|
|
(19 intermediate revisions by 2 users not shown) |
Line 7: |
Line 7: |
|
| |
|
|
| |
|
| | <br> |
| | {{Box |
| | |title = પ્રારંભિક |
| | |content = |
| | * [[વિનોદ જોશીનાં કાવ્યો/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]] |
| * [[વિનોદ જોશીનાં કાવ્યો/પ્રારંભિક | પ્રારંભિક]] | | * [[વિનોદ જોશીનાં કાવ્યો/પ્રારંભિક | પ્રારંભિક]] |
| | | * [[વિનોદ જોશીનાં કાવ્યો/સંપાદક-પરિચય|સંપાદક-પરિચય]] |
| | | * [[વિનોદ જોશીનાં કાવ્યો/વિનોદ જોશીની કવિતા|વિનોદ જોશીની કવિતા]] |
| == કાવ્યારમ્ભે સરસ્વતી પ્રાર્થના ==
| | * [[વિનોદ જોશીનાં કાવ્યો/સર્જક-પરિચય|સર્જક-પરિચય]] |
| | | * [[વિનોદ જોશીનાં કાવ્યો/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]] |
| | | }} |
| <poem>
| |
| વીજળિયું વેડી લેખણ કીધી, સરસવતી માતા!
| |
| {{Space}}{{Space}}કાગળનો ખાલી ખૂણો આપજો,
| |
| પાઘડિયું પડખે મેલી દીધી, સરસવતી માતા!
| |
| {{Space}}{{Space}}વૈખરિયે વળગ્યો લૂણો કાપજો;
| |
| | |
| કળતર કાંતીને વીંટા વાળ્યા, સરસવતી માતા!
| |
| {{Space}}{{Space}}અટકળ ઓળંગી ઓરાં આવજો,
| |
| અરથુંનરથુંને બેવડ ચાળ્યા, સરસવતી માતા!
| |
| {{Space}}{{Space}}અખશરનાં અજવાળાં ઉપડાવજો;
| |
| | |
| પરપોટા ચીરી દરિયા બોટ્યા, સરસવતી માતા!
| |
| {{Space}}{{Space}}ટાંકાટેભાના અવસર ટાળજો,
| |
| પડછાયા પીંખી પગલાં ગોત્યાં, સરસવતી માતા!
| |
| {{Space}}{{Space}}લેખી જોખીને વળતર વાળજો;
| |
| | |
| એંઠાં પતરાળાં દૂધે ધોયાં, સરસવતી માતા!
| |
| {{Space}}{{Space}}પરવાળાં વેરી પોથી ઢાંકજો,
| |
| ઝળઝળિયાં ઝીલી તુલસી ટોયાં, સરસવતી માતા!
| |
| {{Space}}{{Space}}પીળી પાંદડિયે અભરક ટાંકજો;
| |
| | |
| પરસેવા ખૂંદી કમ્મળ ચૂંટ્યાં, સરસવતી માતા!
| |
| {{Space}}{{Space}}અમરતમાં બોળી અંજળ ચાખજો,
| |
| પડતર ઓછાયે અમને લૂંટ્યા, સરસવતી માતા!
| |
| {{Space}}{{Space}}પરથમ પૂજ્યાની લાજું રાખજો.
| |
| </Poem>
| |
| | |
| == સખી ! હું સોળ વરસની થઈ... ==
| |
| | |
| <poem>
| |
| પોઢણ દીધાં મલમલનાં
| |
| {{Space}}ને નીંદર દીધી નંઈ,
| |
| {{Space}}{{Space}}સખી! હું સોળ વરસની થઈ...
| |
| | |
| કમખો માગે પતંગિયાં ઓઢણિયું માગે મોર,
| |
| અવસર વરસે અનરાધારે અંધારે ઘનઘો૨;
| |
| | |
| અમથાં પીધાં ઝળઝળિયાં
| |
| {{Space}}ને નજરું પીધી નંઈ,
| |
| {{Space}}{{Space}}સખી! હું સોળ વરસની થઈ...
| |
| | |
| શમણાં રોપ્યાં ઉંબરિયે ઓસરિયે ઊગ્યાં વેણ,
| |
| જીવતર ઢાળ્યાં પાંગતમાં ઓશીકે ઊઘડ્યાં નેણ;
| |
| | |
| વાવડ લીધા પડખામાં
| |
| {{Space}}ને અટકળ લીધી નંઈ,
| |
| {{Space}}{{Space}}સખી! હું સોળ વરસની થઈ...
| |
| </poem>
| |
| | |
| == સખી! મારો સાયબો... ==
| |
| | |
| <poem>
| |
| સખી! મારો સાયબો સૂતો ફળિયે ઢાળી ઢોલિયો
| |
| {{Space}}હું તો મેડીએ ફાનસ ઓલવી ખાલી પડખે પોઢી જાઉં.
| |
| | |
| એક તો માઝમ રાતની રજાઈ
| |
| {{Space}}ધબકારે ધબકારે મારા પંડ્યથી સરી જાય,
| |
| એકલી ભાળી પાતળો પવન
| |
| {{Space}}પોયણાથી પંપાળતાં ઝીણો સાથિયો કરી જાય;
| |
| | |
| સખી! મારો સાયબો સૂનો એટલો કોના જેટલો
| |
| {{Space}}હું તો એટલું પૂછી પગમાં ઝાંઝર પ્હેરવા દોડી જાઉં.
| |
| | |
| એમ તો સરોવરમાં બોળી ચાંચ
| |
| {{Space}}ને પછી પરબારો કોઈ મોરલો ઊડી જાય,
| |
| આમ તો પછી ઝૂરતો કાંઠો
| |
| {{Space}}એક પછી એક કાંકરી ઝીણી ઝરતો બૂડી જાય;
| |
| | |
| સખી! મારો સાયબો લાવ્યો અમથો કેવો કમખો
| |
| {{Space}}હું તો ટહુકા ઉપર મોરપીંછાની ઓઢણી ઓઢી જાઉં.
| |
| </poem>
| |
| | |
| == ને સાયબો આવ્યો નંઈ! ==
| |
| | |
| <poem>
| |
| દિ’ આખ્ખો સાવરણે ફળિયું વાળ્યું, સખી!
| |
| {{Space}}સળિયું ભાંગીને રાત કાઢી,
| |
| {{Space}}{{Space}}ને સાયબો આવ્યો નંઈ!
| |
| | |
| સાથિયો પૂરું તો એને ઉંબર લઈ જાય
| |
| {{Space}}અને તોરણ બાંધું તો એને ટોડલા,
| |
| કાજળ આંજું તો થાય અંધારાંઘોર
| |
| {{Space}}અને વેણી ગૂંથું તો પડે ફોડલા;
| |
| | |
| દિ’ આખ્ખો પોપચામાં શમણું પાળ્યું, સખી!
| |
| {{Space}}પાંપણ લૂછીને રાત કાઢી
| |
| {{Space}}{{Space}}ને સાયબો આવ્યો નંઈ!
| |
| | |
| ઓશીકે ઊતરીને આળોટી જાય
| |
| {{Space}}મારાં સૂનાં પારેવડાંની જોડલી,
| |
| નીંદરના વ્હેલ સાવ કોરાધાકોર
| |
| {{Space}}તરે ઓશિયાળા આંસુની હોડલી;
| |
| | |
| દિ’ આખ્ખો ઢોલિયામાં હૈયું ઢાળ્યું, સખી!
| |
| {{Space}}પાંગત છોડીને રાત કાઢી,
| |
| {{Space}}{{Space}}ને સાયબો આવ્યો નંઈ!
| |
| </poem>
| |
| | |
| == તું જરાક જો તો, અલી! ==
| |
| | |
| <poem>
| |
| તું જરાક જો તો, અલી!
| |
| આ સાવ નવા નક્કોર કંચવે પડી ગઈ કરચલી
| |
| | |
| ઘસઘસીને ચાંદો આઠે અંગ આજ હું ન્હાઈ
| |
| વડલા હેઠે ડિલ લૂછતાં બની ગઈ વડવાઈ;
| |
| | |
| હું હવા વગર હલબલી!
| |
| | |
| ખરબચડા ધબકારે ધકધક છાતલડી છોલાઈ
| |
| શરમ સમેટી પાલવડે હું પાંપણમાં સંતાઈ;
| |
| | |
| હું મટી ગઈ મખમલી!
| |
| | |
| કમળકટોરી લઈને અમથી સરવરિયે રોકાઈ
| |
| પરપોટો પરપોટો રમતાં પરવાળે ખોવાઈ;
| |
| | |
| હું તળિયામાં છલછલી!
| |
| </poem>
| |
| | |
| == આ રીતે મળવાનું નંઈ! ==
| |
| | |
| <poem>
| |
| જો, આ રીતે મળવાનું નંઈ!
| |
| દરિયો તો હોય, તેથી નદીએ કંઈ દોડીને
| |
| {{Space}}{{Space}}આ રીતે ભળવાનું નંઈ!
| |
| | |
| પાંદડી ગણીને તને અડક્યો, ને
| |
| {{Space}}મારામાં ઊડઝૂડ ઊગ્યું એક ઝાડ,
| |
| ખિસકોલી જેમ હવે ઠેકીને
| |
| {{Space}}એક એક રૂંવાડે પાડે તું ધાડ;
| |
| | |
| છીંડું તો હોય, તેની ઊભી બજારેથી
| |
| {{Space}} આ રીતે વળવાનું નંઈ!
| |
| | |
| એમ કાંઈ એવું કહેવાય નહીં,
| |
| ::: કહેવાનું હોય કોઈ પૂછે જો તો જ,
| |
| જેમ કે અનેક વાર તારામાં
| |
| ::: ભાંગીને ભુક્કો હું થઈ જાતો રોજ;
| |
| | |
| જીવતર તો હોય, તેથી ગમ્મે ત્યાં ઓરીને
| |
| {{Space}}{{Space}}આ રીતે દળવાનું નંઈ!
| |
| </poem>
| |
| | |
| == પરપોટો ઊંચકીને ==
| |
| | |
| <poem>
| |
| {{Space}}પરપોટો ઊંચકીને કેડ્ય વળી ગઈ,
| |
| {{Space}}{{Space}} હવે દરિયો લાવું તો કેમ લાવું?
| |
| | |
| વાદળ ઓઢીને સ્હેજ સૂતી ત્યાં
| |
| {{Space}}ધોધમાર વરસાદે લઈ લીધો ભરડો,
| |
| વીજળી ઝબાક પડી પંડ્યમાં
| |
| {{Space}}તો પડી ગયો સપનાને મીઠ્ઠો ઉઝરડો;
| |
| | |
| વહેમીલા વાયરાને વાત મળી ગઈ,
| |
| {{Space}}હવે અમથી આવું તો કેમ આવું?
| |
| | |
| નખની નમણાશ મારી એવી કે
| |
| {{Space}}પાણીમાં પૂતળિયું કોતરાઈ જાતી,
| |
| પાંપણ ફરકે ને હવા બેઠી થઈ જાય
| |
| {{Space}}પછી એનાંથી હું જ ઓલવાતી;
| |
| | |
| ઝાકળ ઉલેચવામાં સાંજ ઢળી ગઈ,
| |
| {{Space}}હવે સૂરજ વાવું તો કેમ વાવું?
| |
| </poem>
| |
| | |
| == કૂંચી આપો, બાઈજી! ==
| |
| | |
| <poem>
| |
| કૂંચી આપો બાઈજી!
| |
| તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈ જી?
| |
| | |
| કોઈ કંકુથાપા ભૂંસી દઈ મને ભીંતેથી ઊતરાવો,
| |
| કોઈ મીંઢળની મરજાદા લઈ મને પાંચીકડાં પકડાવો;
| |
| | |
| ખડકી ખોલો, બાઈજી!
| |
| તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઈ જી?
| |
| | |
| તમે ઘરચોળામાં ઘુઘરિયાળી ઘરવખરી સંકેલી,
| |
| તમે અણજાણ્યા ઉંબરિયેથી મારી નદિયું પાછી ઠેલી
| |
| | |
| મારગ મેલો, બાઈજી!
| |
| તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઈ જી?
| |
| </poem>
| |
| | |
| == ખડકી ઉઘાડી હું તો ==
| |
| | |
| <poem>
| |
| {{Space}}ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી’તી
| |
| {{Space}}મુંને ઉંબર લઈ ચાલ્યો બજારમાં...
| |
| | |
| પ્હેલ્લી દુકાને એક તંબોળી બેઠો, તંબોળી ખવડાવે પાન,
| |
| કેસરનો કાથો વળી ચાંદનીનો ચૂનો, ઉપ્પર ઉમેરે તોફાન;
| |
| {{Space}}આમ તેમ જોતી હું તો અમથી ઊભી’તી
| |
| {{Space}}લાલ છાંટો ઊડ્યો રે શણગારમાં...
| |
| | |
| બીજી દુકાને એક વાણીડો બેઠો, વાણીડો જોખે વહેવાર,
| |
| ઝટ્ટ દઈ તોળી મુંને આંખ્યુંનાં ત્રાજવે, લટકામાં તોળ્યા અણસાર;
| |
| {{Space}}સાન ભાન ભૂલી હું તો અમથી ઊભી’તી
| |
| {{Space}}દઈ પડછાયે ટેકો સૂનકારમાં..
| |
| | |
| ત્રીજી દુકાને એક પીંજારો બેઠો, પીંજારો સીવે રજાઈ,
| |
| બખિયે આવીને એક બેઠું પતંગિયું, સૂયામાં વાગી શરણાઈ;
| |
| {{Space}}નામઠામ છોડી હું તો અમથી ઊભી’તી
| |
| {{Space}}સાવ નોંધારી થઈને ભણકારમાં...
| |
| | |
| ચોથી દુકાને એક રંગારો બેઠો, રંગારે ઘોળ્યા અજવાસ,
| |
| સૂરજ વાટીને એણે ઓર્યા રે સામટા, ઉપરથી રેડ્યું આકાશ;
| |
| {{Space}}રૂમઝૂમ થતી હું તો અમથી ઊભી’તી
| |
| {{Space}}હવે અમથી ઊભી’તી એંકારમાં
| |
| {{Space}}હજી અડધે ઊભી’તી એંકારમાં...
| |
| {{Space}}મુંને ઉંબર લઈ ચાલ્યો...
| |
| </poem>
| |
| | |
| == ઝાલર વાગે જૂઠડી ==
| |
| | |
| <poem>
| |
| {{Space}}ઊભાં ગોરાંદે અધવચ ઊંબરે
| |
| જોતાં આણીપા જોતાં ઓલીકોર, ઝાલર વાગે જૂઠડી.
| |
| {{Space}}ઝાંખી બળે રે શગદીવડી
| |
| ઘેરી ઊભાં અંધારાં ઘનઘોર, ઝાલર વાગે જૂઠડી.
| |
| | |
| {{Space}}આવી આવીને ઊડ્યા કાગડા
| |
| પડ્યા સૂના મોભારા સૂના મ્હોલ, ઝાલર વાગે જૂઠડી.
| |
| {{Space}}હીરે જડેલી હૈયે ડાબલી
| |
| એમાં હાંફે કેદુના દીધા કૉલ, ઝાલર વાગે જૂઠડી.
| |
| | |
| {{Space}}નાવ્યો સંદેશો નાવ્યો નાવલો
| |
| વેરી આવ્યો વીજલડીનો વીર, ઝાલર વાગે જૂઠડી.
| |
| {{Space}}આંસુની ધારે સોણાં ઊતર્યાં
| |
| ઊંચાં લીધાં ગોઠણ લગી ચીર, ઝાલર વાગે જૂઠડી.
| |
| | |
| {{Space}}ધીમે ધમે રે નખ ઑગળ્યા
| |
| પૂગ્યાં સેંથી સમાણાં ઘોડાપૂર, ઝાલર વાગે જૂઠડી.
| |
| {{Space}}ડૂખ્યાં ઝાંઝર ડૂબી દામણી
| |
| તરી હાલ્યાં સોહાગનાં સિંદૂર, ઝાલર વાગે જૂઠડી.
| |
| </poem>
| |
| | |
| == એણે કાંટો કાઢીને ==
| |
| | |
| <poem>
| |
| એણે કાંટો કાઢીને મને દઈ દીધું ફૂલ
| |
| {{Space}}હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ...
| |
| | |
| પછી ઢોલિયે જરાક પડી આડી તો
| |
| {{Space}}અરે! અરે! ટહુકાથી ફાટફાટ ચોળી,
| |
| ઓશીકે બાથ ભરી લીધી તો,
| |
| {{Space}}ફર્ર દઈ ઊડી પતંગિયાંની ટોળી;
| |
| | |
| મારે કંદોરે લળી પડી મોતીની ઝૂલ,
| |
| {{Space}}મેં તો શરમાતી ઓઢણીમાં સંતાડી ભૂલ...
| |
| | |
| હવે દીવો ઠારું? કે પછી દઈ દઉં કમાડ?
| |
| {{Space}}હું તો મૂંઝારે રેબઝેબ બેઠી,
| |
| આઘી વઈ જાઉં પછી ઓરી થઈ જાઉં
| |
| {{Space}}પછી પગલું માંડું તો પડું હેઠી!
| |
| | |
| હું તો પડછાયો પાથરીને કરતી’તી મૂલ,
| |
| {{Space}}કોઈ મારામાં ઑગળીને પરબારુંં ડૂલ...
| |
| </poem>
| |
| | |
| == થાંભલીનો ટેકો ==
| |
| | |
| <poem>
| |
| થાંભલીનો ટેકો ને ઓસરીની કોર
| |
| કણબીની છોકરીએ પાળ્યો રે મોર... મોર ટહુકા કરે..
| |
| | |
| એણે પાંચીકા અમથા ઉલાળ્યા,
| |
| પછી છાતીમાં ટહુકાઓ પાળ્યા;
| |
| કાળજડું કાચું ને રેશમનો ભાર,
| |
| એનઘેન પાંપણમાં નવસેરો હાર... હાર ઝૂલ્યા કરે.
| |
| | |
| મોરપીંછાની વાત પછી ઊડી,
| |
| ઠેઠ સાતમે પતાળ જઈ બૂડી;
| |
| ઊગમણી કેડી ને આથમણાં ગીત,
| |
| નીચી તે નજરું ને ઊંચી તે ભીંત.. ભીંત ઝૂર્યા કરે.
| |
| | |
| પછી ડૂમો ઓઢીને રાત સૂતી,
| |
| બેઉ આંખો અંધારામાં ખૂંતી;
| |
| સૂનમન ફાનસમાં અજવાળાં કેદ,
| |
| નીંદરની વારતામાં ઢાંક્યા રે ભેદ... ભેદ ખૂલ્યા કરે.
| |
| </poem>
| |
| | |
| == ટચલી આંગલડીનો નખ ==
| |
| | |
| <poem>
| |
| ::ટચલી આંગલડીનો નખ,
| |
| લટમાં પરોવી હું તો બેઠી, સજન!
| |
| :મુંને એકવાર કાગળ તો લખ.
| |
| | |
| :કૂંપળ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું,
| |
| વ્હાલમજી બોલ, એવા અંજળનું નામ શું?
| |
| | |
| ચૂમી ચૂમીને કરી એંઠી, સજન!
| |
| :હવે લૂછી દે પાંપણનાં દખ.
| |
| | |
| ::છાતીમાં સૂનમૂન પાળ્યાં પારેવડાં,
| |
| પાતળિયા! પૂછ, એના પડછાયા કેવડા?
| |
| | |
| છાલક ના જાય જરી વેઠી, સજન!
| |
| :મુંને ઘોળી દે ઘૂઘવતાં વખ.
| |
| </poem>
| |
| | |
| == હો...પિયુજી! ==
| |
| | |
| <poem>
| |
| વાંકી રે કેડી ને વાંકી મોજડી
| |
| વાંકી રે પગલાંની આ વણઝાર, હો...પિયુજી!
| |
| | |
| અરડીમરડી આંખલડીમાં ભરી અબળખા ઊંચી રે,
| |
| સરવરિયાં તળિયાં લગ વીંખ્યાં મળી કમળની કૂંચી રે;
| |
| | |
| કાંઠે રે કુંજલડી કાંઠે કાગડા
| |
| કાંઠે રે એકલડી હું ભેંકાર, હો...પિયુજી!
| |
| વાંકી રે કેડી ને...
| |
| | |
| બટકણિયાં જળ વચ્ચે વીણું ગુલાબ ને ગલગોટા રે,
| |
| અણસમજુ આંગળિયે આવે અવાવરું પરપોટા રે;
| |
| | |
| સૂનાં રે કંકણ ને સૂનાં સોગઠાં
| |
| સૂનાં રે કાંઈ જીત્યાના ભણકાર, હો...પિયુજી!
| |
| વાંકી રે કેડી ને...
| |
| | |
| અટકળનાં ઝળઝળિયાં ઝીલી ભર્યા નજરના કૂપા રે,
| |
| ઘરવખરીમાં પડતર પીંછું પવન કદરૂપા રે;
| |
| | |
| ઊંચા રે અવસર ને ઊંચા ઓરતા
| |
| ઊંચા રે આ અવગતિયા અણસાર, હો...પિયુજી!
| |
| વાંકી રે કેડી ને...
| |
| </poem>
| |
| | |
| == પ્રોષિતભર્તૃકા ==
| |
| | |
| <poem>
| |
| આછાં આછાં રે તળાવ,
| |
| રે એની ઘાટી રે કાંઈ પાળ
| |
| પાળે ઊગી ચણોઠડી એના વેલાને નહીં વાડ...
| |
| | |
| હું પેડુએ પાતળી મારો પરણ્યો ઊભો વાંસ,
| |
| ભટકાણો ભરનીંદરમાં મધરાતે વાગી ફાંસ;
| |
| વાટું અરડૂસી બે વાર,
| |
| ચાટું ઓસડ બીજાં બાર;
| |
| બાઈજીનો બેટો (ઘણી ખમા!) મુંને થઈ બેઠો વળગાડ...
| |
| | |
| મીંઢળબંધા બાવડે મારે ના’વું માથાબોળ,
| |
| કમખો ટાંગું રવેશમાં કે ખળભળતો વંટોળ;
| |
| પોચાં પારેવડાં કાંઈ રાંક,
| |
| હાંફે અધમણ ને નવટાંક;
| |
| ગુલાબગોટો ઝૂલે રે મારે ફળિયે બાવળઝાડ...
| |
| | |
| ચોમાસાનું વેલડું કાંઈ ઊપડ્યું બારોબાર,
| |
| ટીપું વાદળ તૂટી પડે અણધાર્યું અનરાધાર;
| |
| વેરું મોતી સવ્વા લાખ,
| |
| ખેરું ખરબચડો કાંઈ થાક;
| |
| ટચાકટીલડી ટાંકી રે મેં તો મખમલિયે ઓછાડ...
| |
| </poem>
| |
| | |
| == કારેલું... કારેલું ==
| |
| | |
| <poem>
| |
| કારેલું... કારેલું... મોતીડે વઘારેલું
| |
| સૈયર મોરી મેં ભોળીએ ગુલાબજાંબુ ધારેલું...
| |
| | |
| આંજું રે હું આંજું ટચલી આંગળિયે દખ આંજું,
| |
| નખમાં ઝીણાં ઝાકળ લઈને હથેળિયુંને માંજું;
| |
| | |
| વારેલું વારેલું...હૈયું છેવટ હારેલું,
| |
| કારેલું...કારેલું...મોતીડે વઘારેલું,
| |
| સૈયર મોરી મેં ભોળીએ...
| |
| | |
| સૈયર સોનાવાટકીમાં પીરસું રે સરવરિયાં,
| |
| અઢળક ડૂમો અનરાધારે ઢળી પડે મોંભરિયાં;
| |
| | |
| સારેલું...સારેલું...આંસુ મેં શણગારેલું,
| |
| કારેલું..કારેલું...મોતીડે વઘારેલું,
| |
| સૈયર મોરી મેં ભોળીએ...
| |
| | |
| આંધણ ઓરું અવળાંસવળાં બળતણમાં ઝળઝળિયાં,
| |
| અડખેપડખે ભીના ભડકા અધવચ કોરાં તળિયાં;
| |
| | |
| ભારેલું... ભારેલું... ભીતરમાં ભંડારેલું,
| |
| કારેલું...કારેલું...મોતીડે વઘારેલું,
| |
| સૈયર મોરી મેં ભોળીએ...
| |
| </poem>
| |
| | |
| == તો અમે આવીએ ==
| |
| | |
| <poem>
| |
| આપી આપીને તમે પીછું આપો,
| |
| સજન! પાંખો આપો તો અમે આવીએ...
| |
| | |
| ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા
| |
| {{Space}} ને એને મોગરાની કળીએ હલાવ્યા,
| |
| આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
| |
| {{Space}} અમે ઉંબરની કોર લગી લાવ્યાં;
| |
| | |
| આપી આપીને તમે ટેકો આપો,
| |
| સજન! નાતો આપો તો અમે આવીએ...
| |
| | |
| કાગળમાં કાળઝાળ રેતી વીંઝાય
| |
| {{Space}} અને લેખણમાં બેઠી છે લૂ,
| |
| આંગળિયું ઑગળીને અટકળ થઈ જાય
| |
| {{Space}} અમે લખીએ તો લખીએ પણ શું?
| |
| | |
| આપી આપીને તમે આંસુ આપો,
| |
| સજન! આંખો આપો તો અમે આવીએ...
| |
| </poem>
| |
| | |
| == કાચી સોપારીનો કટ્ટકો ==
| |
| | |
| <poem>
| |
| એક કાચી સોપારીનો કટ્ટકો રે
| |
| એક લીલું લવિંગડીનું પાન
| |
| આવજો રે...તમે લાવજો રે...મારા મોંઘા મે’માન
| |
| એક કાચી સોપારીનો...
| |
| | |
| કાગળ ઊડીને એક ઓચિંતો આવિયો
| |
| {{Space}} કીધાં કંકોતરીનાં કામ,
| |
| ગોતી ગોતીને આંખ થાકી કે બાવરી
| |
| {{Space}} લિખિતંગ કોનાં છે નામ?
| |
| | |
| એક વાંકી મોજલ્લડીનો ઝટ્ટકો રે
| |
| એક ઝાંઝરનું ઝીણું તોફાન
| |
| ઝાલજો રે...તમે ઝીલજો રે...એનાં મોંઘાં ગુમાન
| |
| એક કાચી સોપારીનો...
| |
| | |
| ઊંચી મેડી ને એના ઊંચા ઝરૂખડા
| |
| {{Space}} નીચી નજરુંના મળ્યા મેળ,
| |
| ઉંબરમાં સાથિયા ને ટોડલિયે મોરલા
| |
| {{Space}} આંગણમાં રોપાતી કેળ!
| |
| | |
| એક અલ્લડ આંખલ્લડીનો ખટ્ટકો રે
| |
| એક હૈયામાં ઊઘલતી જાન
| |
| જાણજો રે... તમે માણજો રે... એની વાતું જુવાન
| |
| એક કાચી સોપારીનો...
| |
| </poem>
| |
| | |
| == સૂડી વચ્ચે સોપારી ==
| |
| | |
| <poem>
| |
| સૂડી વચ્ચે સોપારી ને સોપારીનો ચૂરો
| |
| કણબણ માગે ગલગોટો ને
| |
| કણબણ માગે ગલગોટો ને
| |
| {{Space}}કબણી દે ધતૂરો.
| |
| {{Space}}સૂડી વચ્ચે સોપારી ને...
| |
| | |
| તારલિયાનો તાકો ખોલે આંખલડી અધીરી,
| |
| ચાંદાના ચંદરવામાંથી બીજલડીને ચીરી.
| |
| | |
| આઠમ દેશે અડધોપડધો પૂનમ દેશે પૂરો,
| |
| ભોળું ભોળું હાંફે એને
| |
| ભોળું ભોળું હાંફે એને
| |
| {{Space}}પાલવમાં ઢબૂરો.
| |
| {{Space}}સૂડી વચ્ચે સોપારી ને..
| |
| ઝાકળનાં ઝાંઝરિયાં પહેરી ઊભી રે ચમેલી,
| |
| આળસ મરડી અડખેપડખે જોતી ઘેલીધેલી.
| |
| | |
| મીઠો લાગે માથલડે ને તળિયે લાગે તૂરો,
| |
| ચાવ્યો કાચો આંબલિયો ને
| |
| ચાવ્યો કાચો આંબલિયો ને
| |
| {{Space}}ચડ્યો રે ડટૂરો.
| |
| {{Space}}સૂડી વચ્ચે સોપારી ને...
| |
| </poem>
| |
| | |
| == વચળી ફળીમાં ==
| |
| | |
| <poem>
| |
| વચલી ફળીમાં એક ખોરડું જી રે
| |
| પાછલી પછીત બારોબાર માણારાજ...
| |
| | |
| ઈ રે પછીતે એક જાળિયું રે
| |
| જાળિયાની પછવાડે,
| |
| હેઈ... જાળિયાની પછવાડે ઝૂલે અંધારું કાંઈ ઘેનમાં રે
| |
| એનઘેનમાં રે! જેમ લીંબુડી ઝૂલે;
| |
| | |
| જાડી ડાળી ને ઝીણી તીરખી જી રે
| |
| કૂણીકચ્ચ કૂંપળનો ભાર માણારાજ...
| |
| | |
| લીલા તે સાગનો ઢોલિયો રે
| |
| ઢોલિયાની પાંગતમાં,
| |
| હેઈ... ઢોલિયાની પાંગતમાં ટહુકે મઢેલ એક મોરલો રે
| |
| રંગમોરલો રે! રંગ ધોધમાર ચૂવે;
| |
| | |
| ઊંડો કૂવો ને પાણી છીછરાં જી રે
| |
| ધોરિયામાં છલકાતી ધાર માણારાજ....
| |
| </poem>
| |
| <br> | | <br> |
| | {{Box |
| | |title = અનુક્રમ |
| | |content = * [[વિનોદ જોશીનાં કાવ્યો/કાવ્યારમ્ભે સરસ્વતી પ્રાર્થના|કાવ્યારમ્ભે સરસ્વતી પ્રાર્થના]] |
| | * [[વિનોદ જોશીનાં કાવ્યો/સખી ! હું સોળ વરસની થઈ...|સખી ! હું સોળ વરસની થઈ...]] |
| | * [[વિનોદ જોશીનાં કાવ્યો/સખી! મારો સાયબો...|સખી! મારો સાયબો...]] |
| | * [[વિનોદ જોશીનાં કાવ્યો/ને સાયબો આવ્યો નંઈ!|ને સાયબો આવ્યો નંઈ!]] |
| | * [[વિનોદ જોશીનાં કાવ્યો/તું જરાક જો તો, અલી!|તું જરાક જો તો, અલી!]] |
| | * [[વિનોદ જોશીનાં કાવ્યો/આ રીતે મળવાનું નંઈ!|આ રીતે મળવાનું નંઈ!]] |
| | * [[વિનોદ જોશીનાં કાવ્યો/પરપોટો ઊંચકીને|પરપોટો ઊંચકીને]] |
| | * [[વિનોદ જોશીનાં કાવ્યો/કૂંચી આપો, બાઈજી!|કૂંચી આપો, બાઈજી!]] |
| | * [[વિનોદ જોશીનાં કાવ્યો/ખડકી ઉઘાડી હું તો|ખડકી ઉઘાડી હું તો]] |
| | * [[વિનોદ જોશીનાં કાવ્યો/ઝાલર વાગે જૂઠડી|ઝાલર વાગે જૂઠડી]] |
| | * [[વિનોદ જોશીનાં કાવ્યો/એણે કાંટો કાઢીને|એણે કાંટો કાઢીને]] |
| | * [[વિનોદ જોશીનાં કાવ્યો/થાંભલીનો ટેકો|થાંભલીનો ટેકો]] |
| | * [[વિનોદ જોશીનાં કાવ્યો/ટચલી આંગલડીનો નખ|ટચલી આંગલડીનો નખ]] |
| | * [[વિનોદ જોશીનાં કાવ્યો/હો...પિયુજી!|હો...પિયુજી!]] |
| | * [[વિનોદ જોશીનાં કાવ્યો/પ્રોષિતભર્તૃકા|પ્રોષિતભર્તૃકા]] |
| | * [[વિનોદ જોશીનાં કાવ્યો/કારેલું... કારેલું|કારેલું... કારેલું]] |
| | * [[વિનોદ જોશીનાં કાવ્યો/તો અમે આવીએ|તો અમે આવીએ]] |
| | * [[વિનોદ જોશીનાં કાવ્યો/કાચી સોપારીનો કટ્ટકો|કાચી સોપારીનો કટ્ટકો]] |
| | * [[વિનોદ જોશીનાં કાવ્યો/સૂડી વચ્ચે સોપારી|સૂડી વચ્ચે સોપારી]] |
| | * [[વિનોદ જોશીનાં કાવ્યો/વચળી ફળીમાં|વચળી ફળીમાં]] |
| | * [[વિનોદ જોશીનાં કાવ્યો/સાત હાથ સીંચણ|સાત હાથ સીંચણ]] |
| | * [[વિનોદ જોશીનાં કાવ્યો/કૂવાકાંઠે|કૂવાકાંઠે]] |
| | * [[વિનોદ જોશીનાં કાવ્યો/રે વણઝારા|રે વણઝારા]] |
| | * [[વિનોદ જોશીનાં કાવ્યો/ફાંસ જરા શી વાગી ગઈ|ફાંસ જરા શી વાગી ગઈ]] |
| | * [[વિનોદ જોશીનાં કાવ્યો/મને ભૂલી તો જો !|મને ભૂલી તો જો !]] |
| | * [[વિનોદ જોશીનાં કાવ્યો/સંકેલી લેશું ચોપાટને|સંકેલી લેશું ચોપાટને]] |
| | * [[વિનોદ જોશીનાં કાવ્યો/પટેલ-પટલાણી|પટેલ-પટલાણી]] |
| | * [[વિનોદ જોશીનાં કાવ્યો/ઘચ્ચ દઈ|ઘચ્ચ દઈ]] |
| | * [[વિનોદ જોશીનાં કાવ્યો/હાથે કરીને|હાથે કરીને]] |
| | * [[વિનોદ જોશીનાં કાવ્યો/ઝેરી કાળોતરો|ઝેરી કાળોતરો]] |
| | * [[વિનોદ જોશીનાં કાવ્યો/તને ગમે તે|તને ગમે તે]] |
| | * [[વિનોદ જોશીનાં કાવ્યો/ECSTASY|ECSTASY]] |
| | * [[વિનોદ જોશીનાં કાવ્યો/પ્રેયસીનું VISION અનુભવ્યાનો સાર|પ્રેયસીનું VISION અનુભવ્યાનો સાર]] |
| | * [[વિનોદ જોશીનાં કાવ્યો/‘શિખંડી’નો અંશ|‘શિખંડી’નો અંશ]] |
| | * [[વિનોદ જોશીનાં કાવ્યો/‘તુણ્ડિલતુણ્ડિકા’નો અંશ|‘તુણ્ડિલતુણ્ડિકા’નો અંશ]] |
| | * [[વિનોદ જોશીનાં કાવ્યો/‘સૈરન્ધ્રી’નો અંશ|‘સૈરન્ધ્રી’નો અંશ]] |
| | * [[વિનોદ જોશીનાં કાવ્યો/વિનોદ જોશીના કાવ્યસંચયો|વિનોદ જોશીના કાવ્યસંચયો]] |
| | }} |
|
| |
|
| == સાત હાથ સીંચણ ==
| |
|
| |
| <poem>
| |
| સાત હાથ સીંચણ ને બાર હાથ કૂવો
| |
| પાણિયારાં પડ્યાં ખાલી રે
| |
| {{Space}} બેડાં લઈને હું તો હાલી રે...
| |
| ફાગણમાં ફૂટડી ને વૈશાખે વીલી
| |
| ભાદરવે ભમરાળી રે
| |
| {{Space}} બેડાં લઈને હું તો હાલી રે...
| |
| આવી આવીને ખરે પાંપણથી ડૂમો
| |
| કંમખામાં ઢેલ પાળી રે
| |
| {{Space}} બેડાં લઈને હું તો હાલી રે...
| |
| પડખે ચડીને એક પરદેશી ઊભો
| |
| ઓશિયાળી મુંને ભાળી રે
| |
| {{Space}} બેડાં લઈને હું તો હાલી રે...
| |
| હાં હાં ગોરી હું તો સુરતનો સૂબો
| |
| કેમ જાવા દઉં ઠાલી રે
| |
| {{Space}} બેડાં લઈને હું તો હાલી રે...
| |
| ઊડઊડ અચકન ને અત્તરનો ફાયો
| |
| હું નકરી નખરાળી રે
| |
| {{Space}} બેડાં લઈને હું તો હાલી રે...
| |
| ફોડ્યાં પાતાળ એણે ફોડ્યાં અંધારાં
| |
| અંજવાળે ભરી થાળી રે
| |
| {{Space}} બેડાં લઈને હું તો હાલી રે...
| |
| મોતી વીણીને મને સાગમટે દીધાં
| |
| આંખડી એવી ઉલાળી રે
| |
| {{Space}} બેડાં લઈને હું તો હાલી રે...
| |
| પાછી વળીને પછી આડબીડ ઊપડી
| |
| જાણતલનો હાથ ઝાલી રે
| |
| {{Space}} બેડાં લઈને હું તો હાલી રે...
| |
| </poem>
| |
|
| |
| == કૂવાકાંઠે ==
| |
|
| |
| <center>◼</center>
| |
| <br> | | <br> |
| | {{HeaderNav2 |
| | |previous = |
| | |next = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ |
| | }} |