રામનારાયણ વિ. પાઠક : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/વિવેચક રા. વિ. પા.: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 57: Line 57:
રામનારાયણે અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો વિશેના ચોથા વ્યાખ્યાનમાં ‘કાવ્યને કાવ્યને બનવું છે તે સિવાયની બીજી કશી દરકાર તેને હોવી ન જોઈએ’<ref>૫૮. એજન, પૃ. ૧૩૮. </ref> – એમ જે વિધાન કરેલું તે તેમની વિવેકપૂત કલાદૃષ્ટિનું દ્યોતક છે જ. રામનારાયણ કાવ્યને ‘જીવનના સૌથી વધારે જીવન્ત સ્ફૂર્તિમય સૂક્ષ્મ ‘વ્યાપાર’<ref>૫૯. એજન, પૃ. ૨૦૬.</ref> તરીકે વર્ણવે છે તે સાથે તેની સ્વાયત્તતાનો સમાદર કરે છે. રામનારાયણ આમ તો ગાંધીસંસ્કારથી રંગાયેલા હતા, જીવનમાં કલાને અને કલામાં જીવનનો મહિમા કરનાર પણ હતા, પરંતુ તેથી કંઈ એમની કલાભાવનાને-કાવ્યવિભાવનાને વેઠવું પડ્યું હોય એમ જણાતું નથી. ઊલટું, તેમની જીવન વિશેની સ્વસ્થ સમજે કલાતત્ત્વોના સમુચિત આકલન-દર્શન-મૂલ્યાંકનમાં ઘણી સહાય કરી હોય એમ જણાય છે. રામનારાયણને જીવન અને કલા વચ્ચે કોઈ વિસંવાદ જણાતો નથી; બલકે જીવનની વિકાસગતિનું જ એક ઊર્ધ્વીકૃત રૂપ કલામાં-કલાસ્વરૂપે એમને દૃગ્ગોચર થાય છે. રામનારાયણની આવી દૃષ્ટિ-ભૂમિકાને કારણે સ્પષ્ટ લાભ એમની વિવેચનાને એ થયો કે તે એકાંગી થતી બચી.
રામનારાયણે અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો વિશેના ચોથા વ્યાખ્યાનમાં ‘કાવ્યને કાવ્યને બનવું છે તે સિવાયની બીજી કશી દરકાર તેને હોવી ન જોઈએ’<ref>૫૮. એજન, પૃ. ૧૩૮. </ref> – એમ જે વિધાન કરેલું તે તેમની વિવેકપૂત કલાદૃષ્ટિનું દ્યોતક છે જ. રામનારાયણ કાવ્યને ‘જીવનના સૌથી વધારે જીવન્ત સ્ફૂર્તિમય સૂક્ષ્મ ‘વ્યાપાર’<ref>૫૯. એજન, પૃ. ૨૦૬.</ref> તરીકે વર્ણવે છે તે સાથે તેની સ્વાયત્તતાનો સમાદર કરે છે. રામનારાયણ આમ તો ગાંધીસંસ્કારથી રંગાયેલા હતા, જીવનમાં કલાને અને કલામાં જીવનનો મહિમા કરનાર પણ હતા, પરંતુ તેથી કંઈ એમની કલાભાવનાને-કાવ્યવિભાવનાને વેઠવું પડ્યું હોય એમ જણાતું નથી. ઊલટું, તેમની જીવન વિશેની સ્વસ્થ સમજે કલાતત્ત્વોના સમુચિત આકલન-દર્શન-મૂલ્યાંકનમાં ઘણી સહાય કરી હોય એમ જણાય છે. રામનારાયણને જીવન અને કલા વચ્ચે કોઈ વિસંવાદ જણાતો નથી; બલકે જીવનની વિકાસગતિનું જ એક ઊર્ધ્વીકૃત રૂપ કલામાં-કલાસ્વરૂપે એમને દૃગ્ગોચર થાય છે. રામનારાયણની આવી દૃષ્ટિ-ભૂમિકાને કારણે સ્પષ્ટ લાભ એમની વિવેચનાને એ થયો કે તે એકાંગી થતી બચી.


રામનારાયણે સાહિત્યવિવેચનમાં આસ્વાદધર્મને અને તેથી કૃતિનિષ્ઠ વિવેચનને સૌથી વધુ મહત્ત્વ આપ્યું છે. એમના ‘કાવ્યની શક્તિ’ જેવા સૈદ્ધાંતિક સાહિત્ય-લેખોયે આસ્વાદકર્મનો પ્રભાવ તો દાખવીને જ રહે છે. રામનારાયણની ગ્રંથાવલોકન-પદ્ધતિમાં ગ્રંથપરીક્ષક નવલરામની પરંપરાનું અનુસંધાન – અલબત્ત, વિકાસના ક્રમમાં – જોઈ શકાય. તેમના પ્રગટ વિવેચનસંગ્રહોમાં સવાસો ઉપરાંત ગ્રંથો વિશે અવલોકનો-વિવેચનો મળે છે. એમનાં ગ્રંથાવલોકનોનો મોટો ભાગ ‘કાવ્યની શક્તિ’ તથા ‘સાહિત્યવિમર્શ’માં સમાવિષ્ટ છે. ‘યુગધર્મ’ અને ‘પ્રસ્થાન’ માટે તેઓ અવલોકનો લખતા તેમાં સામયિકના પ્રયોજને-સંદર્ભે આવી જતી મર્યાદાઓ જોવા મળે એ સમજી શકાય એમ છે. લેખક પોતે જ જણાવે છે તેમ એ ગ્રંથાવલોકનના લેખો ચાલુ માસિકોને માટે લખેલ અને તેથી તેમાં કંઈક તાત્કાલીન પ્રશ્નો, દૃષ્ટિઓ અને વાતાવરણ, જ્ઞાન અને અજ્ઞાત રીતે, વિચારની ભૂમિકામાં કે ચણતરમાં આવી જાય એ સ્વાભાવિક છે.૬૦
રામનારાયણે સાહિત્યવિવેચનમાં આસ્વાદધર્મને અને તેથી કૃતિનિષ્ઠ વિવેચનને સૌથી વધુ મહત્ત્વ આપ્યું છે. એમના ‘કાવ્યની શક્તિ’ જેવા સૈદ્ધાંતિક સાહિત્ય-લેખોયે આસ્વાદકર્મનો પ્રભાવ તો દાખવીને જ રહે છે. રામનારાયણની ગ્રંથાવલોકન-પદ્ધતિમાં ગ્રંથપરીક્ષક નવલરામની પરંપરાનું અનુસંધાન – અલબત્ત, વિકાસના ક્રમમાં – જોઈ શકાય. તેમના પ્રગટ વિવેચનસંગ્રહોમાં સવાસો ઉપરાંત ગ્રંથો વિશે અવલોકનો-વિવેચનો મળે છે. એમનાં ગ્રંથાવલોકનોનો મોટો ભાગ ‘કાવ્યની શક્તિ’ તથા ‘સાહિત્યવિમર્શ’માં સમાવિષ્ટ છે. ‘યુગધર્મ’ અને ‘પ્રસ્થાન’ માટે તેઓ અવલોકનો લખતા તેમાં સામયિકના પ્રયોજને-સંદર્ભે આવી જતી મર્યાદાઓ જોવા મળે એ સમજી શકાય એમ છે. લેખક પોતે જ જણાવે છે તેમ એ ગ્રંથાવલોકનના લેખો ચાલુ માસિકોને માટે લખેલ અને તેથી તેમાં કંઈક તાત્કાલીન પ્રશ્નો, દૃષ્ટિઓ અને વાતાવરણ, જ્ઞાન અને અજ્ઞાત રીતે, વિચારની ભૂમિકામાં કે ચણતરમાં આવી જાય એ સ્વાભાવિક છે.૬૦<ref>૬૦. કાવ્યની શક્તિ, પ્રસ્તાવના, પૃ. ૭.</ref>


રામનારાયણે જે પુસ્તકોનાં અવલોકન કર્યાં છે તેમાં ચિત્રકાર કનુ દેસાઈના ‘વૉટર કલર્સ’ અને સોમાલાલ શાહના ‘રંગરેખા’ જેવાં ચિત્રકળાનાં પુસ્તકોનોયે સમાવેશ થાય છે. સાહિત્ય ઉપરાંત ધર્મ-કેળવણી-વિષયક પુસ્તકોની આલોચના પણ તેમણે કરી છે. ગુજરાતી ઉપરાંત અન્ય ભાષાઓના ગ્રંથો(જેમ કે હેમચંદ્રાચાર્યના પટ્ટશિષ્ય રામચંદ્રવિરચિત ‘નલવિલાસ નાટક’, આનાતોલ ફ્રાન્સવિરચિત ‘થેય્‌સ’ વગેરે)ની સમાલોચના પણ તેમણે આપી છે. તેમણે શરદબાબુની ત્રણ વાર્તાઓની જે આલોચના કરી છે તે મર્મસ્પર્શી છે, હાસ્યરસનો દૃષ્ટિકોણ લઈ પ્રેમાનંદનાં ‘સુદામાચરિત્ર’, ‘મામેરું’ તથા ‘નળાખ્યાન’ની જે અન્વીક્ષા કરી છે તેય ઉલ્લેખનીય છે. આનંદશંકર ધ્રુવના ‘દિગ્દર્શન’, ‘વિચારમાધુરી’ અને ‘આપણો ધર્મ’ ગ્રંથોના ઉપોદ્‌ઘાતરૂપે લખાયેલા તેમના લેખો તેમની તત્ત્વનિષ્ઠા અને તર્કપરાયણ સૂક્ષ્મ ચિંતનદૃષ્ટિ તેમ જ ઊંડી અભ્યાસવૃત્તિના દ્યોતક છે. રામનારાયણે ગુજરાતી ભાષામાં ઉપર્યુક્ત કેટલાક ગ્રંથો ઉપરાંત ‘સરસ્વતીચંદ્ર’, ‘રાઈનો પર્વત’, ‘પૂર્વાલાપ’ તથા ‘વિશ્વગીતા’ જેવા ઉત્તમ યા વિશિષ્ટ ગ્રંથોની જે તલસ્પર્શી સમીક્ષાઓ આપી છે તે એમની વિવેચનાનું સામર્થ્ય દર્શાવે છે. ‘સરસ્વતીચંદ્ર’ પર સામર્થ્યપૂર્ણ વિવેચન કરનાર જે કેટલાક ઉત્તમ વિવેચકો આનંદશંકર, બલવંતરાય ઇત્યાદિ, તેમની હરોળમાં રામનારાયણ પણ ગૌરવપૂર્વક સ્થાન પામે છે. ‘સરરવતીચંદ્ર’ વિશેનાં તેમનાં કેટલાંક નિરીક્ષણો-વિધાનો મહત્ત્વનાં છે. તેમણે ‘સરસ્વતીચંદ્ર’ની તપાસ આકૃતિ અને વક્તવ્યની દૃષ્ટિએ કરવાનું પસંદ કર્યું એ બાબત જ અગત્યની છે. ‘સરસ્વતીચંદ્ર’નો આકાર મહાનદનો આકાર હોવાનું તેમને જણાવ્યું છે.<ref>૬૧. સાહિત્યાલોક, ૧૯૭૩, પૃ. ૧૩૦.</ref> તેઓ સરસ્વતીચંદ્રની કથાને એના પરિભ્રમણની કથા તરીકે ઓળખાવે છે. સરસ્વતીચંદ્રની મથામણ પૂર્ણપુરુષ થવા માટેની હોવાનું તેમનું નિરીક્ષણ છે. તેઓ લખે છે : ‘ગોવર્ધનરામને પણ સરસ્વતીચંદ્રના પાત્રમાં એક પૂર્ણપુરુષ, સિદ્ધ નહિ તો ભવિષ્યત્‌ પૂર્ણપુરુષ આપવાની ઇચ્છા જાગી હોય એમ મને જણાય છે; પૂર્ણપુરુષની કસોટીનાં ધોરણો પણ તેઓ પોતે જ આ મહાનવલમાં આપે છે.’<ref>૬૨. એજન, પૃ. ૧૪૮. </ref> રામનારાયણે ગોવર્ધનરામની શક્તિઓની, ખૂબીઓની વાત કરતાં મર્યાદાઓની પણ વાત અવશ્ય કરી છે. ‘રાઈનો પર્વત’ નાટક, રામનારાયણની દૃષ્ટિએ, ‘જેમ જ્ઞાનદૃષ્ટિએ લેખકના પરિપક્વ વિચારો અને અનુભવનું ફળ છે તેમ કલાની દૃષ્ટિએ પણ સંપૂર્ણ પરિશીલનનું ફળ છે.’<ref>૬૩. સાહિત્યવિમર્શ, પૃ. ૧૭૩.</ref> આ કૃતિના મૂળ વસ્તુ અને વિકાસની તેના સંવિધાનની, તેમાં વ્યક્ત થતી જીવનફિલસૂફીની, તેમાંના પ્રધાન રસની —એમ અનેક દૃષ્ટિએ તેની સુંદર સમીક્ષા તેમણે કરી છે. ‘પૂર્વાલાપ’નું સંપાદન કરતાં રામનારાયણે કાન્તના જીવન તેમ જ કવિકર્મની સર્વગ્રાહી ચર્ચા એ કાવ્યસંગ્રહના ઉપોદ્‌ઘાતરૂપે કરી છે. ‘વસંતવિજય’ની તેમની ચર્ચા પણ રસપ્રદ છે, રામનારાયણે કાન્તની કવિતામાં જે કરુણ છે તેમાં કાન્તની આગવી નિરૂપણરીતિ જોઈ છે. તેઓ એ અંગે સ્પષ્ટતા કરતાં લખે છે : “આ રીતિ આપણા કાવ્યશાસ્ત્રમાં સ્ફુટ રૂપે સ્વીકારાઈ જણાતી નથી. આ કરુણ નિયતિની વિષમતા સામેના કવિના પ્રકોપના મિશ્રણથી સામાન્ય રીતે ‘કરુણ’ ગણાતા કરુણથી ભિન્ન રસાસ્વાદ આપે છે. અને પશ્ચિમમાં tragic ગણાતા રસને વધારે મળતો આવે છે.”<ref>૬૪. આલોચના, ૧૯૬૪, પૃ. ૧૦૧</ref> તેઓ કાન્તના કરુણમાં વીર અને અદ્‌ભુત તત્ત્વોના મિશ્રણથી આવતી ભવ્યતા પણ જુએ છે. આ અભિપ્રાય સંબંધી ડૉ. હરિવલ્લભ ભાયાણીએ કેટલીક સુંદર ઉપયોગી ચર્ચા કરી છે.<ref>૬૫. જુઓ કાવ્યનું સંવેદન, પૃ. ૧૧૨-૧૨૩.</ref> જોકે એટલું અત્રે યાદ રાખવું ઘટે કે કાન્તનાં ખંડકાવ્યોનો રસ પશ્ચિમમાં ટ્રૅજિક ગણાતા રસને મળતો આવતો હોવાનું તેમનું વિધાન છે, એ રસ ટ્રૅજિક જ છે એવું એમનું વિધાન નથી. ‘વિશ્વગીતા’ને રામનારાયણ ભજવવાનું નહિ, પણ ‘ભજવાતું કલ્પવાનું નાટક’<ref>૬૬. આલોચના, પૃ ૨૬૦.</ref> કહે છે. આ નાટકમાં કેટલાંક ‘સુંદર, હૃદયંગમ, સૂક્ષ્મ, કાંઈક અગ્રાહ્ય ભાવની સુગન્ધવાળાં ગીતો’<ref>૬૭. એજન, પૃ. ૨૬૧. </ref> હોવાનું તેમણે કહ્યું જ છે, પણ તે કહેતાં પૂર્વે ‘કવિશ્રીનાં ગીતો નાટકના વસ્તુને ગાઢ સ્પર્શતાં હોતાં નથી’<ref>૬૮. એજન; પૃ. ૨૫૩.</ref> એમ એક વ્યાપક વિધાન પણ આપ્યું છે. રામનારાયણની ગોવર્ધનરામ, આનંદશંકર, રમણભાઈ, કાન્ત, ન્હાનાલાલ, ધૂમકેતુ આદિની કૃતિઓ વિશેની આલોચના પશ્ચાદ્‌વર્તી વિવેચનામાં ઠીક ઠીક ઉપયોગી – માર્ગદર્શક થઈ જણાય છે. એમનાં સંક્ષિપ્ત વિવેચનો —અવલોકન-નોંધો — પણ અવલોકનકારના ઉચ્ચ આદર્શનો સંકેત તો આપે જ છે.
રામનારાયણે સુંદરજી બેટાઈકૃત ‘જ્યોતિરેખા’નો પરિચય કરાવતાં એક મહત્ત્વની વાત કરી છે : ‘સાહિત્યના સંમાન્ય વિવેચકો ઊગતા કવિલેખકોનો પરિચય કરાવી આપે તે સમસ્ત સાહિત્યને શ્રેયસ્કર છે.’<ref>૬૯. કાવ્યની શક્તિ, પૃ. ૩ર૦</ref> રામનારાયણ પોતે આ વાતનું એક સારું ઉદાહરણ પૂરું પાડે છે. તેમણે નવોદિત લેખકોને પ્રસંગોપાત્ત પ્રોત્સાહન-માર્ગદર્શન આપ્યું છે; અને જે કંઈ ટકોરવા જેવું હોય તે પણ સમભાવપૂર્વક બતાવ્યું છે. તેઓ લબ્ધપ્રતિષ્ઠ લેખકોનીયે જરૂર જણાયે સ્પષ્ટ ટીકા કરતાં ખમચાતા નથી. ધૂમકેતુના ‘તણખા મંડળ - ૧’, ‘તણખા મંડળ - ૩’, ‘અવશેષ’, ‘પ્રદીપ’ – એ વાર્તાસંગ્રહો તથા તેમના ‘સર્જન અને ચિંતન’ નિબંધસંગ્રહના અવલોકન નિમિત્તે ધૂમકેતુની સર્જનકળા તેમ જ સાહિત્યતત્ત્વ-વિષયક જે વિચારો રજૂ કર્યા છે તે અત્યંત મહત્ત્વના છે. તેઓ ધૂમકેતુની વાર્તાઓના વિવેચનને અનુષંગે વાચકનેય ચેતવણી આપતાં લખે છે :


<ref>૬૦. કાવ્યની શક્તિ, પ્રસ્તાવના, પૃ. ૭.</ref>
“આવી વાર્તાઓ વાંચીને ગરીબ લોકો તરફ માત્ર મૃદુ લાગણીઓ કેળવવામાં જીવનનું સાર્થક્ય નથી. જેમ ખરચાળપણું એ એક વિલાસ છે, જેમ બુદ્ધિવિલાસ એ પણ એક વ્યસન થઈ જાય, તેમ લાગણીવિલાસ પણ એક ભોગવિલાસની વસ્તુ બની જાય છે; અને એવા માણસો સમાજને અને પોતાને વધારે છેતરે છે, કારણ કે લાગણીને આચાર તરફ જતી અટકાવી તેના કલ્પનામય અનુભવમાં રાચીને તેઓ અટકી જાય છે, બહારથી લાગણી બતાવી એક પ્રકારનું કૃત્રિમ જીવન ગાળે છે. આપણા કાર્યમંદ દેશમાં આટલું કહેવાની અમે અત્રે તક લઈએ છીએ.” (સાહિત્યવિમર્શ, પૃ. ૨૪૮)
 
રામનારાયણે જે પુસ્તકોનાં અવલોકન કર્યાં છે તેમાં ચિત્રકાર કનુ દેસાઈના ‘વૉટર કલર્સ’ અને સોમાલાલ શાહના ‘રંગરેખા’ જેવાં ચિત્રકળાનાં પુસ્તકોનોયે સમાવેશ થાય છે. સાહિત્ય ઉપરાંત ધર્મ-કેળવણી-વિષયક પુસ્તકોની આલોચના પણ તેમણે કરી છે. ગુજરાતી ઉપરાંત અન્ય ભાષાઓના ગ્રંથો(જેમ કે હેમચંદ્રાચાર્યના પટ્ટશિષ્ય રામચંદ્રવિરચિત ‘નલવિલાસ નાટક’, આનાતોલ ફ્રાન્સવિરચિત ‘થેય્‌સ’ વગેરે)ની સમાલોચના પણ તેમણે આપી છે. તેમણે શરદબાબુની ત્રણ વાર્તાઓની જે આલોચના કરી છે તે મર્મસ્પર્શી છે, હાસ્યરસનો દૃષ્ટિકોણ લઈ પ્રેમાનંદનાં ‘સુદામાચરિત્ર’, ‘મામેરું’ તથા ‘નળાખ્યાન’ની જે અન્વીક્ષા કરી છે તેય ઉલ્લેખનીય છે. આનંદશંકર ધ્રુવના ‘દિગ્દર્શન’, ‘વિચારમાધુરી’ અને ‘આપણો ધર્મ’ ગ્રંથોના ઉપોદ્‌ઘાતરૂપે લખાયેલા તેમના લેખો તેમની તત્ત્વનિષ્ઠા અને તર્કપરાયણ સૂક્ષ્મ ચિંતનદૃષ્ટિ તેમ જ ઊંડી અભ્યાસવૃત્તિના દ્યોતક છે. રામનારાયણે ગુજરાતી ભાષામાં ઉપર્યુક્ત કેટલાક ગ્રંથો ઉપરાંત ‘સરસ્વતીચંદ્ર’, ‘રાઈનો પર્વત’, ‘પૂર્વાલાપ’ તથા ‘વિશ્વગીતા’ જેવા ઉત્તમ યા વિશિષ્ટ ગ્રંથોની જે તલસ્પર્શી સમીક્ષાઓ આપી છે તે એમની વિવેચનાનું સામર્થ્ય દર્શાવે છે. ‘સરસ્વતીચંદ્ર’ પર સામર્થ્યપૂર્ણ વિવેચન કરનાર જે કેટલાક ઉત્તમ વિવેચકો આનંદશંકર, બલવંતરાય ઇત્યાદિ, તેમની હરોળમાં રામનારાયણ પણ ગૌરવપૂર્વક સ્થાન પામે છે. ‘સરરવતીચંદ્ર’ વિશેનાં તેમનાં કેટલાંક નિરીક્ષણો-વિધાનો મહત્ત્વનાં છે. તેમણે ‘સરસ્વતીચંદ્ર’ની તપાસ આકૃતિ અને વક્તવ્યની દૃષ્ટિએ કરવાનું પસંદ કર્યું એ બાબત જ અગત્યની છે. ‘સરસ્વતીચંદ્ર’નો આકાર મહાનદનો આકાર હોવાનું તેમને જણાવ્યું છે.૬૧ તેઓ સરસ્વતીચંદ્રની કથાને એના પરિભ્રમણની કથા તરીકે ઓળખાવે છે. સરસ્વતીચંદ્રની મથામણ પૂર્ણપુરુષ થવા માટેની હોવાનું તેમનું નિરીક્ષણ છે. તેઓ લખે છે : ‘ગોવર્ધનરામને પણ સરસ્વતીચંદ્રના પાત્રમાં એક પૂર્ણપુરુષ, સિદ્ધ નહિ તો ભવિષ્યત્‌ પૂર્ણપુરુષ આપવાની ઇચ્છા જાગી હોય એમ મને જણાય છે; પૂર્ણપુરુષની કસોટીનાં ધોરણો પણ તેઓ પોતે જ આ મહાનવલમાં આપે છે.’૬૨ રામનારાયણે ગોવર્ધનરામની શક્તિઓની, ખૂબીઓની વાત કરતાં મર્યાદાઓની પણ વાત અવશ્ય કરી છે. ‘રાઈનો પર્વત’ નાટક, રામનારાયણની દૃષ્ટિએ, ‘જેમ જ્ઞાનદૃષ્ટિએ લેખકના પરિપક્વ વિચારો અને અનુભવનું ફળ છે તેમ કલાની દૃષ્ટિએ પણ સંપૂર્ણ પરિશીલનનું ફળ છે.’૬૩ આ કૃતિના મૂળ વસ્તુ અને વિકાસની તેના સંવિધાનની, તેમાં વ્યક્ત થતી જીવનફિલસૂફીની, તેમાંના પ્રધાન રસની —એમ અનેક દૃષ્ટિએ તેની સુંદર સમીક્ષા તેમણે કરી છે. ‘પૂર્વાલાપ’નું સંપાદન કરતાં રામનારાયણે કાન્તના જીવન તેમ જ કવિકર્મની સર્વગ્રાહી ચર્ચા એ કાવ્યસંગ્રહના ઉપોદ્‌ઘાતરૂપે કરી છે. ‘વસંતવિજય’ની તેમની ચર્ચા પણ રસપ્રદ છે, રામનારાયણે કાન્તની કવિતામાં જે કરુણ છે તેમાં કાન્તની આગવી નિરૂપણરીતિ જોઈ છે. તેઓ એ અંગે સ્પષ્ટતા કરતાં લખે છે : “આ રીતિ આપણા કાવ્યશાસ્ત્રમાં સ્ફુટ રૂપે સ્વીકારાઈ જણાતી નથી. આ કરુણ નિયતિની વિષમતા સામેના કવિના પ્રકોપના મિશ્રણથી સામાન્ય રીતે ‘કરુણ’ ગણાતા કરુણથી ભિન્ન રસાસ્વાદ આપે છે. અને પશ્ચિમમાં tragic ગણાતા રસને વધારે મળતો આવે છે.”૬૪ તેઓ કાન્તના કરુણમાં વીર અને અદ્‌ભુત તત્ત્વોના મિશ્રણથી આવતી ભવ્યતા પણ જુએ છે. આ અભિપ્રાય સંબંધી ડૉ. હરિવલ્લભ ભાયાણીએ કેટલીક સુંદર ઉપયોગી ચર્ચા કરી છે.૬૫ જોકે એટલું અત્રે યાદ રાખવું ઘટે કે કાન્તનાં ખંડકાવ્યોનો રસ પશ્ચિમમાં ટ્રૅજિક ગણાતા રસને મળતો આવતો હોવાનું તેમનું વિધાન છે, એ રસ ટ્રૅજિક જ છે એવું એમનું વિધાન નથી. ‘વિશ્વગીતા’ને રામનારાયણ ભજવવાનું નહિ, પણ ‘ભજવાતું કલ્પવાનું નાટક’૬૬ કહે છે. આ નાટકમાં કેટલાંક ‘સુંદર, હૃદયંગમ, સૂક્ષ્મ, કાંઈક અગ્રાહ્ય ભાવની સુગન્ધવાળાં ગીતો’૬૭ હોવાનું તેમણે કહ્યું જ છે, પણ તે કહેતાં પૂર્વે ‘કવિશ્રીનાં ગીતો નાટકના વસ્તુને ગાઢ સ્પર્શતાં હોતાં નથી’૬૮ એમ એક વ્યાપક વિધાન પણ આપ્યું છે. રામનારાયણની ગોવર્ધનરામ, આનંદશંકર, રમણભાઈ, કાન્ત, ન્હાનાલાલ, ધૂમકેતુ આદિની કૃતિઓ વિશેની આલોચના પશ્ચાદ્‌વર્તી વિવેચનામાં ઠીક ઠીક ઉપયોગી – માર્ગદર્શક થઈ જણાય છે. એમનાં સંક્ષિપ્ત વિવેચનો —અવલોકન-નોંધો — પણ અવલોકનકારના ઉચ્ચ આદર્શનો સંકેત તો આપે જ છે.
 
<ref>૬૧. સાહિત્યાલોક, ૧૯૭૩, પૃ. ૧૩૦.</ref>
<ref>૬૨. એજન, પૃ. ૧૪૮. </ref>
<ref>૬૩. સાહિત્યવિમર્શ, પૃ. ૧૭૩.</ref>
<ref>૬૪. આલોચના, ૧૯૬૪, પૃ. ૧૦૧</ref>
<ref>૬૫. જુઓ કાવ્યનું સંવેદન, પૃ. ૧૧૨-૧૨૩.</ref>
<ref>૬૬. આલોચના, પૃ ૨૬૦.</ref>
<ref>૬૭. એજન, પૃ. ૨૬૧. </ref>
<ref>૬૮. એજન; પૃ. ૨૫૩.</ref>
 
રામનારાયણે સુંદરજી બેટાઈકૃત ‘જ્યોતિરેખા’નો પરિચય કરાવતાં એક મહત્ત્વની વાત કરી છે : ‘સાહિત્યના સંમાન્ય વિવેચકો ઊગતા કવિલેખકોનો પરિચય કરાવી આપે તે સમસ્ત સાહિત્યને શ્રેયસ્કર છે.’૬૯ રામનારાયણ પોતે આ વાતનું એક સારું ઉદાહરણ પૂરું પાડે છે. તેમણે નવોદિત લેખકોને પ્રસંગોપાત્ત પ્રોત્સાહન-માર્ગદર્શન આપ્યું છે; અને જે કંઈ ટકોરવા જેવું હોય તે પણ સમભાવપૂર્વક બતાવ્યું છે. તેઓ લબ્ધપ્રતિષ્ઠ લેખકોનીયે જરૂર જણાયે સ્પષ્ટ ટીકા કરતાં ખમચાતા નથી. ધૂમકેતુના ‘તણખા મંડળ - ૧’, ‘તણખા મંડળ - ૩’, ‘અવશેષ’, ‘પ્રદીપ’ – એ વાર્તાસંગ્રહો તથા તેમના ‘સર્જન અને ચિંતન’ નિબંધસંગ્રહના અવલોકન નિમિત્તે ધૂમકેતુની સર્જનકળા તેમ જ સાહિત્યતત્ત્વ-વિષયક જે વિચારો રજૂ કર્યા છે તે અત્યંત મહત્ત્વના છે. તેઓ ધૂમકેતુની વાર્તાઓના વિવેચનને અનુષંગે વાચકનેય ચેતવણી આપતાં લખે છે :
 
<ref>૬૯. કાવ્યની શક્તિ, પૃ. ૩ર૦</ref>
 
 
“આવી વાર્તાઓ વાંચીને ગરીબ લોકો તરફ માત્ર મૃદુ લાગણીઓ કેળવવામાં જીવનનું સાર્થક્ય નથી. જેમ ખરચાળપણું એ એક વિલાસ છે, જેમ બુદ્ધિવિલાસ એ પણ એક વ્યસન થઈ જાય, તેમ લાગણીવિલાસ પણ એક ભોગવિલાસની વસ્તુ બની જાય છે; અને એવા માણસો સમાજને અને પોતાને વધારે છેતરે છે, કારણ કે લાગણીને આચાર તરફ જતી અટકાવી તેના કલ્પનામય અનુભવમાં રાચીને તેઓ અટકી જાય છે, બહારથી લાગણી બતાવી એક પ્રકારનું કૃત્રિમ જીવન ગાળે છે. આપણા કાર્યમંદ દેશમાં આટલું કહેવાની અમે અત્રે તક લઈએ છીએ.”
(સાહિત્યવિમર્શ, પૃ. ૨૪૮)
ઉપરના શબ્દો રામનારાયણના નરવા કલારસ – જીવનરસના દ્યોતક છે. ‘અત્યારના જુવાન વાચકની વિચારણાનું મોટામાં મોટું ભયસ્થાન અવૈશદ્ય છે’ એમ કહી, એવા પ્રકારનાં લખાણો સામે સાવચેત રહેવાની વાચકને તેમ જ લેખકને પણ તેઓ સ્પષ્ટ સલાહ આપે છે. રામનારાયણે બલવંતરાય ઠાકોર, ન્હાનાલાલ, ખબરદાર, ગાંધીજી, કનૈયાલાલ મુનશી, કાકાસાહેબ, વિજયરાય વૈદ્ય, રમણલાલ દેસાઈ, કૃષ્ણલાલ શ્રીધરાણી, નવલરામ ત્રિવેદી, કિશોરલાલ મશરૂવાલા, સુન્દરમ્‌, ઉમાશંકર, મનસુખલાલ ઝવેરી, કરસનદાસ માણેક, જુગતરામ દવે આદિ વિવિધરુચિ અનેક સાહિત્યકારોની કૃતિઓની સમીક્ષા કરી છે. તેમાંયે ન્હાનાલાલ, મુનશી, ધૂમકેતુ વગેરેની કૃતિઓની સમીક્ષા કરતાં તેમની આસપાસ જે ખોટી ચમક યા ધુમ્મસિયું હવામાન હતું તે નિવારવાનો પણ પ્રામાણિક પ્રયત્ન કર્યો છે. શ્રીધરાણી, સુન્દરમ્‌ અને ઉમાશંકર આદિની પાંગરતી શક્તિઓને વિશે તેમણે જે મદાર બાંધેલો તે કેટલો સાચો હતો તે આજે સૌ સ્પષ્ટ રીતે જોઈ શકે એમ છે. રામનારાયણ ગાંધીજી, કાકાસાહેબ, કિશોરલાલ જેવા લેખકોની વાઙ્‌મયસેવાને વિચાર કરતાં તેમની જીવનદૃષ્ટિનો સંદર્ભ અનિવાર્યતયા ધ્યાનમાં રાખે છે. કેટલીક વાર અનુવાદ અથવા સંક્ષેપ પામેલ કૃતિનો વિચાર કરતાં તેઓ અનુવાદપ્રક્રિયા કે સંક્ષેપ વિશેના પોતાના ખ્યાલો પણ સાદર કરી દે છે. તેમની કાવ્યભાવના-કાવ્યવિભાવના કેવી ઉદાત્ત-ગંભીર છે તેનો અંદોજ જેમ ‘કાવ્યની શક્તિ’, ‘કાવ્ય અને સત્ય’ જેવા કેટલાક લેખોથી તેમ આ વિવિધ ગ્રંથાવલોકનો પરથીયે આવી શકે. ન્હાનાલાલ, મુનશી, ધૂમકેતુ જેવાની કૃતિઓની ચર્ચા કરતાં કલા અને સત્ય, કલ્પના અને વાસ્તવિકતા, ચમત્કાર અને તેની પ્રતીતિકરતા—આવા આવા અનેક, સાહિત્યિક દૃષ્ટિએ મહત્ત્વના પ્રશ્નોયે તેઓ છણી લે છે,
ઉપરના શબ્દો રામનારાયણના નરવા કલારસ – જીવનરસના દ્યોતક છે. ‘અત્યારના જુવાન વાચકની વિચારણાનું મોટામાં મોટું ભયસ્થાન અવૈશદ્ય છે’ એમ કહી, એવા પ્રકારનાં લખાણો સામે સાવચેત રહેવાની વાચકને તેમ જ લેખકને પણ તેઓ સ્પષ્ટ સલાહ આપે છે. રામનારાયણે બલવંતરાય ઠાકોર, ન્હાનાલાલ, ખબરદાર, ગાંધીજી, કનૈયાલાલ મુનશી, કાકાસાહેબ, વિજયરાય વૈદ્ય, રમણલાલ દેસાઈ, કૃષ્ણલાલ શ્રીધરાણી, નવલરામ ત્રિવેદી, કિશોરલાલ મશરૂવાલા, સુન્દરમ્‌, ઉમાશંકર, મનસુખલાલ ઝવેરી, કરસનદાસ માણેક, જુગતરામ દવે આદિ વિવિધરુચિ અનેક સાહિત્યકારોની કૃતિઓની સમીક્ષા કરી છે. તેમાંયે ન્હાનાલાલ, મુનશી, ધૂમકેતુ વગેરેની કૃતિઓની સમીક્ષા કરતાં તેમની આસપાસ જે ખોટી ચમક યા ધુમ્મસિયું હવામાન હતું તે નિવારવાનો પણ પ્રામાણિક પ્રયત્ન કર્યો છે. શ્રીધરાણી, સુન્દરમ્‌ અને ઉમાશંકર આદિની પાંગરતી શક્તિઓને વિશે તેમણે જે મદાર બાંધેલો તે કેટલો સાચો હતો તે આજે સૌ સ્પષ્ટ રીતે જોઈ શકે એમ છે. રામનારાયણ ગાંધીજી, કાકાસાહેબ, કિશોરલાલ જેવા લેખકોની વાઙ્‌મયસેવાને વિચાર કરતાં તેમની જીવનદૃષ્ટિનો સંદર્ભ અનિવાર્યતયા ધ્યાનમાં રાખે છે. કેટલીક વાર અનુવાદ અથવા સંક્ષેપ પામેલ કૃતિનો વિચાર કરતાં તેઓ અનુવાદપ્રક્રિયા કે સંક્ષેપ વિશેના પોતાના ખ્યાલો પણ સાદર કરી દે છે. તેમની કાવ્યભાવના-કાવ્યવિભાવના કેવી ઉદાત્ત-ગંભીર છે તેનો અંદોજ જેમ ‘કાવ્યની શક્તિ’, ‘કાવ્ય અને સત્ય’ જેવા કેટલાક લેખોથી તેમ આ વિવિધ ગ્રંથાવલોકનો પરથીયે આવી શકે. ન્હાનાલાલ, મુનશી, ધૂમકેતુ જેવાની કૃતિઓની ચર્ચા કરતાં કલા અને સત્ય, કલ્પના અને વાસ્તવિકતા, ચમત્કાર અને તેની પ્રતીતિકરતા—આવા આવા અનેક, સાહિત્યિક દૃષ્ટિએ મહત્ત્વના પ્રશ્નોયે તેઓ છણી લે છે,
રામનારાયણને જેમ ‘યુગધર્મ’, ‘પ્રસ્થાન’ આદિ સામયિકોને નિમિત્તે તેમ તેમના ભાષાસાહિત્યના અધ્યાપન નિમિત્તે પણ કેટલુંક લખવાનું પ્રાપ્ત થયું. ગુજરાતી ભાષા-સાહિત્યના એક સંનિષ્ઠ અધ્યાપક તરીકે કામ કરતાં વિદ્યાર્થીઓને નજરમાં રાખીનેય કેટલુંક કાર્ય સંપાદન-વિવેચન-અનુવાદ તેમ સર્જનાદિ ક્ષેત્રે એમણે કર્યું. વિદ્યાર્થીઓને માટે ‘પ્રસ્થાન’ કાર્યાલયવાળા રણછોડજી મિસ્ત્રીએ ‘કિશોર’ માસિક, નગીનદાસને તેની જવાબદારી સોંપીને શરૂ કર્યું, એમાં રામનારાયણે જે બે લેખમાળાઓ આપવાની શરૂ કરી તેમાંની એક હતી ‘કાવ્યપરિશીલન’ની. એ લેખમાળા તેમ જ બીજી ‘નિત્યનો આચાર’ બંને ૧૯૩૫માં મુંબઈ જવાનું થતાં અધૂરી રહેલી. બીજી લેખમાળા ‘નિત્યને આચાર’ તો તેમણે પૂરી કરીને પુસ્તકરૂપે પણ ૧૯૪૫માં પ્રગટ કરી, પરંતુ પહેલી ‘કાવ્યપરિશીલન’વાળી લેખમાળા તેમનાં યોજના-પ્રયત્ન છતાં પૂરી ન થઈ શકી ને છેવટે તે લેખમાળાના લેખો અને નગીનદાસના કાવ્યાસ્વાદના લેખોનું સંયુક્તપણે પ્રકાશન એમના અવસાન બાદ ૧૯૬૫માં થયું. આ આસ્વાદલેખોમાં રામનારાયણના ‘અસલનેરનાં નૂર’ વિશેના આસ્વાદલેખ સિવાય બાકીના બધા જ મધ્યકાલીન સાહિત્યને અનુલક્ષે છે. આ આસ્વાદલેખમાંથી રામનારાયણ સાહિત્યના કેવા સત્ત્વશીલ ને સજાગ અધ્યાપક હતા તેની પૂરતી પ્રતીતિ મળી રહે છે. કાવ્યનાં છંદોલય, પ્રાસ, ભાષા, સ્વરૂપ, વસ્તુ આદિ વિવિધ અંગોપાંગો તરફ ભાવકનું ધ્યાન દોરવાની તેમની પદ્ધતિ કેવી સરળ ને સાથે રસદૃષ્ટિએ કેટલી સાચી છે તેનુંયે સ્પષ્ટ પ્રમાણ એમાંથી મળી રહે છે. આ આસ્વાદલેખો રામનારાયણની સુરુચિ-રસિકતાના, એમની વિદ્યાનિષ્ઠા ને વિદ્યાર્થીનિષ્ઠાનાયે ઉમદા ઉદાહરણરૂપ છે. લોકસાહિત્ય ને અપભ્રંશ સાહિત્યની પ્રસાદી; નરસિંહ, ભાલણ, મીરાં, અખો, પ્રેમાનંદ આદિની કાવ્યસામગ્રી – તેની પસંદગીમાંયે તેમનો ઊંડા-વિશાળ સાહિત્યરસ કારણભૂત જણાય છે.
રામનારાયણને જેમ ‘યુગધર્મ’, ‘પ્રસ્થાન’ આદિ સામયિકોને નિમિત્તે તેમ તેમના ભાષાસાહિત્યના અધ્યાપન નિમિત્તે પણ કેટલુંક લખવાનું પ્રાપ્ત થયું. ગુજરાતી ભાષા-સાહિત્યના એક સંનિષ્ઠ અધ્યાપક તરીકે કામ કરતાં વિદ્યાર્થીઓને નજરમાં રાખીનેય કેટલુંક કાર્ય સંપાદન-વિવેચન-અનુવાદ તેમ સર્જનાદિ ક્ષેત્રે એમણે કર્યું. વિદ્યાર્થીઓને માટે ‘પ્રસ્થાન’ કાર્યાલયવાળા રણછોડજી મિસ્ત્રીએ ‘કિશોર’ માસિક, નગીનદાસને તેની જવાબદારી સોંપીને શરૂ કર્યું, એમાં રામનારાયણે જે બે લેખમાળાઓ આપવાની શરૂ કરી તેમાંની એક હતી ‘કાવ્યપરિશીલન’ની. એ લેખમાળા તેમ જ બીજી ‘નિત્યનો આચાર’ બંને ૧૯૩૫માં મુંબઈ જવાનું થતાં અધૂરી રહેલી. બીજી લેખમાળા ‘નિત્યને આચાર’ તો તેમણે પૂરી કરીને પુસ્તકરૂપે પણ ૧૯૪૫માં પ્રગટ કરી, પરંતુ પહેલી ‘કાવ્યપરિશીલન’વાળી લેખમાળા તેમનાં યોજના-પ્રયત્ન છતાં પૂરી ન થઈ શકી ને છેવટે તે લેખમાળાના લેખો અને નગીનદાસના કાવ્યાસ્વાદના લેખોનું સંયુક્તપણે પ્રકાશન એમના અવસાન બાદ ૧૯૬૫માં થયું. આ આસ્વાદલેખોમાં રામનારાયણના ‘અસલનેરનાં નૂર’ વિશેના આસ્વાદલેખ સિવાય બાકીના બધા જ મધ્યકાલીન સાહિત્યને અનુલક્ષે છે. આ આસ્વાદલેખમાંથી રામનારાયણ સાહિત્યના કેવા સત્ત્વશીલ ને સજાગ અધ્યાપક હતા તેની પૂરતી પ્રતીતિ મળી રહે છે. કાવ્યનાં છંદોલય, પ્રાસ, ભાષા, સ્વરૂપ, વસ્તુ આદિ વિવિધ અંગોપાંગો તરફ ભાવકનું ધ્યાન દોરવાની તેમની પદ્ધતિ કેવી સરળ ને સાથે રસદૃષ્ટિએ કેટલી સાચી છે તેનુંયે સ્પષ્ટ પ્રમાણ એમાંથી મળી રહે છે. આ આસ્વાદલેખો રામનારાયણની સુરુચિ-રસિકતાના, એમની વિદ્યાનિષ્ઠા ને વિદ્યાર્થીનિષ્ઠાનાયે ઉમદા ઉદાહરણરૂપ છે. લોકસાહિત્ય ને અપભ્રંશ સાહિત્યની પ્રસાદી; નરસિંહ, ભાલણ, મીરાં, અખો, પ્રેમાનંદ આદિની કાવ્યસામગ્રી – તેની પસંદગીમાંયે તેમનો ઊંડા-વિશાળ સાહિત્યરસ કારણભૂત જણાય છે.
રામનારાયણે જેમ કેટલીક સાહિત્યપ્રકૃતિઓને તેમ કેટલાક સાહિત્યકારોને દૃષ્ટિ સમક્ષ રાખીને અભ્યાસલેખો કર્યા છે. તેમણે કેટલાક લેખકો વિશે આકાશવાણી પરથી વાર્તાલાપો આપેલા જે ‘નભોવિહાર’માં સમાવિષ્ટ છે. એ વાર્તાલાપરૂપ લેખોમાં, હીરાબહેન જણાવે છે તેમ, લોકગમ્ય રીતિએ જે તે કવિઓના કવિતાસાહિત્યનું રસાસ્વાદી નિરૂપણ છે. આકાશવાણી માધ્યમ દ્વારા સાહિત્યનો શબ્દ કઈ રીતે રસિક શ્રોતાવર્ગ સમક્ષ રજૂ કરવો તેનાયે પ્રેરણાદાયી ઉદાહરણના સ્વરૂપની તે એક મહત્ત્વની લેખશ્રેણી છે. આ લેખશ્રેણી કવિઓ તથા કવિતાપ્રકારો પૂરતું જ મર્યાદિત રહી એ સાલે છે. રામનારાયણે નર્મદની કવિ તેમ જ ગદ્યકાર તરીકે વીગતે આલોચના કરી છે. ‘નર્મદાશંકર કવિ’ – એ લેખ ‘સ્વ. રા. બા. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી’ વ્યાખ્યાનમાળાના ઉપક્રમે વંચાયેલો; તો ‘નર્મદનું ગદ્ય’ – એ લેખ શ્રી ફાર્બસ સાહિત્ય સભાના ઉપક્રમે વંચાયેલો. બંને લેખ હવે ‘નર્મદ : અર્વાચીન ગદ્ય-પદ્યનો આદ્યપ્રણેતા’—એ ગ્રંથરૂપે ઉપલબ્ધ છે. ‘નર્મદાશંકર કવિ’ લેખમાં નર્મદના વ્યક્તિત્વનો તેમ જ કાવ્યસર્જનનો સૂક્ષ્મતાથી કરેલ અભ્યાસ છે. તેઓ નર્મદના સ્વભાવ વિશે લખતાં જણાવે છે : ‘તે મોટા હથોડાથી ટીપીને આકારો કરી શકે છે. ઝીણી સોયનું ભરતકામ તેના સ્વભાવને ફાવતું લાગતું નથી.’૭૦ વળી નર્મદનું માનસ અત્યંત ઉત્સાહમય છતાં તેનો વિજયી યોદ્ધા કરતાં પરાજિત યોદ્ધા – પરાજયના વિષાદવાળા યોદ્ધા તરફનો પક્ષપાત બતાવવામાં રામનારાયણની વિલક્ષણ વિવેચનદૃષ્ટિનો પરચો મળે છે.’૭૧ તેમણે યોગ્ય રીતે જ નર્મદને ‘ઉત્સાહના કવિ’૭ર તરીકે ઓળખાવ્યો છે. રામનારાયણે જેમ કવિ નર્મદના ગદ્યનો તેમ ગાંધીજી, કાકાસાહેબના ગદ્યનો પણ પરિચય આપ્યો છે. ગુજરાતી સાહિત્યમાં ગદ્ય બાબત ઝીણવટભરી સંગીન ચર્ચા કરનારા જે થોડા સમર્થ વિવેચકો – તેમાં રામનારાયણનું નામ-કામ ઉલ્લેખનીય છે જ. રામનારાયણ નર્મદના ગદ્યનો ક્રમિક વિકાસ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં સદૃષ્ટાંત નિરૂપે છે. તેઓ એના ગદ્યની વિશેષતાઓ પણ તારવી બતાવે છે અને તેની સાહિત્યસેવાને બિરદાવતાં લખે છે : ‘ઇન્દ્ર’ જેમ વૃત્રને મારી દિવ્ય પાણીને છૂટાં કરી વહેતાં કર્યાં તેમ તેણે પણ જૂની જડતાને હણી, આપણી નવ સરસ્વતીનાં પાણી વહેતાં કર્યાં.૭૩ રામનારાયણનો સંશોધનાત્મક અભિગમ પણ નર્મદ વિશેનાં વ્યાખ્યાનોમાં યથાવશ્યક જોવા મળે છે, રામનારાયણ યથાસંદર્ભ અવલોકન–મૂલ્યાંકનની ભૂમિકા, રીતિ ઇત્યાદિ નક્કી કરતા હોય છે. ‘ગાંધીજી અને વ્યાપક ધર્મભાવના’ લેખમાં ગાંધીજીને અવલોકવાની પોતાના મતે ‘સાચી દૃષ્ટિ’ કઈ તેનો સંકેત કરતાં જણાવે છે : ‘એમના દરેક કથનને એમના વર્તનના સંદર્ભમાં જોવું જોઈએ. માત્ર કથનોની એકવાક્યતા કરવા કરતાં તેમના આખા જીવનની વિકાસશીલ એકતા જોવાનો પ્રયત્ન કરવો, એ સાચી દૃષ્ટિ છે.’૭૪ તેઓ ગાંધીજીનું સાહિત્ય ‘માત્ર વિચારવ્યવસ્થા કે સાહિત્ય-ઉપભોગ માટે નથી’—એમ માનનારા છે. ગાંધીજીને તેઓ પોતાના સર્વાત્માથી જાગ્રત થઈને બોલનારા, જીવનના મહાન સિદ્ધાંતો ઉપર સ્થિત થઈને બોલનારા મહાનુભાવોના વર્ગના લેખે છે. વળી ગાંધીજી પત્રકાર કરતાં ધર્મોદ્ધારકોની હરોળમાં મૂકવા ઘટે એવા છે અને ‘ભાષાને એક સમર્થ, ચોક્કસ, સ્થાયીતમ વિશાલતમ સાધન તરીકે તરીકે વાપરનાર૭૫ છે – એમ પણ તેઓ નિર્દેશે છે. ‘ટૂંકાં વાક્યોના કલાકાર’ મહાત્માજીની ગદ્યકાર તરીકેની ખૂબી દર્શાવતાં તેઓ તેમની ગદ્યલેખનશક્તિના મૂળમાં રહેલી શીલ-પ્રતિભાનો બરોબર ખ્યાલ કરે છે. રામનારાયણના જે કેટલાક ગણનાપાત્ર લેખો એમાં ‘ગાંધીજીનું ગદ્ય’ લેખ સહેજેય સ્થાન પામે એવો છે. ‘કાકાસાહેબનું ગદ્ય’ લેખમાં કાકાસાહેબને નર્મદ, મણિલાલ, આનંદશંકર, બલવંતરાય, રમણભાઈ, ગાંધીજી, મુનશી આદિ સમર્થ નિબંધકારો-ગદ્યકારોની હરોળમાં ગણાવતાં, એમના ગદ્યની લાક્ષણિકતાઓ સાથે એમની કવિ-દૃષ્ટિની લાક્ષણિકતા પણ વર્ણવે છે. કલાકારની કલાશૈલી અને વ્યવહારજગતમાં તેની કાર્યશૈલી – આ બે વચ્ચેના દ્વૈત સંબંધે કાકાસાહેબનું તીવ્ર મંથન હોવાનું જણાવી કાકાસાહેબ એ દ્વૈત આગળ ન અટકતાં અદ્વૈત માર્ગના પ્રવાસી રહ્યાનું રામનારાયણનું દર્શન છે. ઝવેરચંદ મેઘાણીનો પરિચય કરાવતાં તેમને ‘સૌરાષ્ટ્રના જ સાક્ષર’૭૬ તરીકે સાભિપ્રાય નિર્દેશે છે. કલાપી અને ન્હાનાલાલ જેવા કવિઓને પણ તેમણે પ્રસંગોપાત્ત સાહિત્યિક અર્ઘ્ય સમર્પ્યો છે. તેઓ ન્હાનાલાલની કવિતાને કેટલીક મર્યાદાઓ છતાં ‘સાચ્ચી’ લેખી, તેમના પ્રભુભક્તિ અને દાંપત્યપ્રેમવિષયક વિશિષ્ટ દર્શનને ખાસ અગત્ય આપે છે.
રામનારાયણે જેમ કેટલીક સાહિત્યપ્રકૃતિઓને તેમ કેટલાક સાહિત્યકારોને દૃષ્ટિ સમક્ષ રાખીને અભ્યાસલેખો કર્યા છે. તેમણે કેટલાક લેખકો વિશે આકાશવાણી પરથી વાર્તાલાપો આપેલા જે ‘નભોવિહાર’માં સમાવિષ્ટ છે. એ વાર્તાલાપરૂપ લેખોમાં, હીરાબહેન જણાવે છે તેમ, લોકગમ્ય રીતિએ જે તે કવિઓના કવિતાસાહિત્યનું રસાસ્વાદી નિરૂપણ છે. આકાશવાણી માધ્યમ દ્વારા સાહિત્યનો શબ્દ કઈ રીતે રસિક શ્રોતાવર્ગ સમક્ષ રજૂ કરવો તેનાયે પ્રેરણાદાયી ઉદાહરણના સ્વરૂપની તે એક મહત્ત્વની લેખશ્રેણી છે. આ લેખશ્રેણી કવિઓ તથા કવિતાપ્રકારો પૂરતું જ મર્યાદિત રહી એ સાલે છે. રામનારાયણે નર્મદની કવિ તેમ જ ગદ્યકાર તરીકે વીગતે આલોચના કરી છે. ‘નર્મદાશંકર કવિ’ – એ લેખ ‘સ્વ. રા. બા. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી’ વ્યાખ્યાનમાળાના ઉપક્રમે વંચાયેલો; તો ‘નર્મદનું ગદ્ય’ – એ લેખ શ્રી ફાર્બસ સાહિત્ય સભાના ઉપક્રમે વંચાયેલો. બંને લેખ હવે ‘નર્મદ : અર્વાચીન ગદ્ય-પદ્યનો આદ્યપ્રણેતા’—એ ગ્રંથરૂપે ઉપલબ્ધ છે. ‘નર્મદાશંકર કવિ’ લેખમાં નર્મદના વ્યક્તિત્વનો તેમ જ કાવ્યસર્જનનો સૂક્ષ્મતાથી કરેલ અભ્યાસ છે. તેઓ નર્મદના સ્વભાવ વિશે લખતાં જણાવે છે : ‘તે મોટા હથોડાથી ટીપીને આકારો કરી શકે છે. ઝીણી સોયનું ભરતકામ તેના સ્વભાવને ફાવતું લાગતું નથી.’<ref>૭૦. નર્મદ : અર્વાચીન ગદ્ય-પદ્યનો આદ્યપ્રણેતા, ૧૯૬૫, પૃ. ૭૭. </ref> વળી નર્મદનું માનસ અત્યંત ઉત્સાહમય છતાં તેનો વિજયી યોદ્ધા કરતાં પરાજિત યોદ્ધા – પરાજયના વિષાદવાળા યોદ્ધા તરફનો પક્ષપાત બતાવવામાં રામનારાયણની વિલક્ષણ વિવેચનદૃષ્ટિનો પરચો મળે છે.’<ref>૭૧. એજન, પૃ. ૮૧. </ref>તેમણે યોગ્ય રીતે જ નર્મદને ‘ઉત્સાહના કવિ’<ref>૭૨. એજન, પૃ. ૮૬.</ref> તરીકે ઓળખાવ્યો છે. રામનારાયણે જેમ કવિ નર્મદના ગદ્યનો તેમ ગાંધીજી, કાકાસાહેબના ગદ્યનો પણ પરિચય આપ્યો છે. ગુજરાતી સાહિત્યમાં ગદ્ય બાબત ઝીણવટભરી સંગીન ચર્ચા કરનારા જે થોડા સમર્થ વિવેચકો – તેમાં રામનારાયણનું નામ-કામ ઉલ્લેખનીય છે જ. રામનારાયણ નર્મદના ગદ્યનો ક્રમિક વિકાસ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં સદૃષ્ટાંત નિરૂપે છે. તેઓ એના ગદ્યની વિશેષતાઓ પણ તારવી બતાવે છે અને તેની સાહિત્યસેવાને બિરદાવતાં લખે છે : ‘ઇન્દ્ર’ જેમ વૃત્રને મારી દિવ્ય પાણીને છૂટાં કરી વહેતાં કર્યાં તેમ તેણે પણ જૂની જડતાને હણી, આપણી નવ સરસ્વતીનાં પાણી વહેતાં કર્યાં.<ref>૭૩. એજન, પૃ. ૧૮૪.</ref> રામનારાયણનો સંશોધનાત્મક અભિગમ પણ નર્મદ વિશેનાં વ્યાખ્યાનોમાં યથાવશ્યક જોવા મળે છે, રામનારાયણ યથાસંદર્ભ અવલોકન–મૂલ્યાંકનની ભૂમિકા, રીતિ ઇત્યાદિ નક્કી કરતા હોય છે. ‘ગાંધીજી અને વ્યાપક ધર્મભાવના’ લેખમાં ગાંધીજીને અવલોકવાની પોતાના મતે ‘સાચી દૃષ્ટિ’ કઈ તેનો સંકેત કરતાં જણાવે છે : ‘એમના દરેક કથનને એમના વર્તનના સંદર્ભમાં જોવું જોઈએ. માત્ર કથનોની એકવાક્યતા કરવા કરતાં તેમના આખા જીવનની વિકાસશીલ એકતા જોવાનો પ્રયત્ન કરવો, એ સાચી દૃષ્ટિ છે.’<ref>૭૪. આકલન, ૧૯૬૪, પૃ. ૭૫.</ref> તેઓ ગાંધીજીનું સાહિત્ય ‘માત્ર વિચારવ્યવસ્થા કે સાહિત્ય-ઉપભોગ માટે નથી’—એમ માનનારા છે. ગાંધીજીને તેઓ પોતાના સર્વાત્માથી જાગ્રત થઈને બોલનારા, જીવનના મહાન સિદ્ધાંતો ઉપર સ્થિત થઈને બોલનારા મહાનુભાવોના વર્ગના લેખે છે. વળી ગાંધીજી પત્રકાર કરતાં ધર્મોદ્ધારકોની હરોળમાં મૂકવા ઘટે એવા છે અને ‘ભાષાને એક સમર્થ, ચોક્કસ, સ્થાયીતમ વિશાલતમ સાધન તરીકે તરીકે વાપરનાર<ref>૭૫. સાહિત્યાલોક, પૃ. ૧૫૮.</ref> છે – એમ પણ તેઓ નિર્દેશે છે. ‘ટૂંકાં વાક્યોના કલાકાર’ મહાત્માજીની ગદ્યકાર તરીકેની ખૂબી દર્શાવતાં તેઓ તેમની ગદ્યલેખનશક્તિના મૂળમાં રહેલી શીલ-પ્રતિભાનો બરોબર ખ્યાલ કરે છે. રામનારાયણના જે કેટલાક ગણનાપાત્ર લેખો એમાં ‘ગાંધીજીનું ગદ્ય’ લેખ સહેજેય સ્થાન પામે એવો છે. ‘કાકાસાહેબનું ગદ્ય’ લેખમાં કાકાસાહેબને નર્મદ, મણિલાલ, આનંદશંકર, બલવંતરાય, રમણભાઈ, ગાંધીજી, મુનશી આદિ સમર્થ નિબંધકારો-ગદ્યકારોની હરોળમાં ગણાવતાં, એમના ગદ્યની લાક્ષણિકતાઓ સાથે એમની કવિ-દૃષ્ટિની લાક્ષણિકતા પણ વર્ણવે છે. કલાકારની કલાશૈલી અને વ્યવહારજગતમાં તેની કાર્યશૈલી – આ બે વચ્ચેના દ્વૈત સંબંધે કાકાસાહેબનું તીવ્ર મંથન હોવાનું જણાવી કાકાસાહેબ એ દ્વૈત આગળ ન અટકતાં અદ્વૈત માર્ગના પ્રવાસી રહ્યાનું રામનારાયણનું દર્શન છે. ઝવેરચંદ મેઘાણીનો પરિચય કરાવતાં તેમને ‘સૌરાષ્ટ્રના જ સાક્ષર’<ref>૭૬. એજન, પૃ. ૧૭૨.</ref> તરીકે સાભિપ્રાય નિર્દેશે છે. કલાપી અને ન્હાનાલાલ જેવા કવિઓને પણ તેમણે પ્રસંગોપાત્ત સાહિત્યિક અર્ઘ્ય સમર્પ્યો છે. તેઓ ન્હાનાલાલની કવિતાને કેટલીક મર્યાદાઓ છતાં ‘સાચ્ચી’ લેખી, તેમના પ્રભુભક્તિ અને દાંપત્યપ્રેમવિષયક વિશિષ્ટ દર્શનને ખાસ અગત્ય આપે છે.
 
<ref>૭૦. નર્મદ : અર્વાચીન ગદ્ય-પદ્યનો આદ્યપ્રણેતા, ૧૯૬૫, પૃ. ૭૭. </ref>
<ref>૭૧. એજન, પૃ. ૮૧. </ref>
<ref>૭૨. એજન, પૃ. ૮૬.</ref>
<ref>૭૩. એજન, પૃ. ૧૮૪.</ref>
<ref>૭૪. આકલન, ૧૯૬૪, પૃ. ૭૫. </ref>
<ref>૭૫. સાહિત્યાલોક, પૃ. ૧૫૮.</ref>
<ref>૭૬. એજન, પૃ. ૧૭૨.</ref>


રામનારાયણે ગુજરાતી સાહિત્યના પ્રવાહોનું કૃતિઓ કે કર્તાઓનું અવલોકન-મૂલ્યાંકન કરતાં કાવ્યની શક્તિ; જીવન અને સાહિત્યનો તેમ જ સત્ય અને કાવ્યનો સંબંધ; કાવ્યમાં ભવ્યતા, અત્યુક્તિ આદિનું સ્થાન; વિવેચનના વિવિધ પ્રશ્નો – આ સર્વના સંદર્ભે પણ ઠીક ઠીક વિચાર્યું છે. રામનારાયણે ૧૧-૧-૧૯૫૪ના રોજ એક દૈનિકમાં લખેલું :
રામનારાયણે ગુજરાતી સાહિત્યના પ્રવાહોનું કૃતિઓ કે કર્તાઓનું અવલોકન-મૂલ્યાંકન કરતાં કાવ્યની શક્તિ; જીવન અને સાહિત્યનો તેમ જ સત્ય અને કાવ્યનો સંબંધ; કાવ્યમાં ભવ્યતા, અત્યુક્તિ આદિનું સ્થાન; વિવેચનના વિવિધ પ્રશ્નો – આ સર્વના સંદર્ભે પણ ઠીક ઠીક વિચાર્યું છે. રામનારાયણે ૧૧-૧-૧૯૫૪ના રોજ એક દૈનિકમાં લખેલું :