18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 185: | Line 185: | ||
તંબર નાગ સવસંતે નરા અંધકારા. | તંબર નાગ સવસંતે નરા અંધકારા. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
[જેને એક પક્ષે (પિતૃપક્ષે) મહાદેવ દાદો છે, અને બીજે પક્ષે (માતૃપક્ષે) શેષનાગ પૂર્વજ છે, એવા નવે ગદરના અને ચોરાસી ગામના ગઢવીઓ; જેને વેદરૂપી વાહન છે, જેનાં બન્ને કુળો મોટાં છે; એવા ક્ષત્રિયોને તારનારા ચારણો; વેદને વિચારનારા; એવા ભલા એ ચારણોને વર્ણવું છું; એ દાતા છે; સુવિચારી છે; અને તંબર નાગ, ઇત્યાદિ એ નરા ચારણના વડવાઓ છે.] | [જેને એક પક્ષે (પિતૃપક્ષે) મહાદેવ દાદો છે, અને બીજે પક્ષે (માતૃપક્ષે) શેષનાગ પૂર્વજ છે, એવા નવે ગદરના અને ચોરાસી ગામના ગઢવીઓ; જેને વેદરૂપી વાહન છે, જેનાં બન્ને કુળો મોટાં છે; એવા ક્ષત્રિયોને તારનારા ચારણો; વેદને વિચારનારા; એવા ભલા એ ચારણોને વર્ણવું છું; એ દાતા છે; સુવિચારી છે; અને તંબર નાગ, ઇત્યાદિ એ નરા ચારણના વડવાઓ છે.] | ||
નિશાણી 3 | <center>નિશાણી 3</center> | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
નવનગરે નરહા વડા ચૌં જગ લગ ચારણ, | નવનગરે નરહા વડા ચૌં જગ લગ ચારણ, | ||
વાહણ ફેરણ ગવરીવર, સ્રગ લોગ સકારણ. | વાહણ ફેરણ ગવરીવર, સ્રગ લોગ સકારણ. | ||
Line 193: | Line 195: | ||
માથે ભારત, ત્રભે મન વડે વેર વડારણ, | માથે ભારત, ત્રભે મન વડે વેર વડારણ, | ||
તાય વડગણ વીનવાં નર વ્રે નારાયણ. | તાય વડગણ વીનવાં નર વ્રે નારાયણ. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
[એ નવેય નગરના ચારણોમાં નરહા કુળના ચારણો ચાર જુગ સુધી મોટા છે : પોઠિયાનું વાહન ફેરવે છે; સ્વર્ગલોકના કામી છે. સાતેય દ્વીપમાં એનું શુદ્ધ કુળ છે. યુદ્ધ મચે ત્યારે નિર્ભય મન રાખે છે. એટલા માટે હું એને વર્ણવું છું.] | [એ નવેય નગરના ચારણોમાં નરહા કુળના ચારણો ચાર જુગ સુધી મોટા છે : પોઠિયાનું વાહન ફેરવે છે; સ્વર્ગલોકના કામી છે. સાતેય દ્વીપમાં એનું શુદ્ધ કુળ છે. યુદ્ધ મચે ત્યારે નિર્ભય મન રાખે છે. એટલા માટે હું એને વર્ણવું છું.] | ||
નિશાણી 4 | <center>નિશાણી 4</center> | ||
{{Poem2Close}} | |||
સરુ સરાં જેમ માણસર, દણિયર દેવાળાં, | સરુ સરાં જેમ માણસર, દણિયર દેવાળાં, | ||
કળાં નવાં જેમ શેષફણ પાવસ પશવાળાં, | કળાં નવાં જેમ શેષફણ પાવસ પશવાળાં, |
edits