8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 84: | Line 84: | ||
પહેલીવાર એને લાગ્યું કે એ જે જિંદગી જીવતી હતી એમાં કશી તકલીફ તો ન હતી. પાણી માગ્યે દૂધ મળી જતું હતું, પણ તો ય કંઇક ખૂટતું હતું. એ ખૂટતું શું છે એ એને ક્યારેય સમજાતું નહોતું. એનાથી બચવા એ અવનવા કાર્યક્રમોમાં ભાગ લેતી હતી. રસ ન પડે તેમાં પણ પોતાને અવ્વલ સાબિત કરવા મથતી રહેતી હતી.” ++ તરૂ બેબી, એકાએક દસ દિવસ ટુર પર જવાનું થયું છે. સોરી. ટેક કેર, આ વખતે ક્રૂઝમાં તું તારી ફ્રેન્ડ્સ જોડે જ જઈ આવ હં, નેક્સટ ટાઇમ... બસ પ્રોમિસ.” | પહેલીવાર એને લાગ્યું કે એ જે જિંદગી જીવતી હતી એમાં કશી તકલીફ તો ન હતી. પાણી માગ્યે દૂધ મળી જતું હતું, પણ તો ય કંઇક ખૂટતું હતું. એ ખૂટતું શું છે એ એને ક્યારેય સમજાતું નહોતું. એનાથી બચવા એ અવનવા કાર્યક્રમોમાં ભાગ લેતી હતી. રસ ન પડે તેમાં પણ પોતાને અવ્વલ સાબિત કરવા મથતી રહેતી હતી.” ++ તરૂ બેબી, એકાએક દસ દિવસ ટુર પર જવાનું થયું છે. સોરી. ટેક કેર, આ વખતે ક્રૂઝમાં તું તારી ફ્રેન્ડ્સ જોડે જ જઈ આવ હં, નેક્સટ ટાઇમ... બસ પ્રોમિસ.” | ||
પાછું આ વખતે પણ. કેટલાં વર્ષોથી મને આવાં ખોટાં પ્રોમિસ આપે છે?" | |||
"બેબી જવું પડશે. એ કહે, કમાઉં છું કોના માટે? " | "બેબી જવું પડશે. એ કહે, કમાઉં છું કોના માટે? " | ||
"પણ ક્યારેક કમાવાની સાથે મારી સાથે જીવ તો ખરો!'' | "પણ ક્યારેક કમાવાની સાથે મારી સાથે જીવ તો ખરો!'' |