User:Meghdhanu/sandbox/Ggb

From Ekatra Foundation
Jump to navigation Jump to search


‘એકત્ર’ સંકલિત શ્રેણી

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ





૧. મનોવિજ્ઞાન, પ્રેરણાત્મક, કૈશલ્ય, શિક્ષણ અને વ્યક્તિવિષયક:




મારી જીવનકથા

અંધત્વ અને બહેરાશની સામે હેલન કેલરના વિજયની
અદ્ભુત અને આશ્ચર્યજનક જીવન-કહાણી.

સંભાષણકળાનાં કૌશલ્યો

વિશ્વના અગ્રણી વક્તાઓનાં વક્તવ્યોની
વ્યૂહરચનાના ૯ મુદ્દાઓનું રહસ્યોદ્ઘાટન.

જાગ્યા ત્યાંથી સવાર

જાગ્યા ત્યાંથી સવાર,
તમારા જીવનમાં લાવો સુધાર

મેઈડ ટુ સ્ટિક

શા માટે કેટલાંક વિચારો, સૂત્રો દીર્ઘકાલીન હોય
જયારે અન્ય અલ્પજીવી?

શાશ્વત પ્રેમની ખોજ

સ્થાયી પ્રેમની શોધમાં ખરેખર મહત્વનું શું છે?

વિચારવલોણું, તેજ અને મંદ

અંતઃપ્રેરણા કે વિચાર-વિમર્શ? ક્યારે મગજ
પર વિશ્વાસ કરી શકાય અને ક્યારે નહિ?

તમારે તમારા જીવનમાં શું કરવું જોઈએ?

જીવનના સૌથી મુશ્કેલ પ્રશ્નોના
જવાબો શોધવાનો પ્રયાસ

વોટ આઈ ટોક અબોઉટ વ્હેન આઈ ટોક અબાઉટ રનીંગ

એક જાપાની લેખક-કમ
-દોડવીરની સ્મરણગાથા.

ધ ડાયરીઑફ એ યંગ ગર્લ

બીજા વિશ્વયુદ્ધ વખતે સંતાઈ અને ગુપ્તવાસમાં
રહેલી એક યહૂદી છોકરીનો વિશ્વવિખ્યાત વૃતાંત.




૨. તત્વજ્ઞાન, આધ્યાત્મિકતા અને ધર્મવિષયક:



સેપિયન્સ

માનવ જાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ

તથ્યપૂર્ણતા

દુનિયા પ્રત્યે આપણો દૃષ્ટિકોણ ખોટો હોવાનાં અને આપણે ધારીએ
છીએ તેના કરતાં વસ્તુઓ-પરિસ્થિતિઓ સારી હોવાનાં ૧૦ કારણો

ધ સેકન્ડ સેક્સ

સ્ત્રી જાતિ, કહેવાતી ‘બીજી’ (પ્ર)જાતિ.

ધ સિલ્ક રોડ્સ

વૈશ્વિક વેપાર-વાણિજ્યના (રેશમ) માર્ગો

ધ ટીપિંગ પોઈન્ટ

નાની નાની વસ્તુઓ/વિચારો, કેવી રીતે બહુ મોટો તફાવત
પાડી દે છે?વ્યાપક પ્રસારનું સર્વોચ્ચ શિખર (ટીપીંગ પોઈન્ટ)



૩. જીવનચરિત્ર અને સંસ્મરણો:



અસ્તિત્વવાદનો ઉદય- એક કેફેમાંથી

મુક્તિ, અસ્તિત્વ (હોવાપણું), અને
જરદાલુ કોકટેલ

વિદાય વેળાએ પયગંબરનો જીવન-સંદેશ

જીવનના સૌંદર્ય અને માનવીય પરિસ્થિતિ અંગે
ગદ્ય-પદ્યાત્મક પયગંબરી બોધકથાઓ.

ધ સેકન્ડ સેક્સ

જીવનની અર્થહીનતાને જીવવા લાયક સાબિત
કરતી એક શાનદાર અસ્તિત્વવાદી કૃતિ



૪. ઇતિહાસ, સંસ્કૃતિ અને સમાજવિષયક:





૫. કલા અને સાહિત્યવિષયક:



સર્જનાત્મકતા

શોધો અને આવિષ્કારોનું માનસશાસ્ત્ર




૬. વિજ્ઞાન અને ટેકનોલોજીવિષયક:



હોમો ડ્યુસ

આવતીકાલનો સંક્ષિપ્ત ઇતિહાસ

એકવીસમી સદી માટે એકવીસ બોધ

તોળાતા ભવિષ્ય સામે આત્મરક્ષણની તૈયારી

સુપર ઇન્ટેલિજન્સ

માર્ગ, જોખમ, વ્યૂહ

વેલકમ ટુ ધ યુનિવર્સ

અન એસ્ટ્રોફિઝીકલ ટૂર



૭. આરોગ્ય અને ધ્યાનવિષયક:



તમારું જીવન-સ્વાસ્થ્ય, તમારા હાથમાં

શારીરિક અને સાંવેગિક સમસ્યાઓ માટે વ્યવહારુ
આધ્યાત્મિક માર્ગદર્શન સાથે સ્વાનુભૂતિનું ઉત્તમ પુસ્તક



૮. અર્થવિષયક:



રિચ ડૅડ, પૂઅર ડૅડ

પાવરફુલ લેસન્સ ઇન પર્સનલ ચેન્જ





૯. પ્રકૃતિ અને પર્યાવરણ:



વૃક્ષોનું વિસ્મયપૂર્ણ જીવન

તેઓ શું અનુભવે છે, કેવી રીતે વાત-વિનિમય કરે છે?
વૃક્ષોની રહસ્યમયી દુનિયામાં ડોકિયું