રામનારાયણ વિ. પાઠક : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/વિવેચક રા. વિ. પા.: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 70: Line 70:
“સર્જનકળાનું સત્ય એ છે કે માણસે માણસ રહીને કાવ્ય કરવું જોઈએ. કવિ એ માણસ છે, એ સામાજિક પ્રાણી છે, અને એ હકીકતથી એ ચ્યુત થઈ શકે નહિ, જો થાય તો એ કૃતિને બગાડે છે.”
“સર્જનકળાનું સત્ય એ છે કે માણસે માણસ રહીને કાવ્ય કરવું જોઈએ. કવિ એ માણસ છે, એ સામાજિક પ્રાણી છે, અને એ હકીકતથી એ ચ્યુત થઈ શકે નહિ, જો થાય તો એ કૃતિને બગાડે છે.”
(આકલન, પૃ. ૨૦૪)
(આકલન, પૃ. ૨૦૪)
રામનારાયણની સમગ્ર કલાવિચારણા–કાવ્યવિચારણાની આ ભૂમિકા છે. તેઓ કાવ્યકલાનો એક ઉમદા મનુષ્યપ્રવૃત્તિ તરીકે જ વિચાર કરે છે. ‘કલા એ જીવનનું પ્રકટીકરણ છે.’૭૭ એમ તેઓ કહે છે તો કલાનો — કાવ્યનો જીવન સાથે ‘સર્વતોભદ્ર સંબંધ’૭૮ હોવાનું પણ તેઓ કહે છે. કલા જીવનનું એક ઉચ્ચ પ્રકારનું ઇષ્ટ છે એમ પણ તેઓ જણાવે છે.૭૯ કલાની આસ્વાદ્યતા તે કેટલે અંશે સમગ્ર જીવનનું રહસ્ય વ્યંજિત કરે છે તે પર નિર્ભર હોવાનું તેમનું મંતવ્ય છે, અને આ બાબતને આત્મલક્ષી કાવ્યમાંયે તેઓ મહત્ત્વની લેખે છે. તેઓ જીવનની ખરી રહસ્યભૂત વૃત્તિનો જ કલામાં વિવિધ રૂપે આવિષ્કાર જુએ છે અને એ રીતે વૈવિધ્યમાં એકત્વનો આનંદાનુભવ લઈ શકાય છે એમ માને છે.૮૦ તેઓ આ રહસ્યને ‘જીવનના અમુક વસ્તુ તરફના લાગણીમય — ભાવાત્મક સંબંધ’૮૧-રૂપે વર્ણવે છે. આ ‘રહસ્ય’ જયંત કોઠારી કહે છે તેમ ‘રામનારાયણનો પ્રિય અને એમની વિવેચનાનો ચાવીરૂપ શબ્દ’૮૨ છે. તેઓ કાવ્યમાંના રસતત્ત્વના મૂળમાંયે આ ‘રહસ્ય’ને જ જુએ છે. તેઓ લખે છે :
રામનારાયણની સમગ્ર કલાવિચારણા–કાવ્યવિચારણાની આ ભૂમિકા છે. તેઓ કાવ્યકલાનો એક ઉમદા મનુષ્યપ્રવૃત્તિ તરીકે જ વિચાર કરે છે. ‘કલા એ જીવનનું પ્રકટીકરણ છે.’<ref>૭૭. કાવ્યની શક્તિ, પૃ. ૪૪.</ref> એમ તેઓ કહે છે તો કલાનો — કાવ્યનો જીવન સાથે ‘સર્વતોભદ્ર સંબંધ’<ref>૭૮. સાહિત્યવિમર્શ. પૃ. ૫-૬.</ref> હોવાનું પણ તેઓ કહે છે. કલા જીવનનું એક ઉચ્ચ પ્રકારનું ઇષ્ટ છે એમ પણ તેઓ જણાવે છે.<ref>૭૯. એજન, પૃ. ૧૧.</ref> કલાની આસ્વાદ્યતા તે કેટલે અંશે સમગ્ર જીવનનું રહસ્ય વ્યંજિત કરે છે તે પર નિર્ભર હોવાનું તેમનું મંતવ્ય છે, અને આ બાબતને આત્મલક્ષી કાવ્યમાંયે તેઓ મહત્ત્વની લેખે છે. તેઓ જીવનની ખરી રહસ્યભૂત વૃત્તિનો જ કલામાં વિવિધ રૂપે આવિષ્કાર જુએ છે અને એ રીતે વૈવિધ્યમાં એકત્વનો આનંદાનુભવ લઈ શકાય છે એમ માને છે.<ref>૮૦. કાવ્યની શક્તિ, પૃ. ૨૩.</ref> તેઓ આ રહસ્યને ‘જીવનના અમુક વસ્તુ તરફના લાગણીમય — ભાવાત્મક સંબંધ’<ref>૮૧. સાહિત્યવિમર્શ, પૃ. ૧૨૬.</ref>-રૂપે વર્ણવે છે. આ ‘રહસ્ય’ જયંત કોઠારી કહે છે તેમ ‘રામનારાયણનો પ્રિય અને એમની વિવેચનાનો ચાવીરૂપ શબ્દ’<ref>૮૨. જ્ઞાનેગંગોત્રી ગ્રંથ-શ્રેણી - ૧૦ : ગુજરાત દર્શન (સાહિત્ય), ૧૯૭૨, પૃ. ૧૭૭.</ref> છે. તેઓ કાવ્યમાંના રસતત્ત્વના મૂળમાંયે આ ‘રહસ્ય’ને જ જુએ છે. તેઓ લખે છે :
“કાવ્યમાં મને રસ આવે છે તે જીવનના નિરવધિ અતલ આનંદમાંથી જ આવે છે. જે વસ્તુમાં જેટલું જીવનરહસ્ય તેટલો રસ. એ જીવનરહસ્યને બુદ્ધિથી ઓળખવું એ શાસ્ત્રવ્યાપાર અને તેનો હૃદયથી આસ્વાદ કરવો એ કાવ્યવ્યાપાર.”
“કાવ્યમાં મને રસ આવે છે તે જીવનના નિરવધિ અતલ આનંદમાંથી જ આવે છે. જે વસ્તુમાં જેટલું જીવનરહસ્ય તેટલો રસ. એ જીવનરહસ્યને બુદ્ધિથી ઓળખવું એ શાસ્ત્રવ્યાપાર અને તેનો હૃદયથી આસ્વાદ કરવો એ કાવ્યવ્યાપાર.”
(અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૨૧)
<br>{{right|(અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૨૧)}}<br>
ઉપરના સંદર્ભમાં રહસ્યનો કંઈક અર્થવિસ્તાર થયો પણ પ્રતીત થાય છે. આ ‘રહસ્ય’ શબ્દને તેથી જ ‘સંકુલ અર્થસભર અનુભૂતિ’૮૩ રૂપે સમજવાથી રામનારાયણને ન્યાય થઈ શકે. કાન્તિલાલ કાલાણી રામનારાયણની ‘રહસ્ય’-વિષયક વિચારણાની સાથે રસ્કિન અને ઑલબ્રાઈટની વિચારણાયે યાદ કરે છે – એ ઉલ્લેખવું જોઈએ.
ઉપરના સંદર્ભમાં રહસ્યનો કંઈક અર્થવિસ્તાર થયો પણ પ્રતીત થાય છે. આ ‘રહસ્ય’ શબ્દને તેથી જ ‘સંકુલ અર્થસભર અનુભૂતિ’<ref>૮૩. એજન, પૃ. ૧૭૮.</ref> રૂપે સમજવાથી રામનારાયણને ન્યાય થઈ શકે. કાન્તિલાલ કાલાણી રામનારાયણની ‘રહસ્ય’-વિષયક વિચારણાની સાથે રસ્કિન અને ઑલબ્રાઈટની વિચારણાયે યાદ કરે છે – એ ઉલ્લેખવું જોઈએ.
 
<ref>૭૭. કાવ્યની શક્તિ, પૃ. ૪૪.</ref>
<ref>૭૮. સાહિત્યવિમર્શ. પૃ. ૫-૬.</ref>
<ref>૭૯. એજન, પૃ. ૧૧.</ref>
<ref>૮૦. કાવ્યની શક્તિ, પૃ. ૨૩.</ref>
<ref>૮૧. સાહિત્યવિમર્શ, પૃ. ૧૨૬.</ref>
<ref>૮૨. જ્ઞાનેગંગોત્રી ગ્રંથ-શ્રેણી - ૧૦ : ગુજરાત દર્શન (સાહિત્ય), ૧૯૭૨, પૃ. ૧૭૭.</ref>
<ref>૮૩. એજન, પૃ. ૧૭૮.</ref>
 
રામનારાયણ આમ કાવ્ય-કલાના કેન્દ્રમાં રહસ્યને મૂકે છે અને તદ્‌નુવર્તી સર્જન-વ્યાપારનો જ તેઓ મહિમા કરે છે. તેઓ કવિના સર્જનવ્યાપારનું મહત્ત્વ દર્શાવતાં એના જીવનદર્શનનુંયે મહત્ત્વ પણ સ્વીકારે જ છે. કલાને જીવનના પુષ્પરૂપે માનવા છતાં તેને વાસ્તવિક જીવનની અવેજીરૂપે તે તેઓ માનતા નથી જ.૮૪ જોકે અન્યથા કાવ્ય જેવી કળાને અપૂર્ણતાનું નિરૂપણ કરતાં પણ પૂર્ણતાના દૃષ્ટિબિન્દુનો આક્ષેપ કરનારી કહે છે.૮૫ કદાચ આથી જ દરેક કળા એના સંક્રમણ-વ્યાપારમાં વ્યંજનાધર્મી જણાય છે. તેઓ કલાને ‘અનંતના આવિર્ભાવ’-રૂપેય વર્ણવે છે.
રામનારાયણ કલાવ્યાપારમાં–કાવ્યવ્યાપારમાં કલાકારના ચિત્તના, તેના દેશકાળના સંચારોનું મહત્ત્વ સ્વીકારે જ છે. તેઓ લખે છે : ‘અભિમાનના તિરોધાનપૂર્વક પ્રત્યક્ષપ્રતીતિ કરાવી ભાવ નિષ્પન્ન કરવો એ કાવ્યની વિશેષ શક્તિ છે. કાવ્યની આ શક્તિ તેના કર્તા કવિમાંથી ઊતરી આવેલી હોય છે.’૮૬ કવિની શ્રદ્ધા એ જ એના કાવ્યજીવન–કવિજીવનની ખરી પ્રેરણા હોય છે એ પણ એમનું મંતવ્ય છે જ. રામનારાયણ સત્યાસત્ય, ધર્માધર્મ અને સુંદર-અસુંદર —આ ત્રણેય આંખો વડે કલાકારને એક જ દર્શન થાય એને કલાદૃષ્ટિએ પણ ઇષ્ટ માનતા જણાય છે.૮૭
તેઓ શુદ્ધ કલાના આદર્શ તરીકે ‘કેવલ શુદ્ધ ચૈતન્યવિલાસ’નો નિર્દેશ કરે છે, જડતાને કલાની અનન્ય શત્રુ તેઓ લેખે છે. પ્રત્યેક કલાની પોતાની આગવી વિશેષતા હોય છે અને તેથી તેને કસવાના નિયમો એ કલા-કૃતિમાંથી જ નિપજાવી લેવાના રહે છે. રામનારાયણ બરોબર જાણે છે કે ‘કલાના ગમે તેટલા નિયમોના નિરૂપણોથી સર્જન કરી શકાતું નથી, આમ છતાં કલાના નિયમોની ખરાબ કૃતિના નિર્ણય પૂરતી મર્યાદિત ઉપયોગિતા તેઓ સ્વીકારે છે.૮૮ તેઓ વૃત્તિઓની સ્વૈરલીલાને કલા માનતા નથી તો સાથે એના વિના કલા ન સંભવે એમ પણ માને છે. તેઓ યોગ્ય રીતે જ કલામાં વસ્તુનું તાત્ત્વિક, રહસ્યભૂત નિત્ય સ્વરૂપ પ્રકટ કરાય એવી અપેક્ષા રાખે છે. રામનારાયણ કલાને પોતાથી પર જવાના કીમિયારૂપેય ઘટાવતા લાગે છે.૮૯
 
<ref>૮૪. સાહિત્યવિમર્શ, પૃ. ૧૨.</ref>
<ref>૮૫. એજન, પૃ. ૯. વળી જુઓ કાવ્યની શક્તિ, પૃ. ૩૯.</ref>
<ref>૮૬. કાવ્યની શક્તિ, પૃ. ૨૧.</ref>
<ref>૮૭. આકલન, પૃ. ૩૭.</ref>
<ref>૮૮. સાહિત્યાલોક, પૃ. ૫૧.</ref>
<ref>૮૯. કાવ્યની શક્તિ, પૃ. ૨૩૫. </ref>

રામનારાયણ આમ કાવ્ય-કલાના કેન્દ્રમાં રહસ્યને મૂકે છે અને તદ્‌નુવર્તી સર્જન-વ્યાપારનો જ તેઓ મહિમા કરે છે. તેઓ કવિના સર્જનવ્યાપારનું મહત્ત્વ દર્શાવતાં એના જીવનદર્શનનુંયે મહત્ત્વ પણ સ્વીકારે જ છે. કલાને જીવનના પુષ્પરૂપે માનવા છતાં તેને વાસ્તવિક જીવનની અવેજીરૂપે તે તેઓ માનતા નથી જ.<ref>૮૪. સાહિત્યવિમર્શ, પૃ. ૧૨.</ref> જોકે અન્યથા કાવ્ય જેવી કળાને અપૂર્ણતાનું નિરૂપણ કરતાં પણ પૂર્ણતાના દૃષ્ટિબિન્દુનો આક્ષેપ કરનારી કહે છે.<ref>૮૫. એજન, પૃ. ૯. વળી જુઓ કાવ્યની શક્તિ, પૃ. ૩૯.</ref> કદાચ આથી જ દરેક કળા એના સંક્રમણ-વ્યાપારમાં વ્યંજનાધર્મી જણાય છે. તેઓ કલાને ‘અનંતના આવિર્ભાવ’-રૂપેય વર્ણવે છે.
રામનારાયણ કલાવ્યાપારમાં–કાવ્યવ્યાપારમાં કલાકારના ચિત્તના, તેના દેશકાળના સંચારોનું મહત્ત્વ સ્વીકારે જ છે. તેઓ લખે છે : ‘અભિમાનના તિરોધાનપૂર્વક પ્રત્યક્ષપ્રતીતિ કરાવી ભાવ નિષ્પન્ન કરવો એ કાવ્યની વિશેષ શક્તિ છે. કાવ્યની આ શક્તિ તેના કર્તા કવિમાંથી ઊતરી આવેલી હોય છે.’<ref>૮૬. કાવ્યની શક્તિ, પૃ. ૨૧.</ref> કવિની શ્રદ્ધા એ જ એના કાવ્યજીવન–કવિજીવનની ખરી પ્રેરણા હોય છે એ પણ એમનું મંતવ્ય છે જ. રામનારાયણ સત્યાસત્ય, ધર્માધર્મ અને સુંદર-અસુંદર —આ ત્રણેય આંખો વડે કલાકારને એક જ દર્શન થાય એને કલાદૃષ્ટિએ પણ ઇષ્ટ માનતા જણાય છે.<ref>૮૭. આકલન, પૃ. ૩૭.</ref>
તેઓ શુદ્ધ કલાના આદર્શ તરીકે ‘કેવલ શુદ્ધ ચૈતન્યવિલાસ’નો નિર્દેશ કરે છે, જડતાને કલાની અનન્ય શત્રુ તેઓ લેખે છે. પ્રત્યેક કલાની પોતાની આગવી વિશેષતા હોય છે અને તેથી તેને કસવાના નિયમો એ કલા-કૃતિમાંથી જ નિપજાવી લેવાના રહે છે. રામનારાયણ બરોબર જાણે છે કે ‘કલાના ગમે તેટલા નિયમોના નિરૂપણોથી સર્જન કરી શકાતું નથી, આમ છતાં કલાના નિયમોની ખરાબ કૃતિના નિર્ણય પૂરતી મર્યાદિત ઉપયોગિતા તેઓ સ્વીકારે છે.<ref>૮૮. સાહિત્યાલોક, પૃ. ૫૧.</ref> તેઓ વૃત્તિઓની સ્વૈરલીલાને કલા માનતા નથી તો સાથે એના વિના કલા ન સંભવે એમ પણ માને છે. તેઓ યોગ્ય રીતે જ કલામાં વસ્તુનું તાત્ત્વિક, રહસ્યભૂત નિત્ય સ્વરૂપ પ્રકટ કરાય એવી અપેક્ષા રાખે છે. રામનારાયણ કલાને પોતાથી પર જવાના કીમિયારૂપેય ઘટાવતા લાગે છે.<ref>૮૯. કાવ્યની શક્તિ, પૃ. ૨૩૫.</ref>

રામનારાયણે કાવ્ય ઉપરાંત પ્રસંગોપાત્ત સંગીત, નૃત્યાદિ કળાઓ વિશેય પોતાના વિચારો રજૂ કર્યા છે. કળા સામાન્ય વિશેની પણ કેટલીક માર્મિક વાતો રજૂ કરતા ‘સંગીત’ નામક લેખ પર જો સવિશેષ ધ્યાન ગયું હોત અને અન્યત્ર પણ વિવિધ કલાસંદર્ભે જે ફુટકળ વિચારો એમના રજૂ થયા છે તે ધ્યાનમાં લેવામાં આવ્યા હોત તો ‘કલામીમાંસા સાહિત્યકલાના વિવેચનને એકદમ ઉપકારક થઈ જાય એ અત્યારે સંભવિત નથી’ એમ કહેવા પાછળનો રામનારાયણનો અભિગમ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટને ‘એમની કલાચર્ચાને વિસ્તૃત અને તલાવગાહી બનાવવામાં અવરોધક’૯૦ નીવડેલો જે જણાયો તે ન જણાત. રામનારાયણ કલામીમાંસાના સ્વતંત્ર અભ્યાસની તત્કાલપૂરતી તો આવશ્યકતા નિર્દેશે છે.૯૧ રામનારાયણ કલા સામાન્યની ચર્ચા કરનારી કલામીમાંસા તેમ સંગીત, ચિત્રાદિ કલાઓનો અલગ અલગ રીતે કરાતો કલા-અભ્યાસ એ બેમાં કેટલોક ભેદ કરતા જણાય છે.૯૨ તેઓ ઉપાદાનભેદે પ્રત્યેક કલાનું વૈશિષ્ટ્ય સ્વીકારીને ચાલે છે અને કલાવિવેચના પણ એ વૈશિષ્ટ્યને ધ્યાનમાં લઈને ચાલે એ તેઓ ઇષ્ટ માને છે. તેઓ એક કલાના દૃષ્ટાન્તથી નિયમ બાંધી તેને બીજી કલાને લાગુ કરવો એને પ્રામાણિક પદ્ધતિ માનતા નથી.૯૩ તેમણે તો દૃશ્ય કલાઓનું વિવેચન ભાષાથી કરવામાંયે અગવડની પ્રતીતિ થાય છે૯૪; અને આવી સૂક્ષ્મ કલાસમજને કારણે જ એમનાં સંગીત, નૃત્યાદિ વિશેનાં કેટલાંક નિરીક્ષણો રસપ્રદ જણાય. સંગીત બાબત લખતાં તેઓ જણાવે છે :