18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 281: | Line 281: | ||
{{ps |રત્ના: | પહેલાં એ પૂરું કરવું છે કે પછી મેં એક અનુવાદ કર્યા છે એ જોઈ જઈએ?}} | {{ps |રત્ના: | પહેલાં એ પૂરું કરવું છે કે પછી મેં એક અનુવાદ કર્યા છે એ જોઈ જઈએ?}} | ||
{{ps |નવનિધ |: લેડિઝ ફર્સ્ટ. વાંચ.}} | {{ps |નવનિધ |: લેડિઝ ફર્સ્ટ. વાંચ.}} | ||
{{ps |રત્ના: | સાચું કહું તો જગતમાં કેટકેટલી જાતના ચહેરા હોય છે એ વિચાર મને આજ સુધીમાં ક્યારેય આવ્યો જ નહોતો. લોકોની સંખ્યા મોટી છે તો ચહેરાઓની સંખ્યા એનાથીયે મોટી છે. એક માનવીને અનેક ચહેરા હોય છે. કેટલાક એક ને એક ચહેરો વર્ષો સુધી પહેરી રાખે છે. સ્વાભાવિક રીતે જ એ ઘસાઈ જાય છે, મલિન થઈ જાય છે, સળ પાસેથી ચિરાઈ જાય છે, મુસાફરીમાં પહેરેલાં મોજાંની જેમ તસતસ થવા માંડે છે. આ લોકો ભોળા હોય છે, કરકસરિયા હોય છે. પોતાનો ચહેરો એ બદલતા નથી; ક્યારેક સાફ પણ કરતા નથી. કહી દે છે કે હજી તો ચાલે એવો છે ને એમની વાત સાચી નથી એ પુરવાર પણ કોણ કરી શકે? પણ એક સવાલ બેશક થાય છે કે એમની પાસે તો અનેક ચહેરા હોય છે. તો પછી બીજા બધા ચહેરાઓનું એ લોકો શું કરે છે? સંઘરી રાખે છે. એમનાં દીકરાદીકરી એ પહેરે છે. પણ ક્યારેક તો એવું પણ બને છે કે એમના કૂતરાઓ એ પહેરીને બહાર જાય છે. ને એમાં ખોટું પણ શું છે? ચહેરા એટલે ચહેરા. | {{ps |રત્ના: | સાચું કહું તો જગતમાં કેટકેટલી જાતના ચહેરા હોય છે એ વિચાર મને આજ સુધીમાં ક્યારેય આવ્યો જ નહોતો. લોકોની સંખ્યા મોટી છે તો ચહેરાઓની સંખ્યા એનાથીયે મોટી છે. એક માનવીને અનેક ચહેરા હોય છે. કેટલાક એક ને એક ચહેરો વર્ષો સુધી પહેરી રાખે છે. સ્વાભાવિક રીતે જ એ ઘસાઈ જાય છે, મલિન થઈ જાય છે, સળ પાસેથી ચિરાઈ જાય છે, મુસાફરીમાં પહેરેલાં મોજાંની જેમ તસતસ થવા માંડે છે. આ લોકો ભોળા હોય છે, કરકસરિયા હોય છે. પોતાનો ચહેરો એ બદલતા નથી; ક્યારેક સાફ પણ કરતા નથી. કહી દે છે કે હજી તો ચાલે એવો છે ને એમની વાત સાચી નથી એ પુરવાર પણ કોણ કરી શકે? પણ એક સવાલ બેશક થાય છે કે એમની પાસે તો અનેક ચહેરા હોય છે. તો પછી બીજા બધા ચહેરાઓનું એ લોકો શું કરે છે? સંઘરી રાખે છે. એમનાં દીકરાદીકરી એ પહેરે છે. પણ ક્યારેક તો એવું પણ બને છે કે એમના કૂતરાઓ એ પહેરીને બહાર જાય છે. ને એમાં ખોટું પણ શું છે? ચહેરા એટલે ચહેરા.નવનિધ કાંઈ બોલે છે – ચમકી ઊઠેલા પશુના અવાજ જેવો અવાજ.) તમે કાંઈ કહ્યું?}} | ||
{{ps |નવનિધ |: ના. તું વાંચ ને.}} | {{ps |નવનિધ |: ના. તું વાંચ ને.}} | ||
{{ps |રત્ના: | કેટલાક તો વળી પોતાના ચહેરા અકલ્પ્ય વેગથી બદલ્યા જ કરે છે ને ઘસી નાખે છે. પહેલાં તો એમને એમ જ લાગે છે કે એમની પાસે કદીયે ખૂટે નહીં એટલા બધા ચહેરા છે. પણ હજી તો ચાલીસ થાય ન થાય ત્યાં જ એમને ભાન થાય છે કે હવે છેલ્લો ચહેરો જ રહ્યો છે. એમાંથી આપોઆપ કરુણ ઘટના સર્જાય છે. ચહેરાની કરકસર કરવાની એમને ટેવ જ નથી હોતી. એમનો છેલ્લો ચહેરો તો એક અઠવાડિયામાં જ ઘસાઈ જાય છે, એમાં કાણાં પડી જાય છે ને ઠેકઠેકાણે એ કાગળ જેટલો પાતળો થઈ જાય છે. ધીમે ધીમે નીચેનું ચહેરાહીનતાનું અસ્તર દેખાવા માંડે છે ને પછી એ લોકો આ અસ્તરમાં જ હરેફરે છે. | {{ps |રત્ના: | કેટલાક તો વળી પોતાના ચહેરા અકલ્પ્ય વેગથી બદલ્યા જ કરે છે ને ઘસી નાખે છે. પહેલાં તો એમને એમ જ લાગે છે કે એમની પાસે કદીયે ખૂટે નહીં એટલા બધા ચહેરા છે. પણ હજી તો ચાલીસ થાય ન થાય ત્યાં જ એમને ભાન થાય છે કે હવે છેલ્લો ચહેરો જ રહ્યો છે. એમાંથી આપોઆપ કરુણ ઘટના સર્જાય છે. ચહેરાની કરકસર કરવાની એમને ટેવ જ નથી હોતી. એમનો છેલ્લો ચહેરો તો એક અઠવાડિયામાં જ ઘસાઈ જાય છે, એમાં કાણાં પડી જાય છે ને ઠેકઠેકાણે એ કાગળ જેટલો પાતળો થઈ જાય છે. ધીમે ધીમે નીચેનું ચહેરાહીનતાનું અસ્તર દેખાવા માંડે છે ને પછી એ લોકો આ અસ્તરમાં જ હરેફરે છે.નવનિધ કાંઈ બોલે છે. ગુસ્સે થતા પશુના અવાજ જેવો અવાજ.) હં…નવનિધ જવાબ નથી આપતો.) પણ આ સ્ત્રી, આ સ્ત્રી તો બંને હાથે માથું પકડીને એકદમ ઊંડી પોતાના અન્તરતમમાં ઊતરી ગઈ હતી. એને જોતાંવેંત હું મીનીપગે ચાલવા માંડ્યો. દીન જન વિચારમાં લીન થઈ ગયા હોય ત્યારે એમાં ભંગ ન પાડવો જોઈએ. એ લોકો જેની શોધ કરતા હોય એ કદાચ એમને જડી આવે. રસ્તો સાવ સૂનો હતો. એનો સૂનકાર ખુદ પોતાનાથી જ કંટાળી ગયો હતો. મારા પગ નીચેથી એણે મારાં પગલાં ઝડપી લીધાં ને એને લઈને, ચાખડીએ ચડીને જતો હોય એમ પટાક પટાક કરતો આ બાજુએ ચાલી ગયો. સ્ત્રી એકાએક ભયથી ચમકી ગઈ ને એટલી ઝડપથી, એટલા ઝનૂનથી પોતાના અન્તરતમથી ઉતરડાઈ ગઈ કે એનો ચહેરો એના હાથમાં જ રહી ગયો. એ હાથમાં મેં ચહેરાનું ખાલીખમ ખોળિયું પડેલું જોયું, એના બંને હાથ પર નજર માંડવી ને છતાં એમાં જે ઉતરડાઈ આવ્યું હતું એને જોવું નહીં એ માટે મારે અકથ્ય પરિશ્રમ કરવો પડ્યો. ચહેરાને આમ અંદરની બાજુએથી નિહાળતાં હું કમકમી ગયો. પરંતુ ચહેરા વિનાનું નગ્ન ઉતરડાયેલું મુખ જોઈને તો હું એથીય વધુ કમકમી ગયો. — નવનિધ તે દિવસે તમે રાઇનર મારિયા રિલ્કેની ‘નોટબુક’ આપી હતી ને? એમાંથી અનુવાદ કર્યો છે. કેવોક લાગે છે?}} | ||
(હિંસક પશુની ગર્જના સાથે નવનિધ નો અવાજ જોડાઈ જાય છે.) | |||
(હિંસક પશુની ગર્જના સાથે | |||
{{ps |નવનિધ |: ધૂળ કેવું લાગે છે! આ તો અનુવાદનો અનુવાદ! દોઢડાહી નહીં તો! રિલ્કેનો અનુવાદ જર્મન ભાષા જાણ્યા વિના? ધૃષ્ટતા! નરી ધૃષ્ટતા! એકદમ રિલ્કે સુધી પહોંચી ગયા! રિલ્કેને હાથ લગાડતાં પહેલાં ડાચું તો જોવું હતું દર્પણમાં!}} | {{ps |નવનિધ |: ધૂળ કેવું લાગે છે! આ તો અનુવાદનો અનુવાદ! દોઢડાહી નહીં તો! રિલ્કેનો અનુવાદ જર્મન ભાષા જાણ્યા વિના? ધૃષ્ટતા! નરી ધૃષ્ટતા! એકદમ રિલ્કે સુધી પહોંચી ગયા! રિલ્કેને હાથ લગાડતાં પહેલાં ડાચું તો જોવું હતું દર્પણમાં!}} | ||
{{ps |રત્ના: | મને ખૂબ ગમ્યું એટલે અનુવાદ કર્યો. ગમ્યું ન હોય તો કહો ને કે ગમ્યું નથી. ભૂલ થઈ હોય તો સુધારી આપો.}} | {{ps |રત્ના: | મને ખૂબ ગમ્યું એટલે અનુવાદ કર્યો. ગમ્યું ન હોય તો કહો ને કે ગમ્યું નથી. ભૂલ થઈ હોય તો સુધારી આપો.}} | ||
Line 456: | Line 452: | ||
{{ps |લીના: | હું પીતી નથી. તમારે પીવી હોય તો પીઓ. પણ બહાર જઈને.}} | {{ps |લીના: | હું પીતી નથી. તમારે પીવી હોય તો પીઓ. પણ બહાર જઈને.}} | ||
{{ps |હુમલાખોર: | મારે પીવાની જરૂર નથી, ચાલ. પી જા. પી જા.}} | {{ps |હુમલાખોર: | મારે પીવાની જરૂર નથી, ચાલ. પી જા. પી જા.}} | ||
{{ps |લીના: | ના. | {{ps |લીના: | ના.(હુમલાખોર લીનાને તમાચો મારે છે.)}} | ||
(હુમલાખોર લીનાને તમાચો મારે છે.) | |||
{{ps |હુમલાખોર: | પી જા, કહું છું. (લીના ભાગવા જાય છે.) એમ?}} | {{ps |હુમલાખોર: | પી જા, કહું છું. (લીના ભાગવા જાય છે.) એમ?}} | ||
(લીનાને પકડે છે.) | (લીનાને પકડે છે.) |
edits