કમલ વોરાનાં કાવ્યો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(29 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{#seo:
|title_mode= replace
|title= કમલ વોરાનાં કાવ્યો - Ekatra Wiki
|keywords= ગુજરાતી કવિતા, કમલ વોરાનાં કાવ્યો, કમલ વોરા, સેજલ શાહ, અનુઆધુનિક ગુજરાતી સાહિત્ય
|description=This is home page for this wiki
|image= 4_Kamal_Vora_Kavya_Title.jpg
|image_alt=Wiki Logo
|site_name=Ekatra Wiki
|locale=gu-IN
|type=website
|modified_time={{REVISIONYEAR}}-{{REVISIONMONTH}}-{{REVISIONDAY2}}
}}
{{BookCover
{{BookCover
|cover_image = File:4 Kamal Vora Kavya Title.jpg
|cover_image = File:4_Kamal_Vora_Kavya_Title.jpg
|title = કમલ વોરાનાં કાવ્યો<br>
|title = કમલ વોરાનાં કાવ્યો<br>
|editor = સેજલ શાહ<br>
|editor = સેજલ શાહ<br>
}}
}}


 
{{Box
 
|title = પ્રારંભિક
|content =
* [[કમલ વોરાનાં કાવ્યો/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]
* [[કમલ વોરાનાં કાવ્યો/પ્રારંભિક | પ્રારંભિક]]
* [[કમલ વોરાનાં કાવ્યો/પ્રારંભિક | પ્રારંભિક]]
* [[કમલ વોરાનાં કાવ્યો/સંપાદકીય | સંપાદકીય]]
* [[કમલ વોરાનાં કાવ્યો/કમલ વોરાનાં કાવ્યો | કમલ વોરાનાં કાવ્યો]]
* [[કમલ વોરાનાં કાવ્યો/સર્જક-પરિચય|સર્જક-પરિચય]]
* [[કમલ વોરાનાં કાવ્યો/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]]
* [[કમલ વોરાનાં કાવ્યો/સંપાદક-પરિચય | સંપાદક-પરિચય]]
}}




== વાયકાઓ ==


<poem>
{{Box
|title = અનુક્રમ
|content =


'''એક'''
* [[કમલ વોરાનાં કાવ્યો/1 વાયકાઓ|1 વાયકાઓ]]
વા વાયો નહોતો
* [[કમલ વોરાનાં કાવ્યો/2 ગાંધી ૧૫૦|2 ગાંધી ૧૫૦]]
નળિયું ખસ્યું નહોતું
* [[કમલ વોરાનાં કાવ્યો/3 જુઠ્ઠાણાં|3 જુઠ્ઠાણાં]]
તે છતાંય કૂતરું તો ભસ્યું
* [[કમલ વોરાનાં કાવ્યો/4 વૃદ્ધો હાંફી ગયા છે|4 વૃદ્ધો હાંફી ગયા છે]]
એક પાછળ બીજું
* [[કમલ વોરાનાં કાવ્યો/5 વૃદ્ધો સમય પસાર કરવા|5 વૃદ્ધો સમય પસાર કરવા]]
બીજા ભેગાં બાર
* [[કમલ વોરાનાં કાવ્યો/6 વૃદ્ધો જાણે છે|6 વૃદ્ધો જાણે છે]]
બારમાં ભળ્યું ટોળું
* [[કમલ વોરાનાં કાવ્યો/7 એક હતું ધંગલ|7 એક હતું ધંગલ]]
ટોળું
* [[કમલ વોરાનાં કાવ્યો/8 એક વૃદ્ધને|8 એક વૃદ્ધને]]
પૂંછડાં પટપટાવતું એક સૂરે
* [[કમલ વોરાનાં કાવ્યો/9 એક વૃદ્ધ ડોસો|9 એક વૃદ્ધ ડોસો]]
કંઈ ભસ્યું કંઈ ભસ્યું કંઈ ભસ્યું
* [[કમલ વોરાનાં કાવ્યો/10 વૃદ્ધ થવું-ન થવું|10 વૃદ્ધ થવું-ન થવું]]
અને કરડ્યુંં
* [[કમલ વોરાનાં કાવ્યો/11 એક ઇસમ|11 એક ઇસમ]]
કરડી કરડી કરડીને
* [[કમલ વોરાનાં કાવ્યો/12 વૃદ્ધો|12 વૃદ્ધો]]
ફાડી ખાધું
* [[કમલ વોરાનાં કાવ્યો/13 કેડેથી નમી ગયેલી ડોસીને દેખી|13 કેડેથી નમી ગયેલી ડોસીને દેખી]]
પીધું
* [[કમલ વોરાનાં કાવ્યો/14 છોકરો|14 છોકરો]]
રાજ કીધું.
* [[કમલ વોરાનાં કાવ્યો/15 છે...ને... એક વખત હતો ડોસો|15 છે...ને... એક વખત હતો ડોસો]]
 
* [[કમલ વોરાનાં કાવ્યો/16 એક હતો ડોસો એને બે ડોસી|16 એક હતો ડોસો એને બે ડોસી]]
'''બે'''
* [[કમલ વોરાનાં કાવ્યો/17 એક વૃદ્ધ|17 એક વૃદ્ધ]]
વા વાયો
* [[કમલ વોરાનાં કાવ્યો/18 ખખડધજ*|18 ખખડધજ*]]
નળિયું ખસ્યું નહોતું.
* [[કમલ વોરાનાં કાવ્યો/19 જમ ઘર ભાળતો નહીં અને|19 જમ ઘર ભાળતો નહીં અને]]
તે દેખીને
* [[કમલ વોરાનાં કાવ્યો/20 એ ખુરશી પર બેઠો હોય અને|20 એ ખુરશી પર બેઠો હોય અને]]
કૂતરું ભસ્યું નહોતું
* [[કમલ વોરાનાં કાવ્યો/21 રસ્તો ઓળંગી જવા માટે|21 રસ્તો ઓળંગી જવા માટે]]
ઊભા ઊભા પૂંછડી પટપટાવતું હતું
* [[કમલ વોરાનાં કાવ્યો/22 એને ખબર પડતી નહોતી|22 એને ખબર પડતી નહોતી]]
એક પાછળ બીજું
* [[કમલ વોરાનાં કાવ્યો/23 નવ્વાણુ વૃદ્ધો|23 નવ્વાણુ વૃદ્ધો]]
બીજા ભેગાં ચાર
* [[કમલ વોરાનાં કાવ્યો/24 અનેકએક|24 અનેકએક]]
બારમાં ભળ્યું ટોળું
* [[કમલ વોરાનાં કાવ્યો/25 લખતાં લખતાં|25 લખતાં લખતાં]]
ટોળું
* [[કમલ વોરાનાં કાવ્યો/26 વાગીશ્વરીને|26 વાગીશ્વરીને]]
ઝનૂની ઝડપે
* [[કમલ વોરાનાં કાવ્યો/27 વર્તુળ|27 વર્તુળ]]
પૂછડાં પટપટાવતું હતું
* [[કમલ વોરાનાં કાવ્યો/28 અંતરો|28 અંતરો]]
વા વેગભર વાતો હતો.
* [[કમલ વોરાનાં કાવ્યો/29 બજારમાં|29 બજારમાં]]
નહોતું ખસ્યું તે નળિયું ફંગોળાયું
* [[કમલ વોરાનાં કાવ્યો/30 કશું ખોવાતું નથી|30 કશું ખોવાતું નથી]]
ગડગોથાં ખાતું ઠીકરાં થતું
* [[કમલ વોરાનાં કાવ્યો/31 જાદુગર|31 જાદુગર]]
પછડાયું કૂતરાંનાં લમણાં પર
* [[કમલ વોરાનાં કાવ્યો/32 ઘેટાળાં ઘોડાં*|32 ઘેટાળાં ઘોડાં*]]
લોહીલુહાણ ટોળું
* [[કમલ વોરાનાં કાવ્યો/33 પતંગિયા પાછળ દોડતો છોકરો|33 પતંગિયા પાછળ દોડતો છોકરો]]
તેમ છતાં
* [[કમલ વોરાનાં કાવ્યો/34 આઠ પતંગિયાં|34 આઠ પતંગિયાં]]
પટપટાતાં પૂંછડાંથી
* [[કમલ વોરાનાં કાવ્યો/35 ભીંત|35 ભીંત]]
વામાં
* [[કમલ વોરાનાં કાવ્યો/36 ભીંત|36 ભીંત]]
કંઈ વેગ કંઈ વેગ કંઈ વેગ
* [[કમલ વોરાનાં કાવ્યો/37 ભીંત|37 ભીંત]]
ભરતું હતું.
* [[કમલ વોરાનાં કાવ્યો/38 કાગળ|38 કાગળ]]
 
* [[કમલ વોરાનાં કાવ્યો/39 ટોળું|39 ટોળું]]
'''ત્રણ'''
* [[કમલ વોરાનાં કાવ્યો/40 ટ્રેન|40 ટ્રેન]]
વા વાયો નહોતો
* [[કમલ વોરાનાં કાવ્યો/41 કાગડો|41 કાગડો]]
છતાં નળિયું ખસ્યું
* [[કમલ વોરાનાં કાવ્યો/42 સાતતાળી રમતાં|42 સાતતાળી રમતાં]]
ને તે દેખીને કૂતરું ભસ્યું
* [[કમલ વોરાનાં કાવ્યો/43 કમલ વોરાના કાવ્યસંગ્રહ :|43 કમલ વોરાના કાવ્યસંગ્રહ :]]
ભસતાં ભસતાં
}}
આગળપાછળ જોતું રહ્યું
પણ બીજું કૂતરું આવ્યું નહીં.
પાસે આવીને ઊભું નહીં
ભસ્યું નહીં.
એક કૂતરું
એકલું એકલું
બસૂરું
ભસતું રહ્યું ભસતું રહ્યું ભસતું રહ્યું
હાંફી ગયું
ઢળી પડ્યું
વા વાયો નહીં
નહોતા વાતા વામાં
નળિયું ઊડી ગયું...
 
'''ચાર'''
વા વાયો
નળિયું ખસ્યું
તે દેખીને
કૂતરું ભસ્યું નહીં.
કૂતરું ભસ્યું નહીં? કારણ?
કારણ કૂતરું હતું જ નહીં
કૂતરું જ નહોતું?
નહોતું
હતી કેવળ
નહોતું તે કૂતરું ભસ્યાની
વાયકાઓ
વાને ઘોડે ઊડતી
કંઈ વાયકાઓ કંઈ વાયકાઓ કંઈ વાયકાઓ
નળિયું ખસ્યું
કે નળિયનું ન ખસ્યું
તેની વાત તો
વાયકાઓમાં હતી જ નહીં.
 
'''પાંચ'''
એક એવીય વાયકા છે :
વા વાતો નહોતો
નળિયું નહોતું
અને કૂતરું તો શું
કૂતરાંનું પૂછડુંય નહોતું
હતું એક ગામ
ગામમાં હતું
ગામના
કોઈ નવરાનું નખ્ખોદ
કોઈ ગાંડાનું ગપ્પું
હતી કોઈ અવળાની અવળાઈ
કોઈ ઘેલસફાની ઘેલાઈ
અને ગામ આખામાં હતી
વા વાયાની
નળિયું ખસ્યાની
કૂતરું ભસ્યાની
કંઈ ધમાધમ કંઈ ધમાધમ કંઈ ધમાધમ
</poem>
 
== ગાંધી ૧૫૦ ==
 
<poem>
 
'''૧'''
બાપુ!
હું, તમારો આંગળિયાત,
સત્ય શું છે
તે જાણું છું;
પણ આચરી શકતો નથી.
અસત્યને
તિરસ્કારું છું,
પણ તજી શકતો નથી.
તમે સત્યના કર્યા,
હું ધિક્કારના પ્રયોગોમાં
ગરક છું.
 
'''૨.'''
ધાર્યું નહોતું કે
મારું જીવન તે મારી વાણી
ગોખાવતાં ગોખાવતાં
ચતુર વાણિયાની જેમ,
તમે એકાએક પરીક્ષા લેશો, બાપુ!
હૈયે હતું, હોઠે આવ્યું :
મારી વાણી
તે મારુંં જીવન.
 
'''૩.'''
સોયના પૂળામાં
ખોવાઈ ગયેલું એકાદ તણખલું, સૂકું કે કૂણું
શોધતાં શોધતાં
લોહિયાળ કરી નાખેલ આ હાથે,
કઈ રીતે મેળવું
તમારો હાથ, બાપુ?!
 
'''૪.'''
મિસ્ટર ગેન્ઢી
વી આર કાઇન્ડ ઓફ ડન વિથ યુ
યુ મે લીવ અસ નાઉ
નાઉ વી એક્ઝિસ્ટ ઇન ડિજિટલ વર્લ્ડ વ્હેર
નથિંગ ઇઝ રિયલ નથિંગ અનરિયલ આઇધર
ન તો સત્યનો જય ન અસત્યનો પરાજય
ઇન ફેક્ટ નો ટ્રૂથ એન્ડ નો લાઇ્ઝ
ઓન્લી એ સ્પેક્ટકલ ઓફ વાયોલન્સ
વિથ લાઇવ વિઝ્યુઅલ્સ
નોન-વાયોલન્સ ઇઝ ઓલ જન્ક, મિસ્ટર ગેન્ઢી!
નો ક્લીનલિનેસ નો ગોડલિનેસ
એવરીથિંગ કલરફુલ એન્ડ ઇન્સ્ટન્ટ
ઇન્સ્ટન્ટ ડાયરેક્ટ ટ્રાન્સફર
ફોર અ બિલિયન કન્ટ્રીમેન
હેન્સ નો નીડ ઓફ કરન્સી એટ ઓલ
સોરી, નો પ્લેસ ફોર યુ મિસ્ટર ગેન્ઢી
શ્યોરલી વી આર થેંકફુલ ટુ યુ
બટ,
બટ, ટાઇમ ટુ એક્ઝિટ ધ નેશન, ડિયર ફાધર!
ઇન ફેક્ટ વી ગાઈઝ્ કેન હેલ્પ
એન્ડ ડિલિટ યુ
વિથ એ ટચ ઓફ ધ ફિંગર, બાપુ!
 
'''૫'''
સત્યથી ભિન્ન કોઈ પરમેશ્વર નથી
સત્યરૂપી સૂરજનું સંપૂર્ણ દર્શન
સંપૂર્ણ અહિંસા વિના શક્ય નથી
વ્યાપક સત્યનારાયણના પ્રત્યક્ષ દર્શનને સારુ
જીવમાત્રની પ્રત્યે
આત્મવત્ પ્રેમની પરમ આવશ્યકતા છે
આત્મશુદ્ધિ વિના
અહિંસાધર્મનું પાલન સર્વથા અસંભવિત છે
સત્યમય થવાને સારું અહિંસા
એ જ એક માર્ગ છે
પણ આ શુદ્ધિનો માર્ગ વિકટ છે.*
 
આ લખી રહ્યો છું તે કાગળ,
કાગળ પર અક્ષરો પાડતી કલમ,
કલમને પકડતો
અશુદ્ધ છે.
હાથમાં સ્નાયુઓનો સંચાર,
રગોમાં ધબકતું લોહી,
લોહીને ધકેલતું હૃદય - અશુદ્ધ
ચેતના અશુદ્ધ છે.
સાધન-શુદ્ધિનો તમારો આગ્રહ, બાપુ!
દોઢ સદીએય
મને તમારાથી છેટો રાખે છે!
 
* ગાંધીજીની આત્મકથાના ‘પૂર્ણાહુતિ’ પ્રકરણમાંથી ઉદ્ધૃત.
 
'''૬.'''
જીવી જીવીને
માણસ સો શરદ જીવે,
તમે તો દોઢસોને આંબી ગયા, વહાલા બાપુ!
હાઉં, બહુ થયું, હવે સિધાવો
તમારો રહ્યોસહ્યો ઓછાયો
હજુ, ક્યારેક ક્યારેક
અણધાર્યો જ વચ્ચે આવી જઈ
અમારાં તાંડવોનો લય
ભંગ કરી નાખે છે.
ત્યારે, થોડી વાર અમે ઘાંઘાં થઈ
સૂધબૂધ ખોઈ બેસીએ છીએ.
પણ ફરી,
ફરી અમારાં વિચાર, વાણી. વર્તનમાં
પ્રકૃતિ પ્રત્યે
પશુ પ્રત્યે
મનુષ્ય પ્રત્યે
ઝેરી વીજળીઓ ફૂંફાડા મારે છે.
હિંસાહારી, હિંસાચારી, હિંસાકારીના આ હાથે
છેલ્લો કટોરો પી જાઓ,
જાઓને હવે, બાપુ વહાલા!
</poem>
 
== જુઠ્ઠાણાં ==
 
<poem>
 
'''૧'''
મનુષ્ય માત્રને
જીવવા માટે
હવા, પાણી, ખોરાક
અને જુઠ્ઠાણાં
જરૂરી છે.
 
'''૨'''
જુઠ્ઠાણાં
હૈયે...
હોઠે બોલાશમાં બોલમાં
શબ્દના અર્થહીન પોલાણમાં
ચુંબનમાં આલિંગનમાં
હાથમાં હસ્તધૂનનમાં મુઠ્ઠીમાં ચપટીમાં
હથેળીની રેખામાં
કીકીઓ ફરતે રતાશમાં ઝબકતાં ઝબૂકતાં
કર્ણોપકર્ણમાં
શ્વાસમાં ઉચ્છ્વાસમાં
કોષમાં કોષકોષમાં
રક્તમાં ધબકારમાં
ખાટાં ખારાં ખરબચડાં
તૂરાં કાળાં ગળચટાં
ગંધાતાં કોહવાતાં ફુગાતાં
ફૂલતાં ફાલતાં
નિતનવાં નક્કોર જુઠ્ઠાણાં
ખદખદ ખદખદ ખદખદતાં...
 
'''૩'''
મુશ્કેલી એ નથી કે
જુઠ્ઠાણાં જોઈબોલીસાંભળી જોઈબોલીસાંભળીને
આપણને એ જુઠ્ઠાણાં જ લાગતાં નથી કે
જુઠ્ઠાણાં ચલાવતાં ચલાવતાં
આપણે એને કોઠે પડી જઈએ છીએ
મુશ્કેલી એય નથી
આપણે ધીમે ધીમે જૂઠને ઓળખતાં જ
અટકી જઈએ છીએ
ખરી મુશ્કેલી એ થતી હોય છે કે
આપણને ખબર ન પડે તેમ
આપણે એના બંધાણી થઈ જઈએ છીએ
આપણને તલપ લાગે છે
આપણે ઘાંઘા ઘાંઘા થઈ જઈએ છીએ
અને ત્યારે તરતોતરત ત્યારે જ
જુઠ્ઠાણાં ખરેખર આપણી વહારે પણ ધાય છે
 
'''૪'''
કરાલવદનાં જુઠ્ઠાણાં
હાથમાં ખડગ-તલવાર લઈ
વાઘો પર સવાર
લપલપતી જીભે કાળો અગ્નિ વેરતાં
નીકળી પડ્યાં છે
હવા ચીરતાં
વનસ્પતિ વહેરતાં વસ્તી વધેરતાં...
પરખાતાં નથી
દેખાતાં નથી પકડાતાં નથી
અલગ થઈ જતા ધડને પીડા નથી
રઝળી પડેલા માથાને જાણ નથી
નિકંદન વળી ગયેલ આખું વિશ્વ
એમનાં ખુલ્લાં મોંમાં
સમાઈ ગયું છે
 
'''૫'''
ઊગમણે
રાતા ટશિયા ફૂટે અને
ચોમેર
હળવે હળવે પથરાતાં જતાં
અજવાળાં જેવાં
ઝળહળ ઝળાંહળાંહળ જુઠ્ઠાણાં હેઠળ
સચરાચર
દટાતું દટાતું...
દટાઈ જાય
</poem>
 
== વૃદ્ધો હાંફી ગયા છે ==
 
<poem>
વૃદ્ધો  
હાંફી ગયા છે.
 
વન વચોવચ
અંધારાએ એમને ઘેરી લીધા છે
ફફડતા ઉચ્છ્વાસો
ફાનસના
રાખોડી અજવાળાને
વીંટળાઈ વળ્યા છે
છાતીનો થડકાર
ખભે ઝૂલતી મશકમાં ઊછળી પડતા
પાણીના અવાજ સાથે
અફળાયા કરે છે
ભોંકાય છે એકધારાં
ઝાડી ઝાડવાં કાંટા સુક્કાં પાંદડાં
પથરા ધૂળ ઢેફાં
ક્યાંક
હલબલી ઊઠતી ડાળોમાં
આગિયા ઝગી જાય
કે ઝાંખરાંમાં બોલી ઊઠે તમરાં
પણ
વૃદ્ધો
જાણે છે
અંધારું અપાર છે
 
પાર
હોય ન હોય,
વન વિશાળ છે
ચુપકીદી અતાગ છે
ને વૃદ્ધો
થાકી ગયા છે
</poem>
 
== વૃદ્ધો સમય પસાર કરવા ==
 
<poem>
વૃદ્ધો
સમય પસાર કરવા
રમત રમે છે.
એક કહે એ ટારઝન છે
યરઝન જંગલમાં રહે છે
જંગલ ઘનઘોર છે
ડાબા હાથમાં જેનને અને
જમણામાં વડની લાંબી વડવાઈ ઝાલી
એ એક ઝાડથી બીજા ઝાડ પર
કૂદી જાય છે.
લાંબી બૂમો પાડી
પશુઓનાં ટોળેટોળાં ભેગાં કરે છે
જંગલ ખૂંદતાં ખૂંદતાં
સમય પસાર થતો જાય છે
પણ રમત પૂરી થતી નથી
રમત પૂરી થાય તો
ટારઝનનું શું થાય
અને ટારઝન થાકી જાય તો
રમતનું શું થાય
એ વાતે વૃદ્ધો મૂંઝાયા છે
ટારઝનને ગમે તે રીતે
ઠેકડા મરાવ્યા સિવાય છૂટકો નથી
અને એટલે
આરંભેલી રમતનું
હવે શું કરવું તેની
વૃદ્ધોને
ખબર પડતી નથી
</poem>
 
== વૃદ્ધો જાણે છે ==
 
<poem>
વૃદ્ધો જાણે છે
બકરું કાઢો તો ઊંટ પેસે એમ છે
ઊંટ કાઢે તો વરુ
પંજા પછાડતો
રાતીચોળ આંખો ચકળવકળ ઘુમાવતો ચિત્તો તો
છલાંગ દેવા તત્પર છે જ
પાછળ ખૂંખાર વાઘની આગઝરતી ત્રાડ છે
ફણાં ફૂંફાડતા નાગ
વારંવાર વીંટળાઈ વળતાં
સરી જાય છે થડકતી છાતી પરથી
ઘટમાં ઘોડા થનગનતા નથી
પછડાટ નક્કી છે
પણ વૃદ્ધો
બકરા સાથે ભાઈબંધી કરી લે તોય
વાત પતે એમ નથી
કારણ બકરું જ ઊંટ થઈ જાય એમ છે
બેં બેં કરતું એક બકરું
આ જંગલનું હમણાં તો રાજા છે
અને સિંહનું રાજ આવવું
હજુ બાકી છે
</poem>
 
== એક હતું ધંગલ ==
 
<poem>
એક હતું ધંગલ
ધંગલનો રાજા એક ત્સિંહ હતો
ત્સિંહ ધંગલના બધ્ધા પ્લાનીઓને થાઈ ધાય...
એટલું બોલતાં બોલતામાં તો
વૃદ્ધ હાંફી જાય છે
ફરી શ્વાસ ભેગો કરી બોલે છે
ધંગલના બધ્ધા પ્લાનીઓએ
એક સભા કલી
ત્સિંહનો હુકમ, રોજ એક પ્લાની દોઈએ
એક સત્સલું કેય કે
હું રાજાને છેતલું
બધ્ધા પ્લાનીઓએ એને લોયકો
પણ સત્સલું તો ગિયું ત્સિંહ પાસે
અહીં
વારતા અટકી ગઈ કારણ
વૃદ્ધ ભૂલી જાય છે કે
સસલાએ સિંહ પાસે જઈને શું કર્યું
એ ખૂબ યાદ કરવા મથે છે
આંખો ચકળવકળ ઘુમાવે છે
અકળાય છે
પણ એને
આગળનું કંઈ જ યાદ નથી આવતું
અધૂરી રહી ગયલી વારતામાં
જંગલનું સિંહનું
અને સસલાનું
અને વૃદ્ધનું હવે શું થશે...
એની તોઈને થબલ નથી
</poem>
 
== એક વૃદ્ધને ==
 
<poem>
એક વૃદ્ધને
આજે ચિત્ર કરવાનું મન થયું છે
 
પીંછી ઉપાડતાં પહેલાં જ
ટેરવાં રાતાઘૂમ થઈ ગયાં હોય
એવી આછી રતાશ
આંગળીઓની કરચલીઓ વચ્ચે ઊભરી આવી છે
પાણીની ભીતર સળવળતો સંચાર
ખળભળી ઊઠતો
સપાટી પર તરલ આકૃતિઓ રચે એવું વિહ્વળ
એનું આખું અંગ થઈ ગયું છે
રેખાઓનો આ સરસરાટ અને
રંગોનો ઉછાળ
વૃદ્ધને જંપવા નહીં દે
પ્રગટ થવા મથતું એક ચિત્ર
શરીરમાં ઊંડે ખૂબ ઊંડે
સેલારા મારી રહ્યું છે.
સામે પડેલી કૅન્વાસ
અદૃશ્ય મૂંગા આકારોને
આકારોના પ્રતિબિંબોને ઝીલતાં ઝીલતાં
કોઈ પણ પળે કદાચ અબઘડી
ફાટી જશે એવો
વૃદ્ધને ડર છે.
 
એવું થાય તો શું
એ વિચારમાં
ચિત્ર કરવાનું જેને મન થયું છે એ જડવત્ વૃદ્ધ
જાણે ફાટી પડવાની તૈયારીમાં બેઠો છે
</poem>
 
== એક વૃદ્ધ ડોસો ==
 
<poem>
એક વૃદ્ધ ડોસો
ડગમગ પગે ઢસડાતો
રોજ સમયસર પોસ્ટ-ઑફિસ આવે છે
ખિસ્સામાંથી
મરિયમને લખેલો
સરનામા વગરનો કાગળ કાઢી
બે હથળીઓ વચ્ચે દબાવી
કાંપતા શરીરે
લાલ રંગની પેટી સામે ઊભો રહી
હળવેકથી કાગળ એમાં નાખી
લથડતા પગે ઘરે પાછો જાય છે
શરૂઆતમાં તો પોસ્ટ-માસ્ટરે કહેલું,
અલિ ડોસા
સરનામા વગરનો કાગળ તે કેમનો પહોંચે
ડોસાએ હસીને જવાબ વાળેલો
મરિયમને પહોંચે
અચાનક એક દિવસ માસ્ટર બોલાવે છે
અલિભાઈ, મરિયમનો કાગળ આવ્યો છે
ડોસો કાગળ હાથમાં લઈ
આગળપાછળ ચારે બાજુએ જોઈ
પાછો આપતાં કહે છે
મરિયમ પાસે મારું સરનામું નથી
એનો કાગળ કેમનો પહોંચે
બીજા દિવસે
રોજના સમયે વૃદ્ધ અલિ ડોસો
ટપાલપેટી સામે ઊભો રહી
ખિસ્સામાંથી
મરિયમને લખેલો કાગળ કાઢે છે
</poem>
 
== વૃદ્ધ થવું-ન થવું ==
 
<poem>
વૃદ્ધ થવું-ન થવું
એ હાથની વાત નથી
એવું સમજાઈ જાય ત્યાં સુધીમાં તો
વૃદ્ધત્વ
શરીરમાં ઘર કરી જાય
ને ઘર એટલે વળી ઘર
નિરાંત... મોકળાશ
પોતાપણું અને
કાયમી વાસો
વૃદ્ધો
પહેલાં તો ઘરફોડુને તગેડી મૂકવા મથે
એમ લાગે શરીરમાં એકીસાથે બબ્બે જણા રહે છે
સતત શંકાની નજરે જોયા કરે
પણ છેવટે પડ્યું-પાનું નભાવી લેવાનું
સમાધાન કરી લઈ
ધીમે ધીમે
ઘડપણમાં પૂરેપૂરા સમાઈ જાય
હવે
વૃદ્ધો પાકેપાકા વૃદ્ધો
કોઈક ડાળ પર પીળું પડી ગયેલું પાંદડું ચીંધતાં
કે આથમતો સૂરજ દેખાડતાં
કહેતા ફરે
વૃદ્ધ થવું-ન થવું
એ કંઈ હાથની વાત નથી
</poem>
 
== એક ઇસમ ==
 
<poem>
એક ઇસમ
અ-ક્ષરોમાં છુપાઈ ગયો
એને થયું
આ શબ્દો એની ઉંમ૨ને વધતી અટકાવશે
સમયની થપાટોને પાછી વાળી
શરીરનું રક્ષણ કરશે
કમનીય મરોડો લોહીને વેગવંતું રાખશે
ધ્વનિઆંદોલનો
શ્વાસનો લય જાળવશે
અર્થ
અજવાળું થઈ
પ્રાણમાં શક્તિ સીંચશે
નર્યો આહ્લાદ વરતાશે
એમ જ થાય અને
એમ જ થાત
પણ એક ગફલત રહી ગઈ
એમ થઈ રહ્યું હતું ત્યારે
અક્ષરો એની જ ભીતર ઊતરી જઈ
ક્યારે મૌન થઈ ગયા
એ તરફ ધ્યાન ગયું નહીં
અને એમ એ મૂંગો
અને વૃદ્ધ
થઈ ગયો
</poem>
 
== વૃદ્ધો ==
 
<poem>
વૃદ્ધો
દોડી નથી શકતા
એટલે ચાલે છે
 
ચાલી નથી શકતા
એટલે બેસી રહે છે
 
બેસી નથી શકતા
એટલે લંબાવવા મથે છે
 
સૂઈ નથી શકતા
એટલે સપનાં જુએ છે
 
સપનાંમાં
ઝબકી જાય છે.
 
જાગીને જુએ તો
શરીર દીસે નહિ
 
દોડતા
ચાલતા, બેસી-સૂઈ રહેતા
સપનાં જોતા
શરીર વિનાના વૃદ્ધોને
વૃદ્ધો
જોઈ રહે છે
</poem>
 
== કેડેથી નમી ગયેલી ડોસીને દેખી ==
 
<poem>
કેડેથી નમી ગયેલી ડોસીને દેખી  
જુવાન નર માને છે કે
ડોસી હજુય એનું ખોવાયેલું બાળપણ શોધી રહી છે
એ તો બોખું મોં ખડખડ ફુલાવતાં
જવાબ વાળે છે :
ભોંયમાં છુપાયેલ પીટ્યા મરણને
લાકડીની આ ઠક... ઠકથી
હાકોટા દઉં છું
આવ... બહાર આવ
મોઢામોઢ થા
તેં ભલે મારી કેડ આગોતરી વાળી દીધી
લે, આ ઊભી તારી સામે ભાયડા જેવી
તને ચોટલીએ ન ઝાલું ન હંફાવું
એકાદ વાર ન ફંગોળું
તો હું બે બાપની
પછી તું મને ભોંયભેગી કરવી હોય તો કરજે
 
કેડેથી નમી ગયેલી ડોસીને દેખી
જુવાન નર
સહેજ ટટ્ટાર ઊભો રહેવા મથે છે
</poem>
 
== છોકરો ==
 
<poem>
છોકરો
હસતાં હસતાં ક્યારેક પૂછી લેતો
ડોસા, ક્યારે જવું છે
ત્યારે એ મલકી પડતો
હું તો ક્યારનોય તૈયાર છું
પણ ઉપરવાળાનું વેમાન નથી આવતું
પછી હળવેથી
છોકરાના માથે હાથ મૂકતો
વાંસો પસવારતો
ઊંચે આકાશમાં ઊડતા પંખીને જોવાનો
પ્રયત્ન કરતો
ઘેરાયેલાં વાદળોને વરસવાનું કહેતો
અને મનોમન
વરસાદની એકાદ ધારને ઝાલી
લાંબી ફાળે
ચાલી નીકળવાની કલ્પના કરતો
બેસી રહેતો
</poem>
 
== છે...ને... એક વખત હતો ડોસો ==
 
<poem>
છે... ને... એક વખત એક હતો ડોસો
ને એક હતી ડોસી
 
એક સાંજે
ડોસીડોસી ઘરઘર રમવા બેઠાં
 
ડોસી કહે
હું થાઉં ખુરશી તું ટેબલ
મૂંગેમૂંગાં તોય પાસપાસે રહીશું
ટગરટગર એકમેકને જોયા કરીશું
ડોસો કહે
હું થઈશ વાટકો તું થાજે થાળી
તને દઈશ તાળી
ડોસી કહે
તું કારેલાનું શાક હું ઊની રોટલી
મારી છૂંછી ચોટલી
 
રમતાં રમતાં રાત પડી,
રાત પડી ને લાગી ભૂખ
ખાલી ગરવું ખાલી ઠામ ખાલી કૂખ
તે ખાંખાંખોળાં કરી કરીને
ડોસો લાવ્યો ચોખાનો દાણો
ડોસી લાવી મગનો દાણો
ચૂલે મૂકી હાંડલી
પણ ખીચડી કેમેય ચડે નહીં
આંખથી આંસુ દડે નહીં
ડોસી કહે આડોશમાં પાડોશમાં જાઓ
પા-પોણો કળશો પાણી લાવો
ડોસાના પગ ધ્રૂજે ડગલું ભરતાં ઝૂજે
ડોસી ઊભી થવા જાવ
કેડ ન કેમે સીધી થાય
કાચી ખીચડી ખાવા
ખાટલો ખેંચી બેઠાં
બેઠાં... બેઠાં... ત્યાં તો ખાટલો ગયો ખસી
ડોસીબેન પડ્યાં હસી
ને ડોસાભાઈ પડ્યા હસી
સામટાં પડ્યાં હેઠાં
વેરાઈ ગયા દાણાદાણ અડધા કાચા અડધા એઠા
 
એક ચકો આવ્યો
આવ્યો ને લઈ ગયો ચોખાનો દાણો
એક ચકી આવી
આવી ને લઈ ગઈ મગનો દાણો
 
રમતાં રમત પૂરી થઈ
 
ડોસાએ ન ખાધું
ડોસીએ ન પીધું
કીધું, બસ આટલુંક અમથું રાજ કીધું
</poem>
 
== એક હતો ડોસો એને બે ડોસી ==
 
<poem>
એક હતો ડોસો એને બે ડોસી  
એક માનીતી
બીજી અણમાનીતી
પણ ઉંમર વધતી ગઈ એમ
માનીતી કઈ અને
અણમાનીતી કોણ
એમાં ભૂલ થવા માંડી
માનીતીને કહેવાની વાત
અણમાનીતીને કહેવાવા લાગી
અને અણમાનીતીથી છુપાવવાની વાત
છતી થતી ગઈ
મૂંઝવણનો કોઈ ઉકેલ નહોતો અને
વરસોનું ટેવાયેલું મન
કેમેય કરી બદલાય એમ નહોતું
તોડ કાઢવા
ડોસાએ મરી જવાનો ઢોંગ કર્યો અને
મોંફાટ રડશે તે માનીતી એવું નક્કી કર્યું
પણ થયું એનાથી ઊલટું
ડોસીઓ
આંખો મીંચકારતી એકમેકને તાળી દેતી
બોખાં મોંએ ખડખડાટ હસવા લાગી
મરી જવાનો ઢોંગ કરતો ડોસો
પારખું કરવા જતાં
ખરેખરનો ઊકલી ગયો
</poem>
 
== એક વૃદ્ધ ==
 
<poem>
એક વૃદ્ધ
ખિસ્સામાં મુઠ્ઠીભર આગિયા સંઘરી રાખે છે
અંધારુંં ઊતરે
ઘેરાય
ત્યારે એમાંથી બે-ચાર કાઢી
મુઠ્ઠીમાં પકડી રાખે છે
પછી આંગળી-અંગૂઠાથી કાણું કરી
ઝગઝગતા આગિયાને
ઝાંખુંપાંખું જોઈ રહે છે
આકાશનું દર્શન થઈ જાય એટલે
હળવેકથી આંગળીઓ ઉઘાડી
એકેક તારાને
અંધારામાં ઉડાડી દે છે
</poem>
 
== ખખડધજ* ==
 
<poem>
ખખડધજ
લગભગ અંધ, બહેરા અને મૂંગા ડોસાને
ખડતલ ખભે ઊંચકી
જુવાન
આઘે આઘેના ડુંગર તરફ
સૂરજ ઊગે તે અગાઉ
લાંબી ડાંફો ભરતો નીકળી પડ્યો છે
બપોર થતાં સુધીમાં
નાનીમોટી ખીણો વળોટીને
એને ટેકરીઓમાં ઊંડે સુધી પહોંચી જવું છે
ડોસાને
અડધે રસ્તે જ
જંગલ વહેરતી કિલકારીઓ સંભળાવા લાગેલી
સમડી-ગીધોના ચકરાવાના પડછાયા દેખાવા લાગેલા
પણ એનું મન
જુવાનની પિંડીઓમાં અમળાતું રહ્યું
ટોચે પહોંચતાં સુધીમાં
ઢગલો થઈ ફસડાઈ પડે તે પહેલાં
ડોસો એક અવાવરું ખડક પર ઊતરી
બિહામણા સૂનકારને શ્વાસમાં ભરી
હાંફ બેસાડવા મથી રહ્યો
ખરી ગયેલાં પાંદડાંની ઘૂમરીએ ચડેલા ડુંગરમાં
ગીચ ઝાડી પાછળથી સાવ અચાનક ત્રાટકનાર
કોઈ ભુખાળવા હિંસ્ર જનાવરનો કે
છેવટે ડુંગરને રહેંસી નાખનાર અંધારાનો
અત્યારે ડોસાને લગરીકે ભય નથી
ચિંતા છે વળાવી જનારની,
દિવસ આથમી જાય તે અગાઉ
એ હેમખેમ ડુંગર ઊતરી જાય તેની
 
* આ કાવ્યનો સંદર્ભ : જાપાની ફિલ્મ ધ બૅલેડ ઑફ નારાયામા’ – જેમાં એક એવા ગામની કથા છે જ્યાં કારમી ગરીબીને કારણે ઘરડી વ્યક્તિઓને કુટુંબીઓ દ્વારા જ દૂરના નારાયામા પહાડ પર જીવતાં તજી આવવાની પ્રથા હતી જેથી ઘરમાં એક ઓછી વ્યક્તિનું પેટ ભરવાનું રહે. આવી પ્રથા દક્ષિણ ભારતના કોઈ ગામમાં પણ હતી એવું સાંભળ્યું છે.
</poem>
 
== જમ ઘર ભાળતો નહીં અને ==
 
<poem>
જમ ઘર ભાળતો નહીં અને
ડોસી મરતી નહીં
અને ડોસી મરતી નહીં એટલે જીવતી
ખાટલામાં ટૂંટિયું વાળીને પડી રહેતી
ચાદરની બહાર પગ ન ફેલાવતી
જરઠ કાયા ચીંથરે વીંટાળેલી રાખતી
ક્યારેક મોં સહેજ બહાર કાઢી
આજુબાજુનું જોવાનો પ્રયત્ન કરતી
પણ ઝાઝું વરતી ન શકતી
ઊંહકારો કર્યા વિના
ડોકી અંદર સેરવી લઈ
સાવ ખાલીખમ્મ ખાટલો હોય એમ પડી રહેતી
પડ્યાં પડ્યાં
ક્યારે જાગતી અને ક્યારે ઊંઘતી
એની એનેય ખબર ન રહેતી
એક તરફ
આખું આયખું ભુલાઈ ગયેલું અને
આ તરફ ઘર આખું ડોસીને વીસરી ગયેલું
ખાંસી ખાતી ત્યારે
જીવતી હોય એમ લાગતું
પણ જમ ઘર ન ભાળી જાય એટલે
ડોસી મરતી નહીં
</poem>
 
== એ ખુરશી પર બેઠો હોય અને ==
 
<poem>
એ ખુરશી પર બેઠો હોય અને  
બાજુમાંથી પસાર થઈ જનારની
નજરે સુધ્ધાં ન ચડે એ તો એને સમજાતું
પણ એ બેઠો હોય એની એનેય ખબર ન પડે
એ વાતે એ અકળાતો
કશુંક બોલવું હોય
ત્યારે એકેય શબ્દ ન જડે
કે જડે તો રૂંધાતા ગળામાંથી બહાર ન નીકળે
તે બાબત પણ હવે લગભગ કોઠે પડી ગયેલી
તણાઈને જોવા મથતી આંખો
અવરજવર કરતાં ધાબાંથી ટેવાઈ ગયેલી
મોં પર હથેળી ફેરવતાં
કઈ ચામડીમાં અડવું નહોતું રહ્યું
એય કળી ન શકાતું
પણ વૃદ્ધને ઘણા વખતથી ખાતરી થઈ ગઈ હતી
એ ગેરહાજરીમાં જીવી રહ્યો હતો
હાજર અને ગેરહાજર એકીવેળાએ
ક્યારેક તો ગેરહાજરી એટલી નક્કર લાગતી
કે એ ક્યારેય હતો કે કેમ એની શંકા થતી
ઘરડા થવા અગાઉ એણે કલ્પના કરી રાખેલી કે
ઘડપણથી બૂરું કંઈ નહીં હોય
પણ હવે એ ધારણા બદલાઈ ગયેલી
આ હોઈને ન હોવું તો ઘડપણથીય બદતર
હોઈને ન હોવું તો
ન હોવા કરતાંય ભૂંડું
</poem>
 
== રસ્તો ઓળંગી જવા માટે ==
 
<poem>
રસ્તો ઓળંગી જવા માટે
એ દંપતી
એકમેકના હાથ ઝાલીને
ડાબેજમણે જોયા કરતું ક્યારનુંય ઊભું છે
ડગલું માંડવું કે ઊભા રહેવું
એ નક્કી જ થઈ શકતું નથી
સપાટાબંધ દોડ્યે જતાં વાહનો વચ્ચેથી
સામે પાર પહોંચાશે કે કેમ
તેની ભારે મૂંઝવણ છે
પગ ઉપાડવા જાય ત્યાં તો
હથેળીઓ સજ્જડ ભિડાઈ જઈ
એમને પાછળ ખેંચી લે છે
આમ ને આમ ઊભાં ઊભાં
એમનાં ગાત્રો ઢીલાં થઈ રહ્યાં છે
મોઢાં સુકાઈ રહ્યાં છે
શરી૨ આખામાં ધ્રુજારી થઈ રહી છે
રુવાંટાં ઊભાં થઈ ગયાં છે
હાથમાંથી હાથ હળવેથી સરી રહ્યા છે
ચામડી બળી રહી છે
મન ભમી રહ્યું છે અને
એમનાથી હવે ઊભા રહેવાય એમ નથી
રસ્તો પાર કરવાનું માંડી વાળી
એ બન્ને
ક્યાંક એક તરફ આઘે
બેસી જવા માટે
થોડી અમથી જગા શોધતાં
ભીડમાં અટવાઈ ગયાં છે
</poem>
 
== એને ખબર પડતી નહોતી ==
 
<poem>
એને ખબર પડતી નહોતી
એ ઘરડો થઈ ગયો હતો
એટલે એકલો પડી ગયો હતો
કે એકલો પડી રહ્યો હતો
એટલે ઘરડો થઈ રહ્યો હતો
 
એને ખબર પડતી નહોતી
આમ ને આમ ક્યાં સુધી એ ઘરડો થશે
આમ ને આમ એકલો
 
એને ખબર પડતી નહોતી
એ ઘરડો વધારે હતો
કે વધારે એકલો
 
એને ખબર પડતી નહોતી
ઘડપણ સારું
કે એકલતા
 
એને ખબર પડતી નહોતી
અને હતો-ન હતો ઘડપણે કરી દીધો હતો
કે એકલતાએ
 
બીજમાં વૃક્ષ કે વૃક્ષમાં બીજની જેમ
એને ખબર પડતી નહોતી
એને ખબર પડી નહોતી
એને ખબર પડવાની નહોતી
 
પણ એને ખબર પડતી હતી
એ ઘરડો થઈ ગયો હતો
અને
એ એકલો પડી ગયો હતો.
</poem>
 
<br>
<center>&#9724;</center>
<br>

Latest revision as of 01:39, 28 May 2024


4 Kamal Vora Kavya Title.jpg


કમલ વોરાનાં કાવ્યો

સંપાદક: સેજલ શાહ


પ્રારંભિક


અનુક્રમ