મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા
ઈ.૧૨મી સદીથી ૧૯મી પૂર્વાર્ધ સુધીનાં ૭૦૦ વર્ષોના વિપુલ કાવ્ય-સાહિત્યમાંથી ૧૦૦૦ જેટલાં પાનાંનું એક સઘન પ્રતિનિધિ ચયન:
કવિ-પરિચયો, કૃતિપરિચયો તથા કેટલાંક કવિઓનાં ચિત્રો તથા
નમૂનાની હસ્તપ્રતો સાથે.
મુખ્ય અનુક્રમ – સમય પ્રમાણે
નરસિંહ મહેતા પૂર્વે: ૧૨મીથી ૧૫મી પૂર્વાર્ધ