈ જાય છે. વળી વૈભવની જીવતી જાહેરાત જેવા માનવીઓને ેજોઈને મને ક્લેશ થાય છે. એવા ઘરનો અસબાબ માણસને અસબાબ તરીકે વાપરતો હોય છે. આથી જ તો કહું છું કે નાનું ઘર મને ગમે છે. દરિદ્રતાને બડાશ મારવાની ટેવ હોતી નથી, તો દુરાચારને અંગ પ્રસારવા ઝાઝો અવકાશ જોઈએ છે.

આવે વખતે મારા દાદાની છબિ નજર આગળ ખડી થઈ જાય છે. દિવસોના દિવસો સુધી બે અક્ષર ન ઉચ્ચારનાર, પોતાના કરતાં ચાર ગણા વિસ્તારવાળા મૌનના પરિવેશ વચ્ચે જ સદા ઘેરાઈને રહેનાર, પોતાની આજુબાજુ એકાકીપણાનું અસ્તર મઢી દઈને જ જીવનાર એ પ્રૌઢ પુરુષ તાવ આવતાંવેંત પોતાના જ ઊંડાણમાંથી બહાર નીકળી આવતા ને મલેરિયાની ટાઢને ઉરાડવા તાપણું કરી બેસતા. અમને બાળકોને પાસે બોલાવીને બેસાડતા. તાવને કારણે એમની તરી આવેલી આંખોની ઝાંયમાં નાચતા તાપણાનું પ્રતિબિમ્બ અમે જોઈ રહેતાં. અગ્નિની ઝાળના દીવાલ પર કૂદતા પડછાયા પરીકથામાં આવતા રાક્ષસની લપકારા મારતી જીભની યાદ આપતા ને અમે કશાક અજાણ્યા ભયથી વધુ સંકોચાઈને અડોઅડ બેસતાં. દાદાનો તાવથી બળતો હાથ કોેઈક વાર ગાલને અડી જતો ત્યારે બીજા એક શરીરની આબોહવાના અણધાર્યા આક્રમણથી મારું શરીર મુંઝાઈ જતું. પછી દાદા વાતો શરૂ કરતા. પણ એ પેલી બાળવાર્તાઓમાં આવે છે તેવી દાદાજીની વાતો નહોતા કરતા. અમે તો નિમિત્ત માત્ર હતાં. એ વાતો કરતા હતા મરણ જોડે — જે મરણ ધાડપાડુની જેમ ઓચંતાિનું અમારા ઘર પર ત્રાટકી પડીને અરધું ઘર ઉજ્જડ કરી ગયું હતું. છેલ્લે વાત આવીને અટકતી મારા કાકાના મરણ આગળ. ઘરમાંથી જે ચાલ્યાં ગયાં તેમાંનાં મોટા ભાગનાં યુવાન વયનાં, પણ દાદા બોલતાં : ‘મણિશંકર ગયો ત્યારથી ભગવાન જોડે લડું છું, એવું શા માટે કર્યું?’ એ પ્રશ્નની વેધકતા સમજવા જેટલાં અમે ત્યારે મોટાં નહોતાં. તેમ છતાં તાપણાની ઝાળની તરલ દીપ્તિથી પળે પળે રેખાઓ બદલતો લાગતો એમનો ચહેરો, એમને હોઠેથી ઉચ્ચારાયેલો નહીં પણ આંખમાં અંગારાની જેમ વરસેલો એ પ્રશ્ન જેને ઉદ્દેશવામાં આવ્યો છે તે ઓરડામાં જ, કોઈ અંધારો ખૂણો શોધીને લપાઈને, ખંધાઈથી સાંભળતું બેઠું હશે એવું અમને લાગતું ને અમારી નજર એને શોધવા મથતી.
આવે વખતે મારા દાદાની છબિ નજર આગળ ખડી થઈ જાય છે. દિવસોના દિવસો સુધી બે અક્ષર ન ઉચ્ચારનાર, પોતાના કરતાં ચાર ગણા વિસ્તારવાળા મૌનના પરિવેશ વચ્ચે જ સદા ઘેરાઈને રહેનાર, પોતાની આજુબાજુ એકાકીપણાનું અસ્તર મઢી દઈને જ જીવનાર એ પ્રૌઢ પુરુષ તાવ આવતાંવેંત પોતાના જ ઊંડાણમાંથી બહાર નીકળી આવતા ને મલેરિયાની ટાઢને ઉરાડવા તાપણું કરી બેસતા. અમને બાળકોને પાસે બોલાવીને બેસાડતા. તાવને કારણે એમની તરી આવેલી આંખોની ઝાંયમાં નાચતા તાપણાનું પ્રતિબિમ્બ અમે જોઈ રહેતાં. અગ્નિની ઝાળના દીવાલ પર કૂદતા પડછાયા પરીકથામાં આવતા રાક્ષસની લપકારા મારતી જીભની યાદ આપતા ને અમે કશાક અજાણ્યા ભયથી વધુ સંકોચાઈને અડોઅડ બેસતાં. દાદાનો તાવથી બળતો હાથ કોેઈક વાર ગાલને અડી જતો ત્યારે બીજા એક શરીરની આબોહવાના અણધાર્યા આક્રમણથી મારું શરીર મુંઝાઈ જતું. પછી દાદા વાતો શરૂ કરતા. પણ એ પેલી બાળવાર્તાઓમાં આવે છે તેવી દાદાજીની વાતો નહોતા કરતા. અમે તો નિમિત્ત માત્ર હતાં. એ વાતો કરતા હતા મરણ જોડે — જે મરણ ધાડપાડુની જેમ ઓચિંતાનું અમારા ઘર પર ત્રાટકી પડીને અરધું ઘર ઉજ્જડ કરી ગયું હતું. છેલ્લે વાત આવીને અટકતી મારા કાકાના મરણ આગળ. ઘરમાંથી જે ચાલ્યાં ગયાં તેમાંનાં મોટા ભાગનાં યુવાન વયનાં, પણ દાદા બોલતાં : ‘મણિશંકર ગયો ત્યારથી ભગવાન જોડે લડું છું, એવું શા માટે કર્યું?’ એ પ્રશ્નની વેધકતા સમજવા જેટલાં અમે ત્યારે મોટાં નહોતાં. તેમ છતાં તાપણાની ઝાળની તરલ દીપ્તિથી પળે પળે રેખાઓ બદલતો લાગતો એમનો ચહેરો, એમને હોઠેથી ઉચ્ચારાયેલો નહીં પણ આંખમાં અંગારાની જેમ વરસેલો એ પ્રશ્ન જેને ઉદ્દેશવામાં આવ્યો છે તે ઓરડામાં જ, કોઈ અંધારો ખૂણો શોધીને લપાઈને, ખંધાઈથી સાંભળતું બેઠું હશે એવું અમને લાગતું ને અમારી નજર એને શોધવા મથતી.
<center>* * *
<center>* * *
મને સૌથી મોટું ભયસ્થાન એ લાગે છે કે કશી પણ પ્રવૃત્તિની પીઠિકા રૂપે જે સંગીન વિચારણા હોવી ઘટે તે કદાચ હવે રહેવાની નથી. માણસ બુદ્ધિ નહીં વાપરે, બુદ્ધિ વાપરવાનો ઢોંગ કરશે. એ કુશળતાને બદલે ધૂર્તતાનો ઉપયોગ કરશે. પ્રતિષ્ઠાનો પાયો રહેશે નહીં, એને બદલે જે વધારે વગ વિસ્તારી શકે, ખુશામતિયાઓ એકઠા કરી શકે તે જ ઘણાને હડસેલી કચડીને આગળ આવશે. મને તો હવે ‘આગળ’ ને ‘પાછળ’ની કશી ભ્રાન્તિ રહી નથી. જે આગળ છે તેની મને ઈર્ષ્યા નથી, જેઓ પાછળ છે તેની હું દયા પણ ખાતો નથી. કેટલાક વહેવારુ(એટલે કે જમાનાના ખાધેલા, રીઢા થઈ ગયેલા) લોકો મારી દયા ખાઈને જાણે લાગણીપૂર્વક ચેતવણી આપે છે. ‘તમે ફલાણા સજ્જનથી ચેતતા રહેજો. એની સામે પડવામાં સાર નથી.’ આ ભાષા જ મને સમજાતી નથી. આપણે કોઈ વ્યક્તિ સામે પડતા નથી, જે અનિષ્ટ હોય તેની સામે પડીએ છીએ, વળી કોઈ હાનિ કરે તો શાની હાનિ કરે? કદાચ રોટલો ઝૂંટવી લે, તો પણ હું શા માટે લાચારી અનુભવું? મને ગરીબીનો પરિચય છે. વૈભવનું પ્રલોભન નથી. ધનિક મિત્રોના સુખ-વૈભવને તટસ્થભાવે જોવા જેટલી નિલિર્પ્તતા મેં કેળવી છે. મારી શક્તિનો ક્યાસ કાઢીને એનું વળતર પામવા હું ઇચ્છતો નથી. છતાં હું જાણું છું કે જેને માથે કુટુમ્બની જવાબદારી હોય તેને તારાજ કરી શકાય. રૂંધાતા શ્વાસે વહેલી સવારે પરાણે પગ ઢસડીને કામે જતો હોઉં છું ત્યારે મન સહેજ કડવું થઈ જાય છે, કોઈ વિના કારણે નીચા પાડવા જેવું કરે તો મને રોષ નથી થતો એમ નહીં, પણ આવા કડવા ઘૂંટડા ગળી જાઉં છું. એની ફરિયાદ પણ નથી, કારણ કે એની બીજી જ ક્ષણે મારું મન એટલી સ્ફૂતિર્થી નવા વિચારના અંકોડા ગોઠવે છે, એ સાદૃિવક ઉત્સાહ મનને ભરી દે છે, પછી કશી કડવાશ રહેતી નથી. ઉદ્ધતાઈ અને દર્પનો પણ અનુભવ નથી થતો એમ નહીં, બને ત્યાં સુધી સામાનો સદ્ભાવ પારખવાનું વલણ રાખું છું. છતાં બાઘાઈ કેળવીને અપમાનને પણ ન ઓળખું એવું તો નથી ઇચ્છતો.

Line 41: Line 41:
સાંજની આ ક્ષણ વીતી ગયા પછી હું મારી જાતને બાહ્ય જગતમાંથી પાછી ખેંચી લઉં છું. બારીના કાચમાંથી દેખાતું આકાશ, તારા અને ચન્દ્ર — આટલા પૂરતો જ મારો બહાર સાથેનો સમ્બન્ધ રહે છે. પછીનોે સમય સંગીતને અથવા તો ડિટેક્ટીવ નોવેલને શરણે જવાનો છે. આ દરમિયાન દુ:સ્વપ્નોનું ટોળું મારા પર આક્રમણ કરવાની પેરવીમાં હોય છે. પણ અવિક્ષુબ્ધતાનું રક્ષાકવચ ભેદીને એ હવે મારી નજીક આવી શકતું નથી.

આવી ભાદ્રપદની સાંજે કોણી અને કોલર આગળથી સહેજ ફાટેલોે બદામી રંગનોે કોેટ પહેરીને પિતાજી સાંજના પડછાયા ભેગા ઘરમાં પ્રવેશે છે. દાદા હાથમાં સીસમની લાકડી લઈને બહારના સૂર્યના ઓેસરતા પ્રકાશમાં ફરતા દેખાય છે. એમની સાથે સંકળાયેલો થોડો સમય અહીં વર્તમાનમાં સરી પડે છે. એટલા નાના શા સમયદ્વીપમાં એ સમયનું એક નાનું જગત વસી જાય છે. કિલ્લાની ઘડીમાંથી ‘ડુલ્લા ડુલ્લા’નો એકધારો અવાજ સંભળાય છે. દક્ષિણી ફળિયાની મઢીમાં ગોકુલાષ્ટમીના દિવસે પેટ્રોમેક્સના અજવાળામાં ગોફ ગુંથાય છે. પાટલી પર ગોઠવાયેલા ગણપતિને માથા પર મૂકીને, વર્ષાને કારણે થોડું ઊંડાણ પામેલી નદીમાં કોઈ ડૂબકી મારે છે ને ગણેશનું વિસર્જન થઈ જાય છે. દશેરાના દિવસે એ જ નદીમાં સોનાવરણા જવારાને તરતા જોઉં છું. પછી આ બધું જેમ આવ્યું હતું તેમ અરવ પગલે વિદાય થઈ જાય છે!  
આવી ભાદ્રપદની સાંજે કોણી અને કોલર આગળથી સહેજ ફાટેલોે બદામી રંગનો કોટ પહેરીને પિતાજી સાંજના પડછાયા ભેગા ઘરમાં પ્રવેશે છે. દાદા હાથમાં સીસમની લાકડી લઈને બહારના સૂર્યના ઓેસરતા પ્રકાશમાં ફરતા દેખાય છે. એમની સાથે સંકળાયેલો થોડો સમય અહીં વર્તમાનમાં સરી પડે છે. એટલા નાના શા સમયદ્વીપમાં એ સમયનું એક નાનું જગત વસી જાય છે. કિલ્લાની ઘડીમાંથી ‘ડુલ્લા ડુલ્લા’નો એકધારો અવાજ સંભળાય છે. દક્ષિણી ફળિયાની મઢીમાં ગોકુલાષ્ટમીના દિવસે પેટ્રોમેક્સના અજવાળામાં ગોફ ગુંથાય છે. પાટલી પર ગોઠવાયેલા ગણપતિને માથા પર મૂકીને, વર્ષાને કારણે થોડું ઊંડાણ પામેલી નદીમાં કોઈ ડૂબકી મારે છે ને ગણેશનું વિસર્જન થઈ જાય છે. દશેરાના દિવસે એ જ નદીમાં સોનાવરણા જવારાને તરતા જોઉં છું. પછી આ બધું જેમ આવ્યું હતું તેમ અરવ પગલે વિદાય થઈ જાય છે!  
<center>*
<center>*
દિવસના ભાગમાં જે દેશમાં રહું છું ત્યાંથી જાણે કોઈ વિમાનમાં બેસીને રાતે બીજા જ કોઈ દેશમાં આવી પડું છું. દિવસનો ઉનાળો વેઠીને એકાએક ઠંડા હવામાનમાં જઈ ચઢું છું. આ ફેરફારથી મુંઝાયેલું શરીર એનો રોષ મારા પર કાઢે છે. હવે બોેખા પવનને દાંત ઊગવા લાગ્યા છે. તડકોે હજી સુખસેવ્ય બન્યો નથી. એના પ્રલોેભનમાં ફસાઈએ તો પથારીવશ થઈ જઈએ. વહેલી સવારની નિદ્રા ઓર સુખદ બનતી જાય છે. એકાદ પરાણે ખેંચી આણેલા સ્વપ્નને રમાડતાં પડ્યા રહેવાની મજા આવે છે. એ બ્રાહ્મ મુહૂર્ત તો ગાયત્રી મન્ત્રના જાપ માટેનું છે. એવે વખતે મારો સંસારી જીવ આવી માયામાં અટવાતો ફરે છે. ત્યારે કંઈક અનુશોચથી હું મારા માહ્યલાને પૂછું છું : ‘કોેઈ કાળેય તારો મોક્ષ થશે ખરો?’
દિવસના ભાગમાં જે દેશમાં રહું છું ત્યાંથી જાણે કોઈ વિમાનમાં બેસીને રાતે બીજા જ કોઈ દેશમાં આવી પડું છું. દિવસનો ઉનાળો વેઠીને એકાએક ઠંડા હવામાનમાં જઈ ચઢું છું. આ ફેરફારથી મુંઝાયેલું શરીર એનો રોષ મારા પર કાઢે છે. હવે બોેખા પવનને દાંત ઊગવા લાગ્યા છે. તડકો હજી સુખસેવ્ય બન્યો નથી. એના પ્રલોેભનમાં ફસાઈએ તો પથારીવશ થઈ જઈએ. વહેલી સવારની નિદ્રા ઓર સુખદ બનતી જાય છે. એકાદ પરાણે ખેંચી આણેલા સ્વપ્નને રમાડતાં પડ્યા રહેવાની મજા આવે છે. એ બ્રાહ્મ મુહૂર્ત તો ગાયત્રી મન્ત્રના જાપ માટેનું છે. એવે વખતે મારો સંસારી જીવ આવી માયામાં અટવાતો ફરે છે. ત્યારે કંઈક અનુશોચથી હું મારા માહ્યલાને પૂછું છું : ‘કોેઈ કાળેય તારો મોક્ષ થશે ખરો?’
બારી પાસે બેઠોબેઠો જગતને કેવળ જોઈ રહ્યો હોઉં છું ત્યારે પરદેશવાસી ફ્રેન્ચ લા ફોર્ગ મને યાદ આવે છે. હું તો ધૂમ્રપાન કરતોે નથી. હું તો કેવળ લીમડાની હથેળીમાં ઝીલાયેલી હવાનું જ સેવન કરું છું. પણ મારી સામે એ ફ્રેન્ચ કવિની ધૂમ્રપાન કરતી છબિ અંકાઈ જાય છે. બારીમાંથી જોતાં લાગે છે કે પૃથ્વીને ગોળ કહેનારા ગપ મારે છે. પૃથ્વી તોેે નરી સપાટ છે, નિર્ધન માનવીની હથેળી જેવી. બેઠાં બેઠાં જિન્દગીમાં વેઠેલી બધી વિટંબણાઓનોે વિક્ષોભ શમી જાય છે. સમાશ્વસ્ત ચિત્તે હું દૈવને સ્વીકારી લઉં છું. હવે ભલે એને જે કરવું હોય તે કરે! હવે મરણ આવે ત્યાં સુધીનોેે સમય કેમ ગાળવોે એટલોે જ પ્રશ્ન છે. હું દેવોની નજર સામે બેઠોબેઠો નાજુક પાતળી આંગળી જેવી સિગરેટ પીતો પીતો બેસી રહું છું. આ દેહને કહું છું, ‘ટૂંક સમયમાં જ હવે તું અસ્થિસાર બની રહેશે. છતાંય તારા ઉધામા અટકતા નથી તો ભલે, અથડાયાકુટાયા કર!’ મને તો આ આકાશગામી પવન એક ભૂરા પ્રવાહમાં ઝબકોળી દે છે. એથી હું અપરિમેય હર્ષાવેશમાં આવી જાઉં છું. હજારો સુગન્ધી દ્રવ્યથી ભરેલાં પાત્રો જાણે મારી ચારે બાજુ મહેકી ઊઠે છે. હું સ્વર્ગમાં પ્રવેશું છું. અત્યન્ત વિશદ સ્વપ્નોે સાથે હું ખીલું છું. ઉઘાડી આંખે હું મારી સામે હવામાં એકી સાથે મચ્છરને અને હાથીને વિલક્ષણ પ્રકારનું નૃત્ય કરતા જોઉં છું. આ સ્થિતિમાંથી જાગીને હું મારી હજી નહીં રચાયેલી કવિતાના વિચારે ચઢી જાઉં છું. આનન્દિત હૃદયે હું સરગવાની શીંગ જેવા બફાઈ ગયેલા મારા અંગૂઠાને જોઈ રહું છું.
બારી પાસે બેઠોબેઠો જગતને કેવળ જોઈ રહ્યો હોઉં છું ત્યારે પરદેશવાસી ફ્રેન્ચ લા ફોર્ગ મને યાદ આવે છે. હું તો ધૂમ્રપાન કરતો નથી. હું તો કેવળ લીમડાની હથેળીમાં ઝીલાયેલી હવાનું જ સેવન કરું છું. પણ મારી સામે એ ફ્રેન્ચ કવિની ધૂમ્રપાન કરતી છબિ અંકાઈ જાય છે. બારીમાંથી જોતાં લાગે છે કે પૃથ્વીને ગોળ કહેનારા ગપ મારે છે. પૃથ્વી તો નરી સપાટ છે, નિર્ધન માનવીની હથેળી જેવી. બેઠાં બેઠાં જિન્દગીમાં વેઠેલી બધી વિટંબણાઓનો વિક્ષોભ શમી જાય છે. સમાશ્વસ્ત ચિત્તે હું દૈવને સ્વીકારી લઉં છું. હવે ભલે એને જે કરવું હોય તે કરે! હવે મરણ આવે ત્યાં સુધીનો સમય કેમ ગાળવોે એટલોે જ પ્રશ્ન છે. હું દેવોની નજર સામે બેઠોબેઠો નાજુક પાતળી આંગળી જેવી સિગરેટ પીતો પીતો બેસી રહું છું. આ દેહને કહું છું, ‘ટૂંક સમયમાં જ હવે તું અસ્થિસાર બની રહેશે. છતાંય તારા ઉધામા અટકતા નથી તો ભલે, અથડાયાકુટાયા કર!’ મને તો આ આકાશગામી પવન એક ભૂરા પ્રવાહમાં ઝબકોળી દે છે. એથી હું અપરિમેય હર્ષાવેશમાં આવી જાઉં છું. હજારો સુગન્ધી દ્રવ્યથી ભરેલાં પાત્રો જાણે મારી ચારે બાજુ મહેકી ઊઠે છે. હું સ્વર્ગમાં પ્રવેશું છું. અત્યન્ત વિશદ સ્વપ્નો સાથે હું ખીલું છું. ઉઘાડી આંખે હું મારી સામે હવામાં એકી સાથે મચ્છરને અને હાથીને વિલક્ષણ પ્રકારનું નૃત્ય કરતા જોઉં છું. આ સ્થિતિમાંથી જાગીને હું મારી હજી નહીં રચાયેલી કવિતાના વિચારે ચઢી જાઉં છું. આનન્દિત હૃદયે હું સરગવાની શીંગ જેવા બફાઈ ગયેલા મારા અંગૂઠાને જોઈ રહું છું.
સરસ ગરમ ગરમ ચા પીવી, જીભ આનન્દથી રવરવી ઊઠે એવું કશુંક ચાખવું, અરે, કાંઈ નહીં તોે હવે પોતપોેતાના અસન્તોષ ઉગ્રપણે પ્રગટ કરવાનું શીખી ચૂકેલાં મારાં અંગોને સમજાવી-પટાવીને સુમેળથી સરખાં ગોઠવીને સુખદ સ્થિતિમાં કેવળ બેસી રહેવું — આ નાનાં નાનાં સુખ આપણી કેવી તો મહામૂલી સમ્પત્તિ છે! વૈરાગ્ય કેળવવાનું મને સદા અઘરું લાગ્યું છે. ભગવાને ઇન્દ્રિયોનો સ્વભાવ જ બહિર્ગામી કર્યોે હોય તોેે એને પરાણે પાછી અદ્વદર વાળનારા આપણે કોણ?
સરસ ગરમ ગરમ ચા પીવી, જીભ આનન્દથી રવરવી ઊઠે એવું કશુંક ચાખવું, અરે, કાંઈ નહીં તોે હવે પોતપોેતાના અસન્તોષ ઉગ્રપણે પ્રગટ કરવાનું શીખી ચૂકેલાં મારાં અંગોને સમજાવી-પટાવીને સુમેળથી સરખાં ગોઠવીને સુખદ સ્થિતિમાં કેવળ બેસી રહેવું — આ નાનાં નાનાં સુખ આપણી કેવી તો મહામૂલી સમ્પત્તિ છે! વૈરાગ્ય કેળવવાનું મને સદા અઘરું લાગ્યું છે. ભગવાને ઇન્દ્રિયોનો સ્વભાવ જ બહિર્ગામી કર્યો હોય તો એને પરાણે પાછી અદ્વદર વાળનારા આપણે કોણ?
<center>*
<center>*
કશી વાતો નથી કરવાની હોતી ત્યારે આપણે આબોહવાની વાતો કરીએ છીએ. કોઈ પૂછે છે; ‘કેમ ઉનાળામાં ક્યાંક બહાર જવાના નથી?’ હું અસ્પષ્ટ કશુંક એકાક્ષરી ગણગણું છું. કોઈ કહે છે કસૌલી, કોઈ કહે છે ડેલહાઉઝી, કોઈ કહે છે મસૂરી. એઓ તે સ્થળોનાં નામ લેતાં જ જાણે ત્યાં પહોંચી ગયા હોય એવી રીતે મલકાવા માંડે છે, કેટલાક એવે સ્થળે જવાનું એ જાણે એમને માટે ટેવરૂપ થઈ પડ્યું છે એવું બતાવે છે.

Navigation menu