સાત પગલાં આકાશમાં/૧: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 5: Line 5:
{{Poem2Open}}
{{Poem2Open}}
વૃક્ષોથી ઘેરાયેલી આ સુંદર જગ્યાને અમે નામ આપ્યું હતું : ફૂલઘર. લાલ રંગનો શીમળો ને પંગારો, કેસરી જ્વાળા જેવું ગુલમહોર, જાંબલી જેકેરેન્ડા, સોના જેવા ફૂલવાળો સોનમહોર, સફેદ ગોટા જેવા ફૂલવાળું સમુદ્રફીણ — આ વૃક્ષો અમે વતુર્ળાકારે ઉગાડ્યાં હતાં. એમની ઘટા ઉ૫૨થી એકમેકમાં મળી ઘુમ્મટ જેવું રચી દેતી હતી. ત્યાં વાંસની થોડી ખુરશીઓ, ટેબલ અને એક આરામખુરશી પડ્યાં રહેતાં. ફૂલઘરની પૂર્વ બાજુએ અમારા નિવાસો હતા. ઉત્તર અને દક્ષિણ બાજુએ વિવિધ ફૂલ અને છોડથી શોભતા બાગ અને ખેતરો હતાં ને તેની પાછળ અમારી વર્કશોપ હતી. પશ્ચિમ તરફ દરિયા પર જવાનો રસ્તો હતો, પછી સરુનાં વૃક્ષ હતાં, પછી દરિયો હતો.

અમે બધાં ત્યાં ટેબલ ફરતાં બેસીને ચા પી રહ્યાં હતાં. સાંજ પડી ગઈ હતી. સૂરજ છેક દરિયા પર ઊતરી આવ્યો હતો. ક્ષિતિજ પરની નાની સફેદ વાદળીઓ સૂરજના તેજથી ભભકી ઊઠી હતી. પણ સૂરજ તો કોઈનો સાદ સંભળાયો હોય એમ ઝડપથી નીચે ખેંચાતો ગયો અને જરાક વારમાં અદૃશ્ય પણ થઈ ગયો. વાદળીઓ આશ્ચર્ય પામીને અચાનક આવી મળેલી ને તરતમાં જ ખોઈ દીધેલી શોભા ડોક લંબાવીને શોધી રહી. દરિયો સહેજ ઉદાસ થઈ ગયો. વેગથી વહેવા લાગી. આકાશમાંથી અંધારાએ ડોકિયું કર્યું.
અમે બધાં ત્યાં ટેબલ ફરતાં બેસીને ચા પી રહ્યાં હતાં. સાંજ પડી ગઈ હતી. સૂરજ છેક દરિયા પર ઊતરી આવ્યો હતો. ક્ષિતિજ પરની નાની સફેદ વાદળીઓ સૂરજના તેજથી ભભકી ઊઠી હતી. પણ સૂરજ તો કોઈનો સાદ સંભળાયો હોય એમ ઝડપથી નીચે ખેંચાતો ગયો અને જરાક વારમાં અદૃશ્ય પણ થઈ ગયો. વાદળીઓ આશ્ચર્ય પામીને અચાનક આવી મળેલી ને તરતમાં જ ખોઈ દીધેલી શોભા ડોક લંબાવીને શોધી રહી. દરિયો સહેજ ઉદાસ થઈ ગયો. હવા વેગથી વહેવા લાગી. આકાશમાંથી અંધારાએ ડોકિયું કર્યું.
અમે બેઠાં હતાં ત્યાં વૃક્ષોની ઘટા હતી, એટલે ત્યાં ઝડપથી અંધારું ઘેરાઈ આવ્યું. બહાર ચોતરફ હજુ થોડો થોડો પ્રકાશ હતો એવું લાગતું હતું. જાણે આછા ઉજાસના સાગર અંધારાના સાગ૨ વચ્ચે અંધારાના એક દ્વીપ પર અમે બેઠાં હોઈએ.

અચાનક એક અવાજ સંભળાયો — અંધારાની આરપાર તેજલિસોટો દોરાતો હોય એવો અવાજ. ‘માણસ જે રીતે પોતે જીવવા માગે તે રીતે તે જીવી શકે ખરો?’ તરત ને તરત કોઈએ જવાબ આપ્યો નહીં.