26,604
edits
No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
{{Center|'''૧'''}} | {{Center|'''૧'''}} | ||
ગુજરાતી કવિતાને ગતિશીલ રાખનારા તેમજ શિખરો સુધી લઈ જનારા કવિઓમાં નોંધપાત્ર કવિ એટલે ઉશનસ્. | |||
કવિશ્રી ઉશનસ્ જન્મ સાવલી, જિ. વડોદરામાં ૨૮ સપ્ટેમ્બર ૧૯૨૦ના રોજ થયો હતો. તેમનું મૂળ નામ નટવરલાલ કુબેરદાસ પંડ્યા. માતા લલિતાબહેન. તેમનાં પત્ની શાન્તાબહેન. ઉશનસે પ્રાથમિક શિક્ષણ સિદ્ધપુર, સાવલી અને ડભોઈમાંથી પ્રાપ્ત કરેલું. તેઓ ૧૯૩૮માં મૅટ્રિક થયા. ૧૯૪૨માં એમ. એસ. યુનિવર્સિટી, વડોદરામાંથી મુખ્ય વિષય સંસ્કૃત સાથે બી.એ. થયા. ૧૯૪૫માં મુખ્ય વિષય ગુજરાતી અને ગૌણ વિષય સંસ્કૃત સાથે એમ. એસ. યુનિવર્સિટીમાંથી જ એમ.એ. થયા. ૧૯૪૨-૧૯૪૬ દરમિયાન તેમણે રોઝરી હાઈસ્કૂલ, વડોદરામાં શિક્ષક તરીકે નોકરી કરી તેમજ થોડો સમય ‘નભોવાણી’ના તંત્રી તરીકે પણ સેવાઓ આપી. ૧૯૪૭-૧૯૫૭ દરમિયાન તેમણે ગાર્ડા કૉલેજ, નવસારીમાં અધ્યાપન કર્યું. ૧૯૫૭થી આર્ટ્સ કૉલેજ, વલસાડમાં ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યાપક તરીકે તેમજ ૧૯૬૮-૧૯૮૦ સુધી આચાર્ય તરીકે સેવાઓ આપી નિવૃત્ત થયા. તેમની શિક્ષણ અને સાહિત્યની સેવાઓ માટે તેમને ૧૯૬૬માં પી.ઈ.એન.નું સભ્યપદ પ્રાપ્ત થયેલું. ૧૯૫૯માં તેમને કુમારચંદ્રક, ૧૯૭૧માં (૧૯૬૩-૧૯૬૭નો) નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૭૨માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૭૬માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર તેમજ ૨૦૧૧માં તેમને નરસિંહ મહેતા ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવેલા. ૬ નવેમ્બર ૨૦૧૧ના રોજ વલસાડમાં એમનું અવસાન થયું. | કવિશ્રી ઉશનસ્ જન્મ સાવલી, જિ. વડોદરામાં ૨૮ સપ્ટેમ્બર ૧૯૨૦ના રોજ થયો હતો. તેમનું મૂળ નામ નટવરલાલ કુબેરદાસ પંડ્યા. માતા લલિતાબહેન. તેમનાં પત્ની શાન્તાબહેન. ઉશનસે પ્રાથમિક શિક્ષણ સિદ્ધપુર, સાવલી અને ડભોઈમાંથી પ્રાપ્ત કરેલું. તેઓ ૧૯૩૮માં મૅટ્રિક થયા. ૧૯૪૨માં એમ. એસ. યુનિવર્સિટી, વડોદરામાંથી મુખ્ય વિષય સંસ્કૃત સાથે બી.એ. થયા. ૧૯૪૫માં મુખ્ય વિષય ગુજરાતી અને ગૌણ વિષય સંસ્કૃત સાથે એમ. એસ. યુનિવર્સિટીમાંથી જ એમ.એ. થયા. ૧૯૪૨-૧૯૪૬ દરમિયાન તેમણે રોઝરી હાઈસ્કૂલ, વડોદરામાં શિક્ષક તરીકે નોકરી કરી તેમજ થોડો સમય ‘નભોવાણી’ના તંત્રી તરીકે પણ સેવાઓ આપી. ૧૯૪૭-૧૯૫૭ દરમિયાન તેમણે ગાર્ડા કૉલેજ, નવસારીમાં અધ્યાપન કર્યું. ૧૯૫૭થી આર્ટ્સ કૉલેજ, વલસાડમાં ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યાપક તરીકે તેમજ ૧૯૬૮-૧૯૮૦ સુધી આચાર્ય તરીકે સેવાઓ આપી નિવૃત્ત થયા. તેમની શિક્ષણ અને સાહિત્યની સેવાઓ માટે તેમને ૧૯૬૬માં પી.ઈ.એન.નું સભ્યપદ પ્રાપ્ત થયેલું. ૧૯૫૯માં તેમને કુમારચંદ્રક, ૧૯૭૧માં (૧૯૬૩-૧૯૬૭નો) નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૭૨માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૭૬માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર તેમજ ૨૦૧૧માં તેમને નરસિંહ મહેતા ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવેલા. ૬ નવેમ્બર ૨૦૧૧ના રોજ વલસાડમાં એમનું અવસાન થયું. |
edits