વસ્તુસંખ્યાકોશ: Difference between revisions
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
(3 intermediate revisions by 2 users not shown) | |||
Line 5: | Line 5: | ||
|author = સંગ્રાહક: રતિભાઈ હરિભાઈ નાયક<br>સંપાદક: ડૉ. ભારતી સત્યપાલ ભગત | |author = સંગ્રાહક: રતિભાઈ હરિભાઈ નાયક<br>સંપાદક: ડૉ. ભારતી સત્યપાલ ભગત | ||
}} | }} | ||
{{ContentBox | |||
|heading = | |||
|text = | |||
{{Poem2Open}} | |||
‘વસ્તુસંખ્યાકોશ’ અન્ય કોશ કરતાં જરા જુદી તરેહનો સંદર્ભ કોશ છે. આપણી પરંપરામાં વિવિધ જાતનાં દેવ-દેવીઓ, તેમનાં આભૂષણો, વાહનો, આયુધો, મુગટો, પીઠિકાઓ વગેરેને લગતી સંખ્યાત્મક માહિતી મળે છે. આ ઉપરાંત સંગીત,નાટક, સાહિત્ય, કલા, તત્ત્વજ્ઞાન, આયુર્વેદ, ખગોળ, પુરાણ, આચાર-નીતિ, વૈદક, વેદાંત, જ્યોતિષ વગેરે સંદર્ભે પણ સંખ્યાત્મક સામગ્રી ઉપલબ્ધ છે. આ સંખ્યાત્મક સામગ્રી વિશે બૌદ્ધમત અને જૈનમત જેવા વિવિધ મત પણ પ્રસિદ્ધ છે. કોશના સંપાદકોએ આ સામગ્રીને એકત્રિત કરી, વર્ગીકૃત કરીને અહીં મૂકી આપી છે. | |||
સંશોધક સામાન્ય રીતે કોઈ પણ કોશ કક્કાના ક્રમમાં જોવા માટે ટેવાયેલો હોય છે. અહીં પણ એ જ પદ્ધતિ પ્રયોજાઈ છે પરંતુ કક્કાના ક્રમની સાથે અહીં સંખ્યાનો ક્રમ પણ સંશોધકે જોવાનો રહેશે. એટલે કે [૦] દર્શાવનારા શબ્દો [૦] અંકની નીચે કક્કાના ક્રમમાં સંશોધક મેળવી શકશે. જેમકે, અનંત, અભ્ર, અંતરિક્ષ, શબ —- આ શબ્દો [૦] સંખ્યાની નીચે મળશે. | |||
આ કોશમાં વિષય વૈવિધ્ય છે એ રીતે એનો ઉપયોગ વિવિધ વિષયના શોધક કરી શકશે. આપણાં સાહિત્યમાં સંખ્યાનો નિર્દેશ કરનારી શબ્દ સંજ્ઞાઓનો ઉપયોગ અંકો દર્શાવવા અને એ રીતે સાહિત્યિક કૃતિનો રચનાસાલ સૂચિત કરવા થતો હતો. સંખ્યાદર્શક શબ્દસંજ્ઞાઓનો આ કોશ એ પ્રકારની શોધ કરવામાં ખૂબ ઉપયોગી થશે. | |||
કોશને અંતે ત્રણ પરિશિષ્ટ આપ્યાં છે જેમાં પરિશિષ્ટ-૧માં અંકસંખ્યા, કાલમાપન, વેપારી લોકોની સાંકેતિક ભાષાવિષયક તમામ અંકસંખ્યા દર્શાવાઈ છે. | |||
પરિશિષ્ટ-૨માં અવતાર, ઋતુ, ગણ, ગ્રહવર્ણન, ચક્રવિષયક સામગ્રી આપી છે. | |||
આ ઉપરાંત અહીં જુદા જુદા ધર્મો અંગે, દેવી-દેવતા તથા તેમના વાહન, દિશા, પંચતત્ત્વ, નવરસ, રાગવિષયક સામગ્રી પણ છે. પરિશિષ્ટ-૩માં કોહિનુર હીરાની તવારીખ, ઈન્દ્ર-સંબંધી માહિતી, કેટલીક તદ્દન ખોટી માન્યતાઓ વિશે, શિવના લક્ષણ વગેરે વિષયક સામગ્રી સંશોધકને મળશે. | |||
{{Right|'''પ્રો. કીર્તિદા શાહ'''}} | |||
<br> | |||
}} | |||
<br> | |||
{{Box | {{Box | ||
Line 10: | Line 25: | ||
|content = | |content = | ||
* [[વસ્તુસંખ્યાકોશ/પ્રારંભિક|પ્રારંભિક]] | * [[વસ્તુસંખ્યાકોશ/પ્રારંભિક|પ્રારંભિક]] | ||
* [[વસ્તુસંખ્યાકોશ/સંગ્રાહકનું નિવેદન|સંગ્રાહકનું નિવેદન]] | |||
* [[વસ્તુસંખ્યાકોશ/સંપાદકનું નિવેદન|સંપાદકનું નિવેદન]] | |||
* [[વસ્તુસંખ્યાકોશ/આમુખ|આમુખ]] | * [[વસ્તુસંખ્યાકોશ/આમુખ|આમુખ]] | ||
* [[વસ્તુસંખ્યાકોશ/સંખ્યાનિર્દેશક શબ્દસંજ્ઞા|સંખ્યાનિર્દેશક શબ્દસંજ્ઞા]] | * [[વસ્તુસંખ્યાકોશ/અભિપ્રાય|અભિપ્રાય]] | ||
* [[વસ્તુસંખ્યાકોશ/વસ્તુસંખ્યા|વસ્તુસંખ્યા]] | * [[વસ્તુસંખ્યાકોશ/પ્રસ્તાવના|પ્રસ્તાવના]] | ||
* [[વસ્તુસંખ્યાકોશ/પરિશિષ્ટ-૧|પરિશિષ્ટ-૧]] | * [[વસ્તુસંખ્યાકોશ/સંખ્યાનિર્દેશક શબ્દસંજ્ઞા|૧. સંખ્યાનિર્દેશક શબ્દસંજ્ઞા]] | ||
* [[વસ્તુસંખ્યાકોશ/પરિશિષ્ટ-૨|પરિશિષ્ટ-૨]] | * [[વસ્તુસંખ્યાકોશ/વસ્તુસંખ્યા|૨. વસ્તુસંખ્યા]] | ||
* [[વસ્તુસંખ્યાકોશ/પરિશિષ્ટ-૩|પરિશિષ્ટ-૩]] | * [[વસ્તુસંખ્યાકોશ/પરિશિષ્ટ-૧|૩. પરિશિષ્ટ-૧]] | ||
* [[વસ્તુસંખ્યાકોશ/પુરવણી|પુરવણી]] | * [[વસ્તુસંખ્યાકોશ/પરિશિષ્ટ-૨|૪. પરિશિષ્ટ-૨]] | ||
* [[વસ્તુસંખ્યાકોશ/પરિશિષ્ટ-૩|૫. પરિશિષ્ટ-૩]] | |||
* [[વસ્તુસંખ્યાકોશ/પુરવણી|૬. પુરવણી]] | |||
}} | }} |
Latest revision as of 09:09, 24 March 2023
‘વસ્તુસંખ્યાકોશ’ અન્ય કોશ કરતાં જરા જુદી તરેહનો સંદર્ભ કોશ છે. આપણી પરંપરામાં વિવિધ જાતનાં દેવ-દેવીઓ, તેમનાં આભૂષણો, વાહનો, આયુધો, મુગટો, પીઠિકાઓ વગેરેને લગતી સંખ્યાત્મક માહિતી મળે છે. આ ઉપરાંત સંગીત,નાટક, સાહિત્ય, કલા, તત્ત્વજ્ઞાન, આયુર્વેદ, ખગોળ, પુરાણ, આચાર-નીતિ, વૈદક, વેદાંત, જ્યોતિષ વગેરે સંદર્ભે પણ સંખ્યાત્મક સામગ્રી ઉપલબ્ધ છે. આ સંખ્યાત્મક સામગ્રી વિશે બૌદ્ધમત અને જૈનમત જેવા વિવિધ મત પણ પ્રસિદ્ધ છે. કોશના સંપાદકોએ આ સામગ્રીને એકત્રિત કરી, વર્ગીકૃત કરીને અહીં મૂકી આપી છે. સંશોધક સામાન્ય રીતે કોઈ પણ કોશ કક્કાના ક્રમમાં જોવા માટે ટેવાયેલો હોય છે. અહીં પણ એ જ પદ્ધતિ પ્રયોજાઈ છે પરંતુ કક્કાના ક્રમની સાથે અહીં સંખ્યાનો ક્રમ પણ સંશોધકે જોવાનો રહેશે. એટલે કે [૦] દર્શાવનારા શબ્દો [૦] અંકની નીચે કક્કાના ક્રમમાં સંશોધક મેળવી શકશે. જેમકે, અનંત, અભ્ર, અંતરિક્ષ, શબ —- આ શબ્દો [૦] સંખ્યાની નીચે મળશે. આ કોશમાં વિષય વૈવિધ્ય છે એ રીતે એનો ઉપયોગ વિવિધ વિષયના શોધક કરી શકશે. આપણાં સાહિત્યમાં સંખ્યાનો નિર્દેશ કરનારી શબ્દ સંજ્ઞાઓનો ઉપયોગ અંકો દર્શાવવા અને એ રીતે સાહિત્યિક કૃતિનો રચનાસાલ સૂચિત કરવા થતો હતો. સંખ્યાદર્શક શબ્દસંજ્ઞાઓનો આ કોશ એ પ્રકારની શોધ કરવામાં ખૂબ ઉપયોગી થશે. કોશને અંતે ત્રણ પરિશિષ્ટ આપ્યાં છે જેમાં પરિશિષ્ટ-૧માં અંકસંખ્યા, કાલમાપન, વેપારી લોકોની સાંકેતિક ભાષાવિષયક તમામ અંકસંખ્યા દર્શાવાઈ છે. પરિશિષ્ટ-૨માં અવતાર, ઋતુ, ગણ, ગ્રહવર્ણન, ચક્રવિષયક સામગ્રી આપી છે. આ ઉપરાંત અહીં જુદા જુદા ધર્મો અંગે, દેવી-દેવતા તથા તેમના વાહન, દિશા, પંચતત્ત્વ, નવરસ, રાગવિષયક સામગ્રી પણ છે. પરિશિષ્ટ-૩માં કોહિનુર હીરાની તવારીખ, ઈન્દ્ર-સંબંધી માહિતી, કેટલીક તદ્દન ખોટી માન્યતાઓ વિશે, શિવના લક્ષણ વગેરે વિષયક સામગ્રી સંશોધકને મળશે. પ્રો. કીર્તિદા શાહ