પન્નાલાલ પટેલ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/પન્નાલાલની કૃતિઓ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 13: Line 13:
અલબત્ત, એ વાત સાચી છે કે મહાન સર્જનોનું નિર્માણ કંઈ બૌદ્ધિક પ્રયત્નથી થતું નથી. કેવળ સંકલ્પ કરવાથી એ શક્ય બનતું નથી. સાચી સર્જકતા બૌદ્ધિક સંપ્રજ્ઞતાથી પરની વસ્તુ છે. મહાન સાહિત્યને એ રીતે બૌદ્ધિક ખુલાસાઓથી સમજાવી શકાય પણ નહિ. એટલે, આવી કૃતિઓના સર્જકોને, સ્વાભાવિક રીતે જ, એવી લાગણી થાય છે કે કશુંક લોકોત્તર તત્ત્વ તેમને લેખનમાં પ્રેરી રહ્યું હતું. કૃતિના આવા રહસ્યમય સ્રોતને અગમનિગમની કે એવી બીજી આધ્યાત્મિક પરિભાષામાં નિર્દેશવાનું તેમનું વલણ એ રીતે સમજી શકાય તેવું છે.

પણ રચનાસ્રોત તરીકે અગમનિગમના સ્વીકાર માત્રથી, તેની કલાત્મક સિદ્ધિ-અસિદ્ધિના પ્રશ્નો કંઈ ઊકલી જતા નથી. પહેલી વાત તો એ કે, સાહિત્યકૃતિનું કોઈ દિવ્ય પ્રેરણાથી કે ચમત્કારરૂપે કર્તાના ચિત્તમાં સીધેસીધું અવતરણ થતું હોય, તો તો કર્તા એક નિષ્ક્રિય સાક્ષી માત્ર જ બની રહે ને? એટલે કે, તટસ્થભાવે કૃતિનું કેવળ વહન કરવાનું જ તેને ભાગે રહે. અને, એમ જ હોય તો તો રચનાના ગુણદોષનું કર્તૃત્વ પણ તેનું નહિ! બીજી વાત એ કે, દિવ્ય શક્તિની કૃપારૂપે જે કંઈ લખાઈ આવે તે પૂર્ણતમ સર્જન જ હોવું જોઈએ. તેમાં પછી ક્યાંય કઈ ન્યૂનતા ન રહે, ન રહેવી જોઈએ. પણ પન્નાલાલના કથાસાહિત્ય વિશેનો આપણો અનુભવ તો કંઈ જુદું જ કહે છે. એમાં અનેક કથાઓના સંદર્ભે રચનાવિધાનની ત્રુટિઓ ય છે, ક્યાંક પ્રસંગોની યોજના પ્રતીતિકર બની નથી, અને સમગ્રતયા જોતાં એમાં જીવનદર્શનની સીમા પણ સ્પષ્ટ થઈ જાય છે. આ મુદ્દાના સંદર્ભમાં સુંદરમ્‌નું એક મંતવ્ય અત્યંત ધ્યાનપાત્ર છે. ‘માનવીની ભવાઈ’ના પ્રકાશન પછી તરતના ગાળામાં પન્નાલાલને તેમણે સ્નેહાર્દ્રભાવે પણ પૂરી નિખાલસતાથી અને સચ્ચાઈથી પત્રચર્ચા રૂપે એ કૃતિ વિશે જે લખ્યું હતું, તેમાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું :

“માત્ર એક વસ્તુ પર તમારું ધ્યાન ખેંચવા મન થાય છે, જોકે ન ખેંચું એમ પણ થાય છે. એ છે તમારી કલાદૃષ્ટિને વિષે. તમે જાણે કે પ્રભુકૃપાથી – પ્રભુપ્રસાદથી – લખતા થયા અને લખો છો એમ મને હંમેશાં લાગ્યું છે. અને વાર્તાની કળા તમારા હાથમાં, ગામડામાં કુશળ વાર્તા કહેનાર હોય છે તેવી રીતે આવી ગઈ છે. પણ જ્યારે તમારે મોટી સામગ્રી ઉપયોગમાં લેવાની હોય, ત્યારે એ વાર્તા ઉપર, વાર્તાની લખાવટની અંદર બુદ્ધિપૂર્વકનો દૃષ્ટિપાત થતો રહે, ખાસ કરીને એના કસબની દૃષ્ટિએ, એ મને જરૂરી લાગે છે. કદાચ મારું કહેવું તમને પત્રમાં બધું સ્પષ્ટ નહિ સમજાવી શકું. તમારી વાર્તાકલાને મર્યાદિત કરતી વસ્તુ કઈ છે એનો વિચાર કરતાં મને આ વસ્તુ લાગી છે. તમારી વાર્તામાં ઘણો ઉત્તમ સંભાર – મસાલો છે. પણ તેને જગતની ઉત્તમ વાર્તાઓમાં મૂકી શકાય કે નહિ એ વિચારતાં મને તેમાં આ જાગ્રત કલાકારની ગેરહાજરી દેખાય છે. એ ગેરહાજરીને લીધે વાર્તાને કસબનો જે ઓપ આવવો જોઈએ તે ઓપ આવતો રહી જાય છે.”૧૪</ref>૧૪-૧૫, ‘અવલોકના’, પૃ. ૪૯૭/૪૯૮</ref>
“માત્ર એક વસ્તુ પર તમારું ધ્યાન ખેંચવા મન થાય છે, જોકે ન ખેંચું એમ પણ થાય છે. એ છે તમારી કલાદૃષ્ટિને વિષે. તમે જાણે કે પ્રભુકૃપાથી – પ્રભુપ્રસાદથી – લખતા થયા અને લખો છો એમ મને હંમેશાં લાગ્યું છે. અને વાર્તાની કળા તમારા હાથમાં, ગામડામાં કુશળ વાર્તા કહેનાર હોય છે તેવી રીતે આવી ગઈ છે. પણ જ્યારે તમારે મોટી સામગ્રી ઉપયોગમાં લેવાની હોય, ત્યારે એ વાર્તા ઉપર, વાર્તાની લખાવટની અંદર બુદ્ધિપૂર્વકનો દૃષ્ટિપાત થતો રહે, ખાસ કરીને એના કસબની દૃષ્ટિએ, એ મને જરૂરી લાગે છે. કદાચ મારું કહેવું તમને પત્રમાં બધું સ્પષ્ટ નહિ સમજાવી શકું. તમારી વાર્તાકલાને મર્યાદિત કરતી વસ્તુ કઈ છે એનો વિચાર કરતાં મને આ વસ્તુ લાગી છે. તમારી વાર્તામાં ઘણો ઉત્તમ સંભાર – મસાલો છે. પણ તેને જગતની ઉત્તમ વાર્તાઓમાં મૂકી શકાય કે નહિ એ વિચારતાં મને તેમાં આ જાગ્રત કલાકારની ગેરહાજરી દેખાય છે. એ ગેરહાજરીને લીધે વાર્તાને કસબનો જે ઓપ આવવો જોઈએ તે ઓપ આવતો રહી જાય છે.”૧૪<ref>૧૪-૧૫, ‘અવલોકના’, પૃ. ૪૯૭/૪૯૮</ref>
“એવી જ એક બીજી વસ્તુ છે જીવનના એક જાગ્રત અને ઉચ્ચ દ્રષ્ટાની. એ તો તમે જેટલા દ્રષ્ટા બનશો તેટલું જ દર્શન તેમાં આવશે. એવી દૃષ્ટિ પણ તમારી પાસે છે. જીવનનાં ઘણાં પાણી પણ તમે પીધાં છે, પણ હજી એ વધારે પીવાનાં છે. તેમ થતાં જીવનના હજી વધારે ઊંડા પ્રવાહોને તમે પકડી શકશો અને આખા જીવનને તેના ભયાનકમાં ભયાનક અને ઉત્તમમાં ઉત્તમ રૂપે ચીતરી શકશો” વગેરે.૧૫</ref>૧૪-૧૫, ‘અવલોકના’, પૃ. ૪૯૭/૪૯૮</ref>
“એવી જ એક બીજી વસ્તુ છે જીવનના એક જાગ્રત અને ઉચ્ચ દ્રષ્ટાની. એ તો તમે જેટલા દ્રષ્ટા બનશો તેટલું જ દર્શન તેમાં આવશે. એવી દૃષ્ટિ પણ તમારી પાસે છે. જીવનનાં ઘણાં પાણી પણ તમે પીધાં છે, પણ હજી એ વધારે પીવાનાં છે. તેમ થતાં જીવનના હજી વધારે ઊંડા પ્રવાહોને તમે પકડી શકશો અને આખા જીવનને તેના ભયાનકમાં ભયાનક અને ઉત્તમમાં ઉત્તમ રૂપે ચીતરી શકશો” વગેરે.૧૫<ref>૧૪-૧૫, ‘અવલોકના’, પૃ. ૪૯૭/૪૯૮</ref>
સુંદરમ્‌નું આ મંતવ્ય સ્વીકારવામાં, મને લાગે છે કે, ભાગ્યે જ કંઈ મુશ્કેલી હોય. પન્નાલાલની કથાસૃષ્ટિની વ્યાપક મર્યાદા તરફ આરંભના દિવસોમાં જ તેમણે આ રીતે સ્પષ્ટ ધ્યાન ખેંચ્યું હતું. પણ અહીં મારે જે મુદ્દો પ્રસ્તુત કરવો છે તે એ કે, લેખનકૃતિના મૂળમાં ‘પ્રભુપ્રસાદ’ સ્વીકારીએ, કે દિવ્ય પ્રેરણાનો સિદ્ધાંત સ્વીકારીએ, પણ એટલા માત્રથી કૃતિની કલાત્મકતાના પ્રશ્નો હલ થઈ જતા નથી.

‘માનવીની ભવાઈ’ – કથાત્રયીનું અવલોકન કરતાં રઘુવીરે પણ પન્નાલાલની દૃષ્ટિસીમાનો જે રીતે નિર્દેશ કર્યો હતો, તે ય ધ્યાનાર્હ છે : “વસ્તુસ્થિતિ જોતાં એમ કહી શકાય કે પન્નાલાલ આપણા નાના લેખકોમાં મોટા અને મોટા લેખકોમાં નાના છે. સૃષ્ટિના પરિઘને એ ત્રિજ્યાથી સ્પર્શે છે, વ્યાસથી નહિ.”૧૬<ref>૧૬. ‘ગ્રંથ’, સપ્ટેમ્બર, ૧૯૬૯, પૃ. ૪૨</ref>

Navigation menu