32,256
edits
No edit summary |
(ref) |
||
| Line 26: | Line 26: | ||
– રસપ્રદ મુદ્દો તો એ છે કે પન્નાલાલે આ જાતની કેફિયત પેલી અગમનિગમવાળી વાતની સાથોસાથ જ રજૂ કરી છે. પણ તેમનું આ બયાન વધુ વાસ્તવિક લાગે છે. વાર્તાવિકાસના દરેક તબક્કે કોઈક ‘ભોળિયા જેવું તત્ત્વ’ તેમને દોરી રહે છે, એ વાત, અલબત્ત, મંજૂર. પણ, અંતે પૂર્ણતમ કળાની ખાતરી એ ‘તત્ત્વ’ પણ આપી શકે નહિ, એમ જ કહેવાનું રહે છે. | – રસપ્રદ મુદ્દો તો એ છે કે પન્નાલાલે આ જાતની કેફિયત પેલી અગમનિગમવાળી વાતની સાથોસાથ જ રજૂ કરી છે. પણ તેમનું આ બયાન વધુ વાસ્તવિક લાગે છે. વાર્તાવિકાસના દરેક તબક્કે કોઈક ‘ભોળિયા જેવું તત્ત્વ’ તેમને દોરી રહે છે, એ વાત, અલબત્ત, મંજૂર. પણ, અંતે પૂર્ણતમ કળાની ખાતરી એ ‘તત્ત્વ’ પણ આપી શકે નહિ, એમ જ કહેવાનું રહે છે. | ||
પછીથી, ’૭૭માં પણ, બીજા એક પ્રસંગે તેમણે આ જાતની કેફિયત આપી છે : “વાર્તા કે નવલકથા લખતી વેળા હું સદંતર રીતે એ પ્રકારના વાતાવરણમાં મુકાઈ જાઉં છું.”૧૮<ref>૧૮. ‘ગ્રંથ’, મે, ૧૯૭૭, પૃ. ૧૧</ref> વગેરે. | પછીથી, ’૭૭માં પણ, બીજા એક પ્રસંગે તેમણે આ જાતની કેફિયત આપી છે : “વાર્તા કે નવલકથા લખતી વેળા હું સદંતર રીતે એ પ્રકારના વાતાવરણમાં મુકાઈ જાઉં છું.”૧૮<ref>૧૮. ‘ગ્રંથ’, મે, ૧૯૭૭, પૃ. ૧૧</ref> વગેરે. | ||
મૂળ મુદ્દો એ છે કે પન્નાલાલ, કોઈ પણ સાચા સર્જકમાં અનિવાર્ય હોય એવું, અતિ તીવ્ર સંવેદનપટુ ચિત્ત ધરાવે છે. લોકજીવનના અપારવિધ અનુભવોમાંથી તેઓ પસાર થયા છે. અલબત્ત, વિષમ કપરા સંજોગોમાંથી, આમ જુઓ તો, અસંખ્ય કમનસીબ માણસો રોજેરોજ ગુજરતાં જ હોય છે. પણ પન્નાલાલમાં એ અનુભવોનો ગહનતર તાગ લેનારી જરૂર કોઈ અંતર્દૃષ્ટિ ખીલી આવી હોવી જોઈએ. સામાન્ય માનવી જ્યાં લાગણીઓની ભીંસમાં રૂંધાય છે કે મૂઢ બને છે, ત્યાં પન્નાલાલ જેવો સર્જક જીવનની ગહન ગતિને ઓળખી લેતો દેખાય છે. અને આ જાતની રહસ્યોપલબ્ધિ જ તેમનામાં પ્રબળ સિસૃક્ષારૂપે ગતિશીલ બની હોય એમ સમજાય છે. એક પ્રસંગે તેમણે સ્પષ્ટ પણ કર્યું છે : “...હું અત્યારે જોઈ શકું છું કે મારી આ સમજદારી ચિંતનથી કે વાચનથી કે અમુક વ્યક્તિઓના સંસર્ગમાંથી આવેલી નથી, પણ જીવનના અનુભવોમાંથી પ્રગટેલી હોય એવું મને લાગે છે.”૧૯ તેમણે વળી એમ પણ ઉમેર્યું છે : “ટૂંકમાં, મારાં સર્જનો ઉપર મારી જ પોતાની અસર છે ને તે પણ હજી તો અડધીપડધી ઊતરી છે.”૨૦ તેમનો આ ખ્યાલ સહેજે સ્વીકારી શકાય તેમ છે. | મૂળ મુદ્દો એ છે કે પન્નાલાલ, કોઈ પણ સાચા સર્જકમાં અનિવાર્ય હોય એવું, અતિ તીવ્ર સંવેદનપટુ ચિત્ત ધરાવે છે. લોકજીવનના અપારવિધ અનુભવોમાંથી તેઓ પસાર થયા છે. અલબત્ત, વિષમ કપરા સંજોગોમાંથી, આમ જુઓ તો, અસંખ્ય કમનસીબ માણસો રોજેરોજ ગુજરતાં જ હોય છે. પણ પન્નાલાલમાં એ અનુભવોનો ગહનતર તાગ લેનારી જરૂર કોઈ અંતર્દૃષ્ટિ ખીલી આવી હોવી જોઈએ. સામાન્ય માનવી જ્યાં લાગણીઓની ભીંસમાં રૂંધાય છે કે મૂઢ બને છે, ત્યાં પન્નાલાલ જેવો સર્જક જીવનની ગહન ગતિને ઓળખી લેતો દેખાય છે. અને આ જાતની રહસ્યોપલબ્ધિ જ તેમનામાં પ્રબળ સિસૃક્ષારૂપે ગતિશીલ બની હોય એમ સમજાય છે. એક પ્રસંગે તેમણે સ્પષ્ટ પણ કર્યું છે : “...હું અત્યારે જોઈ શકું છું કે મારી આ સમજદારી ચિંતનથી કે વાચનથી કે અમુક વ્યક્તિઓના સંસર્ગમાંથી આવેલી નથી, પણ જીવનના અનુભવોમાંથી પ્રગટેલી હોય એવું મને લાગે છે.”૧૯<ref>૧૯. એજન, પૃ. ૬</ref> તેમણે વળી એમ પણ ઉમેર્યું છે : “ટૂંકમાં, મારાં સર્જનો ઉપર મારી જ પોતાની અસર છે ને તે પણ હજી તો અડધીપડધી ઊતરી છે.”૨૦<ref>૨૦. એજન, પૃ. ૬</ref> તેમનો આ ખ્યાલ સહેજે સ્વીકારી શકાય તેમ છે. | ||
પન્નાલાલની કથાસૃષ્ટિના વ્યાપ (range)નો ખ્યાલ કરતાં બીજો એક મુદ્દો બહાર આવે છે. તેમની મોટા ભાગની નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ તરુણતરુણીના પ્રણયસંબંધમાં કે લગ્નજીવનમાં ઊભી થતી ગૂંચોની આસપાસ રચાયેલી છે. જોકે પ્રેમ–મિલન, વિરહ કે વૈફલ્યના કે લગ્નજીવનના પ્રશ્નો કંઈ નવા નથી. પણ આ જાતના વિષયની માવજત કરવામાં કે તેનું નિર્વહણ કરવામાં પન્નાલાલની વિશેષતા છતી થાય છે. તેમાંયે નારી પાત્રોના આલેખનમાં પન્નાલાલ એકદમ નિરાળા તરી આવે છે. ઝમકુ, જીવી, રાજુ, ચંપા, કેસરી, ઝૂમી, લાડુ, નવલ, રતન અને દરિયાવ જેવાં નારીપાત્રોનું હૃદય પન્નાલાલે જે માર્મિક સૂઝથી ખુલ્લું કર્યું છે, તેમાંથી આપણે એમ માનવા પ્રેરાઈએ કે કોઈક પ્રેયોમૂર્તિ શી નારીને ઓળખવાની મથામણમાંથી એ પાત્રો સાકાર થયાં હશે. પોતાની સર્જકતાને પ્રેરતાં બળોની વાત કરતાં તેમણે સ્વીકાર્યું ય છે : “હકીકતમાં તો મારા ઉપર મારામાં રહેલા પેલા સહજ તત્ત્વને એક યા બીજી રીતે સ્પર્શી જતા નારીતત્ત્વના ઋણ સિવાય ભાગ્યે જ કોઈનું ઋણ હશે.”૨૧<ref>૨૧. એજન, પૃ. ૭/૮</ref> તેમની કથાસૃષ્ટિમાં પ્રણય અને લગ્નના પ્રશ્નો નિમિત્તે માનવહૃદય વારંવાર જે રંગદર્શી ઘેરાશ ધારણ કરે છે. તેના મૂળમાં જાણે કે તેમનામાં રહેલા સર્જકની કોઈ ઝંખનાના ‘નારીતત્ત્વ’ની ખોજ રહી છે! | પન્નાલાલની કથાસૃષ્ટિના વ્યાપ (range)નો ખ્યાલ કરતાં બીજો એક મુદ્દો બહાર આવે છે. તેમની મોટા ભાગની નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ તરુણતરુણીના પ્રણયસંબંધમાં કે લગ્નજીવનમાં ઊભી થતી ગૂંચોની આસપાસ રચાયેલી છે. જોકે પ્રેમ–મિલન, વિરહ કે વૈફલ્યના કે લગ્નજીવનના પ્રશ્નો કંઈ નવા નથી. પણ આ જાતના વિષયની માવજત કરવામાં કે તેનું નિર્વહણ કરવામાં પન્નાલાલની વિશેષતા છતી થાય છે. તેમાંયે નારી પાત્રોના આલેખનમાં પન્નાલાલ એકદમ નિરાળા તરી આવે છે. ઝમકુ, જીવી, રાજુ, ચંપા, કેસરી, ઝૂમી, લાડુ, નવલ, રતન અને દરિયાવ જેવાં નારીપાત્રોનું હૃદય પન્નાલાલે જે માર્મિક સૂઝથી ખુલ્લું કર્યું છે, તેમાંથી આપણે એમ માનવા પ્રેરાઈએ કે કોઈક પ્રેયોમૂર્તિ શી નારીને ઓળખવાની મથામણમાંથી એ પાત્રો સાકાર થયાં હશે. પોતાની સર્જકતાને પ્રેરતાં બળોની વાત કરતાં તેમણે સ્વીકાર્યું ય છે : “હકીકતમાં તો મારા ઉપર મારામાં રહેલા પેલા સહજ તત્ત્વને એક યા બીજી રીતે સ્પર્શી જતા નારીતત્ત્વના ઋણ સિવાય ભાગ્યે જ કોઈનું ઋણ હશે.”૨૧<ref>૨૧. એજન, પૃ. ૭/૮</ref> તેમની કથાસૃષ્ટિમાં પ્રણય અને લગ્નના પ્રશ્નો નિમિત્તે માનવહૃદય વારંવાર જે રંગદર્શી ઘેરાશ ધારણ કરે છે. તેના મૂળમાં જાણે કે તેમનામાં રહેલા સર્જકની કોઈ ઝંખનાના ‘નારીતત્ત્વ’ની ખોજ રહી છે! | ||
અને, આમ જુઓ તો, પન્નાલાલના મન પર, તેમણે કથાલેખન આરંભ્યું તે સમયે ગાંધી, ટાગોર કે એવા બીજા કોઈ મહાન ચિંતકની વિચારસરણીનો પ્રભાવ હોય એમ દેખાતું નથી. એમની અગાઉ લેખન શરૂ કરનારા ઉમાશંકર, સુંદરમ્ જેવા લેખકો તો તે સમયના રાષ્ટ્રીય વાતાવરણમાં એકદમ ઓતપ્રોત બની ચૂક્યા હતા. એ સમયે વાતાવરણમાં જે માનવતાવાદી વિચારો, આદર્શો અને મૂલ્યો તરતાં થઈ ગયાં હતાં. તેનો તેમનાં મન અને હૃદય પર સ્પષ્ટ પ્રભાવ હતો. જીવનના શુભમાં, માંગલ્યમાં તેમની શ્રદ્ધા ઠરી હતી. તેઓ પોતાના સમયની ઐતિહાસિક ઘટનાઓ વચ્ચે ઊભા હતા, છતાં તેમની દૃષ્ટિ ઇતિહાસની પેલે પાર વિશ્વજીવનની એકતા અને શાંતિ પર ઠરી હતી. પન્નાલાલ આવા કોઈ વાદ-વિચારને કે આદર્શોને કે જીવનમાંગલ્યને સ્વીકારી લેતા નથી. જીવનના કઠોર કારમા અને સમવિષમ અનુભવોમાંથી જે રીતે તેમને પસાર થવું પડ્યું હતું તે સંજોગોમાં તેઓ આવા માંગલ્યમાં એકદમ જઈને ન ઠરે એ સમજાય તેવું છે. જો કે પાછળથી શ્રી અરવિંદના યોગમાર્ગે તેઓ વળ્યા. અને તેમની પાછળની ટૂંકી નવલકથાઓ/ટૂંકી વાર્તાઓ એ જાતની શ્રી અરવિંદવાદી દૃષ્ટિનું ઓછુંવત્તું અનુસંધાન બતાવે પણ છે. પણ તેમનો સર્જક તરીકેનો અભિગમ એકંદરે જીવનની કઠોર વિષમ વાસ્તવિકતાઓને તેની જટિલતાઓ અને સંદિગ્ધતાઓ સમેત પકડવાનો રહ્યો છે. | અને, આમ જુઓ તો, પન્નાલાલના મન પર, તેમણે કથાલેખન આરંભ્યું તે સમયે ગાંધી, ટાગોર કે એવા બીજા કોઈ મહાન ચિંતકની વિચારસરણીનો પ્રભાવ હોય એમ દેખાતું નથી. એમની અગાઉ લેખન શરૂ કરનારા ઉમાશંકર, સુંદરમ્ જેવા લેખકો તો તે સમયના રાષ્ટ્રીય વાતાવરણમાં એકદમ ઓતપ્રોત બની ચૂક્યા હતા. એ સમયે વાતાવરણમાં જે માનવતાવાદી વિચારો, આદર્શો અને મૂલ્યો તરતાં થઈ ગયાં હતાં. તેનો તેમનાં મન અને હૃદય પર સ્પષ્ટ પ્રભાવ હતો. જીવનના શુભમાં, માંગલ્યમાં તેમની શ્રદ્ધા ઠરી હતી. તેઓ પોતાના સમયની ઐતિહાસિક ઘટનાઓ વચ્ચે ઊભા હતા, છતાં તેમની દૃષ્ટિ ઇતિહાસની પેલે પાર વિશ્વજીવનની એકતા અને શાંતિ પર ઠરી હતી. પન્નાલાલ આવા કોઈ વાદ-વિચારને કે આદર્શોને કે જીવનમાંગલ્યને સ્વીકારી લેતા નથી. જીવનના કઠોર કારમા અને સમવિષમ અનુભવોમાંથી જે રીતે તેમને પસાર થવું પડ્યું હતું તે સંજોગોમાં તેઓ આવા માંગલ્યમાં એકદમ જઈને ન ઠરે એ સમજાય તેવું છે. જો કે પાછળથી શ્રી અરવિંદના યોગમાર્ગે તેઓ વળ્યા. અને તેમની પાછળની ટૂંકી નવલકથાઓ/ટૂંકી વાર્તાઓ એ જાતની શ્રી અરવિંદવાદી દૃષ્ટિનું ઓછુંવત્તું અનુસંધાન બતાવે પણ છે. પણ તેમનો સર્જક તરીકેનો અભિગમ એકંદરે જીવનની કઠોર વિષમ વાસ્તવિકતાઓને તેની જટિલતાઓ અને સંદિગ્ધતાઓ સમેત પકડવાનો રહ્યો છે. | ||
અમેરિકન કથાલેખક હેન્રી જેમ્સે, સર્જકની આગવી Prime Sensibilityની જે વાત કરી છે તે પન્નાલાલ જેવા સર્જક માટે ઘણે અંશે પ્રસ્તુત બને છે : | અમેરિકન કથાલેખક હેન્રી જેમ્સે, સર્જકની આગવી Prime Sensibilityની જે વાત કરી છે તે પન્નાલાલ જેવા સર્જક માટે ઘણે અંશે પ્રસ્તુત બને છે : | ||
“The question comes back, thus, obviously to the kind and degree of the artist’s prime sensibility which is the soil out of which his subject springs. The quality and capacity of that soil, its ability to ‘grow’ with due freshness and straightness any vision of life represents strongly or weakly the projected morality.”૨૨ પન્નાલાલની પ્રભાવક નીવડેલી પ્રણયવિષયક નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ ઘણુંખરું આવી કોઈ એક Prime Sensibilityમાંથી પાંગરી આવી છે. | “The question comes back, thus, obviously to the kind and degree of the artist’s prime sensibility which is the soil out of which his subject springs. The quality and capacity of that soil, its ability to ‘grow’ with due freshness and straightness any vision of life represents strongly or weakly the projected morality.”૨૨<ref>૨૨. Theory of Fiction : Henry James, p. ૩૧૩</ref> પન્નાલાલની પ્રભાવક નીવડેલી પ્રણયવિષયક નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ ઘણુંખરું આવી કોઈ એક Prime Sensibilityમાંથી પાંગરી આવી છે. | ||
પન્નાલાલની સર્જકતામાં ઉમાશંકરે વળી એક જુદું જ રહસ્ય જોયું છે. પન્નાલાલની કેટલીક કથાઓમાં, ખાસ કરીને આરંભકાળની કૃતિઓમાં, તેમણે અમુક ચોક્કસ લયાત્મક ભાત જોઈ છે. તેમનું આ વિશેનું અવલોકન, ખરેખર, રસપ્રદ છે : | પન્નાલાલની સર્જકતામાં ઉમાશંકરે વળી એક જુદું જ રહસ્ય જોયું છે. પન્નાલાલની કેટલીક કથાઓમાં, ખાસ કરીને આરંભકાળની કૃતિઓમાં, તેમણે અમુક ચોક્કસ લયાત્મક ભાત જોઈ છે. તેમનું આ વિશેનું અવલોકન, ખરેખર, રસપ્રદ છે : | ||
“આજે પાછળ નજર કરતાં પન્નાલાલના કલાકાર જીવનનું પગેરું એ લાગણીની એમની ઊંડી આરતમાં મળે છે. તક મળી હોત તો કદાચ એ કંઠ્ય સંગીતના ઉમદા કલાકાર નીવડ્યા હોત. પણ અનુભવવશાત્ જગતને અનેક બિંદુઓએ સ્પર્શવાની તકો એમને મળી હતી. એ બધો અનુભવ સંભાર એક સારા કથાલેખક થવામાં એમને ખપ લાગ્યો. પણ જોવા જતાં પન્નાલાલના કથાલેખનમાં સંગીત જીવાતુભૂત તત્ત્વ ગણાશે. કથ્ય લાગણીઓનાં આરોહ-અવરોહ, મિલાવટ, મીંડ આદિમાં અને આખી કથાના સંઘટનમાં સંગીતકલાનો પ્રભાવ વરતાશે. ખાસ કરીને ‘વળામણાં’, ‘મળેલા જીવ’ અને ‘માનવીની ભવાઈ’માં.”૨૩<ref>૨૩. ‘અલપઝલપ’ : પ્રસ્તાવના</ref> | “આજે પાછળ નજર કરતાં પન્નાલાલના કલાકાર જીવનનું પગેરું એ લાગણીની એમની ઊંડી આરતમાં મળે છે. તક મળી હોત તો કદાચ એ કંઠ્ય સંગીતના ઉમદા કલાકાર નીવડ્યા હોત. પણ અનુભવવશાત્ જગતને અનેક બિંદુઓએ સ્પર્શવાની તકો એમને મળી હતી. એ બધો અનુભવ સંભાર એક સારા કથાલેખક થવામાં એમને ખપ લાગ્યો. પણ જોવા જતાં પન્નાલાલના કથાલેખનમાં સંગીત જીવાતુભૂત તત્ત્વ ગણાશે. કથ્ય લાગણીઓનાં આરોહ-અવરોહ, મિલાવટ, મીંડ આદિમાં અને આખી કથાના સંઘટનમાં સંગીતકલાનો પ્રભાવ વરતાશે. ખાસ કરીને ‘વળામણાં’, ‘મળેલા જીવ’ અને ‘માનવીની ભવાઈ’માં.”૨૩<ref>૨૩. ‘અલપઝલપ’ : પ્રસ્તાવના</ref> | ||