સ્વરૂપસન્નિધાન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 5: Line 5:
|title = સ્વરૂપસન્નિધાન
|title = સ્વરૂપસન્નિધાન
|author = તન્ત્રી : 
સુમન શાહ<br>
|author = તન્ત્રી : 
સુમન શાહ<br>
સમ્પાદકો :
'''સમ્પાદકો :'''
સતીશ વ્યાસ, મણિલાલ પટેલ
, પારુલ રાઠોડ, જયેશ ભોગાયતા<br>  
સતીશ વ્યાસ, મણિલાલ પટેલ
, પારુલ રાઠોડ, જયેશ ભોગાયતા<br>  
}}
}}

Revision as of 10:58, 11 November 2022


Swarup-Sannidhan-Title.jpg


સ્વરૂપસન્નિધાન

તન્ત્રી : 
સુમન શાહ
સમ્પાદકો : સતીશ વ્યાસ, મણિલાલ પટેલ
, પારુલ રાઠોડ, જયેશ ભોગાયતા


૧૬ જૂન ૧૯૯૭-એ પ્રકાશિત ૧૩ સાહિત્યસ્વરૂપોની સિદ્ધાન્ત-ચર્ચાના લેખોનું આ સમ્પાદન, “સ્વરૂપસન્નિધાન” ‘એકત્ર ફાઉન્ડેશન’ પર ઑનલાઈન ફ્રી રજૂ કરતાં આનન્દ થાય છે.

સામગ્રી :           સાહિત્યસ્વરૂપસિદ્ધાન્ત પુનર્વિચાર ભણી : સુમન શાહ.

સાહિત્યસ્વરૂપ અને તેના લેખક આ મુજબ છે :           ફાગુ : બળવંત જાની           આખ્યાન : પ્રસાદ બ્રહ્મભટ્ટ           પદ્યવાર્તા : વિનોદ જોશી           ખંડકાવ્ય : જયદેવ શુક્લ           ઊર્મિકાવ્ય : ચિમનલાલ ત્રિવેદી           સૉનેટ : રવીન્દ્ર ઠાકોર           મત્લઅથી મક્તઅ સુધી : ચિનુ મોદી           નાટક : સુભાષ શાહ           એકાંકી : રમણ સોની           નવલકથા : રમેશ ઘ. ઓઝા           ટૂંકીવાર્તા : વિજય શાસ્ત્રી           આત્મકથા : સતીશ વ્યાસ           જીવનકથા : મણિલાલ પટેલ

દરેક સાહિત્યસ્વરૂપ વિશે અન્ય વિદ્વાનોના લેખોમાંથી ઉપકારક સામગ્રીના અંશો આ સમ્પાદનની વિશેષતા છે. — 
સુમન શાહ



અનુક્રમ