4,734
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પૂનમડી|}} {{Poem2Open}} '''પૂનમ કેરી પાંદડી, જા રે અંધારા દેશે.''' ‘હવે ત્યાં રસ્તા પર તે શું બળ્યું છે કે હૂંડકાની પેઠે ઊભા ઊભા તાક્યા કરો છો? જરા અંદર તો આવો.’ મહારાણી એલિઝાબેથના કરતાં પ...") |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 5: | Line 5: | ||
'''પૂનમ કેરી પાંદડી, જા રે અંધારા દેશે.''' | '''પૂનમ કેરી પાંદડી, જા રે અંધારા દેશે.''' | ||
‘હવે ત્યાં રસ્તા પર તે શું બળ્યું છે કે હૂંડકાની પેઠે ઊભા ઊભા તાક્યા કરો છો? જરા અંદર તો આવો.’ | ‘હવે ત્યાં રસ્તા પર તે શું બળ્યું છે કે હૂંડકાની પેઠે ઊભા ઊભા તાક્યા કરો છો? જરા અંદર તો આવો.’ | ||
મહારાણી એલિઝાબેથના કરતાં પણ વિશેષ સત્તાવાહી અવાજને માન આપી મેં મારા દિવાસ્વપ્નને સંકેલ્યું. એકીટશે જોવાથી નાસ્તિવત્ બનેલા રસ્તા પરનાં છાણ, ધૂળ, સળેકડાં, રોડાં, આકાશમાં સાંજે શનૈઃ શનૈઃ તારા દેખાવા માંડે તેમ પાછાં એમના પુરબહારમાં નજરે પડ્યાં. હું સ્વપ્નમાંથી સત્યમાં ઊતર્યો. ના ના, હું છજામાં જ ઊભો હતો, ત્યાંથી અંદર પાછો ફર્યો. મેડામાં. | મહારાણી એલિઝાબેથના કરતાં પણ વિશેષ સત્તાવાહી અવાજને માન આપી મેં મારા દિવાસ્વપ્નને સંકેલ્યું. એકીટશે જોવાથી નાસ્તિવત્ બનેલા રસ્તા પરનાં છાણ, ધૂળ, સળેકડાં, રોડાં, આકાશમાં સાંજે શનૈઃ શનૈઃ તારા દેખાવા માંડે તેમ પાછાં એમના પુરબહારમાં નજરે પડ્યાં. હું સ્વપ્નમાંથી સત્યમાં ઊતર્યો. ના ના, હું છજામાં જ ઊભો હતો, ત્યાંથી અંદર પાછો ફર્યો. મેડામાં. બહારના પ્રકાશથી અંજાયેલી આંખોને ખંડની અંદરની ચીજો સ્પષ્ટ દેખાતી ન હતી. રસ્તામાં પડેલી તપેલી મારા પગ સાથે અફળાઈ. પાણી ભરેલી તપેલીએ અપમાનિત થયેલ સન્નારી પેઠે ઘોર રણકાર કર્યો. થોડું પાણી છલકાયું. | ||
લીલાનો ઉપરના જેવો રૌદ્ર અવાજ ક્યારેક જ સાંભળવા મળતો; પણ જ્યારે મળતો ત્યારે એના સૌમ્ય સ્વરૂપે સરજેલી સઘળી મીઠાશને દરિયાના જુવાળની પેઠે તે ખારી ઊસ બનાવી દેતો. જરૂર કાંઈક ઉલ્કાપાત હશે એમ માની હું સભય પગલે બેઠકનો ખંડ છોડી રસોડાના ખંડ તરફ ચાલ્યો. અમારા મેડાનાં બારણાંની રચના એવી હતી કે પશ્ચિમના છજામાં ઊભાં ઊભાં પૂર્વની દીવાલમાંની બારી જોઈ શકાય. રસોડામાં પરું છું ત્યાં તો ઉગમણી બારીએ લીલા સોડિયું વાળીને બેઠી હતી. | લીલાનો ઉપરના જેવો રૌદ્ર અવાજ ક્યારેક જ સાંભળવા મળતો; પણ જ્યારે મળતો ત્યારે એના સૌમ્ય સ્વરૂપે સરજેલી સઘળી મીઠાશને દરિયાના જુવાળની પેઠે તે ખારી ઊસ બનાવી દેતો. જરૂર કાંઈક ઉલ્કાપાત હશે એમ માની હું સભય પગલે બેઠકનો ખંડ છોડી રસોડાના ખંડ તરફ ચાલ્યો. અમારા મેડાનાં બારણાંની રચના એવી હતી કે પશ્ચિમના છજામાં ઊભાં ઊભાં પૂર્વની દીવાલમાંની બારી જોઈ શકાય. રસોડામાં પરું છું ત્યાં તો ઉગમણી બારીએ લીલા સોડિયું વાળીને બેઠી હતી. | ||
‘હાજર છું સાહેબ, ફરમાવો હુકમ.’ વફાદાર સેવકને છાજતી રીતે મેં ગૃહિણીને મુજરો કર્યો, પણ સ્ત્રીની તબિયત સાચવવા મથતા પતિઓનાં નસીબ બોદલાં જ હોય છે. પ્રસન્ન આશીર્વાદને બદલે પ્રખર પ્રકોપ દેવી તરફથી મળ્યો | ‘હાજર છું સાહેબ, ફરમાવો હુકમ.’ વફાદાર સેવકને છાજતી રીતે મેં ગૃહિણીને મુજરો કર્યો, પણ સ્ત્રીની તબિયત સાચવવા મથતા પતિઓનાં નસીબ બોદલાં જ હોય છે. પ્રસન્ન આશીર્વાદને બદલે પ્રખર પ્રકોપ દેવી તરફથી મળ્યો | ||
| Line 113: | Line 113: | ||
અને મારી આંખો આગળના પદાર્થો શૂન્યમાં ફરી પાછા અલોપ થવા લાગ્યા. વડ, ભાગોળ, ઉકરડા બધું અલોપ થયું...શકુન્તલા સાસરે જતી હતી. કશ્યપ આશિષ આપી પાછા વળતા હતા. સખીઓથી છૂટી પડેલી શકુન્તલા દુઃખાર્ત નયને બ્રાહ્મણ બન્ધુઓને સંગે પતિગૃહે વિદાય થતી હતી અને કશ્યપના મોઢા ઉપર શ્યામ છાયા બેઠી હતી. ભૂતભાવિનાં જાણનાર એમના મનશ્ચક્ષુ આગળ શકુન્તલાનું કરુણ ભાવિ તાદૃશ્ય થઈ રહ્યું હતું. જુઓ, આ એમણે હતાશપણાનું ચિહ્ન સૂચવતો હાથ માથે અડાડી નીચે નાખી દીધો. ‘એનું ભાવિ ટાળવા હું જપ કરવા ગયો ત્યાં તો વિધિએ પોતાનું કામ કરી લીધું. એ...’ | અને મારી આંખો આગળના પદાર્થો શૂન્યમાં ફરી પાછા અલોપ થવા લાગ્યા. વડ, ભાગોળ, ઉકરડા બધું અલોપ થયું...શકુન્તલા સાસરે જતી હતી. કશ્યપ આશિષ આપી પાછા વળતા હતા. સખીઓથી છૂટી પડેલી શકુન્તલા દુઃખાર્ત નયને બ્રાહ્મણ બન્ધુઓને સંગે પતિગૃહે વિદાય થતી હતી અને કશ્યપના મોઢા ઉપર શ્યામ છાયા બેઠી હતી. ભૂતભાવિનાં જાણનાર એમના મનશ્ચક્ષુ આગળ શકુન્તલાનું કરુણ ભાવિ તાદૃશ્ય થઈ રહ્યું હતું. જુઓ, આ એમણે હતાશપણાનું ચિહ્ન સૂચવતો હાથ માથે અડાડી નીચે નાખી દીધો. ‘એનું ભાવિ ટાળવા હું જપ કરવા ગયો ત્યાં તો વિધિએ પોતાનું કામ કરી લીધું. એ...’ | ||
મહાતપસ્વી પણ દૈવને ટાળી શક્યા નહિ તો આ તો જીવનનાં અશક્ત સોગઠાં! એક સ્ત્રીએ પોતાનું હતું તે આપ્યું, પણ વિધિના હાથમાંથી ઝૂંટવવાની શક્તિ તેનામાં નહોતી. દેવના પ્રાબલ્યને વશ થઈ ઢીંચણ પર માથું ઢાળી તે અહીં બારીમાં બેઠી હતી. મારા હૃદયને એનું માથું અડી રહ્યું હતું. વળાવીને પાછાં વળતાં બૈરાંના લાંબા રાગડાએ મને જગાડ્યો. એક જુવાન ધારાળી. ગાતી હતી અને બધાં ઝીલતાં હતાં. | મહાતપસ્વી પણ દૈવને ટાળી શક્યા નહિ તો આ તો જીવનનાં અશક્ત સોગઠાં! એક સ્ત્રીએ પોતાનું હતું તે આપ્યું, પણ વિધિના હાથમાંથી ઝૂંટવવાની શક્તિ તેનામાં નહોતી. દેવના પ્રાબલ્યને વશ થઈ ઢીંચણ પર માથું ઢાળી તે અહીં બારીમાં બેઠી હતી. મારા હૃદયને એનું માથું અડી રહ્યું હતું. વળાવીને પાછાં વળતાં બૈરાંના લાંબા રાગડાએ મને જગાડ્યો. એક જુવાન ધારાળી. ગાતી હતી અને બધાં ઝીલતાં હતાં. | ||
લીલૂડા વનની પોપટી, જા રે રણવગડામાં, | {{Poem2Close}} | ||
પૂનમ કેરી પાંદડી, જા રે અંધારા દેશે, | <poem> | ||
'''લીલૂડા વનની પોપટી, જા રે રણવગડામાં,''' | |||
'''છોડીને મહિયર મીઠડાં, ભારે સાસરિયામાં''' | |||
પૂનમ કેરી પાંદડી, જા રે અંધારા દેશે, | |||
છોડીને માતાની છાંયડી, જા રે ધગધગતા દેશે! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
લીલા એકદમ ઝબકી અને જીવનમાંથી તમામ મીઠાશ પૂનમડી સાથે વળાવી દીધી હોય તેવા રુક્ષ અવાજે બોલી ‘ચાલો હવે ઘરમાં. ત્યાં શું જોવાનું છે તે તાક્યા કરો છો?' | લીલા એકદમ ઝબકી અને જીવનમાંથી તમામ મીઠાશ પૂનમડી સાથે વળાવી દીધી હોય તેવા રુક્ષ અવાજે બોલી ‘ચાલો હવે ઘરમાં. ત્યાં શું જોવાનું છે તે તાક્યા કરો છો?' | ||
{{Right|[‘ગોપી'થી ‘હીરાકણી’]}} | {{Right|[‘ગોપી'થી ‘હીરાકણી’]}} | ||
| Line 121: | Line 127: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ગોપી | ||
|next = | |next = ખોલકી | ||
}} | }} | ||