મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા

From Ekatra Wiki
Revision as of 07:57, 5 August 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


Madyakanin-Sampada-Title-800 (1).jpg


મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા ઈ.૧૨મી સદીથી ૧૯મી પૂર્વાર્ધ સુધીનાં ૭૦૦ વર્ષોના વિપુલ કાવ્ય-સાહિત્યમાંથી ૧૦૦૦ જેટલાં પાનાંનું એક સઘન પ્રતિનિધિ ચયન: કવિ-પરિચયો, કૃતિપરિચયો તથા કેટલાંક કવિઓનાં ચિત્રો તથા નમૂનાની હસ્તપ્રતો સાથે.

સંપાદક: રમણ સોની


પ્રારંભિક


મુખ્ય અનુક્રમ – સમય પ્રમાણે


નરસિંહ મહેતા પૂર્વે: ૧૨મીથી ૧૫મી પૂર્વાર્ધ

૧૫મી સદી

૧૬મી સદી

૧૭મી સદી