31,397
edits
(+1) |
(+1) |
||
| Line 26: | Line 26: | ||
કૉલરિજ કહે છે તેમ The best words in the best order એનું નામ કવિતા. આ જ પ્રમાણે કલાનું લક્ષણ બાંધવું હોય તો આપણે કહી શકીએ કે યોગ્યતમ ઉપાદાનનું યોગ્યતમ સંયોજન તેનું કલા. હવે જરા વિચાર કરો કે આ યોગ્યતમ ઉત્પાદન કે સામગ્રીનું યોગ્યતમ સંયોજન કરવાનું સામર્થ્ય આવે છે ક્યાંથી? એ તે શું ક્યાંક અંદરથી આવે છે? શું કોઈ દેવ આવીને સર્જકના કાનમાં એની ફૂંક મારી જાય છે? શું આકાશમાર્ગે કોઈ અદ્ભુત પ્રેરણા એને આ યોગ્યતમ સામગ્રીનું યોગ્યતમ સંયોજન કરવાની થઈ આવે છે? સીધો, સાદો માનવી જેવો માનવી, એને આ ગાંધર્વનગરી સરજવાનું સામર્થ્ય મળે છે ક્યાંથી? એની કલ્પના, એની બુદ્ધિ, એની પ્રતિભા, એ બધું ખરું, પણ એ બધું કેવળ સાધન છે, એ સાધનસામગ્રી સળગાવનારો તણખો તે એનો કોઈ ઉત્કટ સ્વાનુભાવ અને સ્વાનુભવમાં રાગદ્વેપરૂપે ભળેલું એની શીલ જ. એ સ્વાનુભવ અને શીલની ઉત્કટતા જ એને યોગ્યતમ સામગ્રીનું યોગ્યતમ સંયોજન કરવાનું સામર્થ્ય આપે છે. કલાકારો અને સાહિત્યકારો પ્રેરણા પ્રેરણાની વણ સમજી બૂમો પાડ્યા કરે છે, પણ પ્રેરણા એ કોઈ બાહ્ય પદાર્થ છે જ નહિ, આંતર અનુભવની ઉત્કટતા એ જ પ્રેરણા છે, એ સિવાય પ્રેરણા જેવી બીજી કોઈ વસ્તુ જ નથી. આપણા કલાકારો અને સાહિત્યકારોમાં જો પોતાના સર્જનવ્યાપારનું પૃથ્થકરણ કરવા જેટલી સૂક્ષ્મ કુશાગ્ર બુદ્ધિ હોય અને એવા બુદ્ધિયુક્ત પૃથ્થકરણને અંતે જે જણાય તે દિવ્યતાનો પોકળ દંભ કર્યા વગર યથાર્થ રૂપમાં પ્રકટ કરવા જેટલી પ્રમાણિકતા હોય તો એ સૌ આ જ વાત કબૂલ કરે કે એમની એકે એક કૃતિની પાછલા જીવનનો કોઈક ઉત્કટ અનુભવ રહેલો હતો, અને એ અનુભવરૂપી બીજ પર એના શીલમાંથી રાગ કે દ્વેષનું જે સતત સ્રવણ થયું તેમાંથી જ એમની એ કૃતિરૂપી અંકુર ફુટેલો. આપણે જેને પ્રેરણા કહીએ છીએ તે તો એને થએલા અનુભવની ઉત્કટતા જ માત્ર છે. એ અનુભવ જો અને અત્યંત ઉત્કટ રૂપમાં થયો હશે તો તેનું કલાનું રૂપ આપવાને એને નિરંતર ધકેલ્યા જ કરશે, જ્યાં સુધી કલારૂપે એને પ્રકટ નહિ કરે ત્યાં સુધી એને જંપવા જ નહિ દે, અને તે પણ એ અનુભવને પૂર્ણ માપમાં યોગ્યતમ વાહન અને યોગ્યતમ સંયોજન દ્વારા પોતાને જેવો અનુભવ થએલો તેવો જ એ કલાના એકેએક ભોક્તાને થાય એવા સ્વરુપમાં પ્રકટ નહિ કરે ત્યાં સુધી એને જંપવા નહિ દે. જગતના આદિકાળથી આટલા બધા કલાકારો અને સાહિત્યકારો નિરંતર રીતે પોતાના લોહીનું પાણી કર્યા કરે છે એ શું કેવળ કલાકરો ગણાવાની કીર્તિને જ માટે? નહિ કીર્તિનો મોહ ખરેખર બહુ જબરો છે, છતાં આટલી બધી મહેનત આ સૌ કલાકારો જે અનાદિકાળથી કરી રહ્યા છે અને પોતાનું સમસ્ત જીવન જ કલાને ખાતર જે નિચોવી અનાદિકાળ, એમને જીવનમાં કોઈ ઉત્કટ અનુભવ થયેલો કોઈક પ્રબળ સંવેદન થયેલું તે એમને નિરાંતે બેસવા દેતું નથી, એ યોગ્ય આકારમાં આવિષ્કૃત ન થાય ત્યાં સુધી એમનો એ મૂકતું નથી તેથી જ. અમુક અનુભવ કે સંવેદન આવી રીતે કોઈનો પાલવ પકડીને અને પાછળ પડે તેનું નામ જ પ્રેરણા. એટલે કોઈ કલાકારને જો પોતાના સર્જનવ્યાપારમાં પ્રેરણા જોઈતી હોય તો તેણે એક જ કામ કરવું, કે પોતાને જે વિષયનું સર્જન કરવું હોય તેનો પૂર્ણ, સર્વાંગી, અને ઉત્કટ અનુભવ કરવો, અને એ અનુભવને પોષે એવું શીલ વિકસાવવું. સામગ્રીના યોગ્યતમ સંયોજનરૂપ સાચી અનવદ્ય કલાકૃતિ નિર્માણ કરવાનો એક જ સાચો માર્ગ છે. | કૉલરિજ કહે છે તેમ The best words in the best order એનું નામ કવિતા. આ જ પ્રમાણે કલાનું લક્ષણ બાંધવું હોય તો આપણે કહી શકીએ કે યોગ્યતમ ઉપાદાનનું યોગ્યતમ સંયોજન તેનું કલા. હવે જરા વિચાર કરો કે આ યોગ્યતમ ઉત્પાદન કે સામગ્રીનું યોગ્યતમ સંયોજન કરવાનું સામર્થ્ય આવે છે ક્યાંથી? એ તે શું ક્યાંક અંદરથી આવે છે? શું કોઈ દેવ આવીને સર્જકના કાનમાં એની ફૂંક મારી જાય છે? શું આકાશમાર્ગે કોઈ અદ્ભુત પ્રેરણા એને આ યોગ્યતમ સામગ્રીનું યોગ્યતમ સંયોજન કરવાની થઈ આવે છે? સીધો, સાદો માનવી જેવો માનવી, એને આ ગાંધર્વનગરી સરજવાનું સામર્થ્ય મળે છે ક્યાંથી? એની કલ્પના, એની બુદ્ધિ, એની પ્રતિભા, એ બધું ખરું, પણ એ બધું કેવળ સાધન છે, એ સાધનસામગ્રી સળગાવનારો તણખો તે એનો કોઈ ઉત્કટ સ્વાનુભાવ અને સ્વાનુભવમાં રાગદ્વેપરૂપે ભળેલું એની શીલ જ. એ સ્વાનુભવ અને શીલની ઉત્કટતા જ એને યોગ્યતમ સામગ્રીનું યોગ્યતમ સંયોજન કરવાનું સામર્થ્ય આપે છે. કલાકારો અને સાહિત્યકારો પ્રેરણા પ્રેરણાની વણ સમજી બૂમો પાડ્યા કરે છે, પણ પ્રેરણા એ કોઈ બાહ્ય પદાર્થ છે જ નહિ, આંતર અનુભવની ઉત્કટતા એ જ પ્રેરણા છે, એ સિવાય પ્રેરણા જેવી બીજી કોઈ વસ્તુ જ નથી. આપણા કલાકારો અને સાહિત્યકારોમાં જો પોતાના સર્જનવ્યાપારનું પૃથ્થકરણ કરવા જેટલી સૂક્ષ્મ કુશાગ્ર બુદ્ધિ હોય અને એવા બુદ્ધિયુક્ત પૃથ્થકરણને અંતે જે જણાય તે દિવ્યતાનો પોકળ દંભ કર્યા વગર યથાર્થ રૂપમાં પ્રકટ કરવા જેટલી પ્રમાણિકતા હોય તો એ સૌ આ જ વાત કબૂલ કરે કે એમની એકે એક કૃતિની પાછલા જીવનનો કોઈક ઉત્કટ અનુભવ રહેલો હતો, અને એ અનુભવરૂપી બીજ પર એના શીલમાંથી રાગ કે દ્વેષનું જે સતત સ્રવણ થયું તેમાંથી જ એમની એ કૃતિરૂપી અંકુર ફુટેલો. આપણે જેને પ્રેરણા કહીએ છીએ તે તો એને થએલા અનુભવની ઉત્કટતા જ માત્ર છે. એ અનુભવ જો અને અત્યંત ઉત્કટ રૂપમાં થયો હશે તો તેનું કલાનું રૂપ આપવાને એને નિરંતર ધકેલ્યા જ કરશે, જ્યાં સુધી કલારૂપે એને પ્રકટ નહિ કરે ત્યાં સુધી એને જંપવા જ નહિ દે, અને તે પણ એ અનુભવને પૂર્ણ માપમાં યોગ્યતમ વાહન અને યોગ્યતમ સંયોજન દ્વારા પોતાને જેવો અનુભવ થએલો તેવો જ એ કલાના એકેએક ભોક્તાને થાય એવા સ્વરુપમાં પ્રકટ નહિ કરે ત્યાં સુધી એને જંપવા નહિ દે. જગતના આદિકાળથી આટલા બધા કલાકારો અને સાહિત્યકારો નિરંતર રીતે પોતાના લોહીનું પાણી કર્યા કરે છે એ શું કેવળ કલાકરો ગણાવાની કીર્તિને જ માટે? નહિ કીર્તિનો મોહ ખરેખર બહુ જબરો છે, છતાં આટલી બધી મહેનત આ સૌ કલાકારો જે અનાદિકાળથી કરી રહ્યા છે અને પોતાનું સમસ્ત જીવન જ કલાને ખાતર જે નિચોવી અનાદિકાળ, એમને જીવનમાં કોઈ ઉત્કટ અનુભવ થયેલો કોઈક પ્રબળ સંવેદન થયેલું તે એમને નિરાંતે બેસવા દેતું નથી, એ યોગ્ય આકારમાં આવિષ્કૃત ન થાય ત્યાં સુધી એમનો એ મૂકતું નથી તેથી જ. અમુક અનુભવ કે સંવેદન આવી રીતે કોઈનો પાલવ પકડીને અને પાછળ પડે તેનું નામ જ પ્રેરણા. એટલે કોઈ કલાકારને જો પોતાના સર્જનવ્યાપારમાં પ્રેરણા જોઈતી હોય તો તેણે એક જ કામ કરવું, કે પોતાને જે વિષયનું સર્જન કરવું હોય તેનો પૂર્ણ, સર્વાંગી, અને ઉત્કટ અનુભવ કરવો, અને એ અનુભવને પોષે એવું શીલ વિકસાવવું. સામગ્રીના યોગ્યતમ સંયોજનરૂપ સાચી અનવદ્ય કલાકૃતિ નિર્માણ કરવાનો એક જ સાચો માર્ગ છે. | ||
ત્યારે શીલ અને સાહિત્ય વચ્ચે આવો ગાઢ અવિયોજય સંબંધ છે. કોઈ પણ વૃક્ષ જેમ અદ્ધર આકાશમાંથી ઊગી શકતું નથી, તેમ કોઈપણ સાચી કલાકૃત્તિ કેવળ ખાલી કલ્પનાના વિલાસમાંથી જન્મી શક્તી નથી. એને ઊગવાને માટે પ્રથમ જીવનરૂપી જમીન જોઈએ છે, અને એ જમીનમાં અનુભવરૂપી જે બીજ પડે તેને જયારે યોગ્ય શીલરૂપી પોષણ મળે ત્યારે જ એ કલાકૃતિનો દેહ ધારણ કરી શકે છે. કલાકારે જીવનભર જે આચાર રાખેલ હોય છે, વિચારો કરેલ હોય છે, ભાવનાઓ સેવેલ હોય છે, અને જે ઝંખનાઓ કર્યા કરેલ હોય છે તે જ એના સર્જનરૂપે આવિર્ભાવ પામે છે. આપણા ધર્મમાં વાસનાપ્રાબલ્યનો જે મહિમા જીવન અને પરજીવન વચ્ચે માનવામાં આવ્યો છે એવું જ વાસનાપ્રાબલ્ય કલાકારના શીલ અને સાહિત્ય વચ્ચે પણ કામ કરી રહેલું છે. આપણે જેમ માનીએ છીએ કે मरणे या मितः सौ गतिः અને મરણ સમયની માણસની ચિત્તદશા કેવળ પરવશ હોય છે, એટલે જીવનભર જે વાસનાઓ એણે ઉત્કટ રૂપે સેવેલ હશે, જે રાગદ્વેપો પ્રબળ રીતે અનુભવેલ હોય તે જ મરણ ક્ષણની પરવશ દશામાં એની આગળ અનિવાર્ય રીતે ખડી થાય છે, અને એના ભાવિ જીવનનું સ્વરૂપ નક્કી કરે છે, તેમ કલાકારના સંબંધમાં પણ કહી શકાય કે એણે જીવનભર જે વાસનાઓ ઉત્કટરૂપે સેવેલ હશે, જે રાગદ્વેપો પ્રબળરીતે અનુભવેલ હશે, જે ભાવનાઓનું નિરંતર રટણ કર્યાં કરેલ હશે તે જ એની સર્જન ક્ષણે એની આગળ અનિવાર્ય રીતે ખડી થશે, અને એને આડો અવળો ક્યાંય ચસકવા દીધા વગર એની ઇચ્છા હશે કે નહિ તો પણ પોતાના સ્વરૂપ અનુસાર એની એ કૃતિનું નિર્માણ કરશે એના હાથમાંથી કલમ જ લઈ લઈને જાણે પોતાનો જ ઇતિહાસ ચીતરી મારશે. માટે તમારે જો સાચા સમર્થ ઉદાત્ત કલાકાર થવું હોય તો પહેલેથી જ તમારા જીવનને ઉન્નત બનાવો, તમારા શીલને સમૃદ્ધ કરો, અને તમારા માનસને ઉદાત્ત ભાવનાઓથી ભરો. ઉચ્ચ જીવન વગર ચિરંજીવ ઉચ્ચ સર્જન શક્ય જ નથી ઉદાત્ત શીલ વગર ઉદાત્ત સાહિત્ય સર્જનનો બીજો કોઈ માર્ગ જ નથી. नान्यः पन्था विद्यतेऽयनायः આટલી કિંમત આપ્યા વગર સાચી ઉમદા કલાકૃતિ કોઈને લાધવાની જ નથી. મેથ્યુ આર્નોલ્ડ કહે છે તેમ - | ત્યારે શીલ અને સાહિત્ય વચ્ચે આવો ગાઢ અવિયોજય સંબંધ છે. કોઈ પણ વૃક્ષ જેમ અદ્ધર આકાશમાંથી ઊગી શકતું નથી, તેમ કોઈપણ સાચી કલાકૃત્તિ કેવળ ખાલી કલ્પનાના વિલાસમાંથી જન્મી શક્તી નથી. એને ઊગવાને માટે પ્રથમ જીવનરૂપી જમીન જોઈએ છે, અને એ જમીનમાં અનુભવરૂપી જે બીજ પડે તેને જયારે યોગ્ય શીલરૂપી પોષણ મળે ત્યારે જ એ કલાકૃતિનો દેહ ધારણ કરી શકે છે. કલાકારે જીવનભર જે આચાર રાખેલ હોય છે, વિચારો કરેલ હોય છે, ભાવનાઓ સેવેલ હોય છે, અને જે ઝંખનાઓ કર્યા કરેલ હોય છે તે જ એના સર્જનરૂપે આવિર્ભાવ પામે છે. આપણા ધર્મમાં વાસનાપ્રાબલ્યનો જે મહિમા જીવન અને પરજીવન વચ્ચે માનવામાં આવ્યો છે એવું જ વાસનાપ્રાબલ્ય કલાકારના શીલ અને સાહિત્ય વચ્ચે પણ કામ કરી રહેલું છે. આપણે જેમ માનીએ છીએ કે मरणे या मितः सौ गतिः અને મરણ સમયની માણસની ચિત્તદશા કેવળ પરવશ હોય છે, એટલે જીવનભર જે વાસનાઓ એણે ઉત્કટ રૂપે સેવેલ હશે, જે રાગદ્વેપો પ્રબળ રીતે અનુભવેલ હોય તે જ મરણ ક્ષણની પરવશ દશામાં એની આગળ અનિવાર્ય રીતે ખડી થાય છે, અને એના ભાવિ જીવનનું સ્વરૂપ નક્કી કરે છે, તેમ કલાકારના સંબંધમાં પણ કહી શકાય કે એણે જીવનભર જે વાસનાઓ ઉત્કટરૂપે સેવેલ હશે, જે રાગદ્વેપો પ્રબળરીતે અનુભવેલ હશે, જે ભાવનાઓનું નિરંતર રટણ કર્યાં કરેલ હશે તે જ એની સર્જન ક્ષણે એની આગળ અનિવાર્ય રીતે ખડી થશે, અને એને આડો અવળો ક્યાંય ચસકવા દીધા વગર એની ઇચ્છા હશે કે નહિ તો પણ પોતાના સ્વરૂપ અનુસાર એની એ કૃતિનું નિર્માણ કરશે એના હાથમાંથી કલમ જ લઈ લઈને જાણે પોતાનો જ ઇતિહાસ ચીતરી મારશે. માટે તમારે જો સાચા સમર્થ ઉદાત્ત કલાકાર થવું હોય તો પહેલેથી જ તમારા જીવનને ઉન્નત બનાવો, તમારા શીલને સમૃદ્ધ કરો, અને તમારા માનસને ઉદાત્ત ભાવનાઓથી ભરો. ઉચ્ચ જીવન વગર ચિરંજીવ ઉચ્ચ સર્જન શક્ય જ નથી ઉદાત્ત શીલ વગર ઉદાત્ત સાહિત્ય સર્જનનો બીજો કોઈ માર્ગ જ નથી. नान्यः पन्था विद्यतेऽयनायः આટલી કિંમત આપ્યા વગર સાચી ઉમદા કલાકૃતિ કોઈને લાધવાની જ નથી. મેથ્યુ આર્નોલ્ડ કહે છે તેમ - | ||
Such A price | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>Such A price | |||
The Gods exact for song; | The Gods exact for song; | ||
To become What we sing. | To become What we sing.</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
અમદાવાદની ગુજરાત કોલેજના ગુજરાતી સાહિત્ય મંડળ સમક્ષ ગઈ સાલ મૌખિક ભાષણરૂપે ચર્ચેલો વિષય આંહી લેખરૂપે રજૂ કરેલ છે. આખો વિષય અત્યંત વ્યાપક અને ગહન છે, એટલે એક જ લેખ દ્વારા તેને પૂરતો ન્યાય ન જ આપી શકાય એના જુદા જુદા અંશો લઈ તેની સવિસ્તર ચર્ચા કરી શકાય એવી લેખમાલા કે સ્વતંત્ર પુસ્તક તેને માટે યોજવામાં આવે તો જ તેનું કંઈકે સંતોષકારક નિરૂપણ થઈ શકે. ભવિષ્યમાં વિશેષ અનુકૂળતા મળ્યે આ વિષય વિસ્તારપૂર્વક ચર્ચવાની ઇચ્છા પણ છે, પણ તે તો બને ત્યારે, અત્યારે તો આપણી ભાષામાં બહુ ઓછા ચર્ચાએલા આ મહા પ્રશ્ન પ્રત્યે સાહિત્ય કલાકારસિકોનું લક્ષ ખેંચવા પૂરતો જ આંહીં પ્રયત્ન કર્યો છે, શીલ અને સાહિત્ય વચ્ચે વિસંવાદનો ખુલાસો થોડો આમાં કર્યો છે., બાકીનો સ્વતંત્ર લેખરૂપે ભવિષ્યમાં. | અમદાવાદની ગુજરાત કોલેજના ગુજરાતી સાહિત્ય મંડળ સમક્ષ ગઈ સાલ મૌખિક ભાષણરૂપે ચર્ચેલો વિષય આંહી લેખરૂપે રજૂ કરેલ છે. આખો વિષય અત્યંત વ્યાપક અને ગહન છે, એટલે એક જ લેખ દ્વારા તેને પૂરતો ન્યાય ન જ આપી શકાય એના જુદા જુદા અંશો લઈ તેની સવિસ્તર ચર્ચા કરી શકાય એવી લેખમાલા કે સ્વતંત્ર પુસ્તક તેને માટે યોજવામાં આવે તો જ તેનું કંઈકે સંતોષકારક નિરૂપણ થઈ શકે. ભવિષ્યમાં વિશેષ અનુકૂળતા મળ્યે આ વિષય વિસ્તારપૂર્વક ચર્ચવાની ઇચ્છા પણ છે, પણ તે તો બને ત્યારે, અત્યારે તો આપણી ભાષામાં બહુ ઓછા ચર્ચાએલા આ મહા પ્રશ્ન પ્રત્યે સાહિત્ય કલાકારસિકોનું લક્ષ ખેંચવા પૂરતો જ આંહીં પ્રયત્ન કર્યો છે, શીલ અને સાહિત્ય વચ્ચે વિસંવાદનો ખુલાસો થોડો આમાં કર્યો છે., બાકીનો સ્વતંત્ર લેખરૂપે ભવિષ્યમાં. | ||