33,001
edits
No edit summary |
No edit summary |
||
| Line 79: | Line 79: | ||
તેઓ શુદ્ધ કલાના આદર્શ તરીકે ‘કેવલ શુદ્ધ ચૈતન્યવિલાસ’નો નિર્દેશ કરે છે, જડતાને કલાની અનન્ય શત્રુ તેઓ લેખે છે. પ્રત્યેક કલાની પોતાની આગવી વિશેષતા હોય છે અને તેથી તેને કસવાના નિયમો એ કલા-કૃતિમાંથી જ નિપજાવી લેવાના રહે છે. રામનારાયણ બરોબર જાણે છે કે ‘કલાના ગમે તેટલા નિયમોના નિરૂપણોથી સર્જન કરી શકાતું નથી, આમ છતાં કલાના નિયમોની ખરાબ કૃતિના નિર્ણય પૂરતી મર્યાદિત ઉપયોગિતા તેઓ સ્વીકારે છે.<ref>૮૮. સાહિત્યાલોક, પૃ. ૫૧.</ref> તેઓ વૃત્તિઓની સ્વૈરલીલાને કલા માનતા નથી તો સાથે એના વિના કલા ન સંભવે એમ પણ માને છે. તેઓ યોગ્ય રીતે જ કલામાં વસ્તુનું તાત્ત્વિક, રહસ્યભૂત નિત્ય સ્વરૂપ પ્રકટ કરાય એવી અપેક્ષા રાખે છે. રામનારાયણ કલાને પોતાથી પર જવાના કીમિયારૂપેય ઘટાવતા લાગે છે.<ref>૮૯. કાવ્યની શક્તિ, પૃ. ૨૩૫.</ref> | તેઓ શુદ્ધ કલાના આદર્શ તરીકે ‘કેવલ શુદ્ધ ચૈતન્યવિલાસ’નો નિર્દેશ કરે છે, જડતાને કલાની અનન્ય શત્રુ તેઓ લેખે છે. પ્રત્યેક કલાની પોતાની આગવી વિશેષતા હોય છે અને તેથી તેને કસવાના નિયમો એ કલા-કૃતિમાંથી જ નિપજાવી લેવાના રહે છે. રામનારાયણ બરોબર જાણે છે કે ‘કલાના ગમે તેટલા નિયમોના નિરૂપણોથી સર્જન કરી શકાતું નથી, આમ છતાં કલાના નિયમોની ખરાબ કૃતિના નિર્ણય પૂરતી મર્યાદિત ઉપયોગિતા તેઓ સ્વીકારે છે.<ref>૮૮. સાહિત્યાલોક, પૃ. ૫૧.</ref> તેઓ વૃત્તિઓની સ્વૈરલીલાને કલા માનતા નથી તો સાથે એના વિના કલા ન સંભવે એમ પણ માને છે. તેઓ યોગ્ય રીતે જ કલામાં વસ્તુનું તાત્ત્વિક, રહસ્યભૂત નિત્ય સ્વરૂપ પ્રકટ કરાય એવી અપેક્ષા રાખે છે. રામનારાયણ કલાને પોતાથી પર જવાના કીમિયારૂપેય ઘટાવતા લાગે છે.<ref>૮૯. કાવ્યની શક્તિ, પૃ. ૨૩૫.</ref> | ||
રામનારાયણે કાવ્ય ઉપરાંત પ્રસંગોપાત્ત સંગીત, નૃત્યાદિ કળાઓ વિશેય પોતાના વિચારો રજૂ કર્યા છે. કળા સામાન્ય વિશેની પણ કેટલીક માર્મિક વાતો રજૂ કરતા ‘સંગીત’ નામક લેખ પર જો સવિશેષ ધ્યાન ગયું હોત અને અન્યત્ર પણ વિવિધ કલાસંદર્ભે જે ફુટકળ વિચારો એમના રજૂ થયા છે તે ધ્યાનમાં લેવામાં આવ્યા હોત તો ‘કલામીમાંસા સાહિત્યકલાના વિવેચનને એકદમ ઉપકારક થઈ જાય એ અત્યારે સંભવિત નથી’ એમ કહેવા પાછળનો રામનારાયણનો અભિગમ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટને ‘એમની કલાચર્ચાને વિસ્તૃત અને તલાવગાહી બનાવવામાં | રામનારાયણે કાવ્ય ઉપરાંત પ્રસંગોપાત્ત સંગીત, નૃત્યાદિ કળાઓ વિશેય પોતાના વિચારો રજૂ કર્યા છે. કળા સામાન્ય વિશેની પણ કેટલીક માર્મિક વાતો રજૂ કરતા ‘સંગીત’ નામક લેખ પર જો સવિશેષ ધ્યાન ગયું હોત અને અન્યત્ર પણ વિવિધ કલાસંદર્ભે જે ફુટકળ વિચારો એમના રજૂ થયા છે તે ધ્યાનમાં લેવામાં આવ્યા હોત તો ‘કલામીમાંસા સાહિત્યકલાના વિવેચનને એકદમ ઉપકારક થઈ જાય એ અત્યારે સંભવિત નથી’ એમ કહેવા પાછળનો રામનારાયણનો અભિગમ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટને ‘એમની કલાચર્ચાને વિસ્તૃત અને તલાવગાહી બનાવવામાં અવરોધક’<ref>૯૦. અન્વીક્ષા, ૧૯૭૦, પૃ. ૧૪.</ref> નીવડેલો જે જણાયો તે ન જણાત. રામનારાયણ કલામીમાંસાના સ્વતંત્ર અભ્યાસની તત્કાલપૂરતી તો આવશ્યકતા નિર્દેશે છે.<ref>૯૧. કાવ્યની શક્તિ, પૃ. ૨.</ref> રામનારાયણ કલા સામાન્યની ચર્ચા કરનારી કલામીમાંસા તેમ સંગીત, ચિત્રાદિ કલાઓનો અલગ અલગ રીતે કરાતો કલા-અભ્યાસ એ બેમાં કેટલોક ભેદ કરતા જણાય છે.<ref>૯૨. એજન, પૃ. ૨.</ref> તેઓ ઉપાદાનભેદે પ્રત્યેક કલાનું વૈશિષ્ટ્ય સ્વીકારીને ચાલે છે અને કલાવિવેચના પણ એ વૈશિષ્ટ્યને ધ્યાનમાં લઈને ચાલે એ તેઓ ઇષ્ટ માને છે. તેઓ એક કલાના દૃષ્ટાન્તથી નિયમ બાંધી તેને બીજી કલાને લાગુ કરવો એને પ્રામાણિક પદ્ધતિ માનતા નથી.<ref>૯૩. સાહિત્યાલોક, પૃ. ૫. વળી જુઓ કાવ્યની શક્તિ. પૃ. ૧૧.</ref> તેમણે તો દૃશ્ય કલાઓનું વિવેચન ભાષાથી કરવામાંયે અગવડની પ્રતીતિ થાય છે<ref>૯૪. કાવ્યની શક્તિ, પૃ. ૧૦.</ref>; અને આવી સૂક્ષ્મ કલાસમજને કારણે જ એમનાં સંગીત, નૃત્યાદિ વિશેનાં કેટલાંક નિરીક્ષણો રસપ્રદ જણાય. સંગીત બાબત લખતાં તેઓ જણાવે છે : | ||
<ref>૯૩. સાહિત્યાલોક, પૃ. ૫. વળી જુઓ કાવ્યની શક્તિ. પૃ. ૧૧.</ref> | |||
<ref>૯૪. કાવ્યની શક્તિ, પૃ. ૧૦.</ref> | |||
“બધી કલા તરફથી એકલું સંગીત જ સંપૂર્ણ જવાબ આપે છે કે કલા એ અનુકરણ નથી, સર્જન છે, અનુકરણને સાધન તરીકે તે વાપરવું હોય તો વાપરે.” | “બધી કલા તરફથી એકલું સંગીત જ સંપૂર્ણ જવાબ આપે છે કે કલા એ અનુકરણ નથી, સર્જન છે, અનુકરણને સાધન તરીકે તે વાપરવું હોય તો વાપરે.” | ||
(કાવ્યની શક્તિ, પૃ. ૨૨૬) | <br>{{right|(કાવ્યની શક્તિ, પૃ. ૨૨૬)}}<br> | ||
તેઓ નૃત્યમાં કલાકાર સ્થૂળતાને ગાળી નાખવાની જે ખાસ સંભાળ રાખે છે તેની બરાબર નોંધ લે છે. રામનારાયણ કલાક્ષેત્રે ઉપાદાનને યોગ્ય રીતે જ મહત્ત્વ આપે છે. એમને મન તો કલાકારનું પ્રભુત્વ એટલે ઉપાદાનનો જુદી જુદી રીતે ઉપયોગ કરવાની શક્તિ. | તેઓ નૃત્યમાં કલાકાર સ્થૂળતાને ગાળી નાખવાની જે ખાસ સંભાળ રાખે છે તેની બરાબર નોંધ લે છે. રામનારાયણ કલાક્ષેત્રે ઉપાદાનને યોગ્ય રીતે જ મહત્ત્વ આપે છે. એમને મન તો કલાકારનું પ્રભુત્વ એટલે ઉપાદાનનો જુદી જુદી રીતે ઉપયોગ કરવાની શક્તિ.’<ref>૯૫. સાહિત્યવિમર્શ, પૃ. ૧૨૧. </ref> તેઓ કલાની વ્યાખ્યા કરવામાંયે ઉપાદાનનો આધાર લે છે. તેઓ લખે છે : ‘કલા એટલે કલાવિધાયકના હૃદ્ગત ભાવને અમુક બાહ્યેન્દ્રિયગ્રાહ્ય ઉપાદાનમાં વ્યક્ત કરવો તે...’<ref>૯૬. કાવ્યની શક્તિ, પૃ. ૨૨૭.</ref> તેઓ કલાવ્યાપારમાં પ્રત્યક્ષતા, મૂર્તતા, ઘનીકરણ જેવી બાબતોનો યોગ્ય રીતે જ મહિમા કરે છે. એમના મતે ‘પ્રત્યક્ષ જ રસનિષ્પાદક છે’<ref>૯૭. આકલન, પૃ. ૭. </ref> અને જે મૂર્ત હોય તે જ પ્રત્યક્ષ થઈ શકે. આમ મૂર્તતાના સબબે દેખીતી રીતે કલાકારને સ્થૂલતા સાથેય અમુક હદ સુધી અવિચ્છેદ્ય સંબંધ રહેવાનો એમ તેમનું કહેવું છે.<ref>૯૮. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૫૧.</ref> આમ છતાં સ્થૂલતા છોડવાની ચીવટમાં જે સુરુચિ છે તેનો ત્યાગ પણ તેમને ઇષ્ટ નથી. તેઓ એ સુરુચિ સાથેની મૂર્તતાના હિમાયતી છે. રામનારાયણનો ઘનીકરણનો વ્યાપાર પણ લાગણી થયા પછીનો— તદ્નુવર્તી અભિવ્યક્તિગત મૂર્તતા-સાધક વ્યાપાર જ સમજાય છે.<ref>૯૯. સાહિત્યવિમર્શ, પૃ. ૧૨૬.</ref> રામનારાયણ કલામાં અમુક હદ સુધીની કૃત્રિમતાને અનિવાર્ય માનતા લાગે છે.<ref>૧૦૦. આકલન, પૃ. ૯૮.</ref> જોકે કલાનું સ્વાભાવિકતા સાથેનું અનુસંધાન તેઓ અવિચ્છેદ્ય માને છે. | ||
<ref>૯૯. સાહિત્યવિમર્શ, પૃ. ૧૨૬.</ref> | |||
<ref>૧૦૦. આકલન, પૃ. ૯૮.</ref> | |||
રામનારાયણ કલાની સચ્ચાઈ માટેની કસોટી વિશે લખતાં આત્મ-પ્રતીતિને—અંતઃકરણપ્રવૃત્તિને જ અગત્યની લેખે છે. જોકે એ પ્રવૃત્તિ પાછળ સમસ્ત જગતના અનુભવનું પીઠબળ એમને જણાય છે. તેઓ લખે છે : | રામનારાયણ કલાની સચ્ચાઈ માટેની કસોટી વિશે લખતાં આત્મ-પ્રતીતિને—અંતઃકરણપ્રવૃત્તિને જ અગત્યની લેખે છે. જોકે એ પ્રવૃત્તિ પાછળ સમસ્ત જગતના અનુભવનું પીઠબળ એમને જણાય છે. તેઓ લખે છે : | ||
“કલા સાચી હોવાની કસોટી, કૃતિમાં વર્ણવેલું બરાબર બહારની દુનિયામાં બને છે કે નહિ એ નથી, પણ જગતના અનુભવોથી ઘડાયેલું આપણું માનસ – આખું ચિતંત્ર – તેને અત્યંત અનુકૂળતાથી સ્વીકારી શકે છે કે નહિ એ છે.” | “કલા સાચી હોવાની કસોટી, કૃતિમાં વર્ણવેલું બરાબર બહારની દુનિયામાં બને છે કે નહિ એ નથી, પણ જગતના અનુભવોથી ઘડાયેલું આપણું માનસ – આખું ચિતંત્ર – તેને અત્યંત અનુકૂળતાથી સ્વીકારી શકે છે કે નહિ એ છે.” | ||
(સાહિત્યવિમર્શ, પૃ. ૨૩) | (સાહિત્યવિમર્શ, પૃ. ૨૩) | ||
રામનારાયણ ‘કલામાં વિશિષ્ટનું જ મહત્ત્વ છે, સામાન્યનું નહીં’ એમ કહે છે ખરા, પરંતુ વસ્તુતઃ તો એમને નૈયાયિકની પેઠે બંનેયનો સમન્વય ઇષ્ટ છે; કેમ કે જે ‘કલાનું વક્તવ્ય સામાન્ય ન હોય, કલાનો અંતર્ગત અનુભવ સાધારણીકૃત ન હોય, તો તે સર્વગ્રાહ્ય થાય કેવી રીતે? પણ વળી તે અનુભવને અત્યંત વિશિષ્ટ મૂર્ત રૂપ ન મળ્યું હોય તો તે પ્રત્યક્ષ અને આસ્વાદ્ય કેવી રીતે બને? | રામનારાયણ ‘કલામાં વિશિષ્ટનું જ મહત્ત્વ છે, સામાન્યનું નહીં’ એમ કહે છે ખરા, પરંતુ વસ્તુતઃ તો એમને નૈયાયિકની પેઠે બંનેયનો સમન્વય ઇષ્ટ છે; કેમ કે જે ‘કલાનું વક્તવ્ય સામાન્ય ન હોય, કલાનો અંતર્ગત અનુભવ સાધારણીકૃત ન હોય, તો તે સર્વગ્રાહ્ય થાય કેવી રીતે? પણ વળી તે અનુભવને અત્યંત વિશિષ્ટ મૂર્ત રૂપ ન મળ્યું હોય તો તે પ્રત્યક્ષ અને આસ્વાદ્ય કેવી રીતે બને?’<ref>૧૦૧. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૨૪.</ref> — આ એમના બુનિયાદી પ્રશ્નો છે. | ||
રામનારાયણની સમન્વયદૃષ્ટિ કલા એ અનુકરણ છે અને કલા એ નવસર્જન છે — એ બંને મતોનું સમાધાન કરી શકે છે.૧૦૨ તેઓ ભારતીય કાવ્યમીમાંસા ને પાશ્ચાત્ય કાવ્યમીમાંસાના સિદ્ધાંતો વચ્ચે રહેલો મેળ બતાવવામાંયે ઠીક ઠીક વિચક્ષણતા દાખવે છે. ઉદાહરણ તરીકે, ‘કાવ્ય રસનિષ્પત્તિ માટે છે’ એમાં જ તેઓ કલાને ખાતર કલાનો સિદ્ધાન્ત જુએ છે.૧૦૩ વળી તેઓ બોસાંકેના ‘આર્ટ ઇઝ ઇલ્યુઝન’ના સિદ્ધાન્તનો શંકુકના ચિત્રતુરગન્યાયની સાથે મેળ જુએ છે.૧૦૪ વળી કાવ્યજગતના અનુભવને ભાવનાત્મક કહેવામાં તેઓ બોસાંકેના ‘આર્ટ ઇઝ કૉન્ટેમ્પ્લેટિવ’ના ખ્યાલનું અને કાવ્યજગતનો અનુભવ સાધારણીકૃત છે તેમાં ‘ઑલ આર્ટ ઇઝ યુનિવર્સલ’ના ખ્યાલનું પ્રવર્તન જુએ છે.૧૦૫ તેઓ ‘કલા એ જીવનનું આવિષ્કરણ છે’ (‘આર્ટ ઇઝ એક્સ્પ્રેશન ઑફ લાઇફ’) એ સૂત્રનો બધો અર્થ ‘આત્મા એ જ સ્થાયી છે’ એમાં આવી ગયેલો જુએ છે. | રામનારાયણની સમન્વયદૃષ્ટિ કલા એ અનુકરણ છે અને કલા એ નવસર્જન છે — એ બંને મતોનું સમાધાન કરી શકે છે.<ref>૧૦૨. કાવ્યની શક્તિ, પૃ. ૨૨૬.</ref> તેઓ ભારતીય કાવ્યમીમાંસા ને પાશ્ચાત્ય કાવ્યમીમાંસાના સિદ્ધાંતો વચ્ચે રહેલો મેળ બતાવવામાંયે ઠીક ઠીક વિચક્ષણતા દાખવે છે. ઉદાહરણ તરીકે, ‘કાવ્ય રસનિષ્પત્તિ માટે છે’ એમાં જ તેઓ કલાને ખાતર કલાનો સિદ્ધાન્ત જુએ છે.<ref>૧૦૩. સાહિત્યવિમર્શ, પૃ. ૨૦.</ref> વળી તેઓ બોસાંકેના ‘આર્ટ ઇઝ ઇલ્યુઝન’ના સિદ્ધાન્તનો શંકુકના ચિત્રતુરગન્યાયની સાથે મેળ જુએ છે.<ref>૧૦૪. આકલન, ૫. ૧૦.</ref> વળી કાવ્યજગતના અનુભવને ભાવનાત્મક કહેવામાં તેઓ બોસાંકેના ‘આર્ટ ઇઝ કૉન્ટેમ્પ્લેટિવ’ના ખ્યાલનું અને કાવ્યજગતનો અનુભવ સાધારણીકૃત છે તેમાં ‘ઑલ આર્ટ ઇઝ યુનિવર્સલ’ના ખ્યાલનું પ્રવર્તન જુએ છે.<ref>૧૦૫. એજન, પૃ. ૧૨.</ref> તેઓ ‘કલા એ જીવનનું આવિષ્કરણ છે’ (‘આર્ટ ઇઝ એક્સ્પ્રેશન ઑફ લાઇફ’) એ સૂત્રનો બધો અર્થ ‘આત્મા એ જ સ્થાયી છે’ એમાં આવી ગયેલો જુએ છે.<ref>૧૦૬. એજન, પૃ. ૨૨-૨૩.</ref> | ||
<ref>૧૦૬. એજન, પૃ. ૨૨-૨૩.</ref> | |||
આમ રામનારાયણની કલામીમાંસા સમન્વયધર્મી છે. એ મીમાંસાનું મુખ્ય બળ ભારતીય કાવ્યવિચારણાનું જ છે અને ગોવર્ધનરામ, મણિલાલ ન. દ્વિવેદી, આનંદશંકર આદિ દ્વારા પ્રવર્તેલી આપણી કાવ્યચર્ચાની પરંપરા સાથેય તેનું સાતત્ય છે; પરંતુ જે રીતે જીવનની અખિલાઈનો સંદર્ભ સાચવીને કલાની સ્વાયત્તતાની એમણે જિકર કરી એમાં એમની વિશેષતા છે. તેમણે સાહિત્યકળાની સર્જનકૃતિના મૂળમાં સમસ્ત જીવન સાથેનો સંબંધ રહેલો સ્વીકાર્યો છે, પણ પછી તેઓ માર્મિકપણે જણાવે છે કે ‘સાહિત્યની સર્જનકૃતિ જન્મવા સાથે તેનો પોષક તત્ત્વો સાથેનો સર્વ સંબંધ બંધ પડે છે.’૧૦૭ જોકે આપણે ઉમેરવું જોઈએ (જે એમને અભિપ્રેત પણ છે જ) કે સાહિત્યની સર્જનકૃતિનું જે પ્રકારે આસ્વાદગ્રહણ ભાવક દ્વારા થાય છે ત્યાં ફરીથી સમસ્ત જીવનના સાથેના સંબંધનું વિલક્ષણ રીતે અનુસંધાન થાય જ છે. | આમ રામનારાયણની કલામીમાંસા સમન્વયધર્મી છે. એ મીમાંસાનું મુખ્ય બળ ભારતીય કાવ્યવિચારણાનું જ છે અને ગોવર્ધનરામ, મણિલાલ ન. દ્વિવેદી, આનંદશંકર આદિ દ્વારા પ્રવર્તેલી આપણી કાવ્યચર્ચાની પરંપરા સાથેય તેનું સાતત્ય છે; પરંતુ જે રીતે જીવનની અખિલાઈનો સંદર્ભ સાચવીને કલાની સ્વાયત્તતાની એમણે જિકર કરી એમાં એમની વિશેષતા છે. તેમણે સાહિત્યકળાની સર્જનકૃતિના મૂળમાં સમસ્ત જીવન સાથેનો સંબંધ રહેલો સ્વીકાર્યો છે, પણ પછી તેઓ માર્મિકપણે જણાવે છે કે ‘સાહિત્યની સર્જનકૃતિ જન્મવા સાથે તેનો પોષક તત્ત્વો સાથેનો સર્વ સંબંધ બંધ પડે છે.’૧૦૭ જોકે આપણે ઉમેરવું જોઈએ (જે એમને અભિપ્રેત પણ છે જ) કે સાહિત્યની સર્જનકૃતિનું જે પ્રકારે આસ્વાદગ્રહણ ભાવક દ્વારા થાય છે ત્યાં ફરીથી સમસ્ત જીવનના સાથેના સંબંધનું વિલક્ષણ રીતે અનુસંધાન થાય જ છે. | ||