2,670
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 393: | Line 393: | ||
ને યાકને મન એ દૂરબીન. | ને યાકને મન એ દૂરબીન. | ||
જ્યાં બરફમાંથી દેખાય બરફ. | જ્યાં બરફમાંથી દેખાય બરફ. | ||
❏ | |||
</poem> | </poem> | ||
Line 414: | Line 415: | ||
જ્યાં એ સ્પર્શો ઊગી શકે, | જ્યાં એ સ્પર્શો ઊગી શકે, | ||
સસ્યસંપત્તિ બનીને. | સસ્યસંપત્તિ બનીને. | ||
❏ | |||
</poem> | </poem> | ||
Line 435: | Line 437: | ||
મેં પણ હઠ પકડી છે — | મેં પણ હઠ પકડી છે — | ||
ખીણના તળિયાને જોવાની. | ખીણના તળિયાને જોવાની. | ||
❏ | |||
</poem> | </poem> | ||
Line 457: | Line 460: | ||
ત્યારે સૂરજ યાદ આવ્યો હતો. | ત્યારે સૂરજ યાદ આવ્યો હતો. | ||
પણ હવે હું એને શોધવા નથી જતી. | પણ હવે હું એને શોધવા નથી જતી. | ||
❏ | |||
</poem> | </poem> | ||
Line 479: | Line 483: | ||
અત્યંત ઉશ્કેરાટથી | અત્યંત ઉશ્કેરાટથી | ||
એને હાથથી અટકાવી દઉં છું. | એને હાથથી અટકાવી દઉં છું. | ||
❏ | |||
</poem> | </poem> | ||
Line 501: | Line 506: | ||
એક નવો જ કેદી આવીને મારા પર સૂએ છે. | એક નવો જ કેદી આવીને મારા પર સૂએ છે. | ||
મરે છે, સૂએ છે, મરે છે, સૂએ છે.... | મરે છે, સૂએ છે, મરે છે, સૂએ છે.... | ||
❏ | |||
</poem> | </poem> | ||
Line 531: | Line 537: | ||
હું ડૂબી રહી છું પાણીમાં. | હું ડૂબી રહી છું પાણીમાં. | ||
મારો હાથ નથી પહોંચી શકતો લાકડાના પાટિયા સુધી. | મારો હાથ નથી પહોંચી શકતો લાકડાના પાટિયા સુધી. | ||
❏ | |||
</poem> | </poem> | ||
Line 560: | Line 567: | ||
જલ્દી, એક જ હાથથી હું | જલ્દી, એક જ હાથથી હું | ||
એના ત્રણ ત્રણ હાથને પકડી લઉં. | એના ત્રણ ત્રણ હાથને પકડી લઉં. | ||
❏ | |||
</poem> | </poem> | ||
Line 580: | Line 588: | ||
એના દર સુધી. | એના દર સુધી. | ||
મારી ખાંડ પાછી લેવા માટે. | મારી ખાંડ પાછી લેવા માટે. | ||
❏ | |||
</poem> | </poem> | ||
Line 636: | Line 645: | ||
થોડા દિવસ પછી, | થોડા દિવસ પછી, | ||
એ જ ટિકિટનું ફરીથી રૅઝર્વેશન. | એ જ ટિકિટનું ફરીથી રૅઝર્વેશન. | ||
❏ | |||
</poem> | </poem> | ||
Line 652: | Line 662: | ||
તૃપ્તિનો ઓડકાર મળ્યો છે મને | તૃપ્તિનો ઓડકાર મળ્યો છે મને | ||
આ ગીધની પ્રેયસી બનીને! | આ ગીધની પ્રેયસી બનીને! | ||
❏ | |||
</poem> | </poem> | ||
Line 681: | Line 692: | ||
ભયાનક સિંહ - વાઘ, જે મસાલા ભરીને મૂકી રાખેલા છે | ભયાનક સિંહ - વાઘ, જે મસાલા ભરીને મૂકી રાખેલા છે | ||
એ હવે ચીરીને ખાલી કરી નાખવા છે. | એ હવે ચીરીને ખાલી કરી નાખવા છે. | ||
❏ | |||
</poem> | </poem> | ||
Line 691: | Line 703: | ||
એક પોપટ | એક પોપટ | ||
પાંજરામાં છટપટાય. | પાંજરામાં છટપટાય. | ||
❏ | |||
</poem> | </poem> | ||
Line 715: | Line 728: | ||
હું દરેક ગામને લલચાવું છું મારા તરફ, વચન આપું છું, | હું દરેક ગામને લલચાવું છું મારા તરફ, વચન આપું છું, | ||
અને પછી વિશ્વાસઘાત કરું છું. | અને પછી વિશ્વાસઘાત કરું છું. | ||
❏ | |||
</poem> | </poem> | ||
Line 771: | Line 785: | ||
અને ભૂખે મરશે એ કાયર પુરુષ, | અને ભૂખે મરશે એ કાયર પુરુષ, | ||
ડાંગર-બાજરી વિનાના ખેતરમાં. | ડાંગર-બાજરી વિનાના ખેતરમાં. | ||
❏ | |||
</poem> | </poem> | ||
Line 811: | Line 826: | ||
હું અહીં ક્ણસતી પડી છું, | હું અહીં ક્ણસતી પડી છું, | ||
અનેં કંદરાઓ નીચે પણ કેટલાયે લોકો દટાઈ મર્યા છે. | અનેં કંદરાઓ નીચે પણ કેટલાયે લોકો દટાઈ મર્યા છે. | ||
❏ | |||
</poem> | </poem> | ||
Line 839: | Line 855: | ||
પેલા બાલ્કનીમાં બેસી રહેલા કબૂતર. માટે. | પેલા બાલ્કનીમાં બેસી રહેલા કબૂતર. માટે. | ||
અને તું ઊડી જાય છે. | અને તું ઊડી જાય છે. | ||
❏ | |||
</poem> | </poem> | ||
Line 879: | Line 896: | ||
પાછો ફર્યો છે એ અવાજ — | પાછો ફર્યો છે એ અવાજ — | ||
સાંકળનો. શેતૂરનો. ચોરીનો. ખૂનનો. | સાંકળનો. શેતૂરનો. ચોરીનો. ખૂનનો. | ||
❏ | |||
</poem> | </poem> | ||
Line 909: | Line 927: | ||
અને મોટો, ચળકતો છરો પડી રહે ખૂંપેલો | અને મોટો, ચળકતો છરો પડી રહે ખૂંપેલો | ||
દરિયાના તળિયે. | દરિયાના તળિયે. | ||
❏ | |||
</poem> | </poem> | ||
Line 929: | Line 948: | ||
અને કાનની બુટ લાલ લાલ થઈ ગઈ. | અને કાનની બુટ લાલ લાલ થઈ ગઈ. | ||
જાણે હમણાં જ કોઈ સ્ત્રીએ ચુંબન કર્યું હોય. | જાણે હમણાં જ કોઈ સ્ત્રીએ ચુંબન કર્યું હોય. | ||
❏ | |||
</poem> | </poem> | ||
Line 957: | Line 977: | ||
અહીં પથારીમાં જ પડ્યું છે, | અહીં પથારીમાં જ પડ્યું છે, | ||
પણ ક્યાં ગયાં મારાં સિંહબાળ? | પણ ક્યાં ગયાં મારાં સિંહબાળ? | ||
❏ | |||
</poem> | </poem> | ||
Line 966: | Line 987: | ||
રેતીમાં તો માત્ર નાહવાનું હોય, | રેતીમાં તો માત્ર નાહવાનું હોય, | ||
તું શાની માળો બનાવવા લડે? | તું શાની માળો બનાવવા લડે? | ||
❏ | |||
</poem> | </poem> | ||
Line 982: | Line 1,004: | ||
સાપોલિયાંઓની | સાપોલિયાંઓની | ||
વચ્ચે. | વચ્ચે. | ||
❏ | |||
</poem> | </poem> | ||
Line 1,018: | Line 1,041: | ||
છળ... કપટ... અને | છળ... કપટ... અને | ||
આમંત્રણ આપતું એક ભરપૂર શરીર. | આમંત્રણ આપતું એક ભરપૂર શરીર. | ||
❏ | |||
</poem> | </poem> | ||
Line 1,044: | Line 1,068: | ||
એનું પોતાનું, | એનું પોતાનું, | ||
કે ઈન્દ્રનું? | કે ઈન્દ્રનું? | ||
❏ | |||
</poem> | </poem> | ||
Line 1,076: | Line 1,101: | ||
એની ચિંતા થશે. | એની ચિંતા થશે. | ||
અને આમ, સિબિલીઓ વેર વાળશે. | અને આમ, સિબિલીઓ વેર વાળશે. | ||
❏ | |||
</poem> | </poem> | ||
{{Rule|10em}} | {{Rule|10em}} | ||
Line 1,106: | Line 1,132: | ||
મનુષ્યો સાથે નાચી રહ્યાં છે. | મનુષ્યો સાથે નાચી રહ્યાં છે. | ||
હે નદી! તારો અંત આવી ગયો! | હે નદી! તારો અંત આવી ગયો! | ||
❏ | |||
</poem> | </poem> | ||
Line 1,133: | Line 1,160: | ||
અને બીજનો ચંદ્ર, ત્રીજનો ચંદ્ર, | અને બીજનો ચંદ્ર, ત્રીજનો ચંદ્ર, | ||
ચંદ્રની બધી જ કળાઓ વ્યથિત છે. | ચંદ્રની બધી જ કળાઓ વ્યથિત છે. | ||
❏ | |||
</poem> | </poem> | ||
Line 1,177: | Line 1,205: | ||
ખભે હળ અને મોઢામાં અંગૂઠો ચૂસતા | ખભે હળ અને મોઢામાં અંગૂઠો ચૂસતા | ||
કણબીઓ. | કણબીઓ. | ||
❏ | |||
</poem> | </poem> | ||
Line 1,206: | Line 1,235: | ||
શિરાઓ. | શિરાઓ. | ||
એક્બીજાની ખૂબ નજીક નજીક. | એક્બીજાની ખૂબ નજીક નજીક. | ||
❏ | |||
</poem> | </poem> | ||
Line 1,226: | Line 1,256: | ||
એનો સફેદ વાળ કદાચ ઊડીને | એનો સફેદ વાળ કદાચ ઊડીને | ||
રસોઈમાં પડી ગયો હશે એટલે જ સ્તો! | રસોઈમાં પડી ગયો હશે એટલે જ સ્તો! | ||
❏ | |||
</poem> | </poem> | ||
Line 1,436: | Line 1,460: | ||
અને એ પણ હવે નથી રહી. | અને એ પણ હવે નથી રહી. | ||
દૂધિયા દાંત જેવી એ ગાય ક્યાં ગઈ? | દૂધિયા દાંત જેવી એ ગાય ક્યાં ગઈ? | ||
Line 1,483: | Line 1,487: | ||
વેરાઈ જાય છે દરિયાઈ ફીણ જેવો. | વેરાઈ જાય છે દરિયાઈ ફીણ જેવો. | ||
પાછો ચાલ્યો જાય છે શાંતિથી, મોજાંઓ ભેગો. | પાછો ચાલ્યો જાય છે શાંતિથી, મોજાંઓ ભેગો. | ||
❏ | |||
</poem> | </poem> | ||
Line 1,499: | Line 1,504: | ||
મોટાં રંગીન પીંછાંઓવાળું | મોટાં રંગીન પીંછાંઓવાળું | ||
ઢેલનું ભારેખમ શરીર ઊંઘી જાય છે. | ઢેલનું ભારેખમ શરીર ઊંઘી જાય છે. | ||
❏ | |||
</poem> | </poem> | ||
Line 1,509: | Line 1,515: | ||
બંને એક જ અનુભવ છે. | બંને એક જ અનુભવ છે. | ||
==અતિપ્રિય અતિથિ== | |||
સાઈબીરીયાથી દર વર્ષે અહીં આવતાં | |||
આ ફલેમિંગો હજી આવ્યાં કેમ નહીં? | |||
સાઈબીરીયાથી દર વર્ષે અહીં આવતાં | |||
આ ફલેમિંગો હજી આવ્યાં કેમ નહીં? | |||
ત્યાં જ ઠંડીથી ઠૂંઠવાતાં મરી તો નહીં ગયાં હોય? | ત્યાં જ ઠંડીથી ઠૂંઠવાતાં મરી તો નહીં ગયાં હોય? | ||
કે પછી રસ્તામાં એમની કાંપતી પાંખો | કે પછી રસ્તામાં એમની કાંપતી પાંખો | ||
Line 1,716: | Line 1,702: | ||
ચાલી નીકળ્યા છે, | ચાલી નીકળ્યા છે, | ||
અસવારની રાહ જોયા વિના. | અસવારની રાહ જોયા વિના. | ||
Line 1,816: | Line 1,796: | ||
તાપ વિનાનો ઉજાશ | |||
ઓરડા બધા અગાશી | |||
અને રાત બધી બપોર. | |||
ઓરડા બધા અગાશી | |||
અને રાત બધી બપોર. | |||
ઓરડામાં ખરતા તારાઓ | ઓરડામાં ખરતા તારાઓ | ||
અને અગાશીમાં છે પડદા. | અને અગાશીમાં છે પડદા. | ||
Line 1,863: | Line 1,819: | ||
રાતનાં સપનાં બપોરે | રાતનાં સપનાં બપોરે | ||
અને બપોરનાં સપનાં રાત્રે. | અને બપોરનાં સપનાં રાત્રે. | ||
Line 1,913: | Line 1,867: | ||
જેના અધખુલ્લા હોઠો પાછળ ફૂટી રહ્યા છે | જેના અધખુલ્લા હોઠો પાછળ ફૂટી રહ્યા છે | ||
આડાઅવળા, નવાસવા દૂધિયા દાંત. | આડાઅવળા, નવાસવા દૂધિયા દાંત. | ||
Line 1,982: | Line 1,927: | ||
કોઈ રાજાનું અપમાન થયું હોય ! | કોઈ રાજાનું અપમાન થયું હોય ! | ||
ફરી મારે કોડિયામાં થોડુંક તેલ રેડવાનું છે... | ફરી મારે કોડિયામાં થોડુંક તેલ રેડવાનું છે... | ||
❏ | |||
</poem> | </poem> | ||
Line 1,992: | Line 1,938: | ||
માછલીના દાંત બનીને | માછલીના દાંત બનીને | ||
રોજ મળીએ છીએ. | રોજ મળીએ છીએ. | ||
❏ | |||
</poem> | </poem> | ||
Line 2,014: | Line 1,961: | ||
આખા ઘરમાં સંભળાય. | આખા ઘરમાં સંભળાય. | ||
મને બીક લાગે બહેરો થઈ જવાની. | મને બીક લાગે બહેરો થઈ જવાની. | ||
❏ | |||
કપાસનાં ફૂલ | કપાસનાં ફૂલ | ||
Line 2,048: | Line 1,989: | ||
કોઈ જ વિક્ષેપ વગરની. | કોઈ જ વિક્ષેપ વગરની. | ||
અસ્ખલિત. | અસ્ખલિત. | ||
❏ | |||
કાગ | કાગ | ||
Line 2,112: | Line 2,053: | ||
રોજ મારા પતિના શરીરમાં વીર્ય બનીને આવે છે | રોજ મારા પતિના શરીરમાં વીર્ય બનીને આવે છે | ||
અને મારાં સ્તનોમાં દૂધ બનીને. | અને મારાં સ્તનોમાં દૂધ બનીને. | ||
❏ | |||
Line 2,138: | Line 2,076: | ||
પણ, એ બંને વચ્ચે હવે કોઈ ભેદ રહ્યો નથી | પણ, એ બંને વચ્ચે હવે કોઈ ભેદ રહ્યો નથી | ||
પણ, આ ગાંડો કંઈ જંગલ જેટલું થોડું જીવશે? | પણ, આ ગાંડો કંઈ જંગલ જેટલું થોડું જીવશે? | ||
❏ | |||
Line 2,167: | Line 2,100: | ||
કરગરે છે, એને લઈ જવા માટે. | કરગરે છે, એને લઈ જવા માટે. | ||
પણ હું એને રજા નથી આપતી. | પણ હું એને રજા નથી આપતી. | ||
❏ | |||
શૂન્યાવકાશ | શૂન્યાવકાશ | ||
Line 2,193: | Line 2,121: | ||
પણ એ ક્યારેય એને શોધી ન શકયો. | પણ એ ક્યારેય એને શોધી ન શકયો. | ||
ચુડેલનાં પગલાં હંમેશા ઊંધાં પડે છે. | ચુડેલનાં પગલાં હંમેશા ઊંધાં પડે છે. | ||
❏ | |||
Line 2,223: | Line 2,145: | ||
કોઈ એને પકડી નહીં શકે. | કોઈ એને પકડી નહીં શકે. | ||
મને ખબર છે કે એની બંધ મુઠ્ઠીમાં શું હશે! | મને ખબર છે કે એની બંધ મુઠ્ઠીમાં શું હશે! | ||
❏ | |||
વિસ્મય | વિસ્મય | ||
Line 2,246: | Line 2,163: | ||
વિશાળ રાજમાર્ગની ફૂટપાથ પર, | વિશાળ રાજમાર્ગની ફૂટપાથ પર, | ||
ડુહકા કરતો. | ડુહકા કરતો. | ||
❏ | |||
Line 2,279: | Line 2,187: | ||
ફરીથી હું અજગરને, વેલ જેમ કોઈ વટવૃક્ષને | ફરીથી હું અજગરને, વેલ જેમ કોઈ વટવૃક્ષને | ||
વળગી રહે એમ વીંટળાઈ વળું છું. | વળગી રહે એમ વીંટળાઈ વળું છું. | ||
❏ | |||
રોમાન્સ | રોમાન્સ | ||
Line 2,306: | Line 2,209: | ||
અમારા આ રોમાન્સની | અમારા આ રોમાન્સની | ||
ઘરે આવનારા કોઈ મહેમાનોને ખબર નથી પડતી. | ઘરે આવનારા કોઈ મહેમાનોને ખબર નથી પડતી. | ||
❏ | |||
Line 2,333: | Line 2,231: | ||
ચણીયા-ચોળી પહેરેલી વાંદરી નાચે છે. | ચણીયા-ચોળી પહેરેલી વાંદરી નાચે છે. | ||
અને એ ખુશ થઈને તાળીઓ પાડે છે. | અને એ ખુશ થઈને તાળીઓ પાડે છે. | ||
❏ | |||
</poem> | </poem> | ||
Line 2,346: | Line 2,245: | ||
છતાં અકબંધ રહે છે | છતાં અકબંધ રહે છે | ||
મારી આંખોનું અંધારું! | મારી આંખોનું અંધારું! | ||
❏ | |||
</poem> | </poem> | ||
Line 2,361: | Line 2,261: | ||
જાણે સંભળાતો જ ન હોય | જાણે સંભળાતો જ ન હોય | ||
ભરતીનો અવાજ! | ભરતીનો અવાજ! | ||
❏ | |||
</poem> | </poem> | ||
Line 2,392: | Line 2,293: | ||
આપણા પાળેલા કરોળિયાઓની લાળ ચાખો. | આપણા પાળેલા કરોળિયાઓની લાળ ચાખો. | ||
તમે આવો. | તમે આવો. | ||
❏ | |||
</poem> | </poem> | ||
Line 2,420: | Line 2,322: | ||
પછી આપણે રાહ જોઈશું, | પછી આપણે રાહ જોઈશું, | ||
એના જીવતા થવાની | એના જીવતા થવાની | ||
❏ | |||
પરકાયા પ્રવેશ | પરકાયા પ્રવેશ | ||
Line 2,452: | Line 2,354: | ||
કશું જ અજ્ઞાત નહીં. | કશું જ અજ્ઞાત નહીં. | ||
કોઈ જ પરીકથા નહીં. | કોઈ જ પરીકથા નહીં. | ||
❏ | |||
વાળની ગૂંચ | વાળની ગૂંચ | ||
Line 2,500: | Line 2,378: | ||
ન ભાવતા અન્નને થૂંકી નાખવું છે. | ન ભાવતા અન્નને થૂંકી નાખવું છે. | ||
આવ, આપણે બંને એકબીજાને મુક્ત કરીએ. | આવ, આપણે બંને એકબીજાને મુક્ત કરીએ. | ||
❏ | |||
Line 2,529: | Line 2,407: | ||
આપણા કોઈ વિકલાંગ બાળક જેવો, | આપણા કોઈ વિકલાંગ બાળક જેવો, | ||
હજી અધૂરો પડી રહ્યો છે, મારી નોટબુકમાં. | હજી અધૂરો પડી રહ્યો છે, મારી નોટબુકમાં. | ||
❏ | |||
અને બધાં જ - | અને બધાં જ - | ||
(અલગ અલગ) | (અલગ અલગ) | ||
Line 2,586: | Line 2,437: | ||
વહી રહ્યું હશે, | વહી રહ્યું હશે, | ||
એક પછી એક જળાશયોના રસ્તે. | એક પછી એક જળાશયોના રસ્તે. | ||
❏ | |||
Line 2,612: | Line 2,463: | ||
ન ભાવતા અન્નને થૂંકી નાખવું છે. | ન ભાવતા અન્નને થૂંકી નાખવું છે. | ||
આવ, આપણે બંને એકબીજાંને મુક્ત કરીએ. | આવ, આપણે બંને એકબીજાંને મુક્ત કરીએ. | ||
❏ |