2,670
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
અતે ફરી એ જ દેવવાણી ઉચ્ચારશે, | અતે ફરી એ જ દેવવાણી ઉચ્ચારશે, | ||
‘તારો કાળ જન્મી ચૂકયો છે!' | ‘તારો કાળ જન્મી ચૂકયો છે!' | ||
❏ | |||
</poem> | </poem> | ||
{{Rule|10em}} | {{Rule|10em}} | ||
*પંજૂરી (કૃષ્ણજન્મ વખતે વહેંચાતો પ્રસાદ) | *પંજૂરી (કૃષ્ણજન્મ વખતે વહેંચાતો પ્રસાદ) | ||
Line 33: | Line 33: | ||
આ ખાતરના ઢગલામાં. | આ ખાતરના ઢગલામાં. | ||
એક પણ મધમાખી ત્યાં ઊડે નહીં! | એક પણ મધમાખી ત્યાં ઊડે નહીં! | ||
❏ | |||
</poem> | </poem> | ||
==સાંજનું આકાશ== | ==સાંજનું આકાશ== | ||
Line 71: | Line 71: | ||
આંખોમાં પ્રગાઢ વનની નિદ્રા લઈને પણ | આંખોમાં પ્રગાઢ વનની નિદ્રા લઈને પણ | ||
હું જાગીશ, હવેથી. | હું જાગીશ, હવેથી. | ||
❏ | |||
</poem> | </poem> | ||
==મંત્રોચ્ચાર== | ==મંત્રોચ્ચાર== | ||
Line 117: | Line 117: | ||
અને અંબોડામાં રહેતું | અને અંબોડામાં રહેતું | ||
કૉડાનું એક શરીર. | કૉડાનું એક શરીર. | ||
❏ | |||
</poem> | </poem> | ||
==ઈજા== | ==ઈજા== | ||
Line 166: | Line 166: | ||
અહીં આ હિલસ્ટેશન પર આવતા | અહીં આ હિલસ્ટેશન પર આવતા | ||
માઉથઓર્ગન વગાડતા પ્રવાસીઓ વચ્ચે. | માઉથઓર્ગન વગાડતા પ્રવાસીઓ વચ્ચે. | ||
❏ | |||
</poem> | </poem> | ||
==પ્રદક્ષિણા== | ==પ્રદક્ષિણા== | ||
Line 194: | Line 194: | ||
પગલાંનો, પુરાણનો, દક્ષિણાનો, | પગલાંનો, પુરાણનો, દક્ષિણાનો, | ||
હું મંદિરની બહાર જ નથી નીકળી શકતી. | હું મંદિરની બહાર જ નથી નીકળી શકતી. | ||
❏ | |||
</poem> | </poem> | ||
==માયાવી વન== | ==માયાવી વન== | ||
Line 228: | Line 228: | ||
રૂપાળી, સજીવ, | રૂપાળી, સજીવ, | ||
આ માયાવી વનમાં. | આ માયાવી વનમાં. | ||
❏ | |||
</poem> | </poem> | ||
==ત્રિતાલ== | ==ત્રિતાલ== | ||
Line 272: | Line 272: | ||
લાંબા આવર્તનનો તાલ સંભળાય છે. | લાંબા આવર્તનનો તાલ સંભળાય છે. | ||
જાણે એના ત્રણ પગોની જ એ ગતિ! | જાણે એના ત્રણ પગોની જ એ ગતિ! | ||
❏ | |||
</poem> | </poem> | ||
==નેક્રોપોલીશ== | ==નેક્રોપોલીશ== | ||
Line 308: | Line 308: | ||
પણ, શા માટે? | પણ, શા માટે? | ||
પણ, શા માટે? | પણ, શા માટે? | ||
❏ | |||
</poem> | </poem> | ||
{{Rule|10em}} | {{Rule|10em}} | ||
{{ps | {{ps | ||
Line 337: | Line 337: | ||
==જલપરી== | ==જલપરી== | ||
<poem> | |||
કોઈએ પથરો નથી બાંધ્યો મારી પીઠ પર | કોઈએ પથરો નથી બાંધ્યો મારી પીઠ પર | ||
અને મને તરતાં પણ આવડે છે. | અને મને તરતાં પણ આવડે છે. | ||
Line 372: | Line 372: | ||
જલસુખ કે છલસુખ, | જલસુખ કે છલસુખ, | ||
અંતે તો બસ તરસ. | અંતે તો બસ તરસ. | ||
❏ | |||
</poem> | |||