2,670
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 2,014: | Line 2,014: | ||
મને ભલે શરીરે ચાંદી થાય, | મને ભલે શરીરે ચાંદી થાય, | ||
ને મહંત જીવતે સમાધિ લે, | ને મહંત જીવતે સમાધિ લે, | ||
પણ, મારાં શ્રાદ્ધ ને આમ પાછાં ન ઠેલો, કાગ ! | પણ, મારાં શ્રાદ્ધ ને આમ પાછાં ન ઠેલો, કાગ ! | ||
નહીં કરું આખાના દેખતાં મને આમ | નહીં કરું આખાના દેખતાં મને આમ | ||
Line 2,026: | Line 2,025: | ||
:::::ઠૈયા | :::::ઠૈયા | ||
કાગશ્રી નાચે ને મંદિરમાં | કાગશ્રી નાચે ને મંદિરમાં | ||
વાગે મંજીરાંઆ. | વાગે મંજીરાંઆ. | ||
❏ | |||
</poem> | </poem> | ||
Line 2,054: | Line 2,054: | ||
</poem> | </poem> | ||
સજાતીય સંબંધ | ==સજાતીય સંબંધ== | ||
<poem> | |||
એક ગાંડો અને એક જંગલ. | એક ગાંડો અને એક જંગલ. | ||
બંનેની વૃત્તિઓ બે-લગામ. | બંનેની વૃત્તિઓ બે-લગામ. | ||
જંગલનું' આમ અણધાર્યું, અચાનક ઊગવું | જંગલનું' આમ અણધાર્યું, અચાનક ઊગવું | ||
અને એ માણસનું આમ ગાંડા થવું | અને એ માણસનું આમ ગાંડા થવું — | ||
બંને સહજ છે. | બંને સહજ છે. | ||
એ ગાંડાની ઉંમર વધી રહી છે. | એ ગાંડાની ઉંમર વધી રહી છે. | ||
Line 2,075: | Line 2,075: | ||
પણ, આ ગાંડો કંઈ જંગલ જેટલું થોડું જીવશે? | પણ, આ ગાંડો કંઈ જંગલ જેટલું થોડું જીવશે? | ||
❏ | ❏ | ||
</poem> | |||
==ગોઝારી વાવ== | |||
ગોઝારી વાવ | <poem> | ||
હાં, હાં, એ માણસ જીવે છે હજી, એના ઘરમાં, સુખેથી. | હાં, હાં, એ માણસ જીવે છે હજી, એના ઘરમાં, સુખેથી. | ||
પણ મરી ગયો છે એ મારા માટે. | પણ મરી ગયો છે એ મારા માટે. | ||
Line 2,099: | Line 2,099: | ||
પણ હું એને રજા નથી આપતી. | પણ હું એને રજા નથી આપતી. | ||
❏ | ❏ | ||
</poem> | |||
શૂન્યાવકાશ | ==શૂન્યાવકાશ== | ||
એક ચુડેલ અને એક ખવીસ પ્રેમમાં હતાં. | એક ચુડેલ અને એક ખવીસ પ્રેમમાં હતાં. | ||
Line 2,120: | Line 2,121: | ||
ચુડેલનાં પગલાં હંમેશા ઊંધાં પડે છે. | ચુડેલનાં પગલાં હંમેશા ઊંધાં પડે છે. | ||
❏ | ❏ | ||
</poem> | |||
==શિલાલેખ== | |||
શિલાલેખ | <poem> | ||
પાટીમાં ઉપસી આવેલી વાદળી ધાબાંઓની વિઘા | પાટીમાં ઉપસી આવેલી વાદળી ધાબાંઓની વિઘા | ||
આજે અદશ્ય થઈ ગઈ છે. | આજે અદશ્ય થઈ ગઈ છે. | ||
Line 2,144: | Line 2,145: | ||
મને ખબર છે કે એની બંધ મુઠ્ઠીમાં શું હશે! | મને ખબર છે કે એની બંધ મુઠ્ઠીમાં શું હશે! | ||
❏ | ❏ | ||
</poem> | |||
વિસ્મય | ==વિસ્મય== | ||
<poem> | |||
આજે મેં એક બહુરૂપી જોયો. | આજે મેં એક બહુરૂપી જોયો. | ||
શહેરના વિશાળ રાજમાર્ગની ફૂટપાથ પર ચાલતો જતો. હતો. | શહેરના વિશાળ રાજમાર્ગની ફૂટપાથ પર ચાલતો જતો. હતો. | ||
Line 2,162: | Line 2,164: | ||
ડુહકા કરતો. | ડુહકા કરતો. | ||
❏ | ❏ | ||
</poem> | |||
==ઇજન== | |||
ઇજન | <poem> | ||
એક મહાકાય અજગરે મને એના બાહુપાશમાં લઈ લીધી છે. | એક મહાકાય અજગરે મને એના બાહુપાશમાં લઈ લીધી છે. | ||
મેં જાતે જ આપેલું આ ઇજન છે. | મેં જાતે જ આપેલું આ ઇજન છે. | ||
Line 2,186: | Line 2,188: | ||
વળગી રહે એમ વીંટળાઈ વળું છું. | વળગી રહે એમ વીંટળાઈ વળું છું. | ||
❏ | ❏ | ||
</poem> | |||
રોમાન્સ | ==રોમાન્સ== | ||
<poem> | |||
મારા ઘરમાં એક ઈનડોર પ્લાન્ટ છે. | મારા ઘરમાં એક ઈનડોર પ્લાન્ટ છે. | ||
ઘરનો એક મોટો, ખાલી ખૂણો | ઘરનો એક મોટો, ખાલી ખૂણો | ||
Line 2,208: | Line 2,211: | ||
ઘરે આવનારા કોઈ મહેમાનોને ખબર નથી પડતી. | ઘરે આવનારા કોઈ મહેમાનોને ખબર નથી પડતી. | ||
❏ | ❏ | ||
</poem> | |||
==ખેલ== | ==ખેલ== | ||
Line 2,294: | Line 2,297: | ||
</poem> | </poem> | ||
સમય | ==સમય== | ||
<poem> | |||
મને રાહ જોવાનું નથી ગમતું. | મને રાહ જોવાનું નથી ગમતું. | ||
જો કે તું સમય કરતાં વ્હેલો આવે તો. પણ મને નહીં ગમે. | જો કે તું સમય કરતાં વ્હેલો આવે તો. પણ મને નહીં ગમે. | ||
Line 2,321: | Line 2,324: | ||
એના જીવતા થવાની | એના જીવતા થવાની | ||
❏ | ❏ | ||
</poem> | |||
પરકાયા પ્રવેશ | ==પરકાયા પ્રવેશ== | ||
<poem> | |||
હું હવે આ પરીકથા જેવાં સ્વપ્નોથી | હું હવે આ પરીકથા જેવાં સ્વપ્નોથી | ||
ખરેખર થાકી ગઈ છું, જો અત્યારે અડધી રાત્રે | ખરેખર થાકી ગઈ છું, જો અત્યારે અડધી રાત્રે | ||
Line 2,353: | Line 2,357: | ||
કોઈ જ પરીકથા નહીં. | કોઈ જ પરીકથા નહીં. | ||
❏ | ❏ | ||
</poem> | |||
વાળની ગૂંચ | ==વાળની ગૂંચ== | ||
<poem> | |||
સોનાની વેણીથી મારા વાળ સજાવતા | સોનાની વેણીથી મારા વાળ સજાવતા | ||
સુંદર, શાશ્વત નરેશો ક્યારેય | સુંદર, શાશ્વત નરેશો ક્યારેય | ||
Line 2,377: | Line 2,382: | ||
આવ, આપણે બંને એકબીજાને મુક્ત કરીએ. | આવ, આપણે બંને એકબીજાને મુક્ત કરીએ. | ||
❏ | ❏ | ||
</poem> | |||
==પરિઘ== | |||
<poem> | |||
પરિઘની પરાકાષ્ઠાએ જ પેન્સિલની અણી તૂટી ગઈ. | પરિઘની પરાકાષ્ઠાએ જ પેન્સિલની અણી તૂટી ગઈ. | ||
અને ભૂમિતિનો એક અધ્યાય અધૂરો જ રહી ગયો. | અને ભૂમિતિનો એક અધ્યાય અધૂરો જ રહી ગયો. | ||
Line 2,406: | Line 2,408: | ||
હજી અધૂરો પડી રહ્યો છે, મારી નોટબુકમાં. | હજી અધૂરો પડી રહ્યો છે, મારી નોટબુકમાં. | ||
❏ | ❏ | ||
</poem> | |||
અને બધાં જ | ==અને બધાં જ — (અલગ અલગ)== | ||
(અલગ અલગ) | |||
==જળાશયોને રસ્તે== | |||
<poem> | |||
અત્યારે મને ઊંઘ જેવું ખાસ નથી લાગતું | અત્યારે મને ઊંઘ જેવું ખાસ નથી લાગતું | ||
પણ પૃથ્વીની ધરીના બીજા પ્રદેશમાં | પણ પૃથ્વીની ધરીના બીજા પ્રદેશમાં | ||
Line 2,436: | Line 2,437: | ||
એક પછી એક જળાશયોના રસ્તે. | એક પછી એક જળાશયોના રસ્તે. | ||
❏ | ❏ | ||
</poem> | |||
==વાળની ગૂંચ== | |||
<poem> | |||
વાળની ગૂંચ | |||
સોનાની વેણીથી મારા વાળ સજાવતા | સોનાની વેણીથી મારા વાળ સજાવતા | ||
સુંદર, શાશ્વત નરેશો કયારેય | સુંદર, શાશ્વત નરેશો કયારેય | ||
Line 2,462: | Line 2,462: | ||
આવ, આપણે બંને એકબીજાંને મુક્ત કરીએ. | આવ, આપણે બંને એકબીજાંને મુક્ત કરીએ. | ||
❏ | ❏ | ||
</poem> |