કિન્નરી ૧૯૫૦: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary

(20 intermediate revisions by 2 users not shown)
Line 7: Line 7:

{{Center block|width=23em|title={{color|red|અર્પણ:}}|

{{Poem2Open}}
{{Box
{{color|blue|પિન્ટુભાઈ અને રાજેશભાઈ ને}}
|title = પ્રારંભિક
{{Poem2Close}}
|content =
* [[કિન્નરી ૧૯૫૦/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]
* [[કિન્નરી ૧૯૫૦/પ્રારંભિક | પ્રારંભિક]]
* [[કિન્નરી ૧૯૫૦/સર્જક-પરિચય|સર્જક-પરિચય]]
* [[કિન્નરી ૧૯૫૦/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]]

== સોણલું ==
{{Box

|title = અનુક્રમ
<poem>
|content =
મારી પાંપણને પલકારે
* [[કિન્નરી ૧૯૫૦/સોણલું|સોણલું]]
::: હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.
* [[કિન્નરી ૧૯૫૦/ગૂંથી ગૂંથી|ગૂંથી ગૂંથી]]
મારા અંતરને અણસારે
* [[કિન્નરી ૧૯૫૦/રે ઓ બુલબુલ-મન|રે ઓ બુલબુલ-મન]]
::: હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.
* [[કિન્નરી ૧૯૫૦/હે બુલબુલ|હે બુલબુલ]]
ઝીણી ઝબૂકતી વીજલ શી પાંખે,
* [[કિન્નરી ૧૯૫૦/ગાઈ લે તારું ગાણું|ગાઈ લે તારું ગાણું]]
આઘેરા આભલાના વાદળ શી ઝાંખે,
* [[કિન્નરી ૧૯૫૦/તને જોઈ વાર વાર|તને જોઈ વાર વાર]]
નીંદરમાં પોઢેલી અધખૂલી આંખે,
* [[કિન્નરી ૧૯૫૦/સાંજને સૂરે|સાંજને સૂરે]]
::: હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.
* [[કિન્નરી ૧૯૫૦/મેઘલી રાતે|મેઘલી રાતે]]
પાંપણને પરદેથી આછેરું પલકે,
* [[કિન્નરી ૧૯૫૦/પાંપણને પારણે|પાંપણને પારણે]]
મનનું કો માનવી રે મધમીઠું મલકે,
* [[કિન્નરી ૧૯૫૦/ઉરનાં દ્વાર|ઉરનાં દ્વાર]]
મટકું મારું ત્યાં આભ અંધારાં છલકે!
* [[કિન્નરી ૧૯૫૦/મનમાં|મનમાં]]
::: હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.
* [[કિન્નરી ૧૯૫૦/કોઈ બ્હાને|કોઈ બ્હાને]]
સપનોના સોબતી, તું ર્હેજે મનમ્હેલમાં!
* [[કિન્નરી ૧૯૫૦/ફૂલ હો!|ફૂલ હો!]]
અંતર, તું આંખોમાં આવીને ખેલ માં!
* [[કિન્નરી ૧૯૫૦/કોઈ શું જાણે?|કોઈ શું જાણે?]]
ઓ સોણલા, તું વેદનાને પાછી તે ઠેલ માં!
* [[કિન્નરી ૧૯૫૦/અંધકારે|અંધકારે]]
::::::: હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.
* [[કિન્નરી ૧૯૫૦/કોને કહું?|કોને કહું?]]
મારા અંતરને અણસારે
* [[કિન્નરી ૧૯૫૦/કોણ રે ચાલી જાય?|કોણ રે ચાલી જાય?]]
::::::: હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.
* [[કિન્નરી ૧૯૫૦/કોણ રે હસી જાય?|કોણ રે હસી જાય?]]
મારી પાંપણને પલકારે
* [[કિન્નરી ૧૯૫૦/હે મુજ પ્રીતિ|હે મુજ પ્રીતિ]]
::::::: હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.
* [[કિન્નરી ૧૯૫૦/કોણ રતિના રાગે?|કોણ રતિના રાગે?]]

* [[કિન્નરી ૧૯૫૦/પ્રથમ મિલનની ભૂમિ|પ્રથમ મિલનની ભૂમિ]]
{{સ-મ|૧૯૪૩}}

* [[કિન્નરી ૧૯૫૦/પ્રાણપ્રિયાનું આંગણ|પ્રાણપ્રિયાનું આંગણ]]
</poem>
* [[કિન્નરી ૧૯૫૦/મિલનમોરલી|મિલનમોરલી]]

* [[કિન્નરી ૧૯૫૦/હરી ગયો|હરી ગયો]]
== ગૂંથી ગૂંથી ==
* [[કિન્નરી ૧૯૫૦/એટલો ર્હેજે દૂર|એટલો ર્હેજે દૂર]]

* [[કિન્નરી ૧૯૫૦/ક્ષણ હસવું, ક્ષણ રડવું|ક્ષણ હસવું, ક્ષણ રડવું]]
<poem>
* [[કિન્નરી ૧૯૫૦/શીદ કંપે?|શીદ કંપે?]]
ગૂંથી ગૂંથી ગીતફૂલની માલા,
* [[કિન્નરી ૧૯૫૦/કૂવાને કાંઠડે|કૂવાને કાંઠડે]]
કંઠ ધરે છે કોણ અરે સૂરબાલા?
* [[કિન્નરી ૧૯૫૦/મન ભલે ના જાણું|મન ભલે ના જાણું]]

* [[કિન્નરી ૧૯૫૦/હો રે લજામણી|હો રે લજામણી]]
મંદ એણે સૂર ગૂંથ્યો મંદાર,
* [[કિન્નરી ૧૯૫૦/હળવેથી પગલું મેલ|હળવેથી પગલું મેલ]]
પારિજાતક જેવો જાણે ગૂંથ્યો રે ગંધાર;
* [[કિન્નરી ૧૯૫૦/ઘડૂલિયો|ઘડૂલિયો]]
ઊગતી જાણે હોય ન ઉષા મેરુની ઓ પાર
* [[કિન્નરી ૧૯૫૦/પાંપણ ફરકી જાય|પાંપણ ફરકી જાય]]
એમ ઝરે છે બોલ રે કાલા કાલા!
* [[કિન્નરી ૧૯૫૦/લટને લ્હેરવું ગમે|લટને લ્હેરવું ગમે]]

* [[કિન્નરી ૧૯૫૦/ઘૂમે પવન|ઘૂમે પવન]]
સ્વર્ધુનીનો લય લઈ, લૈ તાલ,
* [[કિન્નરી ૧૯૫૦/વેણ બોલે તો|વેણ બોલે તો]]
સૂરસુગંધની લહરીઓમાં બાંધ્યો એણે કાલ;
* [[કિન્નરી ૧૯૫૦/તવ નામ|તવ નામ]]
વસવું જાણે વૈકુંઠને હો વ્રજની રે અંતરાલ
* [[કિન્નરી ૧૯૫૦/આવ, સખી, આવ|આવ, સખી, આવ]]
એમ ધરે છે ગીત રે વ્હાલાં વ્હાલાં!
* [[કિન્નરી ૧૯૫૦/સપનતરી|સપનતરી]]

* [[કિન્નરી ૧૯૫૦/પૂનમને ક્હેજો|પૂનમને ક્હેજો]]
{{સ-મ|૧૯૫૦}}

* [[કિન્નરી ૧૯૫૦/પૂનમ રાતની વેળા|પૂનમ રાતની વેળા]]
</poem>
* [[કિન્નરી ૧૯૫૦/કોને કાજ?|કોને કાજ?]]

* [[કિન્નરી ૧૯૫૦/સ્મૃતિ|સ્મૃતિ]]

* [[કિન્નરી ૧૯૫૦/બે પછીના બપ્પોરે|બે પછીના બપ્પોરે]]
== રે ઓ બુલબુલ-મન ==
* [[કિન્નરી ૧૯૫૦/બોલો!|બોલો!]]

* [[કિન્નરી ૧૯૫૦/મનમૂગાની પ્રીત|મનમૂગાની પ્રીત]]
<poem>
* [[કિન્નરી ૧૯૫૦/સોહાગીરાજ!|સોહાગીરાજ!]]
:::રે ઓ બુલબુલ-મન!
* [[કિન્નરી ૧૯૫૦/જે કંઈ હસતું|જે કંઈ હસતું]]
મધુર તારા સૂરની સુધા વહી જાને વન વન!
* [[કિન્નરી ૧૯૫૦/વસંતરંગ|વસંતરંગ]]
::: ફાગણનાં સૌ ફૂલ ઝૂરે
* [[કિન્નરી ૧૯૫૦/વસંતવેણુ|વસંતવેણુ]]
:::: ને કલિઓને શો શોષ!
* [[કિન્નરી ૧૯૫૦/વસંત ગૈ રે વીતી|વસંત ગૈ રે વીતી]]
::: ઉદાસ તારા અલસ ઉરે
* [[કિન્નરી ૧૯૫૦/આષાઢ આયો|આષાઢ આયો]]
:::: આવડો તોયે રોષ?
* [[કિન્નરી ૧૯૫૦/મધરાતે મોર બોલે|મધરાતે મોર બોલે]]
ઝૂરતું નિખિલ નીરવતામાં, ઝૂરતું કોઈ જન!
* [[કિન્નરી ૧૯૫૦/રૂપનું કાજળ|રૂપનું કાજળ]]
::: ‘બધિર જગ, ન અધીર ગાને,
* [[કિન્નરી ૧૯૫૦/હે સાવન|હે સાવન]]
:::: સ્વરગે મારાં મૂલ!’
* [[કિન્નરી ૧૯૫૦/નૃત્યકાલી|નૃત્યકાલી]]
::: મનમાં તું જો એમ માને
* [[કિન્નરી ૧૯૫૦/બીજ|બીજ]]
:::: તો એટલી તારી ભૂલ!
* [[કિન્નરી ૧૯૫૦/સાંજની વેળાનો વાગે સૂર|સાંજની વેળાનો વાગે સૂર]]
અંતે તો આ ધરતીને છે ધરવું સકલ ધન!
* [[કિન્નરી ૧૯૫૦/કહું?|કહું?]]
રે ઓ બુલબુલ-મન!
* [[કિન્નરી ૧૯૫૦/મૂંગી મૂરતી|મૂંગી મૂરતી]]

* [[કિન્નરી ૧૯૫૦/રાતદિન|રાતદિન]]
{{સ-મ|૧૯૪૭}}

</poem>

{{HeaderNav2
|previous =
|next = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ

Latest revision as of 00:50, 24 March 2024

Kinnari-Title.jpg

કિન્નરી ૧૯૫૦

નિરંજન ભગત

પ્રારંભિક

અનુક્રમ