મનીષા જોષીની કવિતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
(blasting over)
Tag: Replaced
 
(29 intermediate revisions by 2 users not shown)
Line 5: Line 5:
}}
}}


 
{{Box
 
|title = પ્રારંભિક
|content =
* [[મનીષા જોષીની કવિતા/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]
* [[મનીષા જોષીની કવિતા/પ્રારંભિક | પ્રારંભિક]]
* [[મનીષા જોષીની કવિતા/પ્રારંભિક | પ્રારંભિક]]
* [[મનીષા જોષીની કવિતા/સર્જક-પરિચય|સર્જક-પરિચય]]
* [[મનીષા જોષીની કવિતા/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]]
}}
<br>
{{Box
|title = અનુક્રમ
|content =
* [[મનીષા જોષીની કવિતા/સામ્રાજ્ય|સામ્રાજ્ય]]
* [[મનીષા જોષીની કવિતા/ગોઝારી વાવ|ગોઝારી વાવ]]
* [[મનીષા જોષીની કવિતા/હિજરત|હિજરત]]
* [[મનીષા જોષીની કવિતા/જેલ|જેલ]]
* [[મનીષા જોષીની કવિતા/કંસારા બજાર|કંસારા બજાર]]
* [[મનીષા જોષીની કવિતા/લૂણ|લૂણ]]
* [[મનીષા જોષીની કવિતા/મેખલા|મેખલા]]
* [[મનીષા જોષીની કવિતા/હાથ|હાથ]]
* [[મનીષા જોષીની કવિતા/અશ્વપુરુષ|અશ્વપુરુષ]]
* [[મનીષા જોષીની કવિતા/તાપ વિનાનો ઉજાસ|તાપ વિનાનો ઉજાસ]]
* [[મનીષા જોષીની કવિતા/વાળની ગૂંચ|વાળની ગૂંચ]]
* [[મનીષા જોષીની કવિતા/નરપિશાચ|નરપિશાચ]]
* [[મનીષા જોષીની કવિતા/પ્રદક્ષિણા|પ્રદક્ષિણા]]
* [[મનીષા જોષીની કવિતા/સ્ત્રી|સ્ત્રી]]
* [[મનીષા જોષીની કવિતા/તડકાના દાણા|તડકાના દાણા]]
* [[મનીષા જોષીની કવિતા/બહારવટી|બહારવટી]]
* [[મનીષા જોષીની કવિતા/ડોશીના વાળ|ડોશીના વાળ]]
* [[મનીષા જોષીની કવિતા/માછીમારોને|માછીમારોને]]
* [[મનીષા જોષીની કવિતા/ખારવાની વહુ|ખારવાની વહુ]]
* [[મનીષા જોષીની કવિતા/વ્હેલનું શરીર|વ્હેલનું શરીર]]
* [[મનીષા જોષીની કવિતા/ત્રિતાલ|ત્રિતાલ]]
* [[મનીષા જોષીની કવિતા/શીતળા સાતમ|શીતળા સાતમ]]
* [[મનીષા જોષીની કવિતા/પ્રથમ રુદન|પ્રથમ રુદન]]
* [[મનીષા જોષીની કવિતા/દેવદૂત|દેવદૂત]]
* [[મનીષા જોષીની કવિતા/ઓસીકાની ખોળ|ઓસીકાની ખોળ]]
* [[મનીષા જોષીની કવિતા/આવરણ|આવરણ]]
* [[મનીષા જોષીની કવિતા/ખૂંધવાળી છોકરી|ખૂંધવાળી છોકરી]]
* [[મનીષા જોષીની કવિતા/ઉદાસી|ઉદાસી]]
* [[મનીષા જોષીની કવિતા/દાણા|દાણા]]
* [[મનીષા જોષીની કવિતા/સંધ્યાટાણે|સંધ્યાટાણે]]
* [[મનીષા જોષીની કવિતા/અથાણું અને અંધકાર|અથાણું અને અંધકાર]]
* [[મનીષા જોષીની કવિતા/પ્રવેશદ્વાર|પ્રવેશદ્વાર]]
* [[મનીષા જોષીની કવિતા/તરસ|તરસ]]
* [[મનીષા જોષીની કવિતા/રજોસ્રાવ|રજોસ્રાવ]]
* [[મનીષા જોષીની કવિતા/રોગિષ્ઠ કૂતરી|રોગિષ્ઠ કૂતરી]]
* [[મનીષા જોષીની કવિતા/ગાંધીધામની ટ્રેન|ગાંધીધામની ટ્રેન]]
* [[મનીષા જોષીની કવિતા/વૃક્ષ, અવાસ્તવિક|વૃક્ષ, અવાસ્તવિક]]
* [[મનીષા જોષીની કવિતા/મેરુ|મેરુ]]
* [[મનીષા જોષીની કવિતા/બરફની દીકરી|બરફની દીકરી]]
* [[મનીષા જોષીની કવિતા/શૂન્યાવકાશ|શૂન્યાવકાશ]]
* [[મનીષા જોષીની કવિતા/ધ્યાનખંડ|ધ્યાનખંડ]]
* [[મનીષા જોષીની કવિતા/કાગ|કાગ]]
* [[મનીષા જોષીની કવિતા/નર્મદા|નર્મદા]]
* [[મનીષા જોષીની કવિતા/પૂર્વજ|પૂર્વજ]]
* [[મનીષા જોષીની કવિતા/‘નોબલ મીટ હોમ’|‘નોબલ મીટ હોમ’]]
* [[મનીષા જોષીની કવિતા/શિયાળો|શિયાળો]]
* [[મનીષા જોષીની કવિતા/મીઠાના અગર|મીઠાના અગર]]
* [[મનીષા જોષીની કવિતા/દરવાજો|દરવાજો]]
* [[મનીષા જોષીની કવિતા/અતિપ્રિય અતિથિ|અતિપ્રિય અતિથિ]]
* [[મનીષા જોષીની કવિતા/સાર્વજનિક બાગ|સાર્વજનિક બાગ]]
* [[મનીષા જોષીની કવિતા/ભુજ|ભુજ]]
* [[મનીષા જોષીની કવિતા/લીલો દુકાળ|લીલો દુકાળ]]
* [[મનીષા જોષીની કવિતા/ઠાકોરજીના વાઘા|ઠાકોરજીના વાઘા]]
* [[મનીષા જોષીની કવિતા/મૃત્યુ, તું દુષ્ટ નથી|મૃત્યુ, તું દુષ્ટ નથી]]
* [[મનીષા જોષીની કવિતા/કવિની સંપત્તિ|કવિની સંપત્તિ]]
* [[મનીષા જોષીની કવિતા/ઑકલૅન્ડ|ઑકલૅન્ડ]]
* [[મનીષા જોષીની કવિતા/ન્યૂઝીલૅન્ડ પાંખ વગરનાં કીવી|ન્યૂઝીલૅન્ડ પાંખ વગરનાં કીવી]]
* [[મનીષા જોષીની કવિતા/સાધના ટોકીઝના ખાંચામાં|સાધના ટોકીઝના ખાંચામાં]]
* [[મનીષા જોષીની કવિતા/પાલર પાણી|પાલર પાણી]]
* [[મનીષા જોષીની કવિતા/માંડવો પાન, શેકેલ સોપારી, તૂફાન તમાકુ|માંડવો પાન, શેકેલ સોપારી, તૂફાન તમાકુ]]


== ૧. સામ્રાજ્ય ==
}}
 
 
<poem>
મને ઝરુખામાં બેસાડો.
મને વીંઝણો નાંખો
મને અત્તરના હોજમાં નવડાવો.
મારા સૌંદર્યની, શૌર્યની પ્રશંસા કરો.
કોઈ ચિત્રકારને બોલાવો મને દોરવા.
કોઈ શિલ્પીને બોલાવો મને કંડારવા.
મારો સ્વયંવર રચાવો.
જાવ, કોઈ વિદૂષકને બોલાવો
મને હસાવો.
ક્યાં ગઈ આ બધી દાસીઓ?
કેમ, કોઈ સાંભળતું નથી?
મને લાગે છે કે હું મારું સામ્રાજ્ય હારી ચૂકી છું.
બધા જ ગુપ્તચરો પીછેહઠના સંદેશાઓ લાવી રહ્યા છે.
જોકે આમ પણ હું ક્યાં કશું જીતવા માગતી હતી?
એક રાજવી તરીકેના મારા અભિમાનનું
મહામુશ્કેલીથી જતન કરી રહી હતી એટલું જ.
મારી પાંચેય આંગળીઓમાં સાચા હીરા ઝગમગી રહ્યા છે.
જે હવે થોડી જ વારમાં મારે ચૂસી લેવા પડશે.
પણ એ પહેલાં,
રેશમી પરદાઓથી સજાવેલા આ અગણિત ખંડો
જે મેં ક્યારેય પૂરા જોયા નથી,
એ જોઈ લેવા છે. અને
દીવાનખંડમાં મૂકેલા, મારા પૂર્વજોએ શિકાર કરેલા
ભયાનક સિંહ - વાઘ, જે મસાલા ભરીને મૂકી રાખેલા છે
એ હવે ચીરીને ખાલી કરી નાખવા છે.
 
</Poem>
 
== ૨. ગોઝારી વાવ ==
 
<poem>
હાં, હાં, એ માણસ જીવે છે હજી, એના ઘરમાં, સુખેથી.
પણ મરી ગયો છે એ મારા માટે.
અને એટલે જ હું રોજ એના નવા નવા
મૃત્યુની કલ્પના કરું છું.
રસ્તા પર ચાલતા ટ્રકનાં પૈડાં એના પર ફરી વળે છે.
અને હું બાજુમાં શાંત રાહદારીની જેમ પસાર થતી હોઉં છું.
તો ક્યારેક એની લાશ રેલવેના પાટા વચ્ચે મળી આવે છે.
અને હું એના મૃતદેહ પરથી પસાર થતી ટ્રેનમાં
મુસાફરી કરતી હોઉં છું.
ક્યારેક હું મારી સાડીના પાલવને ગાંઠ મારતી હોઉં છું
અને એના ગળામાં ફાંસો હોય છે.
હું મંદિરમાં દીવા પ્રગટાવતી હોઉં છું
અને એનું આખું શરીર સળગતું હોય છે.
ક્યારેક એ કોઈ ગોઝારી વાવના તળિયે પડ્યો હોય છે
અને હું એ વાવમાંથી પાણી ભરતી હોઉં છું.
રોજ રાત્રે યમરાજ આવે છે.
પેલા કાળમુખા પાડા પર બેસીને.
કરગરે છે, એને લઈ જવા માટે.
પણ હું એને રજા નથી આપતી.
</poem>

Latest revision as of 00:23, 3 March 2024

13-Manisha-Joshi-Kavya-Title.jpg


મનીષા જોષીની કવિતા

સંપાદક: પન્ના ત્રિવેદી


પ્રારંભિક


અનુક્રમ