2,670
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 1,259: | Line 1,259: | ||
</poem> | </poem> | ||
==એક કિશોરી== | |||
એક કિશોરી | <poem> | ||
ભૂમધ્ય સમુદ્રના ઊંડા પાણીમાં તરી રહી છે | ભૂમધ્ય સમુદ્રના ઊંડા પાણીમાં તરી રહી છે | ||
એક કિશોરી. | એક કિશોરી. | ||
Line 1,283: | Line 1,282: | ||
હાથપગની આંગળીઓ જોડાયેલી છે. | હાથપગની આંગળીઓ જોડાયેલી છે. | ||
અને અત્યંત ઉત્તેજિત કરતો ઉરપ્રદેશ છે. | અને અત્યંત ઉત્તેજિત કરતો ઉરપ્રદેશ છે. | ||
❏ | |||
</poem> | |||
==રોગિષ્ઠ કૂતરી== | |||
<poem> | |||
રોગિષ્ઠ કૂતરી | |||
આ હડકાયો કૂતરો, | આ હડકાયો કૂતરો, | ||
શેરીમાં ચાલતાં લોકોને ચોર સમજે છે. | શેરીમાં ચાલતાં લોકોને ચોર સમજે છે. | ||
Line 1,308: | Line 1,305: | ||
પેલી કૂતરીને પણ આપી દઉં, | પેલી કૂતરીને પણ આપી દઉં, | ||
અને એ સુંદર થઈ જાય. | અને એ સુંદર થઈ જાય. | ||
❏ | |||
</poem> | |||
==હાથ== | |||
<poem> | |||
હાથ | |||
દેવી લક્ષ્મી, | દેવી લક્ષ્મી, | ||
તારા હાથમાંથી વરસતી સોનામહોર ન જોઈએ મને. | તારા હાથમાંથી વરસતી સોનામહોર ન જોઈએ મને. | ||
Line 1,336: | Line 1,328: | ||
દેવી લક્ષ્મી, | દેવી લક્ષ્મી, | ||
તારા હજાર હાથમાંથી એક હાથ આપ મને! | તારા હજાર હાથમાંથી એક હાથ આપ મને! | ||
❏ | |||
</poem> | |||
==મણિ== | |||
<poem> | |||
મણિ | |||
લઈ લેવો જોઈએ મણિ | લઈ લેવો જોઈએ મણિ | ||
આ નાગના માથેથી. | આ નાગના માથેથી. | ||
Line 1,363: | Line 1,350: | ||
કે નહીં ચાલી શકે | કે નહીં ચાલી શકે | ||
પોતાની સ્થૂળકાયા લઈને. | પોતાની સ્થૂળકાયા લઈને. | ||
❏ | |||
</poem> | |||
==મેરુ== | |||
<poem> | |||
મેરુ | |||
આંધળા પાણીમાં, નાગની છાંયમાં. | આંધળા પાણીમાં, નાગની છાંયમાં. | ||
પગચંપી કરાવતા વિષ્ણુ | પગચંપી કરાવતા વિષ્ણુ | ||
Line 1,399: | Line 1,380: | ||
મારા ગર્ભને. | મારા ગર્ભને. | ||
એના જન્મની વેદનાને. | એના જન્મની વેદનાને. | ||
❏ | |||
</poem> | |||
રંગ | ==રંગ== | ||
<poem> | |||
લીલાછમ ઘાસના મેદાનમાં રહેતા | લીલાછમ ઘાસના મેદાનમાં રહેતા | ||
આ તીડનો રંગ પણ લીલો છે. | આ તીડનો રંગ પણ લીલો છે. | ||
Line 1,422: | Line 1,405: | ||
આ બળબળતી જમીન પર કયાંય રોકાતા નથી. | આ બળબળતી જમીન પર કયાંય રોકાતા નથી. | ||
એ શોધી રહ્યું છે પોતાના લીલા રંગને. | એ શોધી રહ્યું છે પોતાના લીલા રંગને. | ||
❏ | |||
</poem> | |||
==મશરૂમ== | |||
<poem> | |||
મશરૂમ | |||
આકાશમાં કાળાં ડિબાંગ વાદળો ઘેરાયાં કરે છે. | આકાશમાં કાળાં ડિબાંગ વાદળો ઘેરાયાં કરે છે. | ||
સક્ષસી વીજળી ઝબકારા મારે છે. | સક્ષસી વીજળી ઝબકારા મારે છે. | ||
Line 1,460: | Line 1,440: | ||
અને એ પણ હવે નથી રહી. | અને એ પણ હવે નથી રહી. | ||
દૂધિયા દાંત જેવી એ ગાય ક્યાં ગઈ? | દૂધિયા દાંત જેવી એ ગાય ક્યાં ગઈ? | ||
❏ | |||
</poem> | |||
==એક હાથ સમુદ્રનો== | ==એક હાથ સમુદ્રનો== | ||
Line 1,507: | Line 1,486: | ||
</poem> | </poem> | ||
નિયતિ | ==નિયતિ== | ||
<poem> | |||
ધરતીના પોલાણમાં ઊંડે સુધી ખૂંપતા જવું | ધરતીના પોલાણમાં ઊંડે સુધી ખૂંપતા જવું | ||
કે અંતરીક્ષમાં તર્યા કરવું | કે અંતરીક્ષમાં તર્યા કરવું — | ||
ધરતીના પેટાળમાં મળનાર કોઈ ધગધગતું પ્રવાહી | ધરતીના પેટાળમાં મળનાર કોઈ ધગધગતું પ્રવાહી | ||
કે અવકાશમાં મળનાર કોઈ ઝેરી વાયુ | કે અવકાશમાં મળનાર કોઈ ઝેરી વાયુ — | ||
બંને એક જ અનુભવ છે. | {{space}}{{space}}બંને એક જ અનુભવ છે. | ||
❏ | |||
</poem> | |||
==અતિપ્રિય અતિથિ== | ==અતિપ્રિય અતિથિ== | ||
<poem> | |||
સાઈબીરીયાથી દર વર્ષે અહીં આવતાં | સાઈબીરીયાથી દર વર્ષે અહીં આવતાં | ||
આ ફલેમિંગો હજી આવ્યાં કેમ નહીં? | આ ફલેમિંગો હજી આવ્યાં કેમ નહીં? | ||
Line 1,541: | Line 1,522: | ||
અતિપ્રિય અતિથિ. | અતિપ્રિય અતિથિ. | ||
જોઈએ તો મારા શરીરની ઉષ્મા પણ હું તમને આપું. | જોઈએ તો મારા શરીરની ઉષ્મા પણ હું તમને આપું. | ||
❏ | |||
</poem> | |||
==જન્મ== | |||
જન્મ | <poem> | ||
ઉજ્જડ દુકાળિયા ગામની સીમના | ઉજ્જડ દુકાળિયા ગામની સીમના | ||
તળાવની પાળે ચિત્કારે છે ટિટોડી. | તળાવની પાળે ચિત્કારે છે ટિટોડી. | ||
Line 1,571: | Line 1,553: | ||
અને પછી જો ફલેમિંગો | અને પછી જો ફલેમિંગો | ||
ત્યાં જ રહી જાય તો? | ત્યાં જ રહી જાય તો? | ||
❏ | |||
</poem> | |||
==પુનઃજન્મો== | |||
<poem> | |||
ફ્લેમિંગોના અકાળ અવસાન પછી હવે શું? | ફ્લેમિંગોના અકાળ અવસાન પછી હવે શું? | ||
ફીનિક્સની રાખ પડી છે. | ફીનિક્સની રાખ પડી છે. | ||
Line 1,596: | Line 1,581: | ||
ફીનિફ્સનું વીર્ય | ફીનિફ્સનું વીર્ય | ||
જેમાંથી કોઈ ફીનિક્સ જન્મવાનું નથી. | જેમાંથી કોઈ ફીનિક્સ જન્મવાનું નથી. | ||
❏ | |||
</poem> | |||
==‘નોબલ મીટ હોમ’== | |||
‘નોબલ મીટ હોમ’ | <poem> | ||
મને કોઈ જ રસ નથી, વી.ટી.થી થાણા | મને કોઈ જ રસ નથી, વી.ટી.થી થાણા | ||
અને થાણાથી વી.ટી. આવ-જા કરતી | અને થાણાથી વી.ટી. આવ-જા કરતી | ||
Line 1,623: | Line 1,609: | ||
ઈમામ-હુસેનની તરસ છીપાવતાં | ઈમામ-હુસેનની તરસ છીપાવતાં | ||
શરબતનાં છલકતાં પીપ. | શરબતનાં છલકતાં પીપ. | ||
❏ | |||
</poem> | |||
==મીં જા મામા== | |||
<poem> | |||
મીં જા મામા | |||
કાઢી લીધા આંખોના ડોળા ને ઘસ્યા પથ્થર પર. | કાઢી લીધા આંખોના ડોળા ને ઘસ્યા પથ્થર પર. | ||
પછી ચોંટાડી દીધા, બગાઈની જેમ, ગાયની પીઠ પર. | પછી ચોંટાડી દીધા, બગાઈની જેમ, ગાયની પીઠ પર. | ||
Line 1,653: | Line 1,638: | ||
આ તારાઓનો હાર થઈને | આ તારાઓનો હાર થઈને | ||
પરોવાશે ગાયના ગળામાં. | પરોવાશે ગાયના ગળામાં. | ||
❏ | |||
</poem> | |||
==આરબ અને ઊંટ== | |||
આરબ અને ઊંટ | <poem> | ||
એક જુવાન ઊંટ | એક જુવાન ઊંટ | ||
પોતાની અંદર | પોતાની અંદર | ||
Line 1,680: | Line 1,666: | ||
પોતાનું પાણી | પોતાનું પાણી | ||
ટીપાંઓમાં તારવીને. | ટીપાંઓમાં તારવીને. | ||
❏ | |||
</poem> | |||
==પવન== | |||
પવન | <poem> | ||
પાણીના લીસા પાતાળે | પાણીના લીસા પાતાળે | ||
બે ચકમક પથ્થરો ઘસી જોયા. | બે ચકમક પથ્થરો ઘસી જોયા. | ||
Line 1,702: | Line 1,689: | ||
ચાલી નીકળ્યા છે, | ચાલી નીકળ્યા છે, | ||
અસવારની રાહ જોયા વિના. | અસવારની રાહ જોયા વિના. | ||
❏ | |||
</poem> | |||
==ખાંભી== | |||
ખાંભી | <poem> | ||
ઘટાટોપ વનમાં | ઘટાટોપ વનમાં | ||
ભરચક વૃક્ષોની વચ્ચે રહેતાં આ પાણી. | ભરચક વૃક્ષોની વચ્ચે રહેતાં આ પાણી. | ||
Line 1,729: | Line 1,717: | ||
અને શા માટે અટકી ગયાં છે | અને શા માટે અટકી ગયાં છે | ||
અહીં, આ અરણ્યમાં? | અહીં, આ અરણ્યમાં? | ||
❏ | |||
</poem> | |||
==પૂર્વજ== | |||
<poem> | |||
પૂર્વજ | |||
થોડા દિવસ પહેલાં એક મિત્રને ત્યાં | થોડા દિવસ પહેલાં એક મિત્રને ત્યાં | ||
એના કોઈ પૂર્વજનો ફોટો જોયો. | એના કોઈ પૂર્વજનો ફોટો જોયો. | ||
Line 1,762: | Line 1,749: | ||
રાહ જોઈ રહી છું, | રાહ જોઈ રહી છું, | ||
ધરતીકંપના એક હળવા આંચકાની. | ધરતીકંપના એક હળવા આંચકાની. | ||
❏ | |||
</poem> | |||
==કબૂતરની ભીઠ== | |||
કબૂતરની ભીઠ | <poem> | ||
એક જૂનું રજવાડી મકાન છે. | એક જૂનું રજવાડી મકાન છે. | ||
નહીં, આ રાજમહેલ કે યુદ્ધ કે | નહીં, આ રાજમહેલ કે યુદ્ધ કે | ||
Line 1,794: | Line 1,782: | ||
અને આ ઘરમાં કાયમ રહે છે | અને આ ઘરમાં કાયમ રહે છે | ||
કબૂતરોની ભીઠની તાજી તાજી સુગંધ. | કબૂતરોની ભીઠની તાજી તાજી સુગંધ. | ||
❏ | |||
</poem> | |||
==તાપ વિનાનો ઉજાશ== | |||
તાપ વિનાનો ઉજાશ | |||
ઓરડા બધા અગાશી | ઓરડા બધા અગાશી | ||
Line 1,819: | Line 1,808: | ||
રાતનાં સપનાં બપોરે | રાતનાં સપનાં બપોરે | ||
અને બપોરનાં સપનાં રાત્રે. | અને બપોરનાં સપનાં રાત્રે. | ||
❏ | |||
</poem> | |||
==સ્વપ્નાવસ્થા== | |||
સ્વપ્નાવસ્થા | <poem> | ||
મને ગમે છે મારી તંદ્રા કે નિદ્રા. | મને ગમે છે મારી તંદ્રા કે નિદ્રા. | ||
પણ ત્યાંયે પેલી સ્વપ્નાવસ્થા. | પણ ત્યાંયે પેલી સ્વપ્નાવસ્થા. | ||
Line 1,849: | Line 1,839: | ||
અને ઊંદરો, આમતેમ બ્રેડ ખાતા, | અને ઊંદરો, આમતેમ બ્રેડ ખાતા, | ||
ટુકડાઓથી રમતા દોડાદોડી કરી રહ્યા છે. | ટુકડાઓથી રમતા દોડાદોડી કરી રહ્યા છે. | ||
❏ | |||
</poem> | |||
મૂર્છા | ==મૂર્છા== | ||
<poem> | |||
દરિયા પર એક વસાહત છે. | દરિયા પર એક વસાહત છે. | ||
માછણો પોતાનાં કપડાં સૂકવી રહી છે. | માછણો પોતાનાં કપડાં સૂકવી રહી છે. | ||
Line 1,867: | Line 1,859: | ||
જેના અધખુલ્લા હોઠો પાછળ ફૂટી રહ્યા છે | જેના અધખુલ્લા હોઠો પાછળ ફૂટી રહ્યા છે | ||
આડાઅવળા, નવાસવા દૂધિયા દાંત. | આડાઅવળા, નવાસવા દૂધિયા દાંત. | ||
❏ | |||
</poem> | |||
==સાગર કાંઠે== | |||
સાગર કાંઠે | <poem> | ||
સાગરના સંતની વાણીને | સાગરના સંતની વાણીને | ||
એકીશ્વાસે સાંભળી રહેલાં | એકીશ્વાસે સાંભળી રહેલાં | ||
Line 1,890: | Line 1,883: | ||
આખેઆખા આકાશને, | આખેઆખા આકાશને, | ||
કઈ રીતે સમાવી લે છે? | કઈ રીતે સમાવી લે છે? | ||
❏ | |||
</poem> | |||
==મેખલા== | ==મેખલા== | ||
Line 1,906: | Line 1,900: | ||
અને જીવતી રહે છે પંચતંત્રની વાર્તાઓ. | અને જીવતી રહે છે પંચતંત્રની વાર્તાઓ. | ||
રાજકુમારીના રૂપથી દિગ્મૂઢ થઈ ગયેલો | રાજકુમારીના રૂપથી દિગ્મૂઢ થઈ ગયેલો | ||
એક બરછટ, ગાંડો રાક્ષસ | એક બરછટ, ગાંડો રાક્ષસ — | ||
{{space}}માણસ ગંધાય - માણસ ખાઉં | |||
{{space}}માણસ ગંધાય - માણસ ખાઉં | |||
પણ રાજકુમાર તો પહોંચી ગયો છે, | પણ રાજકુમાર તો પહોંચી ગયો છે, | ||
આકાશથીયે ઊંચા એ ઝાડ પર, રાક્ષસના જીવ સુધી. | આકાશથીયે ઊંચા એ ઝાડ પર, રાક્ષસના જીવ સુધી. | ||
Line 1,941: | Line 1,935: | ||
</poem> | </poem> | ||
મુખવાસ | ==મુખવાસ== | ||
<poem> | |||
હું આંધળો છું, પણ વર્ષોથી પરિચિત | હું આંધળો છું, પણ વર્ષોથી પરિચિત | ||
મારી સ્ત્રીના શરીરમાં તો એવી રીતે ફરી વળું | મારી સ્ત્રીના શરીરમાં તો એવી રીતે ફરી વળું | ||
Line 1,962: | Line 1,956: | ||
મને બીક લાગે બહેરો થઈ જવાની. | મને બીક લાગે બહેરો થઈ જવાની. | ||
❏ | ❏ | ||
</poem> | |||
કપાસનાં ફૂલ | ==કપાસનાં ફૂલ== | ||
<poem> | |||
મોટાંમસ પાન અને | મોટાંમસ પાન અને | ||
સુજેલાં કમળો નીચે | સુજેલાં કમળો નીચે | ||
Line 1,990: | Line 1,985: | ||
અસ્ખલિત. | અસ્ખલિત. | ||
❏ | ❏ | ||
</poem> | |||
કાગ | ==કાગ== | ||
<poem> | |||
કા-કા કૌઆ, ઠા-ગા ઠૈયા | કા-કા કૌઆ, ઠા-ગા ઠૈયા | ||
કાગશ્રી નાચે | કાગશ્રી નાચે | ||
Line 2,026: | Line 2,022: | ||
દીનાનાથ! | દીનાનાથ! | ||
કાકા | કાકા | ||
::કૌઆ | |||
::::ઠાગા | |||
:::::ઠૈયા | |||
કાગશ્રી નાચે ને મંદિરમાં | કાગશ્રી નાચે ને મંદિરમાં | ||
વાગે મંજીરાંઆ. | વાગે મંજીરાંઆ. | ||
</poem> | |||
==બાળસ્વરૂપ== | |||
<poem> | |||
આ કેલેન્ડરમાં પણ એ જ છે, | આ કેલેન્ડરમાં પણ એ જ છે, | ||
સીતામૈયા જમાડી રહી છે અને | સીતામૈયા જમાડી રહી છે અને | ||
Line 2,054: | Line 2,052: | ||
અને મારાં સ્તનોમાં દૂધ બનીને. | અને મારાં સ્તનોમાં દૂધ બનીને. | ||
❏ | ❏ | ||
</poem> | |||
સજાતીય સંબંધ | સજાતીય સંબંધ |