ગુજરાતી એકાંકીસંપદા/શરતના ઘોડા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 844: Line 844:
|નામું લખે છે. મોકલું?
|નામું લખે છે. મોકલું?
}}  
}}  
 
{{ps
|જયપ્રસાદઃ
|ના. (ચન્દનને) જે કામ કરવાનું છે તે એને સમજાવ અને તાબડતોબ જવા કહે. ગાડી ચૂકશે તો વળી બાર કલાક મોડું થશે.
જયપ્રસાદઃ ના. (ચન્દનને) જે કામ કરવાનું છે તે એને સમજાવ અને તાબડતોબ જવા કહે. ગાડી ચૂકશે તો વળી બાર કલાક મોડું થશે.
}}
(ચંદન અંદર જાય છે.)
(ચંદન અંદર જાય છે.)
અલ્યા ધનજી, તને અહીં ગમે છે કે? કહે જોઉં, તને નીલકંઠરાય સારા લાગ્યા કે હું?
{{ps
(ધનજી શરમાઈને અનુત્તર રહે છે.)
|
તું હવે તેમને ત્યાં જાય છે ખરો?
|અલ્યા ધનજી, તને અહીં ગમે છે કે? કહે જોઉં, તને નીલકંઠરાય સારા લાગ્યા કે હું?
ધનજીઃ કોઈ વાર બોલાવે તો જાઉં.
}}
જયપ્રસાદઃ ત્યારે મને વાત કેમ નથી કરતો? આપણા ઘર બાબતે કાંઈ પૂછે તો કહેવું નહિ, હોં.
{{ps
ધનજીઃ હંઅ.
|
જયપ્રસાદઃ અને ત્યાં જે જુએ તે મને જરૂર કહેવું. એટલા માટે તો બે રૂપિયા પગાર વધારીને તને અહીં રાખ્યો છે, સમજી ગયો?
|(ધનજી શરમાઈને અનુત્તર રહે છે.)
}}
{{ps
|
|તું હવે તેમને ત્યાં જાય છે ખરો?
}}
{{ps
|ધનજીઃ
|કોઈ વાર બોલાવે તો જાઉં.
}}
{{ps
|જયપ્રસાદઃ
|ત્યારે મને વાત કેમ નથી કરતો? આપણા ઘર બાબતે કાંઈ પૂછે તો કહેવું નહિ, હોં.
}}
{{ps
|ધનજીઃ
|હંઅ.
}}
{{ps
|જયપ્રસાદઃ
|અને ત્યાં જે જુએ તે મને જરૂર કહેવું. એટલા માટે તો બે રૂપિયા પગાર વધારીને તને અહીં રાખ્યો છે, સમજી ગયો?
}} 
(ધનજી કાંઈ જવાબ વાળે એ પહેલાં ચંદન પાછો આવી પહોંચે છે. ધનજી ત્યાંથી ઊપડી જાય છે.)
(ધનજી કાંઈ જવાબ વાળે એ પહેલાં ચંદન પાછો આવી પહોંચે છે. ધનજી ત્યાંથી ઊપડી જાય છે.)
ચન્દનઃ માંડ માંડ વળાવ્યો, કહે કે ઘરમાં પગ પાક્યો છે. તોય ધક્કેલ્યો.
{{ps
જયપ્રસાદઃ (હસતાં) ચન્દુ, તારું કામ કાચું નહિ હોવાનું.
|ચન્દનઃ
|માંડ માંડ વળાવ્યો, કહે કે ઘરમાં પગ પાક્યો છે. તોય ધક્કેલ્યો.
}}
{{ps
|જયપ્રસાદઃ
|(હસતાં) ચન્દુ, તારું કામ કાચું નહિ હોવાનું.
}}
(ચંદન રૂમાલથી પરસેવો લૂછે છે.)
(ચંદન રૂમાલથી પરસેવો લૂછે છે.)
ચન્દનઃ તમારે જે કાંઈ કામ હોય તે મને જ સોંપવું. મારાથી ન થાય તો પછી બીજાનું મોં બોલાવવું. સમજ્યાને, જયભાઈ?
{{ps
|ચન્દનઃ
|તમારે જે કાંઈ કામ હોય તે મને જ સોંપવું. મારાથી ન થાય તો પછી બીજાનું મોં બોલાવવું. સમજ્યાને, જયભાઈ?
}}
 
જયપ્રસાદઃ (નિરાશા જેમ) ચન્દુ, તારાથી બધું થશે, પણ એક વાનું નહિ થાય.  
જયપ્રસાદઃ (નિરાશા જેમ) ચન્દુ, તારાથી બધું થશે, પણ એક વાનું નહિ થાય.  
ચન્દનઃ (નવાઈ દેખાડી) શું? કહો જોઉં.
ચન્દનઃ (નવાઈ દેખાડી) શું? કહો જોઉં.
18,450

edits

Navigation menu