મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૪૦. વિશ્વનાથ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૦. વિશ્વનાથ| રમણ સોની}} {{Poem2Open}} વિશ્વનાથ જાની (૧૭મી ઉત્તરાર્...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૪૦. વિશ્વનાથ| રમણ સોની}}
{{Heading|૪૦. વિશ્વનાથ|}}
{{Poem2Open}}
{{Poem2Open}}
વિશ્વનાથ જાની (૧૭મી ઉત્તરાર્ધ):  
વિશ્વનાથ જાની (૧૭મી ઉત્તરાર્ધ):  
Line 9: Line 9:
|title = પ્રેમપચીસી; ચતુરચાલીસા; મોસાળાચરિત્
|title = પ્રેમપચીસી; ચતુરચાલીસા; મોસાળાચરિત્
|content =  
|content =  
==પ્રેમપચીસી==
'''પ્રેમપચીસી'''
----
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પ્રેમપચીસી_પદ ૧|પદ ૧]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પ્રેમપચીસી_પદ ૧|પદ ૧]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પ્રેમપચીસી_પદ ૪|પદ ૪]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પ્રેમપચીસી_પદ ૪|પદ ૪]]
Line 16: Line 17:
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પ્રેમપચીસી_પદ ૨૩|પદ ૨૩]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પ્રેમપચીસી_પદ ૨૩|પદ ૨૩]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પ્રેમપચીસી_પદ ૨૫|પદ ૨૫]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પ્રેમપચીસી_પદ ૨૫|પદ ૨૫]]
==ચતુરચાલીશી==
'''ચતુરચાલીશી'''
----
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ચતુરચાલીશી_પદ ૩૭|પદ ૩૭]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ચતુરચાલીશી_પદ ૩૭|પદ ૩૭]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ચતુરચાલીશી_પદ ૩૮|૨. દશાવતાર]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ચતુરચાલીશી_પદ ૩૮|પદ ૩૮]]
==મોસાળાચરિત્ર==
'''મોસાળાચરિત્ર'''
----
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મોસાળાચરિત્ર ૨ |૨]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મોસાળાચરિત્ર ૨ |૨]]
}}
}}

Latest revision as of 07:44, 14 August 2021


૪૦. વિશ્વનાથ

વિશ્વનાથ જાની (૧૭મી ઉત્તરાર્ધ): આખ્યાનકાર તથા પદકવિ. ઈ. ૧૬૫૨માં રચાયેલાં ‘સગાળ-ચરિત્ર’ અને ‘મોસાળાચરિત્ર’ આખ્યાનો પૈકી બીજું પાત્રચિત્રણ અને પ્રસંગનિરૂપણની રીતે વધુ કાવ્યગુણ ધરાવે છે. ‘ચતુરચાલીસી’ નામની કૃતિ જયદેવના ‘ગીતગોવિંદ’ને અનુસરતી ૪૦ પદો ધરાવતી સંવાદકેન્દ્રી કૃતિ છે. પણ એમની ઉત્તમ કૃતિ તો છે, ભાગવતના ઉદ્ધવસંદેશને વિષય કરતી પદમાળારૂપ ‘પ્રેમપચીસી’. ગોપીઓના શૃંગારભાવ કરતાં એમાં નંદજશોદાના વાત્સલ્યનું આલેખન વધુ ઉત્કટતાવાળું ને કવિત્વશક્તિવાળું છે.

પ્રેમપચીસી; ચતુરચાલીસા; મોસાળાચરિત્

પ્રેમપચીસી


ચતુરચાલીશી


મોસાળાચરિત્ર