વાર્તાવિશેષ

Revision as of 03:13, 28 December 2023 by Meghdhanu (talk | contribs) (added book cover)


Varta Vishesh Book Cover.jpg


વાર્તાવિશેષ
રઘુવીર ચૌધરી



અનુક્રમ

વાર્તાવિશેષ : સંવર્ધન

  • ૧. રણજિતરામ અને પાંચ પ્રશિષ્ટ વાર્તાકાર
    • ૧. રણજિતરામ
      • ‘માસ્તર નંદનપ્રસાદ’
    • ૨. ‘દ્વિરેફ’
      • ‘સૌભાગ્યવતી’, ‘જક્ષણી’, ‘કોદર’
    • ૩. ‘ધૂમકેતુ’
      • પોસ્ટઑફિસ’, ‘રજપૂતાણી’, ‘વિનિપાત’
    • ૪. ઝવેરચંદ મેઘાણી
      • ‘સદાશિવ ટપાલી’, ‘જી’બા’
    • ૫. જયંતિ દલાલ
      • ‘આ ઘેર પેલે ઘેર’, ‘આભલાનો ટુકડો’
    • ૬. જયંત ખત્રી
      • ‘લોહીનું ટીપું’, ‘તેજ, ગતિ અને ધ્વનિ’, ‘ધાડ’
  • ૨. સમય સાથે
    • ૧. ર. વ. દેસાઈ
    • ૨. સ્નેહરશ્મિ
    • ૩. ગુલાબદાસ બ્રોકર : ભારતીય ઘર અને ઘરાના
    • ૪. શિવકુમાર જોષી
    • ૫. મોહનલાલ પટેલ
    • ૬. સારંગ બારોટની વાર્તાઓ
    • ૭. મુકુન્દરાય વિ. પરાશર્ય
    • ‘સત્યકથા’ : મુકુન્દરાય
  • ૩. નવોન્મેષ : સુરેશ હ. જોષી
  • ૪. વિનોદિની નીલકંઠ, ધીરુબહેન, હિમાંશી અને-
    • ૧. વિનોદિની નીલકંઠ
    • ૨. ધીરુબહેનની ત્રણ વાર્તાઓ
    • ૩. હિમાંશી શેલતનું સજર્કની રૂએ સાહસ
    • ૪. તારિણી દેસાઈની વાર્તાઓ
    • ૫. ભારતી ર. દવેની વાર્તાઓ
    • ૬. બિન્દુ ભટ્ટની નવલિકા : ‘મંગળસૂત્ર’
    • ૭ નારીલેખનના બે ઉત્તમ આવિષ્કાર ‘ઓહવાટ’ - દીના પંડ્યા અને ‘ઉત્ખાત’ - મેધા ત્રિવેદી
    • ૮ સુહાસ ઓઝા, પન્ના ત્રિવેદી અને રેણુકા પટેલની વાર્તાઓમાં સંવેદના નારીની
    • ૯ ‘કનુપ્રિયા’ - વર્ષા દાસ
    • ૧૦. ‘લીલો છોકરો’ - અંજલિ પ્રદીપ ખાંડવાલા
    • ૧૧. ‘લૂંટાઈ ગયાં છે પણ તૂટી ગયાં નથી’ - સરૂપ ધ્રુવ
    • ૧૨. રેખાબાની લઘુકથાઓ : ‘ખોબામાં દરિયો’
    • ૧૩. ‘સ્ત્રીઆર્થ’ : વિધાયક શક્યતા ચીંધતી વાર્તાઓ - મહાશ્વેતા અને અન્ય
    • ૧૪. પારુલની સીમા ઘર છોડતી નથી, હીંચકે બેસે છે
    • ૧૫. પૂજા તત્સત્‌ની વાર્તાઓ
    • ૧૬. ઐશ્વર્યાની વાર્તાઓ : ‘ઓઝલ’
  • ૫. પંચવિધ નવોન્મેશ
    • (૧) ‘માયાપુર’ : નલિન રાવળ
    • (૨) ‘લીલ’ : કિરીટ દૂધાત
    • (૩) ‘ભાભી’ : જિતેન્દ્ર પટેલ
    • (૪) રેલવે સ્ટેશનનું જીવન : જનક ત્રિવેદી
    • (૫) ‘નકલંક’ : મોહન પરમાર
  • ૬. વાર્તાઓ : પ્રશિષ્ટ અને લોકપ્રિય
    • ૧ ‘જિજીવિષા’ - અઝીઝ ટંકારવી
    • ૨ યોગેશ જોષી
    • ૩ સુવર્ણ કેસૂડાંની ચાળીસ રચનાઓ
    • ૪ આધુનિક, અનુઆધુનિક નવલિકાઓ
    • ૫ નારીચેતનાની નવલિકાઓ
    • ૬ ગ્રામચેતનાની નવલિકાઓ
  • ૭. શલાકા-પરિચય
    • ૧ છ વાર્તાસંગ્રહો : હરિકૃષ્ણ, મહેશ દવે, ઉત્પલ ભાયાણી, બિપિન પટેલ, અનિલ વ્યાસ, કિરીટ દૂધાત
    • ૨ હરીશ નાગ્રેચાની વાર્તાઓ
    • ૩ મધુસૂદન ઢાંકીની સાંસ્કૃતિક વીગતોથી ખચોખચ સુંદર વાર્તાઓ - ‘તામ્રશાસન’
    • ૪. વિવેચક શિરીષ પંચાલ વાર્તાકાર તરીકે પ્રગતિશીલ
    • ૫. ‘નવો કાયદો’ અને ‘મિજબાની’ : ભૂપેશ અધ્વર્યુ, ઉત્પલ ભાયાણી
    • ૬ આંતરરાષ્ટ્રીય અંતરો વચ્ચે રચાતા-તૂટતા સમ્બન્ધો - ‘વાઈડ એંગલ’ - ધીરેન અવાશિયા
    • ૭ વિધાયક બિંદુને ચીંધતી વાર્તાઓ : શરદ ઠાકર
    • ૮ ‘વાડ’ : પ્રત્યક્ષ વાસ્તવ સાથેનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ : કલ્પેશ પટેલ
    • ૯ સતીશ પંડ્યાની વાર્તાઓ :
    • ૧૦. એક વાર્તા બીજીથી જુદી : દિવાન ઠાકોર
    • ૧૧. વાર્તાકાર વિજય શાસ્ત્રી
    • ૧૨. હાસ્યની સપાટી નીચે સંવેદનની સરવાણી : મુનિકુમાર પંડ્યા
    • ૧૩. આજના યુગની બે વાર્તા ‘છકડો’ અને ‘મા’ : માય ડિયર જયુ, રમેશ ર. દવે
    • ૧૪. કામેચ્છાના રૂપાન્તરની બે નોખી વાર્તાઓ : ભાનુપ્રસાદ ત્રિવેદી, રમેશ ર. દવે
    • ૧૫. સાગર ખેડુઓની સત્યકથાઓ - ‘દરિયાની વાટે વાટે’ : હસમુખ અબોટી
    • ૧૬. નગણ્ય માણસને નાયક બનાવતી વાર્તાઓ : રાજેન્દ્ર પટેલ, કાનજી પટેલ, મહેન્દ્રસિંહ પરમાર
    • ૧૭. વિખેરાયેલા માળાની વાર્તાઓ - દશરથ પરમાર
    • ૧૮. વાસ્તવ અને કલાની સમતુલા સાધતા વાર્તાકાર સંજય ચૌહાણ
    • ૧૯. વતનના નાતે રણની વચ્ચે વીનેશ
    • ૨૦. ‘વન્યરાગ’ની વાર્તાઓ : પ્રભુદાસ પટેલ
    • ૨૧. કંદર્પ ર. દેસાઈની બે વાર્તાઓ
    • ૨૨. વાર્તાકાર-ચિત્રકાર જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ
    • ૨૩. અજય સોની અને વિજય સોનીની વાર્તાઓ
    • ૨૪. ‘મહોતું’ - ગ્રામીણ માહોલની વાર્તાઓ : રામ મોરી
  • ૮. અખતરા અને નિસબત
    • ૧. બાબુ સુથારની બે-ત્રણ વાર્તાઓ
    • ૨. અજય સરવૈયાનો અખતરો
    • ૩. પરેશ નાયકની વિલક્ષણ વાર્તાઓ
    • ૪ નવનીત જાની : સંતુલિત સ્વર
    • ૫ પરિવર્તનના સાક્ષી : માવજી
    • ૬ ‘વિકલ્પ’ : ગુણવંત વ્યાસ
    • ૭ ગોધરાની ઘટના પછીની ત્રણ વાર્તાઓ : વર્ષા અડાલજા, મહેન્દ્રસિંહ, સુમન શાહ
    • ૮ જાહેર જીવનના સંદર્ભો : રવીન્દ્ર પારેખ
    • ૯ ‘હરિકૃપા ફ્લેટ્‌સમાં વરસાદ પડ્યો’ : મનીષી જાની
    • ૧૦‘ઓથાર’ : મીનળ દવે
    • ૧૧. ‘જૂની સિતારનો સોદો’ : પ્રવીણસિંહ ચાવડા
    • ૧૨. ‘કાળી પરજ’ : ઇલા આરબ મહેતા
    • ૧૩. ગુજરાતી દલિત વાર્તા
  • ૯. બિનગુજરાતી વાર્તાઓ
    • ૧ અંતિમ ગગન : અનિલા દલાલ
    • ૨ કનેરી અને અન્ય વિદેશી વારતાઓ : મીના દવે
    • ૩ સૂક્ષ્મ સૌંદર્યાનુભૂતિ સુધી લઈ જતી નવલિકાઓ : દક્ષા પટેલ, રાજેન્દ્ર પટેલ
    • ૪ મથુરા કા માનચિત્ર : ગૌરહરિ દાસ
    • ૫ મોનિકા ગજેન્દ્રગડકરની મરાઠી કથા : ‘ભૂપ’, દેવયાની દવે
    • ૬ ભાગલાથી મન્ટો કપાયા નહીં
    • ૧૦. ધૂમકેતુ પૂર્વેની ગુજરાતી ટૂંકી વાર્તા : જયેશ ભોગાયતા