સોનાનાં વૃક્ષો: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
m top: Change site name
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{#seo:
{{#seo:
|title_mode= replace
|title_mode= replace
|title= સોનાનાં વૃક્ષો - Ekatra Wiki
|title= સોનાનાં વૃક્ષો - Ekatra Foundation
|keywords= ગુજરાતી નિબંધ, સોનાનાં વૃક્ષો, મણિલાલ હ. પટેલ, , Manilal H. Patel, Gujarati Essays  
|keywords= ગુજરાતી નિબંધ, સોનાનાં વૃક્ષો, મણિલાલ હ. પટેલ, , Manilal H. Patel, Gujarati Essays  
|description=This is home page for this wiki
|description=This is home page for this wiki
|image= Sonanam Vruksho by Manilal Patel - Book Cover.jpg
|image= Sonanam Vruksho by Manilal Patel - Book Cover.jpg
|image_alt=Wiki Logo
|image_alt=Wiki Logo
|site_name=Ekatra Wiki
|site_name=Ekatra Foundation
|locale=gu-IN
|locale=gu-IN
|type=website
|type=website
Line 56: Line 56:
* [[સોનાનાં વૃક્ષો/વસંત : થોડાંક ચિત્રો|૨૨. વસંત : થોડાંક ચિત્રો]]
* [[સોનાનાં વૃક્ષો/વસંત : થોડાંક ચિત્રો|૨૨. વસંત : થોડાંક ચિત્રો]]
}}
}}
{{dhr}} {{Page break|label=}} {{dhr}}


<center>
<center>
Line 82: Line 84:
|}
|}
</center>
</center>
[[Category:નિબંધસંગ્રહ]]
[[Category:નિબંધ]]
[[Category:મણિલાલ હ. પટેલ]]

Latest revision as of 14:46, 18 October 2025



સોનાનાં વૃક્ષો

મણિલાલ હ. પટેલ


પ્રારંભિક


અનુક્રમ


ચાલ, વૃક્ષને મળવા જઈએ

તડકો છાંયો કળવા જઈએ, ચાલ વૃક્ષને મળવા જઈએ
સીમ સાંજની ગુલાલ વરણી, ચાસે ચાસે ઢળવા જઈએ

અંધારામાં ઝાલર વાગે; ચાલ, દીવો થૈ બળવા જઈએ
જળમાં જો દીવા ઝગમગતા, બે’ક ઘડી ઝળહળવા જઈએ

દિવસ રાતની ઘંટી ફરતી, મનના દાણા દળવા જઈએ
ગાય ભાંભરે : હશે ક્યાંક એ; ચાલ ક્હાનને મળવા જઈએ

તડકો પ્હેરી ખેતર ઊભાં, દૂધમલ દાણે ભળવા જઈએ
ફૂલો ગાતાં કૈં યુગોથી, સુગંધને સાંભળવા જઈએ

જે છાતીમાં ડૂમો – ડૂસકાં : એનામાં ઓગળવા જઈએ
ચાલ, મૂકી દે તસબી માળા : મૂળ માટીમાં ભળવા જઈએ.