આચમની: Difference between revisions
No edit summary |
m (added Category:પ્રકીર્ણ using HotCat) |
||
| (5 intermediate revisions by the same user not shown) | |||
| Line 2: | Line 2: | ||
|title_mode= replace | |title_mode= replace | ||
|title= આચમની - Ekatra Foundation | |title= આચમની - Ekatra Foundation | ||
|keywords= | |keywords= આચમની, મકરન્દ દવે, ગુજરાતી ટૂંકી વાર્તા | ||
|description=This is home page for this wiki | |description=This is home page for this wiki | ||
|image= Achamani.jpg | |image= Achamani.jpg | ||
| Line 13: | Line 13: | ||
__NOTOC__ | __NOTOC__ | ||
{{BookCover | {{BookCover | ||
|cover_image = File:Achamani.jpg | |cover_image = File:Achamani.jpg | ||
| Line 82: | Line 81: | ||
* [[આચમની/૪૯|૪૯]] | * [[આચમની/૪૯|૪૯]] | ||
}} | }} | ||
<br> | |||
<center> | |||
{|style="background-color: {{linear-gradient|top|#0E7A68, #1F5B51 50%}}; border: 1px solid #79491F; width:50%;padding:2em" | |||
|- | |||
|<span style="color:#FFFFFF">{{Justify|{{gap}}શ્રી મકરન્દ દવેનાં ઘણાં લખાણો હજુ પુસ્તકરૂપે પ્રગટ થવાનાં બાકી છે. તેમાંનાં કેટલાંક લખાયા પછી વર્તમાનપત્રો કે સામયિકોમાં છપાયાં હતાં. અન્ય કેટલાંક તેમણે આપેલાં વક્તવ્યોનાં ધ્વનિમુદ્રણ પરથી ઉતારાઈ રહ્યાં છે. | |||
{{gap}}૨૦૦૬માં મકરન્દભાઈનાં સમગ્ર કાવ્યોનો સંચય ‘કોઈ ઘટમાં ગહેકે ઘેરું' પ્રગટ થયો હતો, જેમાં લગભગ બધાં અપ્રગટ કાવ્યો સમાવી લીધાં હતાં. | |||
ત્યારબાદ ધ્વનિમુદ્રિત વક્તવ્ય પરથી ૨૦૦૬માં ‘ગરુડપુરાણ’ તથા ૨૦૦૯માં 'લઘુસ્તવ’ સ્તોત્ર પરની તેમની બાલાનંદિની ટીકા પ્રગટ થઈ હતી. આજે હવે 'પથદીપ' તથા ‘આચમની’ પુસ્તકાકારે પ્રથમ વાર પ્રગટ થાય છે. | |||
{{gap}}લખાણો એકત્ર કરવાં, ધ્વનિમુદ્રિત વક્તવ્યોની નકલ ઉતારવી, લખાણોનું સંપાદન કરવું, શક્ય હોય તો કમ્પ્યુટર પર છાપીને પ્રેસમાં આપવું વગેરે કામગીરી મકરન્દભાઈનાં અને નંદિગ્રામનાં ચાહકો-સહાયકો નિર્વ્યાજભાવે કરે છે. તે સહુને ધન્યવાદ આપતાં ઊંડી પ્રસન્નતા અનુભવું છું.</span>}} | |||
{{rh|||<big>'''-ઈશા-કુન્દનિકા'''</big>}} | |||
|} | |||
</center> | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
| Line 88: | Line 101: | ||
}} | }} | ||
[[Category: | [[Category:પ્રકીર્ણ]] | ||
Latest revision as of 02:19, 19 March 2026
પ્રારંભિક
અનુક્રમ
શ્રી મકરન્દ દવેનાં ઘણાં લખાણો હજુ પુસ્તકરૂપે પ્રગટ થવાનાં બાકી છે. તેમાંનાં કેટલાંક લખાયા પછી વર્તમાનપત્રો કે સામયિકોમાં છપાયાં હતાં. અન્ય કેટલાંક તેમણે આપેલાં વક્તવ્યોનાં ધ્વનિમુદ્રણ પરથી ઉતારાઈ રહ્યાં છે. ૨૦૦૬માં મકરન્દભાઈનાં સમગ્ર કાવ્યોનો સંચય ‘કોઈ ઘટમાં ગહેકે ઘેરું’ પ્રગટ થયો હતો, જેમાં લગભગ બધાં અપ્રગટ કાવ્યો સમાવી લીધાં હતાં. ત્યારબાદ ધ્વનિમુદ્રિત વક્તવ્ય પરથી ૨૦૦૬માં ‘ગરુડપુરાણ’ તથા ૨૦૦૯માં ‘લઘુસ્તવ’ સ્તોત્ર પરની તેમની બાલાનંદિની ટીકા પ્રગટ થઈ હતી. આજે હવે ‘પથદીપ’ તથા ‘આચમની’ પુસ્તકાકારે પ્રથમ વાર પ્રગટ થાય છે. લખાણો એકત્ર કરવાં, ધ્વનિમુદ્રિત વક્તવ્યોની નકલ ઉતારવી, લખાણોનું સંપાદન કરવું, શક્ય હોય તો કમ્પ્યુટર પર છાપીને પ્રેસમાં આપવું વગેરે કામગીરી મકરન્દભાઈનાં અને નંદિગ્રામનાં ચાહકો-સહાયકો નિર્વ્યાજભાવે કરે છે. તે સહુને ધન્યવાદ આપતાં ઊંડી પ્રસન્નતા અનુભવું છું. -ઈશા-કુન્દનિકા |