૮૬મે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
(Replaced content with "{{SetTitle}} {{BookCover |cover_image = File:86me123.jpg |title = ૮૬મે |author = નિરંજન ભગત }} {{Box |title = પ્રારંભિક |content = * ‘એકત્ર’નો ગ્રંથગુલાલ * પ્રારંભિક * ૮૬મે/સર્જક-પરિચય|સર્જક-પરિચ...")
Tag: Replaced

(5 intermediate revisions by 2 users not shown)
Line 7: Line 7:

{{Center block|width=23em|title={{color|red|અર્પણ:}}|

{{Poem2Open}}
{{Box
{{color|blue|ભોલાભાઈ ની સ્મૃતિ }}
|title = પ્રારંભિક
વર્ષો પૂર્વે ‘પ્રવાલદ્વીપ’ અને ‘વિદિશા’થી આપણો પરિચય,
|content =
ને એ ક્ષણથી જ આપણે સહપાન્થ, સમાનધર્મા, સહૃદય;
* [[૮૬મે/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]
તમારા આયુષ્યના અંતિમ દિવસ લગી સદા આપણે મિત્રો,
* [[૮૬મે/પ્રારંભિક | પ્રારંભિક]]
{{Poem2Close}}
* [[૮૬મે/સર્જક-પરિચય|સર્જક-પરિચય]]
* [[૮૬મે/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]]

== અભિસારિકા-૧ ==
{{Box
|title = અનુક્રમ
|content =
* [[૮૬મે/અભિસારિકા-૧|1 અભિસારિકા-૧]]
* [[૮૬મે/અભિસારિકા-૨|2 અભિસારિકા-૨]]
* [[૮૬મે/મળતા નથી, બોલતા નથી|3 મળતા નથી, બોલતા નથી]]
* [[૮૬મે/કોના તોલે તોલવું?|4 કોના તોલે તોલવું?]]
* [[૮૬મે/બંધન–મુક્તિ|5 બંધન–મુક્તિ]]
* [[૮૬મે/તમને જે અજાણ|6 તમને જે અજાણ]]
* [[૮૬મે/બળો છો ને બાળો છો|7 બળો છો ને બાળો છો]]
* [[૮૬મે/દયા ખાશો નહિ|8 દયા ખાશો નહિ]]
* [[૮૬મે/શું તમારું મન મેલું નથી?|9 શું તમારું મન મેલું નથી?]]
* [[૮૬મે/આ મારો અહમ્|10 આ મારો અહમ્]]
* [[૮૬મે/એક જ્યોત|11 એક જ્યોત]]
* [[૮૬મે/ભ્રષ્ટ નહિ કરું|12 ભ્રષ્ટ નહિ કરું]]
* [[૮૬મે/મિથ્યા નથી આ પ્રેમ|13 મિથ્યા નથી આ પ્રેમ]]
* [[૮૬મે/અતિપ્રેમ|14 અતિપ્રેમ]]
* [[૮૬મે/અતિલજ્જા|15 અતિલજ્જા]]
* [[૮૬મે/અંત–અનંત|16 અંત–અનંત]]
* [[૮૬મે/ડોલશો નહિ|17 ડોલશો નહિ]]
* [[૮૬મે/પાછા જવાશે નહિ|18 પાછા જવાશે નહિ]]
* [[૮૬મે/વરસોનાં વરસો|19 વરસોનાં વરસો]]
* [[૮૬મે/તમે ક્યાં વસો છો?|20 તમે ક્યાં વસો છો?]]
* [[૮૬મે/સ્વપ્નમાં|21 સ્વપ્નમાં]]
* [[૮૬મે/મૃત્યુ પૂર્વે મરીએ છીએ|22 મૃત્યુ પૂર્વે મરીએ છીએ]]
* [[૮૬મે/આપણે બે પ્રેત|23 આપણે બે પ્રેત]]
* [[૮૬મે/વિસ્મય|24 વિસ્મય]]
* [[૮૬મે/મિલન, વિરહ|25 મિલન, વિરહ]]
* [[૮૬મે/સેઈન્ટ પીટર્સબર્ગમાં જન્મદિન|26 સેઈન્ટ પીટર્સબર્ગમાં જન્મદિન]]
* [[૮૬મે/ત્યાશીમે (ચિંતન પરીખ માટે)|27 ત્યાશીમે (ચિંતન પરીખ માટે)]]
* [[૮૬મે/ચોરાશીમે (શૈલેશ પારેખ માટે)|28 ચોરાશીમે (શૈલેશ પારેખ માટે)]]
* [[૮૬મે/પંચાશીમે|29 પંચાશીમે]]
* [[૮૬મે/છ્યાશીમે|30 છ્યાશીમે]]
* [[૮૬મે/કવિ! તમે ક્યાં છો?|31 કવિ! તમે ક્યાં છો?]]
* [[૮૬મે/ગાઈ રહ્યાં|32 ગાઈ રહ્યાં]]
* [[૮૬મે/અવકાશને માનવતાથી મઢીશ હું|33 અવકાશને માનવતાથી મઢીશ હું]]
* [[૮૬મે/પક્ષીદ્વીપ|34 પક્ષીદ્વીપ]]
* [[૮૬મે/આ ન્યૂ યૉર્ક નામે પંખી|35 આ ન્યૂ યૉર્ક નામે પંખી]]
* [[૮૬મે/સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી|36 સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી]]
* [[૮૬મે/ન-કશાનું નગર|37 ન-કશાનું નગર]]
* [[૮૬મે/બ્રહ્માને વિષ્ણુના પ્રશ્નો|38 બ્રહ્માને વિષ્ણુના પ્રશ્નો]]
* [[૮૬મે/સમય છે અને સમય નથી|39 સમય છે અને સમય નથી]]
* [[૮૬મે/સહ્યા કર્યું|40 સહ્યા કર્યું]]

<poem>

પુરુષ": તમે શું અંધકારની અભિસારિકા છો?

{{space}} તમે શું મેઘાચ્છાદિત અમાવાસ્યાની એકાકી તારિકા છો?
{{HeaderNav2
{{space}} તમને પૂર્ણિમાના પ્રકાશની એવી તે આ શી લજ્જા?
|previous =
{{space}} તમે પ્રદીપશૂન્ય શયનખંડની વાસકસજ્જા?
|next = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ
{{space}} તમે શું અકલ્પ્ય કો એકાન્તની કારિકા છો?

{{space}} તમે શું કોઈ મનુષ્યના હૃદયનો પ્રેમ જાણ્યો છે?
{{space}} તમે શું કદી પૃથ્વીના સૌંદર્યનો આનંદ માણ્યો છે?
{{space}} તમે શું તમિસ્રલોકના પૌરજનોની પરિચારિકા છો?

{{સ-મ|૨૦૦૯}}

</poem>

== અભિસારિકા-૨ ==

<poem>
સ્ત્રી" હું તો પ્રકાશના પથની અભિસારિકા,
{{space}} હું તો યુગેયુગે દિગ્દિગંતે ધવલોજ્જવલ ધ્રુવતારિકા.

{{space}} હું પૃથ્વીની પાન્થ, ચિરચંચલ, હું નથી ગૃહવાસી;
{{space}} હું વૈશાલીમાં, વિદિશામાં, સર્વત્ર હું નિત્યપ્રવાસી;
{{space}} હું તો વાસવદત્તા, વસંતસેના, કેટકેટલી કારિકા.

{{space}} હું મર્ત્ય એવા મનુષ્યોની ક્ષણક્ષણાર્ધની સંગિની,
{{space}} હું સ્વયં સૌંદર્ય, સ્વયં આનંદ, હું તો અપ્તરંગિની;
{{space}} હું તો વિસ્મયલોકના મનેર માનુષની પરિચારિકા.

{{સ-મ|૨૦૦૯}}

</poem>

== મળતા નથી, બોલતા નથી ==

<poem>
સ્ત્રી": એક તો તમે મને મળતા નથી,
{{space}} ઓચિંતા જો મળો તો બોલતા નથી;
{{space}} ગયા તે ગયા, પાછા વળતા નથી;
{{space}} હૃદયમાં શું છે તે ખોલતા નથી.

{{space}} એને પથ્થર શું પોચા પડ્યા
{{space}} તે વિધાતાએ તમને ઘડ્યા?
{{space}} એકેય બાજુ તમે ઢળતા નથી,
{{space}} આસનથી ક્યારેય ડોલતા નથી.

{{space}} છો હું એકાન્તમાં ડરી જાઉં,
{{space}} હું એકલતાથી મરી જાઉં;
{{space}} શો તમારો અહમ્ તે ચળતા નથી,
{{space}} મેરુની સાથે એને તોલતા નથી.

{{સ-મ|૨૦૧૧}}

</poem>

== કોના તોલે તોલવું? ==

<poem>
પુરુષ: મળવું તો છે, ક્યાં મળવું? બોલવું તો છે, શું બોલવું?
{{space}} હૃદય ખાલી હોય, તો અમથું અમથું શું ખોલવું?

{{space}} વર્ષોથી તમારું હાસ્ય જોયું નથી,
{{space}} પૂર્વે જોયું’તું તે લાસ્ય જોયું નથી;
{{space}} ડોલવું તો છે, પણ હવે કોના તાલેતાલે ડોલવું?

{{space}} વર્ષોથી તમારી શૂન્યતા જોઉં છું,
{{space}} પૂર્વે ન જોઈ તે ન્યૂનતા જોઉં છું;
{{space}} તોલવું તો છે, હવે પૂર્ણત્વને કોના તોલે તોલવું?

{{સ-મ|૨૦૧૧}}

</poem>
== બંધન–મુક્તિ ==

<poem>
સ્ત્રી": તમે મને બાંધી નહિ શકો.

પુરુષ": તમને બાંધી નહિ શકું તો તમે કશું લાધી નહિ શકો.
{{space}} પ્રેમમાં બંધન એ બંધન નથી, એ તો મુક્તિ;
{{space}} બંધાવું ને બાંધવું, એ તો બે હૃદયની યુક્તિ;
{{space}} જો તમે બંધાશો નહિ તો તમે પ્રેમને સાધી નહિ શકો.

{{space}} કોઈ તમને બાંધી ન શકે તો હશે શૂન્યતા;
{{space}} હશે એકાન્ત, હશે એકલતા, હશે ન્યૂનતા;
{{space}} તો એ પછી તમે પ્રેમના તાણાવાણાને સાંધી નહિ શકો,

{{સ-મ|૨૦૦૯}}

</poem>

== તમને જે અજાણ ==

<poem>
સ્ત્રી": તમે મને મળ્યા તે પ્હેલાં તમે મારે વિશે જાણ્યું હોત તો સારું થાત!

પુરુષ": તો તો હું તમને મળ્યો જ ન હોત ને! તો તમારું જીવન ખારું થાત!

સ્ત્રી": મળ્યા છતાં તમે મારે વિશે ક્યાં કશું જાણો છો?
{{space}} મળ્યા છતાં મિલનમાં વિરહને જ માણો છો!
{{space}} મળ્યા જ ન હોતને તો આવા જીવનથી મૃત્યુ મને વધુ પ્યારું થાત!

પુરુષ": હવે તમારે વિશે તમે ન જાણો તે જાણું છું,
{{space}} તમને જે અજાણ એવા તમને હું માણું છું;
{{space}} એથી જ તો તમારું જે સુખદુ:ખ તે મારું થયું, તે ક્યાંથી મારું થાત?

{{સ-મ|૨૦૧૨}}

</poem>

== બળો છો ને બાળો છો ==

<poem>
તમે તો બળો છો ને બાળો છો,
એમાં તમે પ્રેમનું આ એવું તે ક"યું સૂત્ર પાળો છો?

તમારે બળવું હોય તો બળો, ના નથી,
તમે બીજાને પણ બાળો એમાં હા નથી;
છતાં તમારા પ્રેમની જ્વાળા બીજાની પર ઢાળો છો.

પ્રેમમાં જો એક બળે તો બીજું યે બળે,
શું પ્રેમની આ નિયતિ છે? ટાળી ન ટળે?
એથી તમે શું આમ બાળ્યા વિના બળવાનું ટાળો છો?

{{સ-મ|૨૦૧૧}}

</poem>

== દયા ખાશો નહિ ==

<poem>
હવે તમે મારી કોઈ દયા ખાશો નહિ,
તમે જો ચ્હાતા ન હો તો હવે મને ચ્હાશો નહિ.

દયા એ તો અહમ્ની અધમ અભિવ્યક્તિ,
એમાં નથી કોઈ શક્તિ, નથી કોઈ ભક્તિ;
એમાં નથી વિરક્તિ કે નથી અનુરક્તિ;
એવા અહમ્નો આસવ હવે મને પાશો નહિ.

હવે ભલે હું સદાય એકાંતમાં રહું,
ભલે હું સદાય એની એકલતા સહું;
પણ તમે તો ‘હું નહિ ચહું, નહિ ચહું.’
એવા અહમ્નો પ્રલાપ તારસ્વરે ગાશો નહિ.

{{સ-મ|૨૦૧૧}}

</poem>

== શું તમારું મન મેલું નથી? ==

<poem>
હૃદયથી કહો, શું તમારું મન મેલું નથી?
જ્યાં ને ત્યાં, જ્યારે ને ત્યારે એ ઘેલું થાય તો યે તમે તો ક્હેશો,
:::::: ‘ના, એ ઘેલું નથી.’

જો જે ને તે એને તરડતું હોય,
જેને ને તેને એ ખરડતું હોય;
તો એને ગંગાજળથી ધોવાનું, કમલપત્રથી લ્હોવાનું કંઈ સ્હેલું નથી.

જો કોઈની કાયા-છાયા જોઈ હોય,
કોઈની આંખોમાં આંખો પ્રોઈ હોય;
તો એ કળણમાં ખૂંપવામાં ને એ કાદવમાં છૂપવામાં શું એ પ્હેલું નથી?

{{સ-મ|૨૦૧૨}}

</poem>

== આ મારો અહમ્ ==

<poem>
આ મારો અહમ્ મને કેટકેટલો નડી રહ્યો,
વરસોનાં વરસોથી એ મારી સાથે કેટકેટલો લડી રહ્યો.

જીવનમાં એક વાર પ્રેમ આવ્યો’તો મારે બારણે,
ઘરમાં પ્રવેશી ન શક્યો મારા અહમ્ને જ કારણે;
રાહુની જેમ જ્યાં ને ત્યાં આમ સદા એનો પડછાયો પડી રહ્યો.

ચિરકાલનું એ બંધન હશે? કદીક તો તૂટશે!
કે પછી શું એ મારા મૃત્યુની સાથે સાથે જ છૂટશે?
અસહાય એવો મારો પ્રાણ એકાન્તમાં મૂગો મૂગો રડી રહ્યો.

{{સ-મ|૨૦૧૨}}

</poem>

== એક જ્યોત ==

<poem>
હવે મને કોઈ દુ:ખ નથી,
હવે મને તમારા દેહની ભૂખ નથી.

મેં તમારી આ આંખોમાં એક જ્યોત જોઈ,
ને તમારી આંખોમાં મેં મારી આંખો પ્રોઈ;
એ જ્યોતની જ્વાળામાં શું ઝાઝું સુખ નથી?

હવે આપણા દેહમાં ક્યાંય કામ નથી,
આપણાં કોઈ રૂપ ને કોઈ નામ નથી;
હવે આપણે પરસ્પર સન્મુખ નથી.

{{સ-મ|૨૦૧૦}}

</poem>

== ભ્રષ્ટ નહિ કરું ==

<poem>
હું તમને કદી ભ્રષ્ટ નહિ કરું.
બીજાઓની જેમ તમારું માન-સન્માન કદી નષ્ટ નહિ કરું.

ભલે તમે આભ જેવા અચલ હો,
ભલે તમે અબ્ધિ જેવા ચંચલ હો;
તમે શું છો એ જાણવાનું, પ્રમાણવાનું કદી કષ્ટ નહિ કરું.

હું શું છું તે તમે જાણી નહિ શકો,
મારું હૃદય પ્રમાણી નહિ શકો;
એનું જે કંઈ રહસ્ય છે તે તો તમને કદી સ્પષ્ટ નહિ કરું.

{{સ-મ|૨૦૧૨}}

</poem>

== મિથ્યા નથી આ પ્રેમ ==

<poem>
તમે ક્હો છો, ‘મિથ્યા, મિથ્યા, મિથ્યા, મિથ્યા છે આ પ્રેમ.’
સૂર્ય, ચન્દ્ર, તારા સૌ સત્ય ને મિથ્યા માત્ર પ્રેમ?
આકાશથીય વધુ અસીમ છે આ પ્રેમ,
સમુદ્રથીય વધુ અતલ છે આ પ્રેમ,
પૃથ્વીથી પણ વધુ વિપુલ છે આ પ્રેમ,
કાળથીય વધુ નિરવધિ છે આ પ્રેમ,
વિશ્વ જ્યારે ન’તું ત્યારેય હતો આ પ્રેમ,
વિશ્વ નહિ હોય ત્યારેય હશે આ પ્રેમ,
સત્યનો પર્યાય નહિ, સ્વયં સત્ય છે આ પ્રેમ,
ના, નથી, નથી, નથી, નથી, નથી મિથ્યા આ પ્રેમ.

{{સ-મ|૨૦૦૮}}

</poem>

== અતિપ્રેમ ==

<poem>
આપણે ‘અતિ સર્વત્ર વર્જયેત્’નું સૂત્ર કદી પાળ્યું નહિ,
પરસ્પર પ્રેમમાં એવા અંધ કે આઘું પાછું ન્યાળ્યું નહિ.

વર્ષાઋતુની નદીની જેમ ધસમસ ધસ્યા હર્યું,
વચ્ચે વચ્ચે વમળોને સદા ચૂપચાપ હસ્યા કર્યું;
જેણે બન્ને તટ તોડ્યા એ પ્રલયના પૂરને ખાળ્યું નહિ.

હવે સદા વિરહના અગ્નિમાં જ બળવાનું,
હવે અંતે એક માત્ર મૃત્યુમાં જ મળવાનું;
પ્રેમની પાવક એવી જ્વાળામાં તૃષ્ણાનું તૃણ બાળ્યું નહિ.

{{સ-મ|૨૦૦૯}}

</poem>

== અતિલજ્જા ==

<poem>
મેં કહ્યું, ‘મારી સામે જુઓ!’ ત્યાં તમે આંખો મીંચી,
મેં કહ્યું, ‘જરીક ઊંચે જુઓ!’ ત્યાં તમારી દૃષ્ટિ તો નીચી ને નીચી.

હવે તમે તમારા અંતરના એકાંતમાં શું જોતાં હશો?
તમારી અંતર્યાત્રી મૂર્તિને જોઈ જાતને શું ખોતાં હશો?
તમે લજામણીના છોડ પર એવા કેવા જલની ધારા સીંચી?

તમે આંખો મીંચી, તે તમારી લજ્જા એવી તે કેવી કઠોર?
તમે ઊંચે મારી સામે ન જુઓ, એ એવી તે કેવી નઠોર?
તમે એને હુલાવી-ઝુલાવી! એવા કેવા હેમના હિંડોળે હીંચી?

{{સ-મ|૨૦૦૯}}

</poem>

Latest revision as of 00:33, 30 March 2024

86me123.jpg

૮૬મે

નિરંજન ભગત

પ્રારંભિક

અનુક્રમ