26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 87: | Line 87: | ||
ક્યાંક અફવા થઈ ગયેલા ગામનો હું જીવ છું | ક્યાંક અફવા થઈ ગયેલા ગામનો હું જીવ છું | ||
એટલે તો હું ગઝલની કિવદંતીમાં સમાયો | એટલે તો હું ગઝલની કિવદંતીમાં સમાયો | ||
</poem> | |||
===૪. છોતરું=== | |||
<poem> | |||
શ્વાસની સરહદ પછી હું કિંવદન્તી કોતરું | |||
શબ્દ ચાખું સૂર્યથી ને ચન્દ્રથી મન ખોતરું | |||
ફરફરે ચન્દ્રિલ શ્વાસે કોઈ અવકાશી ચરણ | |||
કે ઊભું છે શ્વાસની વચ્ચે અજાણ્યું કો તરુ? | |||
રથ ઊભો છે પંચભેટા પર અનંત અવકાશનો | |||
હસ્તરેખાઓ વડે હું અન્તરાલો જોતરું | |||
એક ક્ષણને આંતરી બ્રહ્માંડ સઘળાં આંતરું | |||
ફૂંક મારું ને ઊડે એ જેમ ઉડતું ફોતરું | |||
જાત સાથેથી મને એમ જ અલગ કરતો રહ્યો | |||
જેમ નારંગી ઉપરથી હું ઊખેડું છોતરું | |||
</poem> | |||
===૫=== | |||
<poem> | |||
કોઈ અતળ સમુદ્રના તળિયા સમાન છું | |||
જેમાં નથી વસતું કોઈ એવું મકાન છું | |||
જ્યાં સૂર, તાલ, શબ્દ, લય, સમય શમી ગયાં | |||
ગઝલમાં થઈને ત્યાં જવાની એક તાન છું | |||
વિરમી ગયા છે શબ્દ જેના મૌનમાં જઈ | |||
એ કંઠના એકાંતમાં ઊગેલું ગાન છું | |||
જે ડાયરીમાં તારી ગુલાબી સુગંધ છે | |||
બે પાન વચ્ચે ત્યાં હવે સુકાતું પાન છું | |||
હમેશ માટે દિકરો પરદેશ જઈ વસ્યો | |||
એ માની સૂની શેરીના અનિદ્રકાન છું | |||
</poem> | </poem> |
edits