આચમની: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
| Line 13: | Line 13: | ||
__NOTOC__ | __NOTOC__ | ||
{{BookCover | {{BookCover | ||
|cover_image = File:Achamani.jpg | |cover_image = File:Achamani.jpg | ||
| Line 82: | Line 81: | ||
* [[આચમની/૪૯|૪૯]] | * [[આચમની/૪૯|૪૯]] | ||
}} | }} | ||
<br> | |||
<center> | <center> | ||
{|style="background-color: {{linear-gradient|top|#0E7A68, #1F5B51 50%}}; border: 1px solid #79491F; width:50%;padding:2em" | {|style="background-color: {{linear-gradient|top|#0E7A68, #1F5B51 50%}}; border: 1px solid #79491F; width:50%;padding:2em" | ||
| Line 96: | Line 95: | ||
|} | |} | ||
</center> | </center> | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
Revision as of 03:00, 18 March 2026
પ્રારંભિક
અનુક્રમ
| શ્રી મકરન્દ દવેનાં ઘણાં લખાણો હજુ પુસ્તકરૂપે પ્રગટ થવાનાં બાકી છે. તેમાંનાં કેટલાંક લખાયા પછી વર્તમાનપત્રો કે સામયિકોમાં છપાયાં હતાં. અન્ય કેટલાંક તેમણે આપેલાં વક્તવ્યોનાં ધ્વનિમુદ્રણ પરથી ઉતારાઈ રહ્યાં છે.
૨૦૦૬માં મકરન્દભાઈનાં સમગ્ર કાવ્યોનો સંચય ‘કોઈ ઘટમાં ગહેકે ઘેરું’ પ્રગટ થયો હતો, જેમાં લગભગ બધાં અપ્રગટ કાવ્યો સમાવી લીધાં હતાં. ત્યારબાદ ધ્વનિમુદ્રિત વક્તવ્ય પરથી ૨૦૦૬માં ‘ગરુડપુરાણ’ તથા ૨૦૦૯માં ‘લઘુસ્તવ’ સ્તોત્ર પરની તેમની બાલાનંદિની ટીકા પ્રગટ થઈ હતી. આજે હવે ‘પથદીપ’ તથા ‘આચમની’ પુસ્તકાકારે પ્રથમ વાર પ્રગટ થાય છે. લખાણો એકત્ર કરવાં, ધ્વનિમુદ્રિત વક્તવ્યોની નકલ ઉતારવી, લખાણોનું સંપાદન કરવું, શક્ય હોય તો કમ્પ્યુટર પર છાપીને પ્રેસમાં આપવું વગેરે કામગીરી મકરન્દભાઈનાં અને નંદિગ્રામનાં ચાહકો-સહાયકો નિર્વ્યાજભાવે કરે છે. તે સહુને ધન્યવાદ આપતાં ઊંડી પ્રસન્નતા અનુભવું છું.. -ઈશા-કુન્દનિકા |