મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૬૭.ગંગાસતી

From Ekatra Wiki
Revision as of 10:20, 16 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૬૭.ગંગાસતી|}} {{Poem2Open}} ગંગાસતી (ઈ. ૧૮મી સદી): ગંગાસતી કે ગંગાબાઈ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૬૭.ગંગાસતી

ગંગાસતી (ઈ. ૧૮મી સદી): ગંગાસતી કે ગંગાબાઈ એવી નામછાપ ધરાવતાં એમનાં પદો ભક્તિ, બોધ, યોગસાધના, સાક્ષાત્કાર એવી વિવિધભૂમિકાઓ નિરૂપાઈ છે. એમનાં ચાળીસેક પદો પૈકી અરધા જેટલાં પદો પાનબાઈ એવું સંબોધન ધરાવે છે. એ પાનબાઈ ગંગાસતીની પુત્રવધૂ હોવાનું મનાય છે. ભાવની માર્મિકતા અને તન્મય કરી શકતી લયાત્મકતા એમનાં પદોની વિશેષતા છે.

૨૧ પદો